Bhumi Pujan

Bhumi Pujan

નમસ્કાર મિત્રો 🧖
ભુમીપુજન ચેનલમા આપનું સ્વાગત છે,
મિત્રો વતૅમાન સમયમા આપણે જોઈએ છીએ કે પ્રકૃતીનો વિનાશ થઈ રહ્યો છે

જેમકે જંગલ,નદીઓ, વનસ્પતિ, શુધ્ધ પાણી, પશુ પક્ષી લુપ્ત થઈ રહ્યા છે
સમગ્ર માનવજાત અનેક જીવલેણ રોગોથી
પીડાઈ રહી છે
તેનું મુખ્ય કારણ આપણે સૌ પ્રકૃતિથી દુર ભાગીરહયા છીએ.

પરંપરાગત ખેતી, ગામડા, ગાય ,દેશી ખોરાક આપણે ભૂલી ગયા છીએ,
અમારી ચેનલો હેતુ ઞાય આધારીત
ખેતી, પાણી બચાવોઓ , પક્ષી બચાવો,
કુદરતી ઉપચાર, દેશી અનાજ દેશી
કઠોળ દેશી શાકભાજી ,દેશી ગાયના
દુધ ,ઘી, ઓગૅનીક ખેતી,
આ તમામ વિષય ઉપર કામ કરતા
નીષ્ણાતો ના વક્તવ્ય મુકવાનો પ્રયાસ
કરીશું

મને વિશ્વાસ છે કે મારી ચેનલ તમને
પસંદ આવ છે.
તો ચાલો પાછા જઈએ પ્રકૃતિ તરફ 🏝️
જય હિન્દ વંદેમાતરમ્
જય ઞૌ માતા જય કિસાન

_ અરવિંદભાઈ ઠુંમર

Пікірлер

  • @ranchhodbhaibheda6090
    @ranchhodbhaibheda60905 күн бұрын

    આપનું સરનામું જણાવવા વિનંતી છે. આભાર.

  • @MamadbhaiShekhda-co1lt
    @MamadbhaiShekhda-co1lt4 ай бұрын

    બીયારણમોકલાવશો

  • @user-yb1xb3nw6t
    @user-yb1xb3nw6t6 ай бұрын

    શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહા પ્રભુજી જય ગોપાલ ગોપેન્દ્ર એમના મહારાણી પોતાની ટચલી આંગળી પર

  • @kmkakadiya8311
    @kmkakadiya83116 ай бұрын

    sri vallabh🌺🌺🙏

  • @sahjanandfarm1366
    @sahjanandfarm13666 ай бұрын

    ખુબસરસ

  • @sahjanandfarm1366
    @sahjanandfarm13666 ай бұрын

    ખુબસરસ

  • @ramaniharsukhbhai1820
    @ramaniharsukhbhai18206 ай бұрын

    જય સ્વામિનારાયણ

  • @ARVINDPATEL-wn3jn
    @ARVINDPATEL-wn3jn7 ай бұрын

    सुपर

  • @parmarkalidas0154
    @parmarkalidas0154 Жыл бұрын

    ખુબ સરસ ધન્યવાદ આભાર🌹🌹🌹🙏🙏🙏

  • @GlobalGujaratA
    @GlobalGujaratA Жыл бұрын

    Good

  • @parmarkalidas0154
    @parmarkalidas0154 Жыл бұрын

    સુધ ખોરાક નિરોગી જીવન ખુબ ખુબ આભાર

  • @goinfaherbalcare
    @goinfaherbalcare Жыл бұрын

    Thanks fully work Jay gvmata ,jay kisan ,jay bharat 🎉

  • @rameshsavaliya6001
    @rameshsavaliya6001 Жыл бұрын

    બેન ઓર્ગેનિક ના બદલે પ્રાકૃતિક બોલવાની ટેવ પાડીએ.

  • @SarangeeKasvala-nv4ji
    @SarangeeKasvala-nv4ji Жыл бұрын

    👌👌

  • @babumyantra4004
    @babumyantra4004 Жыл бұрын

    જય સ્વામિનારાયણ

  • @babumyantra4004
    @babumyantra4004 Жыл бұрын

    ખૂબ સરસ પ્રવિણભાઈ

  • @baldevmetaliya
    @baldevmetaliya Жыл бұрын

    Jordar jabarjat jindabad

  • @vipulkakaniya3670
    @vipulkakaniya3670 Жыл бұрын

    👌👌👌

  • @sapra6862
    @sapra6862 Жыл бұрын

    સરસ

  • @sapra6862
    @sapra6862 Жыл бұрын

    સરસ

  • @zalavisaji1654
    @zalavisaji1654 Жыл бұрын

    Gud👌🌱👌

  • @manilalgajera9619
    @manilalgajera96192 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻 પ્રવીણ ભાઈ ખેડૂત માટે સરસ કામ કરો છો ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે 🙏🏻🙏🏻👌👌👌👌

  • @khedutsafar2138
    @khedutsafar21382 жыл бұрын

    સરસ માહિતી આપવા માટે આભાર મહેશ કથિરીયા

  • @meniyahiteshmeniyahitesh6192
    @meniyahiteshmeniyahitesh61922 жыл бұрын

    સરસ

  • @dharajiyamahesh8838
    @dharajiyamahesh88382 жыл бұрын

    Jovese

  • @dharajiyamahesh8838
    @dharajiyamahesh88382 жыл бұрын

    Kothiba nu bij

  • @dharajiyamahesh8838
    @dharajiyamahesh88382 жыл бұрын

    Hi

  • @zalalakhdhirsinh3706
    @zalalakhdhirsinh37062 жыл бұрын

    પ્રવીણભાઈ રૂપિયા કેવી રીતે મોકલવા

  • @zalalakhdhirsinh3706
    @zalalakhdhirsinh37062 жыл бұрын

    મારે શાકભાજી નુ બીયારણ જોઈએ છે તો કયારે મલછે

  • @dineshgoswami1696
    @dineshgoswami16962 жыл бұрын

    ओम नमो नारायणाय

  • @Dilip_k_Hirapara
    @Dilip_k_Hirapara2 жыл бұрын

    ખૂબ સરસ

  • @bhagubhaipatel2580
    @bhagubhaipatel25802 жыл бұрын

    નમસ્કાર🙏 સંજયભાઇ ગોસ્વામી..હુ ગુજરાતી છુ.હાલ અમેરિકા થી તમારા વિડીયો જોઉ છુ.ગમેછે..તમારી વાત ગમી કે વિડીયો માટે સારા કપડા અને સારા મોટા સ્ટેજ ની જરૂર નથી.આવડતની જરૂર છે...

  • @yogeshvalay170
    @yogeshvalay1702 жыл бұрын

    વાહ સંજયભાઈ... મળવા જેવા માણસ. ખૂબ ખૂબ આભાર જય માતાજી જય ગુરૂદેવ

  • @lakhangadhavigir6143
    @lakhangadhavigir61432 жыл бұрын

    Ha bhai 100%

  • @jogalreena6396
    @jogalreena63962 жыл бұрын

    Wah bhai wah 😊👌👍

  • @lakhangadhavigir6143
    @lakhangadhavigir61432 жыл бұрын

    Sanjay Bhai to Sanjay Bhai se bhai. Khubaj sarsh manash se

  • @lakhangadhavigir6143
    @lakhangadhavigir61432 жыл бұрын

    Wahh. Mojj

  • @husenbhaikhorajiya2527
    @husenbhaikhorajiya25272 жыл бұрын

    Parvin bhai aasodriya kontek nabr apo

  • @nimeshranpariya7946
    @nimeshranpariya79462 жыл бұрын

    Address from prakrutik mela

  • @ArtistChiragSojitra
    @ArtistChiragSojitra2 жыл бұрын

    💥💥

  • @danganga144
    @danganga1442 жыл бұрын

    પ્રવિણ ભાઈ વાહ 👌🏻👌🏻

  • @priyanshbhaliya4868
    @priyanshbhaliya48682 жыл бұрын

    🔥🔥🔥🔥

  • @nikunjsardhara2701
    @nikunjsardhara27012 жыл бұрын

    Khub Saras

  • @rajeshpatoliya6181
    @rajeshpatoliya61812 жыл бұрын

    જયગૌમાતા

  • @sindhavdilipbhai7061
    @sindhavdilipbhai70612 жыл бұрын

    Super

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM2 жыл бұрын

    kzread.info/dash/bejne/fYCTsLt-oJmpqco.html

  • @dhirajshankhala9661
    @dhirajshankhala96612 жыл бұрын

    Biyaran joyiye chhe mare tamaro contact number Aapo

  • @nayanamalaviya9265
    @nayanamalaviya92652 жыл бұрын

    Saras

  • @pravin_asodariya
    @pravin_asodariya Жыл бұрын

    ધન્યવાદ

  • @chiragkapadiya5738
    @chiragkapadiya57382 жыл бұрын

    Nice

  • @chiragkapadiya5738
    @chiragkapadiya57382 жыл бұрын

    Good job

  • @maganbhaipatel9037
    @maganbhaipatel90372 жыл бұрын

    कतरी का बाजार कहा है