Vishal Hapor | જાનું તમે રાજી થઈને રેજો | Janu Tame Raji Thai Ne Rejo | Gujarati Song | ગુજરાતી ગીત

Музыка

Listen to the new song by Vishal Hapor "Janu Tame Raji Thaine Raho" only on ‪@SaregamaGujarati‬
Credits:
Title: Janu Tame Raji Thai Ne Rejo
Singer: Vishal hapor
Produce: Red Velvet Cinema
Lyrics : Brijesh Daderiya (Mahek)
Music: Pradip Thakor & jay srimali
Artist: Janak thakor, Aarati Suthar
Co.artist: Dharati Patel, sharmaji ,jigar, Mahesh thakor, samip Shah
Dop: Montu rajput
Editing: Kishor Rajput
Concept: Shankar thakor borisanawala & Purvi vasava
Director: Shankar thakor borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Spot boys: Kiran thakor
Makeup / hairstyle: Hashmukh limbachiya
Ass.director: Babusinh thakor
Poster design: Aman Agola
Production management: Jigar panchal
Special thanks: BaldevBhai Chatakta, Manish patel & divyang patel, Dixit Chauhan
Recording studio: Shivam recording studio ( visnagar)
Food management: village Vila cafe ( unava )
Lyrics:
હું જીવું છું કે મરું એ ચિંતાયું મેલી દયો
હું જીવું છું કે મરું એ ચિંતાયું મેલી દયો
મારા હમાચાર લેવા રગવાયું મેલી દયો...
જાનું તમારી જીંદગીમાં તમે રાજી રયો
હું તરશો સુ કે પોણી પિધું પુસવાનું ભુલી જો..2
જાનું તમારી ખુશીમાં તમે ખુશ રયો
હો.મારું થવાનું હોય ભલે એ થાય
તમારી કદી જાનું આંખ ના ભરાય...2
"મહેક" ઓલે ના ખાવા પીવાનું મેલી દયો..2
તમારી જીંદગી માં તમે રાજીથી રયો..
તમારા જીવનમાં તમે રાજીથી રયો
એક દાડો તારે મને છોડી ને જવાનું સે
મારૂ નહીં કોઈ બીજા પારકાનું થવાનું સે
બીજાના હાથે તમે પોનેતર ઓઢ શ્યો
હાથમાં હાથ લઈને ફેરા તમે ફરશો
કાલ જાનુ તમે હાહરીએ જાશો
મારા નઈ પછી તમે બીજાના કેવાશો....2
મારી ખોટી કરવાની આશાયું મેલી દયો
ખોટી કરવાની આશાયું મેલી દયો
જાનું તમારી જીંદગી સુખીથી જીવી લ્યો
તમારી જીંદગીમાં તમે ખુશીથી રયો
ઘર બદલ્યું ને તમે ગોમ બદલ્યું સે
યાદ કરવાનું ના સરનામું બદલ્યું સે
ભૂલી જો તમારી જિંદગીમાં કોઈ બીજું સે
ગોળ-ગોળ નઈ આજે કઈ દેવું સિધું સે
મારું છોડો ગમે તેમ જીવી લે
પૂછે કોઈ તો મારા હોઠ સીરી લે..2
મારા જોવાના શમણાયું મેલી દો
મારા જોવાના શમણાયું મેલી દો
તમારી જિંદગીમાં જાનું રાજી રે રયો
હું જીવું છું કે મરું એ ચિંતાયું મેલી દયો
મારા હામાચાર લેવા રગવાયું મેલી દયો...
જાનું તમારી જીંદગીમાં રાજી રે રયો
તમારી જીંદગીમાં તમે ખુશ રે રયો
તમારી જીંદગીમાં તમે સુ રયો...
#JanuTameRajiThaiRaho
#vishalhapor
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 98

  • @time_pass_channel716
    @time_pass_channel7163 ай бұрын

    Jorr🔥🔥🔥

  • @timalilover-xi1hg
    @timalilover-xi1hg3 ай бұрын

    Ha meri jaan 😍❤ ashu

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl14083 ай бұрын

    Congratulations all teem

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl14083 ай бұрын

    Super song

  • @sanjuyt3032
    @sanjuyt30323 ай бұрын

    Jordar ho bhai ❤❤❤

  • @nayugoswami6670
    @nayugoswami66703 ай бұрын

    Bav gamyu aa song

  • @Piyu___parma_r46
    @Piyu___parma_r463 ай бұрын

    Super song ❤ vishal bhai❤

  • @Marvadisanjaybhai7773
    @Marvadisanjaybhai77733 ай бұрын

    લાયા લાયા મજબુત સોંગ 🎤🎧 મારા વિશાલ હાપોર ભાઈ🙏🙏 મારા તરફ થી તમારી ટીમ ને 👑🙏જય દ્વારકાધીશ🙏👑 [ I'M SANJAY NANI KADI ]

  • @ravalsanjayajolofficial1164
    @ravalsanjayajolofficial11643 ай бұрын

    Vah vah majbut

  • @lpesh.
    @lpesh.3 ай бұрын

    ❤❤❤

  • @vipulrathod.1435
    @vipulrathod.14353 ай бұрын

    જય માતાજી 🙏

  • @nayugoswami6670
    @nayugoswami66703 ай бұрын

    Super mahek sir

  • @chamund_choru_01_
    @chamund_choru_01_3 ай бұрын

    Ha moj ha

  • @nayugoswami6670
    @nayugoswami66703 ай бұрын

    Tamari kadi ankh na bharay super line

  • @ExcitedSloth-de7rg
    @ExcitedSloth-de7rg3 ай бұрын

    Janu tame hamesha khush rejo aevu duva karu i miss you 😢😢😢

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl14083 ай бұрын

    Good work janak ji aarti ji

  • @RabariLAXbhai
    @RabariLAXbhai3 ай бұрын

    Laxman veda fan of Vishal hapor

  • @merajdesai-co9mw
    @merajdesai-co9mwАй бұрын

    હા હાવજ

  • @Jiv_tme_01
    @Jiv_tme_013 ай бұрын

  • @artisuthar4631
    @artisuthar46313 ай бұрын

    🎉🎉🎉

  • @VikramdabhiBakadadhi
    @VikramdabhiBakadadhi3 ай бұрын

    सुपर❤❤❤❤

  • @sagar.m.charamtasagar.m.ch373
    @sagar.m.charamtasagar.m.ch3733 ай бұрын

    Nice Song Vishal Bhai Hapor❤👑

  • @dabhijaypal-ll3cv
    @dabhijaypal-ll3cv3 ай бұрын

    ❤️❤️♥️❤️❤️♥️

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl14083 ай бұрын

    Good work Shankar shih borisana

  • @bhaveshbhutediya9562
    @bhaveshbhutediya95623 ай бұрын

    Super thi upar song ❤❤❤

  • @nayugoswami6670
    @nayugoswami66703 ай бұрын

    Mara thavana shamnayu meli dyo bvast line che

  • @sadhi994
    @sadhi9943 ай бұрын

    🎉🎉🎉🎉🎉

  • @laxman_rabari
    @laxman_rabari3 ай бұрын

    👌❤️💓💗💖👍

  • @Pravindigitaldodiya12
    @Pravindigitaldodiya123 ай бұрын

    Super song...... 💞💞

  • @raja_gogawale
    @raja_gogawale2 ай бұрын

    Happy thai ro ❤

  • @kalpesh__sinh_007
    @kalpesh__sinh_0073 ай бұрын

    Nice ❤

  • @nayugoswami6670
    @nayugoswami66703 ай бұрын

    Kale janu tme Hali re jaso

  • @samirgemingff
    @samirgemingff3 ай бұрын

    Jor dar song mate ak like

  • @Stylish_thakor_
    @Stylish_thakor_3 ай бұрын

    Supar May story😢

  • @user-ku8nz9bf1n
    @user-ku8nz9bf1n3 ай бұрын

    પહેલી પહેલી પ્રીત ક્યારે ભુલાતી નથી❤❤❤❤❤

  • @vikrm2020

    @vikrm2020

    2 ай бұрын

    હા

  • @narayanvagdiya436
    @narayanvagdiya4362 ай бұрын

    સુપર વિશાલ ભાઈ🎉🎉🎉

  • @nirajchaudhari8376
    @nirajchaudhari83762 ай бұрын

    Supar bhai 🎉🎉🎉

  • @maheshpurohit4027
    @maheshpurohit40273 ай бұрын

    All songs best ❤

  • @bkofficial9994
    @bkofficial99943 ай бұрын

    Nice❤❤❤

  • @RajaJogni-bx4wz
    @RajaJogni-bx4wz2 ай бұрын

    Supar song Bhai ❤❤❤❤

  • @nayugoswami6670
    @nayugoswami66703 ай бұрын

    Hu bhukhyo chu k tarsyo chu ae pusvanu meli dyo aa line vadhare sari lagot

  • @MayurBharvad-le8wi
    @MayurBharvad-le8wi2 ай бұрын

    સુપર ❤

  • @dhanabaraiya5650
    @dhanabaraiya56503 ай бұрын

    🌞🎾🏸 ૐહરિરામ 🌞🎾🏸 ૐહરિરામ 🌞🎾🏸 ૐહરિરામ 🌞🎾🏸 ૐહરિરામ 🌞🏸🎾

  • @GK_EDIT_1087
    @GK_EDIT_10873 ай бұрын

    સુપર હિટ સાબિત થાય તો પણ તે પછી પણ આ ❤

  • @thakormukesh8010
    @thakormukesh80103 ай бұрын

    ❤❤❤❤😢😢😢

  • @manojvansfodiya1531
    @manojvansfodiya15312 ай бұрын

    સુપરસોગ

  • @h_pvlogs7550
    @h_pvlogs75502 ай бұрын

    1 No.SonG Vishal Bhai...❤❤❤

  • @Ma..chamunda..ma...
    @Ma..chamunda..ma...2 ай бұрын

    Tame pan khush raho ❤

  • @vipuldvaghari930
    @vipuldvaghari9303 ай бұрын

    ❤❤❤❤😢😢

  • @jitubhajadav2998
    @jitubhajadav2998Ай бұрын

    ❤😍♥️🌹

  • @JAYESH__THAKOR__OFFICIAL
    @JAYESH__THAKOR__OFFICIAL3 ай бұрын

    બિજી કોમેન્ટ આપણી છે ❤❤❤

  • @dipakgohil1457
    @dipakgohil14573 ай бұрын

    જય 😍 માતાજી..!!

  • @thakorajayji6933
    @thakorajayji6933Ай бұрын

    હા ભાઈ હા સાચુ ભાઈ સાચુ 😢😢

  • @vipuldvaghari930
    @vipuldvaghari9303 ай бұрын

    Super song Bewafa

  • @paresh_rabari9089
    @paresh_rabari90893 ай бұрын

    Song is very nice.. Vishal hapor golden voice... Pan.Aasong maa music tohdu .. kachu lage Chee 😔😔

  • @DASHRATH.THAKOR8160
    @DASHRATH.THAKOR81603 ай бұрын

    વિશાલ ઠાકોર નું સોંગ કોને કોને ગમ્યું ❤❤❤

  • @princevaghela7251
    @princevaghela72512 ай бұрын

    Nice Vishal Bhai ❤️ super hit song che ❤❤❤

  • @vipulthakor4563
    @vipulthakor4563Ай бұрын

    Vaha ❤

  • @Kkskskkkkkjhbebbbebehhhhe
    @Kkskskkkkkjhbebbbebehhhhe2 ай бұрын

    Jay mataji ❤❤❤

  • @momaiofficialroita
    @momaiofficialroitaАй бұрын

    એક ની જિંદગી ચાલુ થાય અને એક ની જિંદગી પુરી થાય

  • @user-xe5ku7rj8l
    @user-xe5ku7rj8l3 ай бұрын

    ❤😢

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl14083 ай бұрын

    Dk bapu actor chhatral gujrati film song actor tarf thi full spot

  • @SKstatusking-tc8cw7qn4i
    @SKstatusking-tc8cw7qn4i3 ай бұрын

    ચાલો કોમેન્ટ વાચવા આવ્યા છો આવો આવો સ્વાગત છે.... 🙏🏻🙏🏻🙏🏻

  • @jyotiradityaroy6428
    @jyotiradityaroy64282 ай бұрын

    ❤❤❤❤❤

  • @mr_mayankbharwad_official7772
    @mr_mayankbharwad_official77722 ай бұрын

    ❤️👍

  • @rajachehu1183
    @rajachehu11832 ай бұрын

    Miss you Jaan ❤❤

  • @YogeshthakorDhanavada
    @YogeshthakorDhanavada3 ай бұрын

    56મી કોમેન્ટ આપણી

  • @SKstatusking-tc8cw7qn4i
    @SKstatusking-tc8cw7qn4i3 ай бұрын

    ત્રીજી કોમેન્ટ આપડી છે 😂😂

  • @Sonalsplove
    @Sonalsplove3 ай бұрын

    😢😢😢

  • @IshreekhodiyarmaIshreekh-uw5du
    @IshreekhodiyarmaIshreekh-uw5du3 ай бұрын

    सपनों से दिल लगाने की आदत नहीं रही, हर वक्त मुस्कुराने की आदत नहीं रही, ये सोच के कि कोई मनाने नहीं आएगा, अब हमको रूठ जाने की आदत नहीं रही।❤😢

  • @jethmalsinghsodha808
    @jethmalsinghsodha808Ай бұрын

    Very nice song

  • @ajaythakor9457
    @ajaythakor94573 ай бұрын

    Super song 🎉🎉🎉❤❤❤

  • @princevaghela7251
    @princevaghela72512 ай бұрын

    Nice brother 🦁

  • @HarshadCreator
    @HarshadCreator3 ай бұрын

    એક નંબર સોંગ છે વિશાલ ભાઈ ફૂલ સપોર્ટ છે તમને ભાઈ ❤💯

  • @josnamakwana2437
    @josnamakwana24372 ай бұрын

    I love this song 🤩💘

  • @jagdishrana7226
    @jagdishrana72263 ай бұрын

    કોને કોને વિશાલ ભાઇ હાપોર નું સોંગ ગમે છે ❤️👍

  • @sidharajThako007
    @sidharajThako007Ай бұрын

    ❤❤ મને

  • @Sonalsplove
    @Sonalsplove3 ай бұрын

    So ciut 🎶😅😂

  • @RameshSingh-ts5nh
    @RameshSingh-ts5nh3 ай бұрын

    So beautiful bhai 1 No. 🎵

  • @Samsherpura
    @SamsherpuraАй бұрын

    😮😮😮😮😮😮😮

  • @DhamoBariya-ci6kj
    @DhamoBariya-ci6kj2 ай бұрын

    Ok

  • @momaiofficialroita
    @momaiofficialroitaАй бұрын

    આ ગીત જેટલી પણ વાર સાંભળું છું એટલી વાર મારી આખો માંથી આંસુઓ ની ધારા વહે છે આખુ દિલ કમજોર થઇ જાય છે આ ગીત સાંભળતી વખતે

  • @vipulrathod.1435
    @vipulrathod.14353 ай бұрын

    આપણી પણ કૉમેન્ટ કોક દિવસ વાઇરલ થાશે ❤😂

  • @jaymeldimaa8583
    @jaymeldimaa85832 ай бұрын

    😢😢😢😢

  • @rajamahakaliofficial2549
    @rajamahakaliofficial25492 ай бұрын

    હામોજહા ❤❤❤ વિશાલ ભાઈહા❤❤❤

  • @UmaElectronicsGj2
    @UmaElectronicsGj22 ай бұрын

    Doctor desi joiye Dailog tamaro fail se Medicine ane dava bane akj thay

  • @pagaldigitalstudio1002
    @pagaldigitalstudio10023 ай бұрын

    kzread.info/dash/bejne/iJqZzsmEZ6S8prw.html Super rathod

  • @r.kthakor7781
    @r.kthakor77813 ай бұрын

    નથી બરોબર

  • @jaysadhimaofficialchannel8427
    @jaysadhimaofficialchannel84273 ай бұрын

    Sound ma mja nathi bilkul

  • @maameldiofficial1617.s.k
    @maameldiofficial1617.s.k3 ай бұрын

    ❤❤❤

  • @ashokthakor..1..13..7
    @ashokthakor..1..13..73 ай бұрын

  • @nayugoswami6670
    @nayugoswami66703 ай бұрын

    Kale janu tme Hali re jaso

  • @Badarsinh_darbar001
    @Badarsinh_darbar0013 ай бұрын

  • @sarkarofmahakali
    @sarkarofmahakali2 ай бұрын

  • @DhavalParmar-gy9wp
    @DhavalParmar-gy9wp2 ай бұрын

    ❤❤❤

Келесі