GURU MASTERJi

GURU MASTERJi

કોઈપણ પ્રકારની જાહેરાત માટે અમને વોટ્સએપ કરી શકો છો
વોટ્સએપ નંબર - 9140053554

Business- જાહેરાત માટે Info Gmail - [email protected]

ખેડુતોની યોજનાઓ, સમાજ ક્લ્યાણની યોજનાઓ, આધારકાર્ડ ની સેવા, તમામ સરકારીની કામગીરીની માહિતી અમારી ચેનલમાં જુઓ. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય હિદ ભારત માતાકી જય

Пікірлер

  • @vasavachandrasinh9824
    @vasavachandrasinh982416 минут бұрын

    🙏👍🙏👍🙏👍

  • @jayantilaltrivedi5743
    @jayantilaltrivedi57433 сағат бұрын

    ખુબ સરસ માહિતી આપી છે પણ વિભાજન ફોર્મ ના દસ રૂપિયા લેવામાં આવે છે

  • @saritachavda9990
    @saritachavda99904 сағат бұрын

    Thank u

  • @jaynatilaljethalal6119
    @jaynatilaljethalal61195 сағат бұрын

    મુદ્રા લોન ની ટકા કેટલા રહેશે?

  • @govindbhaipatel616
    @govindbhaipatel6165 сағат бұрын

    Bu certificate how can download

  • @mr_mahakali_vala243
    @mr_mahakali_vala2438 сағат бұрын

    Tafco🎉

  • @villagelife6117
    @villagelife61179 сағат бұрын

    જમીન નો નકશો નથી બતાડતા બીજી ડીટેલ બતાવે છે

  • @priyankagamit7811
    @priyankagamit781117 сағат бұрын

    Arji bevar Thai gai hoyto su th se

  • @pruthvisinhchauhan1753
    @pruthvisinhchauhan175320 сағат бұрын

    ખરાબા દર્શાવેલ જમીન સરકારી ના હોય તો પંચાયત ઘર બનાવવા પરવાનગી આપે તો ? પો,ખ, ખાનગી ઇનામદાર ની હોય તે દબાણ દુર કરાવવા શુભ કાર્યવાહી હોય શકે,તેવી માહિતી આપશો, જય ભારત !

  • @mahipatsinhrathod5362
    @mahipatsinhrathod5362Күн бұрын

    ખૂબ સરસ સાહેબ

  • @RaviThakor-vm7mg
    @RaviThakor-vm7mgКүн бұрын

    2વરસ થઈ ગયા ભણવાનું છોડ્યા પછી😂

  • @vijaypatel7575
    @vijaypatel7575Күн бұрын

    Lig. Mkalo

  • @PatelMunna-oj9lc
    @PatelMunna-oj9lcКүн бұрын

    Esamaj klayan registeton ma jati sudharva su karvu

  • @sureshbhaipatel2107
    @sureshbhaipatel21072 күн бұрын

    Juni shart jaminmo ghnotiyahoy to shi

  • @baladevagirigouswami2345
    @baladevagirigouswami23452 күн бұрын

    Mandali ma ser Ni mahiti aapko

  • @rameshpatel325
    @rameshpatel3253 күн бұрын

    રાજ્ય સ્વાગત ગાંધીનગરમાં અંદાજીત 100 અરજદાર આવે છે તેમાંથી આશરે 10 અરજી લેવામાં આવે છે બાકીનાને વિલા મોઢે પાછા જવું પડે છે તેનો સમયસર હુકમ નો નંબર કે મેસેજ આવતો નથી તો તે માટે શું કરવું જોઈએ અરજી ગાંધીનગર થી જિલ્લામાં ddo કે કલેકટર પછી tdo કે મામલતદાર સુધી હુકમ પહોંચતા 1 માસ લાગી જાય છે તો આ માટે ઓન લાઈન ઓર્ડર અને પત્રો ના કરી શકાય જેથી સમય ના બગડે અને કામ ઝડપી થાય

  • @rameshpatel325
    @rameshpatel3253 күн бұрын

    સાહેબ મારી અરજીનો સ્વાગત ના હુકમ મુજબની કાર્યવાહી જવાબદાર અધિકારીઓ છેલ્લા 1.5 વર્ષ થી થવા દેતા નથી અને ખોટા અહેવાલ કરવામાં આવે છે તેની કોઈ તપાસ કાર્યવાહી કરવા લખ્યું પણ કોઈ તપાસ થતી નથી કે કરવામાં આવતી નથી તો અમારે શું કરવું તે જણાવવા વિનંતી છે

  • @વિવેકડાકી
    @વિવેકડાકી3 күн бұрын

    હમારે એક વરસ થયું હજી નથી મળો

  • @ahirahir9731
    @ahirahir97313 күн бұрын

    50 divas thaya kachi nodha nathi padi shu karavu ko

  • @payalrathva-r1n
    @payalrathva-r1n3 күн бұрын

    ફોર્મ કેવી રીતે ભરવાનું એ રીત

  • @somabhaidabhi5981
    @somabhaidabhi59813 күн бұрын

    25 Nam hoy to thei ske

  • @sarvaiyajagdish3178
    @sarvaiyajagdish31783 күн бұрын

    Badhane mle

  • @RamilaParmar-yd7vj
    @RamilaParmar-yd7vj4 күн бұрын

    Ape name

  • @imrathod7777
    @imrathod77774 күн бұрын

    Mare 30 varsh pahela no maran dakhalo joia chhe.A prakriya kharchal Ane Samany kheduto/nagriko mate kathin che.talati no nodhani thayel nathi tevo dakhalo Ane Pancho no talati rubru na jawab manay rakhawa joie.

  • @sanjaysinhvaghela8704
    @sanjaysinhvaghela87044 күн бұрын

    નકશો નથી બતાવતું

  • @RAJDHAVALSINH
    @RAJDHAVALSINH4 күн бұрын

    પોસ્ટમાં જીવન વીમા ની કોઈ સારી સ્કીમ યોજના વિશે માહિતી આપજો👍🏻

  • @dafadarajesh
    @dafadarajesh4 күн бұрын

    Saheb આપશ્રી ના મોબાઈલ નંબર આપીને મારે 100 વાર પ્લોટિંગ કેસ કદમી દૂર કરવી સે

  • @-pg8eh
    @-pg8eh4 күн бұрын

    પેન્શન યોજના કેટલી ઉંમરે મલે તેજણાવજો

  • @-pg8eh
    @-pg8eh4 күн бұрын

    પેશન યોજના કય ઉંમરે મલે તેજણાવજો

  • @RAJESHAHIR-bp9ge
    @RAJESHAHIR-bp9ge4 күн бұрын

    Viklag ta nu Card Kay bnavavi aapse..

  • @dilipchaudhary637
    @dilipchaudhary6374 күн бұрын

    Computer teacher bharti karyo

  • @padariyasaylesh6695
    @padariyasaylesh66955 күн бұрын

    Fencing tar ni yojankare aavashe

  • @AbhujiThakor-rs9uv
    @AbhujiThakor-rs9uv6 күн бұрын

    મે લોન લીધેલી નથી પણ મારા ડોક્યુમેન્ટ પર લોન લીધેલી બતાવે છે મને યોગ્ય સલાહ આપશો અને મને કોઈ બેંક માં લોન મલતી નથી મારી સીબીલ ક રીતે સુધારી શકાય

  • @joy6489
    @joy64896 күн бұрын

    શું હું મારા ફળિયાની આકારણી કરાવી શકું?? ઘણા લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરી વધારાની જમીન ઉપર કબજો કરેલ છે. જવાબ આપજો. આભાર

  • @girishbhaiambaliya2198
    @girishbhaiambaliya21986 күн бұрын

    7 na utara ma je aria batave chhe ! Te ketlo hoy chhe ? Ane kai rite tene details ma read karay ? Tena vishe tame kasu bolya nahi

  • @user-mj9gi7sd5x
    @user-mj9gi7sd5x6 күн бұрын

    Junanakhsa pamane sarvoyikarva vinti mahishagar jilama

  • @nayanlimbani8125
    @nayanlimbani81257 күн бұрын

    2 months thi aavanati to ana mata su karvu

  • @user-sz6ez1is3b
    @user-sz6ez1is3b7 күн бұрын

    કાચી નોંધ પાકી કેટલા દિવસ થાય

  • @ParkasAmaratTakhoar
    @ParkasAmaratTakhoar7 күн бұрын

    બાબા ભાઇ તપથી ❤❤

  • @ParkasAmaratTakhoar
    @ParkasAmaratTakhoar7 күн бұрын

    બાબા ભાઇ તરથી ❤❤❤❤❤❤❤

  • @jknaykiya3901
    @jknaykiya39017 күн бұрын

    ગામ તળ ગૌચર ની જમીન હોય અને મકાન બનાવેલ હોય અને તેમાં રસ્તા હોય તે કોઈ બંધ કરે તો આ કેસ થઈ શકે મહેરબાની કરી મને સલાહ આપવા વિનંતી

  • @Ramsangthakor4
    @Ramsangthakor47 күн бұрын

    નકલ જેટલી હોય બધી જમીન બધી માપણી કરાવી પડે 🤔 નકલ જોઈ ક્ષત્રેફળ જોઈ માપણી પૈસા લે 🤔 કેમકે નકલ મા બધા જમીન સે અને અમારે અમારી જમીન માપણી કરાવીસે અમારે જમીન 48વીઘાસે કેટલા ભયુની ભેરી એક ખાતા નં મા અને ખાતેદાર નામ 289નામસે એમ એક નામ અમારું એમાં અમારી 4ખેતર સે બીજી બીજા ની બીજા ભયુની 🤔 એ 4ખેતર મા એક ખેતર 2વીઘા એટલે 8વીઘા જમીન અમારે હતી પણ એ ચારે ખેતર નર્મદા નહેર કપાય ગઈ એટલે ખેતર બબ્બે કટકા થયાં 8કટકા થયાં ખેતર ના આમરે કયો કટકો કેટલું ક્ષત્રેફળ જોવડાવા માપણી કરાવી હોયતો 8કટકા ની 🤔 એટલે ખબર પડે અમને 8વીઘા કેટલી વધી એમ 🤔 એ 8કટકા અલગ કરાવી હોયતો ખાતા નોખી સુ કરવું બધું ભેરુ ચાલે ઝગડાં થાય વેચવી નહિ સકતી ના લોને લેવાતી કોઈ કસું કરવું નહિ અમારા ખેતર જે 8એની માપણી કરાવીસે એ અલગ ખાતા નં અલગ સર્વે નં અને એમાં અમારું નામ 🤔 અમારા જમીન અમે ધણી એવુ કરવું હોય થાય 🤔🤔🤔 સુ કરવું પડે કેવીતે થાય 🤔🤔

  • @kumargandhi5689
    @kumargandhi56898 күн бұрын

    I don't agree.bkos sr citi. Certificates related to age only no need to attach pan card g.m.c. tax.etc.only photo adharcard and resi. Proof. Are required.

  • @jilkachaudhari1560
    @jilkachaudhari15608 күн бұрын

    Online નામ માં ભૂલ કરી હોય તો સુ કરવું

  • @user-us7qb8ox9y
    @user-us7qb8ox9y8 күн бұрын

    Atyare nokari male chhe 2024

  • @user-eq2wg7rm6r
    @user-eq2wg7rm6r8 күн бұрын

    Co operative Housing society ane service society ma tafavat shu che ?

  • @hematdhruve5055
    @hematdhruve50558 күн бұрын

    2024 મા સરકાર શ્રી એ નવી સરત ને જુની સરત માં બાદલી નાખ્વી જોય સવ નો સાથ સવ નો વિકાસ

  • @jilkachaudhari1560
    @jilkachaudhari15608 күн бұрын

    વારસાઈ માં નામ મો ઓનલાઇન ભૂલ કરી હોય તો કેવી રીતે સુધરે.

  • @kalpeshdesai8515
    @kalpeshdesai85159 күн бұрын

    2.5 gunta jaminma katl futa limbiy pouhday futam janvjo

  • @ashokbhanani8865
    @ashokbhanani88659 күн бұрын

    Nagarpalika mo mafat palot ni yojna hoy to kurpya janavjo🙏