H.V. Sound Narayan Swami

H.V. Sound Narayan Swami

પ્રાચીન સંતવાણીનો ખજાનો એટલે..... ધર્મનો સર્વ સાર સંગ્રહ
સ્વર-શબ્દો અને સાજ ના સથવારે સરસ્વતિ કૃપાનિધાન - ભજન સમ્રાટ સંત શ્રી પરમ પૂજ્ય નારાયણ સ્વામી ના શ્રીમુખે વીતેલી અર્ધ શતાબ્દી ના ભવ્ય ભૂતકાળ ના ભજન - સાગર માંથી વીણેલા મહામૂલા મોતી સમાન "સંતવાણી" ના જાહેર - કાર્યક્રમો નું H.V. Sound દ્વારા થયેલું માસ્ટર રેકોર્ડિંગ
પ્રમુખ ધ્વનિ મુદ્રર્ણૉ‌ સાંભળતા આપના મન ને પ્રફૂલ્લતા અને નિર્મળ શાંતિ ની અનુભૂતિ - આત્માભિભૂતિ કરાવશે.....
આવા ભવ્ય ભાતીગળ ભજન સાગર ના "વીણેલા મોતી" પ્રસ્તુત છે
H.V. Sound માંડવી દ્વારા....

દિનેશ પરમાર ના "જય નારાયણ"

Пікірлер