Weather Analysis: ગુજરાતમાં આગામી સમયમાં ક્યાં કેટલા વરસાદની આગાહી? | Gujarat Tak

Weather Analysis: ગુજરાતમાં આગામી સમયમાં ક્યાં કેટલા વરસાદની આગાહી? | Gujarat Tak
અષાઢ મહિનો ચાલતો હોવા છતાં પણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસતા નથી. બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાંતોએ લોકોને એવો હાશકારો આપ્યો છે કે હવે મેઘરાજા આક્રમક બનીને રીતસર ભુક્કા કાઢી નાખશે ત્યારે જુઓ શું છે આગાહી?
#weather #ambalalpatel #monsoon2024
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak.in/
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 7

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya634912 күн бұрын

    જુલાઈ10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ

  • @gopalsinghrajput3577
    @gopalsinghrajput357712 күн бұрын

    આ બધી નવરી બજાર છે.. જ્યારે ભગવાન ની ઈચ્છા હસે ત્યારે ઘણો યે થશે વરસાદ

  • @jehabhaighiyad4777

    @jehabhaighiyad4777

    12 күн бұрын

    તને કોઈ કંકોતરી લખે છે

  • @ishvarjithakor4605
    @ishvarjithakor460512 күн бұрын

    પરેશ ગોસ્વામી તદ્દન ખોટો છે આગાહી ખોટી કરે છે જય દ્વારકા ધીશ ભગવાન ❤❤❤🎉🎉

  • @garibxgamer3242

    @garibxgamer3242

    12 күн бұрын

    Really 😮

  • @rakeshpatel1397
    @rakeshpatel139712 күн бұрын

    80% varsad ni forecasting Khoti Hoi che. meherbani kari sachi forecasting karo.

Келесі