Yash Vyas

Yash Vyas

All about Gujarati music.

Bayaan - Ninad.

Bayaan - Ninad.

He Tane Jata Joi - Mukesh

He Tane Jata Joi - Mukesh

Halaji Tara Haath Vakhanu

Halaji Tara Haath Vakhanu

Пікірлер

  • @ramilabenthakor9585
    @ramilabenthakor95859 күн бұрын

    સ્વર્ગીય પ્રાણલાલ વ્યાસ આજે તારીખ 14/૭/૨૦૨૪ ના રોજ સાંભળીએ છીએ આ રેકોર્ડિંગ બિલકુલ ક્લીન છે એક એક શબ્દ સ્પષ્ટ સંભળાય છે આ સુરીલો કંઠ આજે તાજો ને તાજો લાગે છે ખુબ જ સરસ સાખીઓ છે જીવનમાં પ્રેરણાદાયક છે આજીવ તમારી ને મારી આસપાસ જ છે પરમાત્મા તેમને ખુબ સારી શાંતિ આપે તેવી પ્રાર્થના આ કોકિલ કંઠ મારા જીવનનો એક ભાગ બની ગયો છે વારંવાર સાંભળવાનું ગમે છે ધન્ય છે તેમની જનતાને તેમણે આવા પુત્રને આ ધરતી ઉપર જન્મ આપ્યો તેઓના હાલના સૌ પરિવારજનોને મારા સત સત પ્રણામ જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર

  • @dancewithnavya457
    @dancewithnavya45719 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @dancewithnavya457
    @dancewithnavya45719 күн бұрын

    નાજીર પાણ હાજી જોરદાર

  • @dancewithnavya457
    @dancewithnavya45720 күн бұрын

    વાહ વાહ વાહ જબરદસ્ત

  • @zameen1850
    @zameen185027 күн бұрын

    એ આદિવાસીઓ પોતાની ભાષા બોલે જ છે. એમની ભાષાઓમાંની એક, વસાવી ભાષા, જ ગુજરાતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. જ્યારે આપણે વડોદરા-અમદાવાદવાળા "શુદ્ધ" ગુજરાતીનો થપ્પો લઈને બેસી ગયા છીએ. તોય મઝા પડી...

  • @zameen1850
    @zameen185027 күн бұрын

    શ્રી યશભાઈ વ્યાસ, તમે ખરેખર બહુ સરસ, ચુનંદા, ગીતોનું સંકલન કર્યું છે. આજની મારા જેવી યુવા પેઢી માટે વિશેષ ધરોહર છે. હશે જ બીજા (ટહુકોય છે) પણ મને માવજીભાઈ પછી તમારું જ ઠેકાણું મળ્યું કે જ્યાં મજ્જા પડી જાય! હાર્દિક ધન્યવાદ. 🙏

  • @swarmadhurievents
    @swarmadhurieventsАй бұрын

    Most favorite and all time song sang by Mukeshji

  • @kirtijaymalaxmisohagi5725
    @kirtijaymalaxmisohagi57253 ай бұрын

    Vaah ❤❤❤❤❤

  • @davesohamm
    @davesohamm3 ай бұрын

    Underrated

  • @rameshmaru2532
    @rameshmaru25323 ай бұрын

    પુરુષોત્તમ ઉપાધ્યાય સંગીત જગતમાં મોટી હસ્તી માં શારદા દેવી વાશ છે સંગીત એક સાઘના છે ❤❤

  • @vishalsolankistudio2766h
    @vishalsolankistudio2766h4 ай бұрын

    .

  • @dilip_solanki
    @dilip_solanki4 ай бұрын

    Jay Trikam Saheb 🙏🏻

  • @manjushah1308
    @manjushah13084 ай бұрын

    સદાબહાર ખૂબ સુંદર રચના મના ડેનો ખૂબ સુંદર અવાજ

  • @SahilsVoice
    @SahilsVoice4 ай бұрын

    ❤❤

  • @virenbhatt626
    @virenbhatt6265 ай бұрын

  • @pareshpanchal8936
    @pareshpanchal89366 ай бұрын

    Ravji radavi jay che ... aa rachana ma ..... tara atma ne santi male

  • @dipakvyassagar7763
    @dipakvyassagar77637 ай бұрын

    નાઝિર સાહેબની રચના પ્રાણભાઈની બુલંદી...... સાથે હાજી રમકડુંની થાપી...... એ ભાઈ મોજ આવી ગઇ હો....... 👌🏽👌🏽👌🏽

  • @dipakvyassagar7763
    @dipakvyassagar77637 ай бұрын

    વાહ પ્રાણબાપુ...... જય હો...... 👌🏽👌🏽👌🏽

  • @VirejaKhengar
    @VirejaKhengar7 ай бұрын

    Khoob saras geet ❤

  • @badalvirpura9688
    @badalvirpura96887 ай бұрын

    Waah

  • @bharatcd3744
    @bharatcd37447 ай бұрын

    ઘણા સમય પછી આ ગીત સાભળ્યું

  • @mahendrasinhgohil2320
    @mahendrasinhgohil23207 ай бұрын

    Ghajab karunt😢

  • @mahendrasinhgohil2320
    @mahendrasinhgohil23207 ай бұрын

    Ravji patel

  • @vipulpatel1089
    @vipulpatel10897 ай бұрын

    Jordar

  • @user-fu4ey4yx3h
    @user-fu4ey4yx3h8 ай бұрын

    Bahot khub

  • @shvm.misra94
    @shvm.misra948 ай бұрын

    Is that Vinod Rathod's voice?

  • @JaivishalOman
    @JaivishalOman8 ай бұрын

    વાહ ભાઈ મન રાજી થઈ ગયું.

  • @klpsagar9129
    @klpsagar91299 ай бұрын

    बहुत सुंदर रचना धन्यवाद 🙏

  • @shenkoot1379
    @shenkoot137911 ай бұрын

    Very nice

  • @lopamudradixit5439
    @lopamudradixit543911 ай бұрын

    Touching the heart to the core! Brilliant Ravji Patel.

  • @yogeshpandya9197
    @yogeshpandya919711 ай бұрын

    Nice

  • @ganpatthakor8670
    @ganpatthakor8670 Жыл бұрын

    પ્રફુલ દવે અને આશા ભોંસલે ❤

  • @rameshshah6096
    @rameshshah6096 Жыл бұрын

    👌👌

  • @sameraaj218
    @sameraaj218 Жыл бұрын

    વાહ, ખુબ સરસ ગીત છે. પ્રહલાદ પારેખના અન્ય ગીતો હોય તો મુકજો.

  • @drnayan3281
    @drnayan3281 Жыл бұрын

    Wah jay hoo ❤❤❤

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Жыл бұрын

    Lakh lakh salam nazeersab ne

  • @bhartitrivedi9338
    @bhartitrivedi9338 Жыл бұрын

    A bevaffa che dil bhuli jaa ane ,,,

  • @harshangpandya9043
    @harshangpandya9043 Жыл бұрын

    અદભુત

  • @yogeshbhayani1173
    @yogeshbhayani1173 Жыл бұрын

    Nazir saheb gujratna khub j tarkik rachanakar che teni badhi j gajal mast che

  • @hemalkansara3684
    @hemalkansara3684 Жыл бұрын

    Jiyo. Vaah. Vaah

  • @prakashprajapati8043
    @prakashprajapati8043 Жыл бұрын

    વાહ નઝીર દેખૈયા સાહેબ વાહ ખુબ જ સુંદર રચના

  • @vijayvaghela1986
    @vijayvaghela1986 Жыл бұрын

    🌧🌨🌨🌝

  • @jaydevdave7735
    @jaydevdave7735 Жыл бұрын

    Jenaran

  • @sarthakpandya8611
    @sarthakpandya8611 Жыл бұрын

    🙏

  • @sarthakpandya8611
    @sarthakpandya8611 Жыл бұрын

    🙏

  • @neetapatel5129
    @neetapatel5129 Жыл бұрын

    Movie nu nam કહેશો please!

  • @rajubhaijani6943
    @rajubhaijani6943 Жыл бұрын

    We miss you Bhupendrji

  • @jagdishbhatt08
    @jagdishbhatt08 Жыл бұрын

    Mahadev har yash bhai

  • @rajeshdesai231
    @rajeshdesai231 Жыл бұрын

    ખૂબ સરસ

  • @mahavirshah8457
    @mahavirshah8457 Жыл бұрын

    ❤️❤️❤️❤️