આવ્યા આવ્યા કાંઈ નોરતા ના દિવસ જો - દક્ષા બેન ( ગરબો નીચે લખ્યો છે) નવરાત્રી -૨૦૨૨

Музыка

આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો
નવલી રે નવરાતે માડી વેલા આવજો
પેલો કાગળ મે તો પાવાગઢ મોકલાવ્યો જો
દેજો મહાકાળી માં ને હાથ કે માડી વેલા આવજો
બીજો કાગળ મે તો આરાસુર
મોકલાવ્યો જો
દેજો અંબે મા ને હાથ કે માડી વેલા આવજો
ત્રીજો કાગળ મે તો શંખલપુર
મોકલાવ્યો જો
દેજો બહુચર માં ને હાથ કે માડી વેલા આવજો
ચોથો કાગળ મે તો માટેલ શેર
મોકલાવ્યો જો
દેજો ખોડીયાર માં ને હાથ કે માડી વેલા આવજો
પાંચમો કાગળ મે તો દડવા ગામ
મોકલાવ્યો જો
દેજો રાંદલ માં ને હાથ કે માડી વેલા આવજો
છઠ્ઠો કાગળ મે તો ભગુડા ધામ
મોકલાવ્યો જો
દેજો માં મોગલ ને હાથ કે માડી વેલા આવજો
આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો....

Пікірлер: 97

  • @niranjnagosai6098
    @niranjnagosai6098 Жыл бұрын

    khubj saras mataji no garbo . jay mataji jay HARSHIDHI MAA uk 🇬🇧 jsk om namoh narayan 🙏 🌺💐🌺🌹🌹🌹🌺💐🌺

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...નિરંજના બેન જય શ્રી કૃષ્ણ...ઓમ નમો નારાયણ... જય હરસિદ્ધિ માં... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Жыл бұрын

    માતાજી ભજન બહુ સરસ છે પણ ગરબા નુ ભજન બહુ ફાસ્ટ રાગ મા છે

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મંજુલા બેન હા જી થોડા ઝડપી રાગ માં ગાયું છે સાચી વાત છે.. માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Жыл бұрын

    Mataji na phota mast che saru lage che Jai Swaminarayan 🙏🙏🙏👌

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... માતાજી ના ફોટા ઈન્ટરનેટ માંથી મૂક્યા છે... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 Жыл бұрын

    Khub saras matajine aamantran aapyu.aanand thayo.roj nava garaba mukajo jay mataji

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...દક્ષા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Жыл бұрын

    Madi vela avjo vah grbani rmjt bov mast👌👌👌💐🌷🎉🕉🙏🙏🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...અરુણા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Жыл бұрын

    Bou madt gharbo sbdayvo mne bou Ghymo daxsa Ben mnandayi ghya ho tme pan vsant masi uasma Ben Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏 tmari chenal khub aagad aave

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 Жыл бұрын

    Khub j Sara's garbo🙏🙏👌

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...પાર્થ ભાઈ માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @jay8831
    @jay8831 Жыл бұрын

    જય માતાજી.🙏🌹🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જય ભાઈ જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 Жыл бұрын

    ખૂબ સરસ દક્ષાબેન

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જયેન્દ્ર બા... જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @gaudanishital7392
    @gaudanishital7392 Жыл бұрын

    Garba na video haji bija moko khub saras che a garbo

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...શીતલ બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @sanjaygodhasara5785
    @sanjaygodhasara5785 Жыл бұрын

    Mast garabo👌👌👌👌🙏🌹🙏🌹🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...સંજય ભાઈ માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @mdp4339
    @mdp4339 Жыл бұрын

    Jay maa mogal

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જય માં મોગલ... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 Жыл бұрын

    ખૂબ ખૂબ સરસ ગરબો ગવડાયો છે ખૂબ ખૂબ સરસ ગરબો જીલનાર બહેનો ને ખૂબ ખૂબ અભિનદન 🙏🙏🙏🌷🌷🙏🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Жыл бұрын

    સરસ ગરબો..

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મીના બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @ranjansuba
    @ranjansuba Жыл бұрын

    રાધે રાધે🙏🙏🙏🌷🌷🌹👋👌👌👌👌👌🙏🌷🌹👋🌹👌🌷🙏🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રંજન બેન રાધે રાધે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @hareshpatel3615
    @hareshpatel3615 Жыл бұрын

    Sister Tame Bahu Sundar Gaavo Chho

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...હરેશ ભાઈ માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Жыл бұрын

    Jay mataji 🌹🙏🌹

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...કોકિલા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @jaymataji7363
    @jaymataji7363 Жыл бұрын

    Jay mataji 🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રશ્મિકા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @vallabhmansuria6341
    @vallabhmansuria6341 Жыл бұрын

    very good vasantiben and group jay shree maa randal

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...વલ્લભ ભાઈ જય માં શ્રી રાંદલ... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @manjulabenghevariya3030
    @manjulabenghevariya3030 Жыл бұрын

    Garbao bahuj sarsa che

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મંજુલા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @geetaahir1077
    @geetaahir1077 Жыл бұрын

    🙏🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...ગીતા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @minapatel4410
    @minapatel4410 Жыл бұрын

    👌👌👌

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મીના બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @b.d.vaghasiya3916
    @b.d.vaghasiya3916 Жыл бұрын

    Very nice 👌👌

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Жыл бұрын

    Nice gobro🌹🙏🌹

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...કોકિલા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @ishwardasdevmurari8019
    @ishwardasdevmurari80199 ай бұрын

    ખુબસરસ,જયમાતાજી

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    3 ай бұрын

    આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Жыл бұрын

    👌🏻👌🏻🙏🏻🙏🏻 સરસ ગરબો માતાજીનો તમને બધા માતાજી સુખી રાખે

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રીના બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @swatijoshi7242
    @swatijoshi7242 Жыл бұрын

    Nice

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...સ્વાતિ બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @nandesriyaasavn560
    @nandesriyaasavn560 Жыл бұрын

    સરસ ગરબો ગાયો સર્વ બહેનો ને જય માતાજી

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @jyotiravalmaheta5612
    @jyotiravalmaheta5612 Жыл бұрын

    સરસ ગરબો ગાયો જય માતાજી.

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જ્યોતિ બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 Жыл бұрын

    જય માતાજી ખૂબ સુંદર ગરબો👌👌🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રીટા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @meenapatel87
    @meenapatel87 Жыл бұрын

    આવાજ સરસ ગરબા સંભળાવતા રેજો🙏 જય માતાજી

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મીના બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @chandrasinhzalazala2826
    @chandrasinhzalazala2826 Жыл бұрын

    ખુબ સરસ તમારા બંને ગરબા કાલનો ને આજનો સરસ હતો જય માતાજ

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...ચંદ્ર સિંહ ભાઈ માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @neelapandya6315
    @neelapandya6315 Жыл бұрын

    🙏🙏🙏🙏💐💐

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...નીલા બેન આપનો હૃદય પૂર્વક આભાર... એકાદશી અને શરદ પૂર્ણિમા ની શુભકામનાઓ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Жыл бұрын

    Nice 👍

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જ્યોતિ બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @rameshbhaigohil3733
    @rameshbhaigohil3733 Жыл бұрын

    નવરાત્રી. માં. ના. ગરબા નવે. નવ. દીવસ. મોકલો. બહેનો. મારા જયમાતાજી🙏🌿 🌷🌻🌿🚩🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રમેશ ભાઈ માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Жыл бұрын

    Shradha janali na bajan labhi batavajo

  • @bhajanmadhubenpatelsahelimanda
    @bhajanmadhubenpatelsahelimanda Жыл бұрын

    જય માતાજી

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મધુ બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @mamtabhayani346
    @mamtabhayani346 Жыл бұрын

    🙏Jay ma bhavani Hu savare 8 thi bapor 12 sudhi kam karta karta tamara bhajano sambhalu su "man prafullit rahe che" Thank u didi-masi aamone bhajan mala aapva badal

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મમતા બેન જય માં ભવાની... આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ વાંચી ને ખૂબ ખૂબ અમને બધા ને આનંદ થયો છે... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને ખરેખર ખૂબ બળ મળે છે... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏

  • @sushilakapadi2943
    @sushilakapadi2943 Жыл бұрын

    ખૂબ સરસ ઞરબો 🙏🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...સુશીલા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 Жыл бұрын

    ખૂબ સરસ ખૂબ ખુબ અભિનંદન

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જયેન્દ્ર બા માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @ushadhamecha6953
    @ushadhamecha69539 ай бұрын

    Sarsh garbo gayó dàkshaben

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    3 ай бұрын

    આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 Жыл бұрын

    Avaya Ambe maa na norta longing to listen to new garbage for nine days thank you so mucj🕉🌷🙏❤️💯

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મયુરી બેન આપની કોમેન્ટ વાંચી ને ખૂબ ખૂબ આનંદ થયો છે... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Жыл бұрын

    ખૂબ ખૂબ સુંદર👏🌸🌺🙏👌

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રંજન બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Жыл бұрын

    Very good

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... અલ્પાબેન આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @nayandhola9852
    @nayandhola9852 Жыл бұрын

    ગરબો👌👌

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...નયન ભાઈ માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Жыл бұрын

    ખૂબ ખૂબ સરસ ગરબો ગરબા સાંભળી આનંદ આવે છે આવી જ રીતે નવા નવા ગરબા સંભળાવતા રહેજો જય માતાજી

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રેખા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala Жыл бұрын

    બધા બહેનોને મારી ચેનલ તરફથી જય માતાજી બસ આવા નવા નવા ગરબા હરરોજ મુકતા રહો અને અમે સાંભળતા રહીએ. ખુબ સરસ ગરબો સાંભળવાની મજા આવે છે 👏👏👏🌹🌹🌷🌷💐💐🌺🌺🌺🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @ravaljayabenprakash8699
    @ravaljayabenprakash8699 Жыл бұрын

    જય માતાજી

  • @ishwardasdevmurari8019

    @ishwardasdevmurari8019

    Жыл бұрын

    ખુબ.સરસ..કાલનોગરબોતથાઆજનોગરબો..ખુબમજાઆવી..જયમાતાજી..

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જયા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...ઈશ્વર દાસ ભાઈ માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

Келесі