Shree yamuna maharani kirtan

Shree yamuna maharani kirtan

Welcome to my channel
@motivationalvideodada

આ ચેનલ પર હું કોમેડી વિડિયો મૂકીશ
જેમાં હું પૂરી અને લાડુડી ની સ્ટોરી મૂકીશ
અને તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ

આમા હું રોજ 10:30 એ વિડિયો મૂકીશ

Пікірлер

  • @ushapayel6092
    @ushapayel60924 күн бұрын

    Jay Shree Krishna 🌺👏

  • @patelbhagvati1026
    @patelbhagvati102610 күн бұрын

    Lakhine muko to saru

  • @Shree_yamunamaharani_kirtan
    @Shree_yamunamaharani_kirtan10 күн бұрын

    ઠાકોર થી દ્રારકા આવિયા રે લોલ લાવો છે તુલસી નો છોડ મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ.... નિર્ધનીયો મુજને રાખીયો રે લોલ કોણ આપે બેસવા ને વેલ મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ.... ભાગલુ તે ગાડું લાવિયા રે લોલ માદા લાવો છું બળદ મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ.... સાંઠ વરસ સેવા કરી રે લોલ હવે નથી હાલતા હાથ મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ.... આંખે તે ઓછું સુઝતું રે લોલ થર થર ધ્રુજે મારો દેહ મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ..... રોય રોય રાતી આંખડી રે લોલ નેણો મા નથી રહ્યા નિર મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ..... અન પાણી ની મારે આંખડી રે લોલ જમાડા વિના નો જવાય મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ.... મસી મારી ને મામો મારિયો રે લોલ કાળજે કાળો દેખાય મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ.... બેરે માનો ને બે બાપ નો રે લોલ અર્જુન નો સાળો કેવાય મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ.... રાતું ના ચાર પોર વિત્યા રે લોલ હજી નથી જડતો જવાબ મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ..... બોલ બોલ બોલ મારા બાપલા રે લોલ ખાસ મારા મુખડા ની ગાળ મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ..... પોઢા પલંગ માંથી જાંગીયા રે લોલ જાગ્યા છે જગનો આધાર મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ.... ભાંગ ભોગળ ને તાળાં ટુટીયા રે લોલ વાલો આવો બારણાં ની બાર મારા વાલા હવે નય જાવ તને તેડા વીના લોલ.... હાલ હાલ હાલ બોડાણા હાલને રે લોલ ક્યાં છે તારું વેલડું બતાવ મારા વાલા હવે આવું છું ડાકોર ગામડે રે લોલ.... વેલમાં બોઠો છે મારો વાલમો રે લોલ બળદ ની રાશ લીધી હાથ મારા વાલા આવે છે ઠાકોર ધામમાં રે લોલ..... વેલમાં બોઠો છે મારો વાલમો રે લોલ બળદ ની રાશ લીધી હાથ મારા વાલા આવેછે ઠાકોર ધામમાં રે લોલ.... આકાશ માર્ગે ઉડાડી યુરે લોલ રુમ ઝુમ ઉડાડી છે વેલ મારા વાલા વાલો આવેછે ડાકોર ગામડે રે લોલ.... પ્રભાતે પાદરી એ આવ્યું રે લોલ વાલે વાળી લીમડા ની ડાળ મારા વાલા વાલો આવેછે ઠાકોર ગામડે રે લોલ.... ડાળ વાળી ને દાતણ કાપ્યું રે લોલ મીઠી કિરી લીમડા ની ડાળ મારા વાલા વાલો આવેછે ડાકોર ગામડે રે લોલ.... દ્રારકા થી ઠાકોર આવિયા રે લોલ ડાકોર નો ઠાકર કેવાય મારા વાલા વાલો આવેછે ડાકોર ગામડે રે લોલ.... ગુગળી આવા વાલા ને ગોતવા રે લોલ ગોમતી જીના ધાટમા સંતાય મારા વાલા વાલો આવેછે ડાકોર ગામડે રે લોલ.... સોનુ ભારો ભાર આપિયુ રે લોલ ગંગાબા ની વાળી એ તોળાઈ મારા વાલા વાલો આવેછે ડાકોર ગામડે રે લોલ.... ધન્ય બોડાણા તરી ભગતિ ને રે લોલ દ્રારકા થી લાવો ડાકોર મારા વાલા વાલો આવેછે ડાકોર ગામડે રે લોલ.... દ્રારકા થી ડાકોર લાવ્યા રે લોલ ડાકોર ના ઠાકોર કેવાય મારા વાલા વાલો આવેછે ઠાકોર ગામમાં રે લોલ....

  • @user-ts5ek1dz1s
    @user-ts5ek1dz1s11 күн бұрын

    પેલાકાનાનેનવરાવોપસીવાઘાપેરાવજો

  • @user-ts5ek1dz1s
    @user-ts5ek1dz1s11 күн бұрын

    નવરાવેવિનાવાઘાપેરાવાનાનોહય

  • @hasmukhpatel6294
    @hasmukhpatel629412 күн бұрын

    Dabhasa Pipe and Ice Factare Fine Bhajan

  • @hasmukhpatel6294
    @hasmukhpatel629413 күн бұрын

    Dabhasa Pipe and Ice Factare Fine Bhajan

  • @hasmukhpatel6294
    @hasmukhpatel629413 күн бұрын

    Dabhasa Pipe and Ice Factare Fine Bhajan

  • @taragohil9203
    @taragohil920316 күн бұрын

    જયશ્રી કૃષ્ણ nice

  • @leelabashukla
    @leelabashukla17 күн бұрын

    ખુબ ખુબ સરસ ભજન ગાયું.. 'જય શ્રી કૃષ્ણ '🙏🏻👌🏻🙏🏻

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal19 күн бұрын

    જય શ્રી કૃષ્ણ🌹🌹🌹👍

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal19 күн бұрын

    જય યમુના મહારાણી❤❤❤❤❤ જય શ્રી કૃષ્ણ🌹🌹🌹👍

  • @bhajan_kirtan_priya
    @bhajan_kirtan_priya23 күн бұрын

    Jai રામાપીર