AMBICA VISION

AMBICA VISION

" D " VLOG AND NATURE PHOTOGRAPHY

Пікірлер

  • @tarunptl328
    @tarunptl32859 минут бұрын

    વાહ શું વાત છે?...🎉🎉🎉

  • @amratbhaipatrl9061
    @amratbhaipatrl90616 сағат бұрын

    E

  • @JyotiVickyJyotiVicky
    @JyotiVickyJyotiVicky3 күн бұрын

    આ મગડીલા નું તેલ ઘણું ફાયદા કારક હોય છે ખાવામાં ઘી કરતા સ્વાદિષ્ટ હોય છે👍👌

  • @vanitagada6518
    @vanitagada65187 күн бұрын

    ફોન નંબર આપો

  • @AMBICAVISION
    @AMBICAVISION6 күн бұрын

    પ્રકાશ બાગુલ વાસુર્ણા 9712648722

  • @ssvdipak
    @ssvdipak9 күн бұрын

    The information provided in this video really re-exposes the myth

  • @user-qr7tu2cp9b
    @user-qr7tu2cp9b9 күн бұрын

    Khdi sathe dodi nu tel khub swaist. Lage

  • @user-qr7tu2cp9b
    @user-qr7tu2cp9b9 күн бұрын

    Pankaj bhaiya good information

  • @gurumotorvadgam3354
    @gurumotorvadgam33549 күн бұрын

    બહુજ સરસ માહિતી આપી પંકજભાઈ. 👍🏻

  • @BirariChetan0815
    @BirariChetan08159 күн бұрын

    Please sar dang ma aavelo atala parvat mo video banavjo

  • @Urpindia
    @Urpindia9 күн бұрын

    Vanskui thi Javanu?

  • @AMBICAVISION
    @AMBICAVISION9 күн бұрын

    ચોમાસા દરમ્યાન ઉમરા થી જવાય અને બાકીના સમયે સાંબા ગામ થી પણ જઈ શકાય

  • @Urpindia
    @Urpindia9 күн бұрын

    @@AMBICAVISION Samba ma maro friend chhe etle hu ene puchhi jova

  • @sakhisilay4093
    @sakhisilay409310 күн бұрын

    Khub saras Pankaj bhai saras mahiti je aaj ni pedhi e janvu kubaj jaruri 6e saras

  • @AjayPatel-oq7rg
    @AjayPatel-oq7rg10 күн бұрын

    Sir mahiti aapva mate khub khub aabhar❤❤❤❤

  • @AjayPatel-oq7rg
    @AjayPatel-oq7rg10 күн бұрын

    Nice video bhai

  • @vijaypatel-st8im
    @vijaypatel-st8im10 күн бұрын

    Saras bhuj knowledgeable vat kidi

  • @tejasrathod1419
    @tejasrathod141910 күн бұрын

    SIR PLEASE MAKE VIDEO ON SAPUTARA MONSOON FESTIVAL.👏👏👏

  • @AMBICAVISION
    @AMBICAVISION9 күн бұрын

    મોન્સુન ફેસ્ટિવલ ઓગસ્ટ માં શરૂ થશે અને ચોક્કસ એની ઉપર વિડિયો બનાવીશ કોમેન્ટ કરવા બદલ આપ નો ખૂબખૂબ આભાર આમજ અમને પ્રોત્સાહિત કરતા રહેશો ધન્યવાદ

  • @tejasrathod1419
    @tejasrathod141910 күн бұрын

    👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @AMBICAVISION
    @AMBICAVISION10 күн бұрын

    The importance of trees in the lifestyle of tribals is different

  • @nishant111992
    @nishant11199213 күн бұрын

    ખૂબ સરસ પ્રસ્તુતી પંકજ ભાઈ.. બાળપણની યાદો તાજા થઈ ગઈ. ડાંગ જિલ્લા ના આવા સુંદર ગામડાનું જીવન બતાવવા આભાર.. 🙏

  • @maheshahir3504
    @maheshahir350414 күн бұрын

    Mara gam thi jai che devsar thi su avaj chuc chuc

  • @DJRISHIVANSDA
    @DJRISHIVANSDA15 күн бұрын

    Aavu j ek etihs nu juna jamana na etna cula talavdi ne gufha khata anba dungar baju se

  • @jsg5692
    @jsg569216 күн бұрын

    જોવાલાયક સ્થળોની દૃષ્ટિએ સરસ વિડીઓ છે, લોકોની માન્યતાઓ કે લોકવાયકાઓ મુજબ આપે કહ્યું છે, પરંપરાથી ચાલી આવતી લોકવાયકાઓ મુજબ લોકો શ્રદ્ધા કે અંધશ્રદ્ધા થી તથાકથિત ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે, પણ.....આજના વૈજ્ઞાનિક યુગમાં કેટલાક સવાલો ઉભા થાય. ઉનાઈના ગરમ પાણીના ઝરા, તેની દંતકથા રામાયણ કાળ સાથે જોડાયેલ છે. પણ... રામાયણ કાળ ક્યારે હતો ? સિંધુઘાટી સભ્યતા પહેલાં કે પછી ? અહીં તેનાં પુરાતાત્વિક પ્રમાણો મળે છે ? કોઈ પુરાતત્વ વિભાગના પ્રમાણો છે ? કોઈ લખાણ છે ? શરભંગ ઋષિ ક્યારે થઈ ગયા ? તેમના કરેલ યજ્ઞની રાખના જ પથ્થરો છે એવું કોણે પ્રમાણિત કર્યું ? પુરાતત્વ વિભાગના કોઈ પ્રમાણ છે ? શરભંગ ઋષિ સાથે રામની ક્યારે મુલાકાત થાય છે ? વાલ્મીકિ રામાયણ મહાકાવ્યમાં તેનાં પ્રમાણો છે ? આવાં કોઈ ઐતિહાસિક પ્રમાણો છે ? ડાંગ જિલ્લાના સુબીરને શબરીધામ, અને ત્યાં નજીક આવેલ ચેકડેમથી બનાવેલ ખાબોચિયા જેવું પંપા સરોવર.!!!નું નામકરણ થોડા વર્ષો પહેલાં સુબીર ગામે થયેલ મોરારીબાપુની કથા પછી થયેલ છે, જે ખરેખર વાલ્મીકિ રામાયણમાં દર્શાવ્યા મુજબનું છે ? પંચવટી નાસિકથી સીતા હરણ કરીને રાવણ દક્ષિણ તરફ આવેલ લંકા લઈ જાય છે,(સન ૧૯૭૦ પહેલાં આજના શ્રીલંકાને "સિલોન" કહેવાતું, તે પહેલાં "સિંહલદ્વીપ" કહેવાતો, તે પહેલાં "સિલન" કહેવાતો, તો રામાયણ કથાની લંકા કઈ ? ) સીતાની શોધમાં રામ લક્ષ્મણ દક્ષિણ લંકા તરફ જાય છે, રસ્તામાં પંપા સરોવર કાંઠે શબરીની મુલાકાત થાય છે, તો પંચવટી નાસિકથી ઉત્તર દિશામાં આવેલ ડાંગના સુબીરનું શબરીધામ અને પંપા સરોવર કેવી રીતે હોઈ શકે ? આવા ઘણા પ્રશ્નો ઉભા થાય.!!! સૌથી પ્રાચીન અને પ્રથમ રામ લક્ષ્મણ સીતાને પાલી પ્રાકૃત ભાષામાં લખાયેલ બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં દશરથ જાતક કથામાં જોવા મળે છે, તે પહેલાં કોઈ પ્રમાણો જોવા મળતાં નથી. દશરથ જાતક કથામાં બોધિસત્વ રામ લક્ષ્મણ સીતા ત્રણે ભાઈ બહેન છે અને વનવાસ માટે હિમાલયના જંગલોમાં બાર વર્ષ રહે છે, તેઓ ગંગા પાર કરીને દક્ષિણ તરફ આવ્યા જ નથી, દશરથ જાતક કથામાં હનુમાન, રાવણ, કુંભકર્ણ, વિભીષણ, વાલી, સુગ્રીવ, વગેરે પાત્રો જ નથી. દશરથ જાતક કથાનું ચિત્રણ અજંતા, ઈલોરા, એલીફંટા વગેરે પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં જોવા મળે છે, જે બૌદ્ધ ગુફાઓ ઈસા પૂર્વ ૧૦૦/૨૦૦ સાલ પહેલાંની હોવાનું પુરાતત્વ વિભાગ દ્વારા કહેવાયું છે. વાલ્મીકિ રામાયણ મહાકાવ્ય ૧૨ મી સદી બાદ સંસ્કૃત ભાષામાં લખાયેલ ગ્રંથ છે, જેની રચના મોગલકાળ અને અંગ્રેજકાળમાં થયેલ હોવાનું મનાય છે, કેમ કે ૭ મી સદી પહેલાં કોઈ સંસ્કૃત ભાષામાં લખાયેલ ગ્રંથ કે શિલાલેખોના પ્રમાણો મળતાં નથી. એટલે ૭ મી સદી પહેલાં સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ જ ન હતું. "શાક્યમુનિ બુદ્ધ" જેને લોકો "ગૌતમ બુદ્ધ" તરીકે ઓળખે છે, જેમનો જન્મ ઈસા પૂર્વ ૫૬૩ માં થયા, તે પહેલાં થી અને ૭ મી સદી સુધી પાલી પ્રાકૃત ભાષા(ધમ્મ લિપિ )જ અસ્તિત્વમાં હતી, બૌદ્ધ ગ્રંથો અને જૈન ગ્રંથો પાલી ભાષામાં લખાયેલ જોવા છે, પાલી પ્રાકૃત ભાષા(ધમ્મ લિપિ કે બંભી લિપિ)માંથી સંસ્કારીત થઈને ૭ મી સદી અને ૧૨મી સદી દરમ્યાન સંસ્કૃત ભાષા(દેવનાગરી લિપિ) અસ્તિત્વમાં આવી. એટલે બ્રાહ્મણ ગ્રંથો ૧૨ મી સદી બાદ સંસ્કૃત ભાષામાં જ લખાયેલ જોવા મળે છે. પુરાતત્વ વિભાગને કરોડો સાલ પહેલાંના ડાઈનોસોરના અવશેષો મળે છે, બુદ્ધ કાલીન અવશેષો મળે છે, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, કનિષ્ક, હર્ષવર્ધન જેવા સમ્રાટો ના શિલાલેખો, સ્થંભલેખો, તામ્રપત્રો, મુદ્રાઓ પાલી પ્રાકૃત ભાષામાં લખાયેલ જોવા મળે છે, પણ રામાયણકાળના કે મહાભારતકાળના કોઈ અવશેષો મળતાં નથી,...એટલે બ્રાહ્મણ ગ્રંથો મુજબ રામાયણ મહાકાવ્યના પાત્રો કે મહાભારત કાળના પાત્રોની દંતકથાઓની સત્યતાઓમાં કેટલું તથ્ય છે ? તે સમજદાર લોકોએ સમજી લેવું જોઈએ. નહિતર આપણાં લોકો માટે માનવા માટે લોકવાયકાઓની અંધશ્રદ્ધાઓ તો છે જ.

  • @parimalgamit9123
    @parimalgamit912316 күн бұрын

    ખુબજ સરસ પંકજભાઈ અભિનંદન

  • @jayeshdave2510
    @jayeshdave251017 күн бұрын

    2 day picnic karvi hoy to kevi rite karvani

  • @AMBICAVISION
    @AMBICAVISION17 күн бұрын

    ગણેશ મહલા 63521 11316 / 87586 55710 ગીરાધોધ પાસે હોટેલ આવેલી છે ત્યાં બધી વ્યવસ્થા છે

  • @jayeshdave2510
    @jayeshdave251017 күн бұрын

    Tya koi hotel khari ???

  • @promathews
    @promathews17 күн бұрын

    100 salute n super video information..❤

  • @aamimachhi7642
    @aamimachhi764218 күн бұрын

    Bhai dron camera kayo vapro Jawab aapjo

  • @AMBICAVISION
    @AMBICAVISION17 күн бұрын

    DJI Mavic Air

  • @AMBICAVISION
    @AMBICAVISION17 күн бұрын

    તમારો કોન્ટેક્ટ નંબર આપશો

  • @aamimachhi7642
    @aamimachhi764218 күн бұрын

    Bhai dron kyo vapro cho Price

  • @AMBICAVISION
    @AMBICAVISION17 күн бұрын

    DJI Mavic Air

  • @aamimachhi7642
    @aamimachhi764218 күн бұрын

    Khub sundor 🎉

  • @nevajbhaimahla2235
    @nevajbhaimahla223519 күн бұрын

    સરસ ભજન

  • @rajeshganvit1075
    @rajeshganvit107520 күн бұрын

    Nice mahiti

  • @kokanishreyarsh2198
    @kokanishreyarsh219820 күн бұрын

    Nice 👍👍

  • @jayeshtalavia1893
    @jayeshtalavia189321 күн бұрын

    ભાઈ શ્રી આપના વિડીયો જોવાના ખુબજ ગમે છે. આપના વિડીયો માં આપણા દક્ષિણ ગુજરાત ના સ્થળો વિશે જાણકારી મળી રહે છે. અમારી આપશ્રી ને નમ્ર વિનંતી છે કે મોટી કોરવડ, પારનેરા ડુંગર, કપરાડા નજીક અરળાઇ, શંકર ધોધ, વાંસદા નેશનલ પાર્ક, જુજડેમ, કેલીયા ડેમ, ગરૂડ ગુફા, ઉપર પણ વિડીયો બનાવો તો ઘણી જાણકારી લોકો સમક્ષ મુકી શકાય.

  • @jayeshtalavia1893
    @jayeshtalavia189321 күн бұрын

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉

  • @giradharambaliya5769
    @giradharambaliya576921 күн бұрын

    સરસ મજાની,,,, વાત

  • @djvikasanaval5530
    @djvikasanaval553021 күн бұрын

    Nice place ❤

  • @maheswarirajubhaipatel5708
    @maheswarirajubhaipatel570821 күн бұрын

    ❤❤❤saras mahiti❤❤❤

  • @nevajbhaimahla2235
    @nevajbhaimahla223521 күн бұрын

    બહુ સરસ માહિતી આપી આભાર

  • @kailashrgamit2545
    @kailashrgamit254521 күн бұрын

    ખૂબ જ સરસ ❤❤❤

  • @vaibhav_vibes
    @vaibhav_vibes21 күн бұрын

    Nice

  • @ssvdipak
    @ssvdipak22 күн бұрын

    અંબિકા વિઝન ના વિડીયો દ્વારા જે માહિતી મળી છે ઉનાઈના આસપાસના એરિયા ની એ ખરેખર ખૂબ સુંદર છે .એવા વિડિયો માહિતી સભર અને પ્રોત્સાહન પુરૂ પાડે છે

  • @sportslover5503
    @sportslover550322 күн бұрын

    Kalakakar dungar varjakhan ma ej dungar ne bijo sedho aavyo se tiya pan tmare ek var mulakat Levi joye ne video bnavo joye baki tmari marji.

  • @AMBICAVISION
    @AMBICAVISION22 күн бұрын

    ટુંક સમયમાં જવાનો પ્લાન છે

  • @BirariChetan0815
    @BirariChetan081522 күн бұрын

    Aa video Puro kyare aavshe

  • @AMBICAVISION
    @AMBICAVISION22 күн бұрын

    ટુંક સમયમાં

  • @AMBICAVISION
    @AMBICAVISION22 күн бұрын

    Most popular places in tribal area

  • @sandipkuvar1556
    @sandipkuvar155622 күн бұрын

    Nice voice bina micro k bhi 👌👌

  • @sandipkuvar1556
    @sandipkuvar155622 күн бұрын

    aapu aadivasi hay 🏞️ prakrutik poojari jivta devo etale k jal,jamin,hava, Ane sryo ne sakhashi manine chalti sanskruti chhe kheti ne mahatva aapi vagh dev nag dev pashu pakshio temaj Nana jiv janttuo ne pn dyanma rakhine poja karva ma aavese Ane poorvajo ne pn yaad karva ma aave se aapde prakruti na poojari se je Haju pn jivta se Ane jivta rahse prakruti mathi badhu utpan thayu se je aapdi samksh hajar se teni Pooja karva ma Kai khotu nathi prakruti sathe jivan gujarvu saru se aapdi aadivasi praja bhavishya ma pn aapdi sanskruti jalvi rakhe evi aasha aadivasi samaj pase rakhisu jai johar Jai aadivasi🌅🌾🌱🏞️🏔️🐯🐍🦚

  • @rajeshganvit1075
    @rajeshganvit107523 күн бұрын

  • @jignesh2096
    @jignesh209624 күн бұрын

    Amare ghere pan che himaydevi amara kutubni जय आदिवासी, जय हिमाय देवी 🙏🙏🙏

  • @sankarpatel2055
    @sankarpatel205524 күн бұрын

    જય.. આદિવાસી જોહાર 🏹🙏🙏🏹🙏🏹🙏🙏🏹🏹🙏🏹🙏🙏🏹🏹

  • @jignesh2096
    @jignesh209625 күн бұрын

    अदभुद , जय आदिवासी

  • @tkumaheta6906
    @tkumaheta690626 күн бұрын

    સરસ વિડિઓ બનાવીયો છે નાના હતા એની યાદ અપાવી આગયાની ખરેખર હવે વિલુપ્ત થયી ગયા