No video

VTV Exclusive: જો એ બધુ જોવાની મારી કોઈ જવાબદારી નથી..: શપથવિધિના તુરત બાદ નીતિન પટેલનું સૂચક નિવેદન

VTV Exclusive : જો એ બધુ જોવાની મારી કોઈ જવાબદારી નથી..: શપથવિધિના તુરત બાદ નીતિન પટેલનું સૂચક નિવેદન
#GujaratCabinet #GujaratCabinetReshuffle #nitinpatel
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 292

  • @chandansinhrana6523
    @chandansinhrana65232 жыл бұрын

    ધન્ય છે અમારા રાજપૂત રાજા ઓ ને કે હસતા મોઢે રાજ પાઠ આપીને ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો આજના નેતાઓ પોતાના મંત્રી પદ પણ છોડતા દુઃખી થાય છે જય રાજપુતાના

  • @arvindrajgor5251

    @arvindrajgor5251

    2 жыл бұрын

    Vah bahuj sachi vat chhe.....HAL na neta ne khursi no matalab chhe.........janta ni koi ne nathi padi

  • @jaykantdave9845

    @jaykantdave9845

    2 жыл бұрын

    સાચી વાત છે ,ત્યાગ તો તે કરી શકે જે પોતાના કાંડા બળ થી દુનિયા જીતે અને જીત્યા પછી પોતાની પ્રજા ને જીવ ની જેમ પ્રેમ કરે ,આ લલવાઓ પ્રજા ને છેતરી ને સતા પર બેસે તાગડધિન્ના કરવા પ્રજા ને લૂંટે પછી ત્યાગ કરવાનુ મન કયાં થી થાય આ ચંગીઝખાન ની ઓલાદો ને

  • @sumitdesai8656

    @sumitdesai8656

    2 жыл бұрын

    Sachi Vat Kidhi Aeva Manso Have Aapne Na Male Atyar Na Netavo Sal Chor Che Badha

  • @user-xz8pv3cj7k

    @user-xz8pv3cj7k

    2 жыл бұрын

    જ્યારે જ્યારે દેશ ઉપર હિંદુ ધર્મ પર ખતરો આવ્યો ત્યારે રાજપૂતોએ બલિદાનો આપ્યાં છે અને આગળના સમયમાં પણ જ્યારે આવો કોઈ ખતરો આવશે દેશ કે ધર્મ પર અત્યારે પણ રાજપૂતોની જરૂર પડશે મારો કહેવાનો મતલબ એ છે કે અન્ય જ્ઞાતિઓને સરકાર રાજપૂતોને નીચા જોવા કેમ માગે છે ક્ષત્રિય રાજપૂત બીજા કોઈની શાસન આવડે નહીં ઇન્ડિયન આર્મી કમાન્ડો કેમ રાજપૂતો ની ભરતી કરવામાં આવે છે બીજી વ્યક્તિને કેમ લેવામાં નથી આવતા બધાને ખબર જ છે બધી ખબર હોવા છતાં કેમ વિચાર જોવા માંગો છો અને આગળના સમયમાં પણ જરૂર પડશે પડશે અને પડશે જય રાજપુતાના

  • @jaykantdave9845

    @jaykantdave9845

    2 жыл бұрын

    રાણા સાહેબ આ રાજા મહારાજા ઓ એ પોતાની કુનેહ ,પ્રજા વાત્સલ્ય અને શૌર્યતા થી રાજય નો વિકાસ કરેલો જયારે સમગ્ર ભારતમાતાની અખંડ રચના થતી હોય અને સમગ્ર પ્રજા એક છત્ર નીચે આવી ને સુખી થાય તે હેતુથી પોતાના રજવાડા ત્યાગી ને દેશ ની સેવા મા લશ્કર મા ભરતી થઇ ને સેવા કરી ,કોઇ એ રાજ્યપાલ તરીકે સેવા આપી, આતો જેણે પ્રાપ્ત કર્યુ હોય તે ત્યાગી શકે આ ભુંડ ની પેદાશોના નો ઇતિહાસ તપાસો તો ખબર પડે કે લોકશાહી નો ફાયદો ઉઠાવીને સતા મેળવી છે ,હવે એ છોડવું કેમ ગમે?

  • @parveenchavda3432
    @parveenchavda34322 жыл бұрын

    ભાજપ હાર છે

  • @tanyapateldance1757

    @tanyapateldance1757

    2 жыл бұрын

    ભાજપે રામ મંન્દિર નુ નિરમાણ કરાવે છે ક્ષત્રીય સમાજ ને ભાજપ ઊપર ગર્વ હોવો જોઈ એ સાચા ક્ષત્રિય ને ગર્વ હોય બાકી ખોટા તો હવનમા હાડકા નાખ તાજ હોય છે કાંન્ગરેસ રામ મન્દિર આ યુગ મા તો કેયારે ના બનાવે

  • @heartbeatersravi5362

    @heartbeatersravi5362

    2 жыл бұрын

    chavda bhai ek 22 ma fari bjp bahumat thi govt banavse ane 24 ma modi saheb tame joya karo

  • @pareshbagda4136

    @pareshbagda4136

    2 жыл бұрын

    @@tanyapateldance1757 ભાઇ રામ મંદિર ભાજપે બનાવ્યું બરો બર ચાલો આબધુ માની લીધું પછી સુ કરશે ભાજપ યુવાનો રોજ ગાર આપશે?? ખેડૂતો ના પ્રશ્નોનો હલ લાવ સે? નવી સરકારી દવખાનાઓમાં બનાવશે?? નવી સ્કૂલો બનાવશે ?? સુ સ્કૂલો ટીચર્સ ઓ અછત છે તે પૂરી કરશે ?? સુ ઓગસિજન ના પ્લાન્ટ નાખશે?? સુ જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે જેવા કે પોલીસ, ડોક્ટર, સફાય કર્મ ચારી ઓ ના પરીવાર ની સુ મદત કરશે ??ભાઇ ખાલી રામ મંદિર બનાવવાથી કાય વિકાસ ના થાય ભાજપ પાસે ખાલી એકજ મુદ્દો હતો રામમંદિર બનાવી સુ અને હિન્દુ ને ડરાવતા રહ્યા કે હિન્દુ ખતરામાં મા છે અને વોટ લય લીધા કે સા માટે મોદી એ આજ સુથી મીડિયા કોન્ફરન્સ નથી કરી?? કે આજ સુથી જે એ ને સવાલ પૂછવામાં આવી છે તે પેહલેથીજ ભાજપે નકી કરની આપિય હોય છે કે આ પૂછ જો

  • @jdchavda6310

    @jdchavda6310

    2 жыл бұрын

    @@tanyapateldance1757 એક નવી સરકારી પ્રાયમરી સ્કૂલ ખોલી છે કે guvarmet કોલેજ ખોલી છે આ સરકારે બશ બંધ કરવાના ચકર માં છે .

  • @jdchavda6310

    @jdchavda6310

    2 жыл бұрын

    @@tanyapateldance1757 ક્ષત્રિયો ઓને શિખામણ આપવાની જરૂર નથી એ કરીને બતાવ સે ત્યારે ખબર પડશે

  • @1IGyanguruRameshparmar
    @1IGyanguruRameshparmar2 жыл бұрын

    ખૂબ જ સરસ નિતિન ભાઈ બધું ચાલ્યા કરે છે ટેસન લેવાની જરૂર નથી બીજા લોકોને ચાસ મળવો જોઈએ.. દરેકને હક છે મંત્રી બનવાનો હધિકાર

  • @Mr_Ahir_977
    @Mr_Ahir_9772 жыл бұрын

    નટુકાકા ને એ ખબર હતી કે હિન્દુ ખતરામાં છે પણ પોતાની ખુરસી ખતરામાં છે તેની ખબર નહોતી😜🤣

  • @bodyndsoulsbodyndsouls9694

    @bodyndsoulsbodyndsouls9694

    2 жыл бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @bhayabhai8890

    @bhayabhai8890

    2 жыл бұрын

    નટુકાકા ને ખેડૂત નું પાપ લાગ્યું

  • @hemantpatel7321

    @hemantpatel7321

    2 жыл бұрын

    😀😀😀😀

  • @patelsuhel9930

    @patelsuhel9930

    2 жыл бұрын

    Haa~a

  • @mahendrasinhzala9472

    @mahendrasinhzala9472

    2 жыл бұрын

    karm koi ne sodtu nvi

  • @ketandesai7506
    @ketandesai75062 жыл бұрын

    હૂ તૂ તૂ તૂ તૂ તૂ... જામી રમત ની ઋતુ... !!!

  • @1997bitu
    @1997bitu2 жыл бұрын

    2022 મા ભાજપ બેરોજગાર થવા જઈ રહી છે.

  • @mansukhmangani5753
    @mansukhmangani57532 жыл бұрын

    તું તો કહેતો હું એકલો નથી હવે ખબર પડે કે તારા હારે કોણ કોણ છે

  • @bhayabhai8890
    @bhayabhai88902 жыл бұрын

    આમ આદમી પાર્ટી આવે છે

  • @amitsuchday5185

    @amitsuchday5185

    2 жыл бұрын

    To gujarat pati jaase ... 😡

  • @tisha3929

    @tisha3929

    2 жыл бұрын

    Aam aadmi delhi nai sbhadatu

  • @mahenderparmar794

    @mahenderparmar794

    2 жыл бұрын

    કૉય પણ આવે બધા હરામ ખોરજ છે

  • @mitrarajsinhzala123

    @mitrarajsinhzala123

    2 жыл бұрын

    ભાઈ‌ દિલ્લી ની હાલત નથી ખબર કે શુ? ખાંસી વાલે રોહેગ્યા વસાવ્યા . હિન્દુ ઓ ને મારી નાખવા. દિલ્લી વાળાને પુછો અથવા નિતિન શુક્લા ના વિડિયો જોજો જે દિલ્લીના છે

  • @rameshzala6402
    @rameshzala64022 жыл бұрын

    બહુ સરસ રીતે તમે ગયા.... અભિનદન

  • @GJSingh07
    @GJSingh072 жыл бұрын

    જુના મંત્રીઓનો વિકાસ થઈ ગયો હવે નવા મંત્રીઓનો હવે વિકાસ કરવાનો છે...😂😂😂

  • @bhayabhai8890

    @bhayabhai8890

    2 жыл бұрын

    સાવ સાચી વાત કરી

  • @MrMehta-tx5ji

    @MrMehta-tx5ji

    2 жыл бұрын

    🤣🤣🤣

  • @Truthsoul2152

    @Truthsoul2152

    2 жыл бұрын

    Juna Loko barvo karvana nathi , karodo rupiya sagevage Kari didha chhe , chupaj rahevana

  • @maahemant

    @maahemant

    2 жыл бұрын

    Right

  • @nalindesai206

    @nalindesai206

    2 жыл бұрын

    Correct, ek chor gayo ane dusro chor aayo.

  • @rameshbaria5487
    @rameshbaria54872 жыл бұрын

    સતા માં હતા ત્યારે ગણો પાણી હતો ,,હવે ખબર પડી

  • @rahulmakwana5373
    @rahulmakwana53732 жыл бұрын

    નિતીન પટેલ ની નારાજગી સમય આવશે ત્યારે બતાવશે

  • @nikul3363
    @nikul33632 жыл бұрын

    Jago Thakor Jago

  • @rajrajput7063

    @rajrajput7063

    2 жыл бұрын

    Nikesh bhai koi samaj ne lidhe state agal na vadhe..... tame vote cast ne joyne apso tya sudhi jivan ma majuri karvi padse ane pela rajneeti ramse

  • @user-qi4td3bm8j

    @user-qi4td3bm8j

    2 жыл бұрын

    અલ્પેશ ઠાકોર ભાજપમાં ગયો ત્યારે જગાડવા હતા ને !અત્યાર સુધી ઉંઘ્યા જ કર્યા? હવે શું જાગવાના? તમારું તો પતી ગયું.. તમને કોણ પૂછે? પાટલી બદલુ.

  • @gopeshvakariya6701

    @gopeshvakariya6701

    2 жыл бұрын

    Jay sardar jay patidar

  • @heartbeatersravi5362

    @heartbeatersravi5362

    2 жыл бұрын

    bs jativad j tamari kamjori che bhai congress ma joilo jativad ne parivarvad nu shu parinam che baki tame samju cho

  • @dmori500000
    @dmori5000002 жыл бұрын

    ઉપગ્રહ પોતાની ભ્રમણ કક્ષા છોડી રહ્યો છે....😁😁

  • @anilanilmachhar2539

    @anilanilmachhar2539

    2 жыл бұрын

    Ha 😃😃

  • @parakramsinhjadeja6449

    @parakramsinhjadeja6449

    2 жыл бұрын

    😉😉

  • @jadavthakarshi4967

    @jadavthakarshi4967

    2 жыл бұрын

    Absolutely right tame science ma bhanya Lago so

  • @maheshbhai9862
    @maheshbhai98622 жыл бұрын

    આ vtv ચેનલ આમ આદમી પાર્ટી ની છે આમનો વિષય ભાગલા પડાવવાનું છે

  • @ujjaval111
    @ujjaval1112 жыл бұрын

    Gj 02 ના અને ઉત્તર ગુજરાતના વોટ બીજેપી માં ઘટશે 👍🏻🙏🏻...લખવું હોય તો લખી રાખજો 🙏🏻🙏🏻🙏🏻🙄

  • @gautambhardwaj3174

    @gautambhardwaj3174

    2 жыл бұрын

    Khali GJ 2 nai aakha north Gujarat manthi ghatse

  • @MrMehta-tx5ji

    @MrMehta-tx5ji

    2 жыл бұрын

    Aakha Gujarat na vote ghatvana che....Aa akhatru BJP ne bhare padvanu che.....

  • @Truthsoul2152

    @Truthsoul2152

    2 жыл бұрын

    Chup karone bhaio , aava akhatrao thi vote nathi ghatvana ,A P P Vara no lollipop ma hinduda lalchai javana chhe , ghadhedhaone e khabar nathi ke Kendra ma gujratno Danko vaghe chhe , pura worldma Modiji ane Amit shah saheb na bol jilay chhe , lalchi hindudaj Modiji ane Amit shahji nu nak kapse.

  • @gautambhardwaj3174

    @gautambhardwaj3174

    2 жыл бұрын

    @@Truthsoul2152 danko vagva thi kay pat nathi bharatu ne bhai berojgari a maja muki che butlegaro befam che 1.5 vars thi balko nu siksan addhartal che

  • @MrMehta-tx5ji

    @MrMehta-tx5ji

    2 жыл бұрын

    @@Truthsoul2152 Modi and Amit shah bane nakama che....

  • @ubedpatel3039
    @ubedpatel30392 жыл бұрын

    શુ નિતીન પટેલ ગુજરાત ના અડવાણી બની જશે?

  • @VINAY01131
    @VINAY011312 жыл бұрын

    બહાર થયેલ નેતાઓને પણ ખૂબ મુબારક 😅

  • @dkjadeja5068

    @dkjadeja5068

    2 жыл бұрын

    Jadeja. K. R. Rajkot. Best compliment.

  • @nadeemshaikh8567

    @nadeemshaikh8567

    2 жыл бұрын

    Nice comment

  • @GUJARATSACHOTMANTAVY
    @GUJARATSACHOTMANTAVY2 жыл бұрын

    સાલું આમાં તો સૂકા ભેગું લીલું પણ બળ્યું 😀

  • @user-qi4td3bm8j

    @user-qi4td3bm8j

    2 жыл бұрын

    પેલુ દિલ્લી વાળું સુકાઈને ચીમળાઈ ગયેલું તો હતું ત્યાં ને ત્યાં જ રહ્યું.

  • @kanubhaivanar7746
    @kanubhaivanar77462 жыл бұрын

    સાહેબ તમે આણંદ જીલ્લા ના ખંભાત તાલુકા ખેડૂત તો ને સીચાય માટે પાણી આપવાની જાહેરાત કરી હતીપણ આજે ૪૫ દિવસ દરમિયાન પણ ખેડુતો ને સીચાય નુ પાણી વિતરણ કરાયુ નથી.

  • @vishalpatel-oy6ls

    @vishalpatel-oy6ls

    2 жыл бұрын

    Khambhat ane Tarapur bane pani vagarj rahya

  • @rameshrathod5878
    @rameshrathod587810 ай бұрын

    Congress party 👍🖐️🤚🐅

  • @pankajparmar6455
    @pankajparmar64552 жыл бұрын

    રૂપાણી મંત્રી મંડળ ને ઘરભેગા કરનારાઓને ધન્યવાદ...રુપાણી સારા હતા પણ તેમના મંત્રી ઓ હાળા.. બાપની પેઢી હોય એમ વર્તન કરતાતાને પાર વગરનું જુઠુ બોલતા એકાએક તેમને ઘેર બેસાડી હાઈકમાન્ડે સરસ કામ કરી નવા લોકોને લાવી પ્રજામાં નવો વિશ્વાસ જગાવ્યો છે..ભુપેન્દ્રભાઇની પર્સનાલીટી સારી છે.. દાદા ભગવાનને માનનારા હોવાથી યુવાનોને રોજગારી, મોંઘવારીને અંકુશ તથા પ્રજાલક્ષમી કરશે તેવી આશા સાથે..best Luke...

  • @anilpatel-bf1wl
    @anilpatel-bf1wl2 жыл бұрын

    અમે તો નાના કાર્યકર છીએ પણ આ વિષે ભાજપને વિચાર વાનું રહ્યું.. નીતિન ભાઈ જેવા અનુભવી વ્યક્તિ તથા દરેક નું એમને કાર્ય કરેલું છે.. બીજેપી એકવાર એમના મત વિસ્તારનું સર્વે કરવજો. મને લાગે છે આ વતી કેન્દ્ર ની ચૂંટણી બાદ માં પણ નો રીપીટ થિયરી લાગુ કરવાની જરૂર છે....👏 જય શ્રી રામ

  • @gopeshvakariya6701
    @gopeshvakariya67012 жыл бұрын

    Jay sardar jay patidar

  • @RajeshPatel-fn8rr
    @RajeshPatel-fn8rr2 жыл бұрын

    નિતીન ભાઇ એ નીતિ માં રહી ને સુ ભાળ્યું

  • @jitendrasolanki5163

    @jitendrasolanki5163

    2 жыл бұрын

    Vali bhai na vaar🤣🤣🤣🤣🤣

  • @tejshirambhia5830
    @tejshirambhia58302 жыл бұрын

    ગુજરાત માં કદાચ નવા પક્ષ ની રચના થઈ શકે....નયા ગુજરાત. ?

  • @arvindchaudhary4111
    @arvindchaudhary41112 жыл бұрын

    કાકા ના મોર બોલી ગયા 😜

  • @pravinlakhanipravin9620
    @pravinlakhanipravin96202 жыл бұрын

    તે કામ કરું હોત તો નવા મંત્રી ને કેવાય કામ કરજો એમ તેજ નથી કરું કામ જનતાનું તોપાં

  • @ramdevonlinekoita9696
    @ramdevonlinekoita96962 жыл бұрын

    Right

  • @sankardeshai7881
    @sankardeshai78812 жыл бұрын

    ભાજપ સરકારે તમને સાવ નાખી નથી દીધા તમને ગર્વ હોવો જોઈએ તમારા કાર્યો અને જન સેવા માટે કરેલા વિકાસ નો આજે સમયને સાચી દેશભક્તિ અને ઈમાનદાર નેતા ની જરૂર છે નવા મંત્રીમંડળ ને આવકારવું જોઈએ અને સાથે મળીને ગુજરાત મા વિકાસ ની ગતિ ને વધારવા ની કોશિશ હોવી જોઈએ જય ગરવી ગુજરાત

  • @jdchavda6310

    @jdchavda6310

    2 жыл бұрын

    પબ્લિક નો વિકાસ રૂંધાયો એનું સુ

  • @aniketrajput5330
    @aniketrajput53302 жыл бұрын

    Nitin bhai bhale naraj thay tam tamare...Kay karyu naty atla varsh ...khub rupya bhega karya che vapro tam tamare......

  • @vikramsinh5035
    @vikramsinh50352 жыл бұрын

    નિતીનના બાપનું થોડું ગુજરાત છે ?

  • @imtiyajshekh5790
    @imtiyajshekh57902 жыл бұрын

    નો રીપીટ મા નીતિનભાઈ રીપીટ આકેવુ નો રીપીટ

  • @amardevkule3003
    @amardevkule30032 жыл бұрын

    Khup saras boly nitin.patel.bhai

  • @dhirubhaparmar_888
    @dhirubhaparmar_8882 жыл бұрын

    Nitin ne kale Modi ane Amite kale dham ki API se.. 😂

  • @parmarkanak9113
    @parmarkanak9113 Жыл бұрын

    નીતીશ પટેલ મેદાનમાં ઉતારશે છે 🏏🏏 રમશે છે

  • @veenakapadia382
    @veenakapadia3822 жыл бұрын

    Good bye to going and welcome to coming ..

  • @Iamfrombharat
    @Iamfrombharat2 жыл бұрын

    Nitin kaka no vikas atakiyo Modi lala ae nitin PATEL NU PATTU KAPI NAKHYU Vikas to fakt Modi and Amit shah team no j thai rahyo che hal to

  • @sidhhrajsinhjadeja3761
    @sidhhrajsinhjadeja37612 жыл бұрын

    Nitin bhai 👌👌👌👌👍👍👍👍

  • @sanjaysitapara1941
    @sanjaysitapara19412 жыл бұрын

    સામાન્ય નોકરી માટે ૧૦ કે તેથી વધુ અભ્યાસ જોઈએ પણ નેતા બનવા માટે ૪ પાસ પણ ચાલે?

  • @vandemataram9993
    @vandemataram99932 жыл бұрын

    નીતિનભાઈ એક વાક્ય જો ઉમેરી શક્યા હોત કે *નવી ટીમને મારો અને મારા સમર્થકો નો પૂરેપૂરો સહકાર અને ટેકો હશે* તો એમનું કદ ચોક્કસ થી વધી ગયું હોત...એ બાબતમાં શ્રી વિજયભાઈ રૂપાણી સો સો સલામ નાં હકદાર છે..

  • @aapkiduvaye4206
    @aapkiduvaye42062 жыл бұрын

    અને નારાજ હોય તો જે થાઈ એ કરી લે

  • @timliromiyo3925

    @timliromiyo3925

    2 жыл бұрын

    Vah

  • @akshayrajparmar3261
    @akshayrajparmar32612 жыл бұрын

    vote for Aam admi party 🙌 ...have to badlavo sarkar....sarkar pote pan badlav mange che

  • @MrMehta-tx5ji

    @MrMehta-tx5ji

    2 жыл бұрын

    Sachi vaat

  • @heartbeatersravi5362

    @heartbeatersravi5362

    2 жыл бұрын

    😝😝😝😝 4 seat pn ny aap ne sui jao santi thi

  • @rinadesai1555

    @rinadesai1555

    2 жыл бұрын

    Hmm sachi vat bou bor krya bjp vada a have to bass thai jay dilli vadi danga fasad chor balatkari ne khulli maddad ane biju ghanu badhu intresting👏👏👍

  • @geetadesai4121
    @geetadesai41212 жыл бұрын

    Ye bat khi Nitin bhai 👌👍 Parivartan hona hi chahi ye Sabka saath sabka vikas Sarir ne nava kapda joyene aalmane pan tevi rite jantane pan nava netani tavi kary saili joye

  • @kevalchudasa1447
    @kevalchudasa14472 жыл бұрын

    Nitin bhai nu man jadvavu joie

  • @rudabhaivaghabhai3809
    @rudabhaivaghabhai38092 жыл бұрын

    નવા બનેલ મંત્રી ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏

  • @realrajput4073
    @realrajput40732 жыл бұрын

    Bhajap jay che final

  • @sureshpatel-ho7po
    @sureshpatel-ho7po2 жыл бұрын

    નારાજગી પાણી મા ગઈ

  • @rajraj-lu1mw
    @rajraj-lu1mw2 жыл бұрын

    nitinkaka tamari halat advani jevi thai gai hava ghara santi thi bhagvan nu naam lo bhagvan tamaru bhalu kara

  • @jaypatel4744
    @jaypatel47442 жыл бұрын

    તાનાશાહી ઓને આટલી તો શક્તિ આપી હવે આનાથી કેટલી શક્તિ જોઈએ છે

  • @chetanlal4335
    @chetanlal43352 жыл бұрын

    Gujrat ma to 22 ma AAP j aavse.

  • @RameshPatel-ph3ie
    @RameshPatel-ph3ie2 жыл бұрын

    NITINBHAIS STATESMAN ACCEPTANCE WORTH APPRECIATING FOR GUJRATS FUTURE GROWYH

  • @vijaymajithiya9
    @vijaymajithiya92 жыл бұрын

    Oil ના ભાવ ઓછા થાય એવુ કરો 🙏🙏

  • @smitthakar

    @smitthakar

    2 жыл бұрын

    Oil jivan jaruri vastu nathi. Magfali ghar ma vavi ne tema thi pan ghare betha tel kadhi ne vapri sakay- CM Bhups Patel

  • @rinadesai1555

    @rinadesai1555

    2 жыл бұрын

    B v couhan saheb nu nam sambhadyu chhe ?? Ani bhijan paddhati apnavo ama tel ni jarur nathi ges ni jarur nathi sari health free ma ane haa aa bhojan pratha apnav va thi garmi lagse nahi to vijdi ni pan bachat

  • @vanrajsing610
    @vanrajsing6102 жыл бұрын

    NITIN KAKA AAVJO ANE ADVANI JODE BESJO

  • @bhagirathvala5830
    @bhagirathvala58302 жыл бұрын

    saheb na bolva parthi j khbar pdeke potej dukhi che hji

  • @jmpatel20367
    @jmpatel203672 жыл бұрын

    Hajuriya khajuriya karo

  • @jayrajkhachar7961
    @jayrajkhachar79612 жыл бұрын

    Harej se

  • @royalrathva4822
    @royalrathva48222 жыл бұрын

    AAP

  • @cartoon_animation31
    @cartoon_animation312 жыл бұрын

    Natu mash per

  • @user-xx1sc3vi8w
    @user-xx1sc3vi8w5 ай бұрын

    Vipul UK UK UK UK UK UK UK UK UK

  • @aamaadmipartydhrangadhra1711
    @aamaadmipartydhrangadhra17112 жыл бұрын

    Only AAP

  • @tisha3929

    @tisha3929

    2 жыл бұрын

    Aap e pap

  • @riskyahir7255

    @riskyahir7255

    2 жыл бұрын

    No ad plz

  • @akkia5225
    @akkia52252 жыл бұрын

    kone banaivo aane

  • @rafikdosa1129
    @rafikdosa11292 жыл бұрын

    L lag gaye......

  • @vanrajsing610
    @vanrajsing6102 жыл бұрын

    NITIN KAKA TAME TO ADVANI BANI GAYA

  • @anilkumarpandya1113
    @anilkumarpandya11132 жыл бұрын

    Jaray nahi

  • @bkrathod3974
    @bkrathod39742 жыл бұрын

    દ્રાક્ષ ખાટી છે,,,,,,

  • @gafarrehmangafarrehman7804
    @gafarrehmangafarrehman78042 жыл бұрын

    Taklif to thay ne saheb

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya2912 жыл бұрын

    Nitin Bhai ne gher mokli didha

  • @DakNavin
    @DakNavin2 жыл бұрын

    Seva karwa no moko nahi malta, ketla dukhi che😅

  • @NiravPatel-ub8lm
    @NiravPatel-ub8lm2 жыл бұрын

    Aap ma avi jav naraz thayela

  • @TheAnalgesic
    @TheAnalgesic2 жыл бұрын

    Mera neta nitin bhai

  • @vallabhbhaimakwana8352
    @vallabhbhaimakwana83522 жыл бұрын

    A A P. Atle. Jantani. Sarkar. B. J. P. Atle. Bhrashtachari. Jumla. Papio. Ni. Sarkar

  • @jinalahir1675
    @jinalahir16752 жыл бұрын

    Constable male nu waiting list na avyu to game te thay 2022 ma bjp javani

  • @tejshirambhia5830
    @tejshirambhia58302 жыл бұрын

    જે સિદ્ધાંત ગુજરાત માં અપનાવ્યો તે પહેલ કેન્દ્ર થી કેમ ન થાય?? પહેલાં શરુઆત કેન્દ્ર થી કરો..

  • @ibrahimrangrej5146
    @ibrahimrangrej51462 жыл бұрын

    Nitin bhai sate khotu thaiu chhe No good with Nitin bhai and North Gujarat

  • @jaykantdave9845
    @jaykantdave98452 жыл бұрын

    અલ્યા ટીવી વાળા હવે આ બટકા ને પુછવાનુ બંધ કર , હવે આના દિવસો પુરા થઈ ગયા છે, ગુજરાત ઉપર બહુ ત્રાસ કર્યો .

  • @rameshkavar5470
    @rameshkavar54702 жыл бұрын

    Jati aadharit khel che

  • @bharatkachhadiya4651
    @bharatkachhadiya46512 жыл бұрын

    Old mantri mandal na sabhyo ne bhagvan aa GHA sahan karvani Shakti aape. 2022 ma bhajap Ghar bhegi thay to have tmari koi javabdari nathi ho bhai

  • @danielmacwan5991
    @danielmacwan59912 жыл бұрын

    Maha cbor Gaya babe navani 1 varash ni training chalu

  • @munsaraghanshyam226
    @munsaraghanshyam2262 жыл бұрын

    કાઢી લો હવે તાતા,😂😂😂

  • @user-we7jm3ke6m
    @user-we7jm3ke6m2 жыл бұрын

    નિતીનભાઇસારાનેતાહતાએકવષૅરાખવાજેવાહતા

  • @vasuselarka8410
    @vasuselarka84102 жыл бұрын

    nitin bhai aap akela mat samjo

  • @bharatmakvana6394
    @bharatmakvana63942 жыл бұрын

    Hi

  • @tezabbharat2595
    @tezabbharat25952 жыл бұрын

    Bathiya anandi ben yad che

  • @kejalpatel1288
    @kejalpatel12882 жыл бұрын

    Direct khatama jama thase em te kidhelu sabha ma e vat ne lagbhag 2 varsa thavana haji sudhi ki thayu nathi ne contract base karmacharion only shosan thay 6

  • @dhireshpasaya4718
    @dhireshpasaya47182 жыл бұрын

    Tamburo vikash thai

  • @renishvaishnani250
    @renishvaishnani2502 жыл бұрын

    Majburi nu naam Nitin Patel😀

  • @kirandabhi4746
    @kirandabhi47462 жыл бұрын

    घर ભેગા थावो 😃😃😃😃

  • @mujadkhan4801
    @mujadkhan48012 жыл бұрын

    રડવા નુ બધ કરો

  • @gabuprakash94
    @gabuprakash942 жыл бұрын

    Aap

  • @hareshshah4280
    @hareshshah42802 жыл бұрын

    Utaryo amaldar kode no.

  • @HD-so5dx
    @HD-so5dx2 жыл бұрын

    Ntini pada have kabar padi kadhi mukyo chodu ne berojgar thai gyo pado

  • @kejalpatel1288
    @kejalpatel12882 жыл бұрын

    Ala bhai pella contract base karmachari ona pagar vadharvani vat kareli e to clear karto ja nitin

  • @darshitkathiriya7975
    @darshitkathiriya79752 жыл бұрын

    Manas dukh sahan kri ske atla j dukh apay. Nai to pchii samaj aakhu bhegu Thai bhiihhhh padi dye.

  • @jigneshmehta1628
    @jigneshmehta16282 жыл бұрын

    A loko gaya to dukh thay che temne yuvano ni vedana samjo.

  • @ajitvaghela4190
    @ajitvaghela41902 жыл бұрын

    નીતિન પટેલ બિલકુલ નારાજ નથી .😃😀😀

  • @bhagirathvala5830
    @bhagirathvala58302 жыл бұрын

    bar bole biju andar dard biju che

  • @UmeshKumar-yd8bz
    @UmeshKumar-yd8bz2 жыл бұрын

    Game te karo 2022 Corona ma publik ne padeli muskeli nadse.

  • @kishorsinhrathod2447
    @kishorsinhrathod24472 жыл бұрын

    bas ne aa neta avaaj che khursi kay to koine ky leva deva nathi aana karta raja shai sari hati hajaro gamo ne samrpit kari didhachata pan janta mate jive aa loksahi to .........

  • @hitendrasinhzala6180
    @hitendrasinhzala61802 жыл бұрын

    whatever u want to do

Келесі