Zheelan -ઝીલણ| New Gujarati Songs 2023 | Rakesh Barot |Geeta Rabari | Aditya Gadhvi | Bhoomi Trivedi

Музыка

Zheelan....From Saurashtra to Kutch to Uttar Gujarat and Panchmahal...This new album is a synthesis of the best of Gujarati Folk styles and creates a connection for everyone to enjoy their musical roots in Gujarati Unity.
~~~~~~~~~~~~~~~~~~~~~
Dedicated to my Late Grand Parents Bhailalbhai Motibhhai Patel and Late Smt. Jadaben Bhailalbhai Patel. Special Thanks to BMP Family.
~~~~~~~~~~~~~~~~~~~~~
♫ Full Audio Listen And Download On
♫ Spotify : open.spotify.com/album/3Fbkf4...
♫ Resso : m.resso.com/ZSR4ACk7B/
♫ Wynk Music : open.wynk.in/3OvaizVOgeb?~des...
♫ Amazon Music : music.amazon.in/albums/B08HWX...
♫ Apple Music : / zheelan-non-stop-lokgeet
~~~~~~~~~~~~~~~~~~~~
Executive Producer: Alpesh Patel
Music: Maulik Mehta, Rahul Munjariya
Singers: Bhoomi Trivedi, Rakesh Barot, Geeta Rabari, Kamlesh Barot, Devangi Patel, Devraj Gadhvi, Aditya Gadhavi, Himanshu Chauhan
~~~~~~~~~~
Tracks:
00:00:00 Mor To Tille (Kachchhi) - Devraj Gadhvi ‘Nano Dero’ (મોર તો ટીલ્લે)
00:01:52 Haji Kasam Tari Vijli - Aditya Gadhavi (હાજી કાસમ તારી વીજળી)
00:04:39 Aabh Ma Zini Zabuke - Aditya Gadhavi (આભમાં ઝીણી ઝબૂકે)
00:06:44 Chhodi Mat Ja Mune Aekli - Geeta Rabari (છોડી મત જા મૂને )
00:09:58 Paras Pipala Na Padar Ma - Bhoomi Trivedi, Himanshu Chauhan (પારસ પીપળાના)
00:12:55 Shel Darwaje Dholchi - Rakesh Barot (શેલ દરવાજે ઢોલચી)
00:15:34 Zheelna Na Pani - Rakesh Barot (ઝીલણાંનાં પાણી)
00:17:28 Valamiya Chhodi Mat Jajo - Geeta Rabari, Himanshu Chauhan (વાલમીયા છોડી મત જાજો)
00:20:18 Tunja Kachchhdo - Devraj Gadhvi ‘Nano Dero’ (તુંજા કચ્છડો)
00:22:48 Hun To Leriyu Re Oddhi Ne - Geeta Rabari (હું તો લેરીયું રે )
00:24:24 Ram Na Ban Vagya - Devangi Patel (રામનાં બાણ વાગ્યા)
00:25:55 Lembuda Zule Tara Bag Ma - Aditya Gadhavi (લેંબુડા ઝૂલે તારા બાગમાં)
00:28:28 Nai Male Tane Nai Male - Rakesh Barot (નંઈ મલે તને નંઈ મલે)
00:31:04 Cycle Siti Re Bajar - Kamlesh Barot (સાઈકલ સીટી રે બજાર)
00:33:19 Aai Aai Zalavadiyu Jaanu - Geeta Rabari (આઈ આઈ ઝાલાવાડીયું જાનું)
00:35:02 Sarrr Aeto Fare Re (Timili) - Kamlesh Barot (સરરર એ તો ફરે રે - ટીમલી)
00:37:28 Dahod Na Mele Jaishu (Timli) - Kamlesh Barot (દાહોદના મેળે)
00:40:19 Valam Na Desh Ma (Timli) - Bhoomi Trivedi (વાલમનાં દેશમાં)
00:41:55 Hambo Hambo Vinchudo - Bhoomi Trivedi (હમ્બો હમ્બો વિછુડો)
00:44:25 Chhaldo - Devraj Gadhvi ‘Nano Dero’ (છલડો)
00:46:47 Boond Vatthi Barsat (Kacchi) - Devraj Gadhvi ‘Nano Dero’ (બુંદ વઠી બરસાત)
00:50:20 Mara Nakh Na Parvala Jevi - Devangi Patel (મારા નખનાં પરવાળા જેવી)
00:52:45 Ubhi Ubhi Ugamne Darbar - Aditya Gadhavi (ઉભી ઉભી ઉગમણે દરબાર)
00:55:03 Shankariya Mama - Rakesh Barot (શંકરીયા મામા)
00:57:01 Danko Vagyo Ne Lashkar - Rakesh Barot (ડંકો વાગ્યોને લશ્કર)
00:59:52 Ram Jova Hali - Bhoomi Trivedi (રામ જોવા હાલી)
01:01:52 He Jamalo (Kachhi) - Devraj Gadhvi ‘Nano Dero’ (હે જમાલો - કચ્છી)
~~~~~~~~~~~~~
Additional Lyrics:
Valamiya Chhodi Mat Jajo, Nahi Male Nahi Male, Sarrr Sarr Fare, Dahod Na Mele - Devraj Adroj, Bharat Ravat
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Recordist: Krishna Sirgaonkar, Meet Mehta
Mixing & Mastered By: Rakesh Munjariya (M3 Digital, Ahmedabad)
Digitally Recorded At:
- Virtual Studios, Sanjaya, Gujarat, India
- M3 Digital Studios, Ahmedabad, Gujarat, India
CD Mastered By:
Derek Roberts of Drcreative Productions, UK
www.drcreativeproductions.co.uk
VFX: Vijay Dave, Nikunj Prajapati
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Rhythm Arrangement: Maulik Mehta, Firoz Zeriya
Music Production-Programming: Rahul Munjariya
MUSICIANS:
Tabla: Maulik Mehta, Kalim Shaikh
Dholak: Babbu Bhai, Kalu Bhai, Imran Zeriya, Dinesh Bairva
Duff - Madal - Chando: Babbu Bhai
Dhol: Firoz Zeriya, Kalim Shaikh, Kalu Bhai, Imaran Zeriya
Percussion: Dinesh Bairva
Shehnai: D. K. Chauhan
Clarionet: Santosh Gandharva
Flute: Shreyas Dave
Violin: Mahesh Vaghela
Mandolin - Drum - Benjo: Chandrakant Lakshpati
Guitar: Sanket Khandekar
B-Guitar: Mayank Kapadia
Chorus: Ashita Prajapati, Rupa Pujara, Varsha Nayak, Amip Prajapati, Meet Mehta
~~~~~~~~~~~~~~~~~~~~~~
Zheelan Cover Photo: Dhvani Thacker
Photography: Raja Shah - Clear Vision Photography
Hair and Make Up: Shyam Dattani
Parle Patel
~~~~~~~~~~~~~
Enjoy & stay connected with Sursagar!
►Subscribe to Sursagar: / sensewor. .
► Like us on Facebook: / sursagarmusic
► Follow us on Twitter: / sursagarmusic
► Follow us on Instagram: / sursagarmusic
W: WWW.SENSEWORLDMUSIC.COM
E-MAIL: info@senseworldmusic.com
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
#lokgeet #timlisong #gujaratisong

Пікірлер: 804

  • @ashvinbareja436
    @ashvinbareja4362 жыл бұрын

    કચ્છી. ઉત્તર ગુજરાત. મઘ્ય ગુરાત અને લોકગીતો જમાવડો મોજ પડી ગઈ પહલી વાર સાંભળવા મળ્યું એમાંય આદિત્ય ગઢવી અને દેવરાજ ગઢવી અરે બધાજ સ્વર ના વિરો ભાઈ ભાઈ 🙏જીઓ મારા સ્વર ના વિરો 🎉 ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉 જય જય ગરવી ગુજરાત

  • @shiyalmahesh1565

    @shiyalmahesh1565

    2 жыл бұрын

    જય જય જય ગરવી ગુજરાત

  • @maheshmundhava1332

    @maheshmundhava1332

    2 жыл бұрын

    ગુજરાતી લોક ગીતની પરંપરા જાળવી રાખવા મહત્વ નો ફાળો આપનાર વીર સ્વર સમ્રાટ અને સમરાગની ઑ પર અમને ગર્વ છે

  • @vijayrathva4287

    @vijayrathva4287

    2 жыл бұрын

    @@shiyalmahesh1565 @@

  • @patelaxay4405

    @patelaxay4405

    Жыл бұрын

    Ssssssesw

  • @bhargavasodariya9656

    @bhargavasodariya9656

    Жыл бұрын

    @@shiyalmahesh1565

  • @Psgadhavi77
    @Psgadhavi773 жыл бұрын

    Part 2 આવું જોઈએ

  • @h.r.thakkarex.engr.incharg7690
    @h.r.thakkarex.engr.incharg76903 жыл бұрын

    અતિ સુંદર... જોરદાર... સુપર્બ મ્યુઝીક.. આહલાદક સ્વરોમાં ગણા સમય પછી કોઈ આલ્બમ સાંભળ્યો.. ખાસ કરીને રાકેશ બારોટ (દીયર મારો વેરી-જેઠ મારો વેરી), ભુમી ત્રીવેદી (પારસ પીપડો), આદીત્ય ગઢવી, દેવાંગી પટેલ તથા કચ્છ્ના આભુષણ એવા આદીત્યભાઈ ગઢવી(આભમાં ઝીણી ઝબુકે વીજળી).. મઝા મઝા આવી ગઈ......

  • @nikhilkacha2392
    @nikhilkacha23923 жыл бұрын

    ઘણા દિવસોથી રાહ જોઇ રહીયા હતા આ આલ્બમ ની સૌ કલાકારો એ પોતાની કલા ના કામણ પાથર્યા છે અને સંગીત પણ જોરદાર છે. Best wishes 👍👌👌👌

  • @sambadjaysukh6377
    @sambadjaysukh63773 жыл бұрын

    ઘણા સમય પછી ઓરિજિનલ દેશી ગીતો અને આધુનિક તેમજ સુંદર સઁગીત નો અનેરો સમન્વય વાહ ગુજરાતી રાસ રાધેક્રિષ્ના

  • @altafghanchi1889

    @altafghanchi1889

    3 жыл бұрын

    Right

  • @chintanjethava5593
    @chintanjethava55933 жыл бұрын

    ગુજરાતી ઓ આખા world માં પ્રખ્યાત છે ભાઈ......મને ગર્વ છે કે હું એક ગુજરાતી છુ ❤️

  • @thaviral3612
    @thaviral36123 жыл бұрын

    આદિત્ય ગઢવી નું ગીત સાંભળી ને મોજ. આવી બધા ગીતો ખૂબ સુંદર છે બધા ગીતો માં નંબર ૧ છે ભાઈ આવા ગીતો થીજ આપડી સંસ્કૃતિ જળવાઈ રહેશે

  • @dipakgohel6426

    @dipakgohel6426

    3 жыл бұрын

    Good compilation....

  • @hardikjadav5649
    @hardikjadav56493 жыл бұрын

    કચ્છી ભાષા મા ખ્યાલ આવતો નથી છતાં પણ સાંભળવા ની ખુબ મઝા આવે છે આદિત્ય ભાઈ આપ હંમેશા મારા favourite છો.

  • @ravirabariofficial7425

    @ravirabariofficial7425

    3 жыл бұрын

    કચ્છી તો કચ્છી છે સાહેબ ❤️

  • @ashokmatang3075

    @ashokmatang3075

    3 жыл бұрын

    કચ્છી ભાષા ની ઝલક જ કંઇક અલગ છે ભાઈ સમજો નહિ પણ મીઠી લાગે ભાઈ🙂🙂🙂

  • @RaykaStudio
    @RaykaStudio3 жыл бұрын

    Wah jay ho

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat3 жыл бұрын

    દેવરાજ ગઢવી અને ગીત બેન રબારી અમારા કચ્છ નું ગૌરવ...💐💐💐 Love:- Kutchh

  • @5starfilm732

    @5starfilm732

    2 жыл бұрын

    કચ્છ નું નય આખા ગુજરાત નું કયો ભાઈ કેમ ફાંટા પાડા છો

  • @msstudio1204
    @msstudio12043 жыл бұрын

    Aditya gadhavi super jay Zalavad

  • @deverayka8776
    @deverayka87763 жыл бұрын

    Adityabhai gadhavi Brilliant voice...

  • @Vivek_kachariya
    @Vivek_kachariya3 жыл бұрын

    ઓહો ખૂબ જ સરસ આલ્બમ..... અને એમાંય ઝીલણાંના પાણી રાકેશ બારોટ ના અવાજ માં તો જોરદાર છે હો બાકી

  • @jaiveersinhgohil8877
    @jaiveersinhgohil88773 жыл бұрын

    બધા કલાકારો ની સારી રચના પણ આદિત્યભાઈ એ દિલ જીતી લીધું.ખૂબ સરસ ❤️

  • @gauswamirohit3488

    @gauswamirohit3488

    3 жыл бұрын

    In

  • @dipakgadhavi6586
    @dipakgadhavi65863 жыл бұрын

    Ha aadi bhai ❤

  • @kamleshbarot
    @kamleshbarot3 жыл бұрын

    Congratulations

  • @prajapativinay4403
    @prajapativinay44033 жыл бұрын

    ગુજરાતી ના લોકગીતો ને નવાં અંદાજ થી રજું કર્યાં દરેક કલાકાર અને સુર સાગર મ્યુઝિક ને અભિનંદન ફરી ફરી સાંભળવાનું મન થાય જલ્દી થી અવાજ ગુજરાત નાં ખુણે ખુણે ગવાતાં લોકગીતો સાથે Zheelan 2 બનાવો એવી આશા 🙏

  • @hanjayesh7561
    @hanjayesh75613 жыл бұрын

    વાહ ખૂબ સરસ છે હા ગુજરાતી ની મોજ હા ☺👍💞👍

  • @musicisworld5842
    @musicisworld58423 жыл бұрын

    Devraj gadhvi etle puri thai gai bhai 🙏🏽 wow thank u sur sagar

  • @HamaraPriyBharat

    @HamaraPriyBharat

    3 жыл бұрын

    Kutchii Kohinoor

  • @familystudio4331
    @familystudio43313 жыл бұрын

    Rahul Mujariya best work

  • @k-g-fkileer4444
    @k-g-fkileer44443 жыл бұрын

    Devraj gadhvi nano dero hit 🙌🏻🙌🏻

  • @HamaraPriyBharat

    @HamaraPriyBharat

    3 жыл бұрын

    ડેરો ડેરો એ ભા

  • @DINESH_GAMING_333
    @DINESH_GAMING_3332 жыл бұрын

    Aditya ji na song super hit

  • @aashishkhambhayata6235
    @aashishkhambhayata62353 жыл бұрын

    બધા કલાકારો ની ખૂબ j મહેનત છે

  • @mayankbabariya6753
    @mayankbabariya6753 Жыл бұрын

    Ha mojj ha Gujarat ni 😊

  • @hadakusumben9370
    @hadakusumben93703 жыл бұрын

    Ubhi re ubhi re ae lok geet che Aditya bhai thank you aa lok geet ne yad karva badal

  • @AghoriMuzik
    @AghoriMuzik3 жыл бұрын

    CLASSIC 🔥🔥❤️

  • @ViramGadhavi-gv5sm
    @ViramGadhavi-gv5sm3 жыл бұрын

    મારા ગામ ના અને મારા વડીલ એવા શ્રી દેવરાજભાઇ ગઢવી( નાનો ડેરો) અને તમામ સુરીલા મીઠડા ગાયકો અને સુર સાગર મ્યુઝિક ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ જય ભીમનાથ

  • @HamaraPriyBharat

    @HamaraPriyBharat

    3 жыл бұрын

    વાહ જય ભીમનાથ

  • @ViramGadhavi-gv5sm

    @ViramGadhavi-gv5sm

    3 жыл бұрын

    @@HamaraPriyBharat Jay bhimnath

  • @hareshchauhan4032
    @hareshchauhan40323 жыл бұрын

    સરસ છે. ગુજરાતી ગીતો એન્ડ કલાકારો. જય જય ગરવી ગુજરાત મને ગરવ છે. હુ ગુજરાતી છુ.

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.99243 жыл бұрын

    Mile mat ja mane ekli re ho vanjara jiyo vanjara balam aao vanjara super song audio album

  • @thetablaguyhyderalikhan3664
    @thetablaguyhyderalikhan36643 жыл бұрын

    Waah baabu Chachu wahh Kalim chachu

  • @krahir1.1M
    @krahir1.1M3 жыл бұрын

    Vah aaditya bhai

  • @jepararvind4326
    @jepararvind43263 жыл бұрын

    Wahhh JaY ho 🙏 JaY Bhimnath 🙏

  • @khimadesai7672
    @khimadesai76723 жыл бұрын

    ધણા દિવસ પછી આવૂ સંગીત સાંભળ્યુ ...આખું ગુજરાત આવી ગયૂ

  • @vaikunthbhai
    @vaikunthbhai3 жыл бұрын

    वाह वाह क्या बात है बहु सरसछे मौलिक भाई

  • @mr.vasitasong2152
    @mr.vasitasong21522 жыл бұрын

    Best me best shel darwaje dhoki vaage 😘😍😍

  • @gujjugirl3145
    @gujjugirl31453 жыл бұрын

    Ha mara gujrati kalakar ha😍😍 mojj mojj 👌👌👍👍 all of u best supar ❤

  • @kirtisolanki8713
    @kirtisolanki87133 жыл бұрын

    Wah Aditya Bhai gadhvi super

  • @vijaythakor-cp1sw
    @vijaythakor-cp1sw3 жыл бұрын

    Vah zeelan Vah zheelan

  • @vishnuravalofficial6336
    @vishnuravalofficial63363 жыл бұрын

    ધણા સમય પછી કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત નુ લોકસંગીત એક સાથે સાંભળવા મળ્યું અને સુમધુર સંગીત થી સજ્જ સંગિત સાંભળવા મળ્યું, સૂર સાગર સબસે સુપર ડુપર.

  • @manojbaria8359

    @manojbaria8359

    3 жыл бұрын

    Madhya gujarat pn che..lage chhe k sambhlvama ny aayu hoy

  • @devendrazala3996

    @devendrazala3996

    2 жыл бұрын

    O

  • @vishalrawat3518
    @vishalrawat35183 жыл бұрын

    Supar song

  • @borkhatariyaa.k.2215
    @borkhatariyaa.k.22153 жыл бұрын

    Aditya gadhavi jordar🙏🏼👍🏻

  • @rathodmauliksinh9605
    @rathodmauliksinh96053 жыл бұрын

    ખૂબ જ સરસ ગીતોનું કલેક્શન...બિરજુ બારોટ નું સૈયર મોરી રે એડ કરી દીધું હોત તો સોના માં સુગંધ ભરી જાત

  • @sathwarakailash1981
    @sathwarakailash19813 жыл бұрын

    વાહ અમારા કચ્છ ના કોહિનુર કહેવાતા દેવરાજ ભાઇ ગઢવી અને કચ્છી કોયલ ગીતા રબારી સુપર થી પણ ઉપર અને બધા કલાકારો એક થી એક ચડીયાતી ગાયકી બધા કલાકરો આપણા ગુજરાત નુ ગૌરવ છે ગુજરાત નુ ગરેણુ છે વાહ મોજ આવી જાય એવુ આલ્બમ બનાવયુ છે વાહ વાહ વાહ

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.99243 жыл бұрын

    Navratri na tahehwar mate jabardast album track Leke aa Gaya vah bahut hi badhiya

  • @RATHODRAJ
    @RATHODRAJ3 жыл бұрын

    Hellaro na gayak moralala ne kon kon miss kari rahya che ??

  • @miteshpatel6321
    @miteshpatel63213 жыл бұрын

    જય હો બધા કલાકાર મિત્રો ની...

  • @miteshpatel6321
    @miteshpatel63213 жыл бұрын

    .... અત્યાર સુધી સાંભરેલા માનુ શ્રેષ્ઠ..... ખૂબ અભિનંદન બધા કલાકારો તેમ જ કમ્પોઝર મિત્રો ને...

  • @jay_rabari-he2xv
    @jay_rabari-he2xv3 жыл бұрын

    Kai no ghate

  • @hansarajdafda2386
    @hansarajdafda23863 жыл бұрын

    Good work molik bhai jordar che

  • @mohanmata5862
    @mohanmata58623 жыл бұрын

    ખૂબ જ અદ્ભુત ખજાનો ઠાલવ્યો છે બાકી... જોરદાર.

  • @akashrathod2351
    @akashrathod23513 жыл бұрын

    moj j avi jay

  • @AjayChauhan-dy3om
    @AjayChauhan-dy3om3 жыл бұрын

    હા કાઠીયાવાડ હા કછડો હા ઉત્તર ગુજરાત કાંઈ નો ઘટે

  • @chetansarvaiya9693
    @chetansarvaiya96932 жыл бұрын

    👌👌વાહ શું ગીતા બેન રબારી નો અવાજ છે

  • @dhavalshukla6675
    @dhavalshukla66753 жыл бұрын

    Bahu j mast khoob saras

  • @makwanakamlesh4359
    @makwanakamlesh43593 жыл бұрын

    મોજ અને માયા ફક્ત ને ફક્ત મારા બનાસમાં પિયર મારું મેવાસી 😍😍 મોજ કરાવી દીધી કમલેશભાઈ

  • @umeshmakwna3082
    @umeshmakwna30823 жыл бұрын

    Moj aavi

  • @thewitcher5847
    @thewitcher58473 жыл бұрын

    Who is Just here for Aditya Gadhvi hit like🤟🏻

  • @jayeshchaudhari1922
    @jayeshchaudhari19223 жыл бұрын

    And Aditya gadhvi nice voice

  • @hemantgoswami9609
    @hemantgoswami96093 жыл бұрын

    😍 જોરદાર

  • @RD_GOSWAMI
    @RD_GOSWAMI3 жыл бұрын

    Ha moj haaa Jay ho sur sagar

  • @pankajjeena1926
    @pankajjeena19262 жыл бұрын

    Waaaahhhh Gujarat nu Git

  • @shortvideoGujarati
    @shortvideoGujarati Жыл бұрын

    જય માં બ્રહ્માણી 🙌🏿 જય માં ખોડલ

  • @makwanakamlesh4359
    @makwanakamlesh43593 жыл бұрын

    તમામ ગીતકારો નો પરફોર્મન્સ સુપર છે ખૂબજ શુભેચ્છાઓ, ને આવા આલ્બમ વધુ બનાવો જેથી દર્શકો ને મોજ પડી જાય..😊😊

  • @nitinfafal6033
    @nitinfafal60333 жыл бұрын

    Su vaat che bhai maja aavi gyi Maa ksam

  • @ravatanil9212
    @ravatanil92123 жыл бұрын

    Ha moj ha

  • @bajaniyachetan6785
    @bajaniyachetan67853 жыл бұрын

    Navratri vali fillings aavi gai bhale navaratri dar varsh jevi nai thai pan mara mate dar varsh krta pan best non-stop lavya tame aa varshe so Thank you so much sur sagar 🙏🙏

  • @pushpakant3620
    @pushpakant36203 жыл бұрын

    Bahut sundar Himanshu chauhan sir 😊😊👏👏. #Himanshuchauhan

  • @deverayka8776
    @deverayka87763 жыл бұрын

    Wah ADITYA GADHVi .....👌👌👌👌👌

  • @dineshahir6725

    @dineshahir6725

    3 жыл бұрын

    Bau j mst se part 2

  • @shaileshgohil6245
    @shaileshgohil62453 жыл бұрын

    Suparb 👌

  • @Rudraksh_Garba_Class
    @Rudraksh_Garba_Class3 жыл бұрын

    Jordar 🔥🕺💃🏼

  • @vadherheena3270
    @vadherheena32703 жыл бұрын

    jordar geet

  • @vadherheena3270

    @vadherheena3270

    3 жыл бұрын

    hii

  • @Vijay123gadhvi
    @Vijay123gadhvi3 жыл бұрын

    દેવરાજ ગઢવી (નાનો ડેરો ) તમારે માટે આ આલ્બમ ની રાહ જોતા હતા ... બહોત ખૂબ .. કચ્છ કિંગ 👌👌👌

  • @HamaraPriyBharat

    @HamaraPriyBharat

    3 жыл бұрын

    કચ્છ નું ગૌરવ

  • @Jaynarayansantvani1
    @Jaynarayansantvani13 жыл бұрын

    Jay Narayan

  • @krupalraja6127
    @krupalraja61272 жыл бұрын

    💫💥👌✌️

  • @vanjitrabari8569
    @vanjitrabari85693 жыл бұрын

    સુપર હીટ સોંગ ગીતાબેન રબારી વાહ બૂમ પડી ગઈ

  • @keshavgoswami5202
    @keshavgoswami52023 жыл бұрын

    Vah , khub saram collection..

  • @RD_GOSWAMI
    @RD_GOSWAMI3 жыл бұрын

    છલદો is the best music જય હો દેવરાજ ગઢવી

  • @rathodkartik4179
    @rathodkartik41793 жыл бұрын

    Jay adivasi Kamlesh bhai

  • @dharmeshvaghani3113
    @dharmeshvaghani31133 жыл бұрын

    Aditya gadhvi bhai bhai 1 number

  • @manojparmar3262
    @manojparmar32623 жыл бұрын

    Jor dar

  • @jadavgunavant3654
    @jadavgunavant36543 жыл бұрын

    જોરદાર

  • @aravindpatel2955
    @aravindpatel29553 жыл бұрын

    આવા જ નાવા આલ્બમ બનાવતા રહો એવી જ અમારી ઈચ્છા છે........ખૂબ સરસ છે ......

  • @kishanrajyaguru8634
    @kishanrajyaguru86342 жыл бұрын

    Wah bhoomi trivedi👏👏

  • @sravanrana5088
    @sravanrana50883 жыл бұрын

    ઘરમા એકલો રમવા માડયો આવુ કઈક બીજુ થઈ જાય મજા આવી ...બધા કલાકાર ને ...👏

  • @kaushikpatel7455
    @kaushikpatel74553 жыл бұрын

    Ha dera ni sharuvat moj moj

  • @jay_rabari-he2xv
    @jay_rabari-he2xv3 жыл бұрын

    Jay hoo

  • @chelanishikotarkanubhai7506
    @chelanishikotarkanubhai75063 жыл бұрын

    જય માતાજી મૉસરસવતી સદા સુખી રાખે

  • @jayeshshukal8743
    @jayeshshukal87433 жыл бұрын

    Osm album maja avi gai sambhdine

  • @mehtapreet3447
    @mehtapreet34473 жыл бұрын

    Woooww whattt a music!!! loved to listen it..... Garba karvani maja avse 👍😊

  • @jesangbharvad6740
    @jesangbharvad67409 ай бұрын

    Jay ho jilan tara pani.. જીવો રાકેશભાઈ રુવાડા ઉભા થઇ ગ્યા... વારી જાવ 🙏🏻શુ વાઈબ્રેશન આવે છે 🙏🏻

  • @jesangbharwad4645
    @jesangbharwad46453 жыл бұрын

    Bapo bapo Rakesh Bhai... Tamara jilna na pani..Dil ne sparsi gayu..Jay 🚩 thakar 🙏

  • @jaydippatat07
    @jaydippatat073 жыл бұрын

    Fantastic composition. ... Missing you aishwarya.....Jigrra.... Kirtidan

  • @dipenpatel7227
    @dipenpatel72273 жыл бұрын

    Superb, Jordar 👍👌

  • @ravirabariofficial7425
    @ravirabariofficial74253 жыл бұрын

    ❤️❤️❤️❤️❤️love gujrat ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @lalajibharavadsaraiya8262
    @lalajibharavadsaraiya82623 жыл бұрын

    Vah vah ha maru gujarat

  • @bharatsongara810
    @bharatsongara8103 жыл бұрын

    Wah Himanshu Bhai 😊👌🏻👌🏻

  • @kishorlimbdihomedesignsby4192
    @kishorlimbdihomedesignsby41923 жыл бұрын

    શું પૂછો છો મને મોજ આવી ગઈ વાહ વાહ વાહ

  • @pravindrajput1296
    @pravindrajput1296 Жыл бұрын

    બેસ્ટ.ઇસ.only..રાકેશ.બારોટ.sweets....voice

  • @virensinh_vaghela_1474
    @virensinh_vaghela_14743 жыл бұрын

    Rakesh Barot was really great ❤️❤️ singer

  • @sahilpatelartworks3600

    @sahilpatelartworks3600

    3 жыл бұрын

    He is.

  • @jivanbhaiadalaja9914

    @jivanbhaiadalaja9914

    3 жыл бұрын

    Rakes is great singer

  • @gamitpravin7065

    @gamitpravin7065

    3 жыл бұрын

    🙏👍👌❤️

  • @jayeshsavaliya1005

    @jayeshsavaliya1005

    3 жыл бұрын

    @@sahilpatelartworks3600 look

  • @jayeshsavaliya1005

    @jayeshsavaliya1005

    3 жыл бұрын

    @@sahilpatelartworks3600 look

  • @sanjaysinhzala5397
    @sanjaysinhzala53973 жыл бұрын

    Ha maru Gujrat ha

Келесі