Virsad Swaminarayan Mandir History Part 1

#swaminarayan
#bhagwan swaminarayan charitra
#swaminarayanlifestory
#swaminarayan sampraday
#vadtalgadi
#vadtal sanstha
#vadtaldham
#swaminarayanvadtalmandir
#priyalkumaramin
#baps
#mahantswami
#sahajanandswami
#pramukhswamimaharaj
#kaushlendraprasadji
#tejendraprasadji
#kalupurmandir
#pramukhswamimaharaj
#sanatandharma
#hindutva
#gyanjivandasjiswami
#virsadswaminarayanmandir
#virsaddham
#gyanjivandasajiswamivirsad
#mahantraj
#sahajanandswami
પ.પૂ.શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામિ(વિરસદ વાળા) અને વિરસદ સ્વામિનારાયણ મંદિર
અ.ની.સ.ગુ.સ્વામિ શ્રી જ્ઞાનજીવનદાસજી (વિરસદ વાળા) ની પ્રેરણા થી આ વિરસદ સ્વામિનારાયણ મંદિર સંવત ૨૦૧૨,વૈશાખ સુદ ૧૦(ઈ.સ.૧૯૫૬) ના રોજ તૈયાર થયેલ છે.આ મંદિર ની પ્રતિષ્ઠા સ્વયમ શ્રીજી મહારાજે સ્થાપેલ આચાર્ય પ્રથા ના વડતાલ લક્ષ્મીનારાયણ ગાદી ના પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસદજી મહારાજે પોતે સ્વહસ્તે કરેલ છે.જેમાં મધ્ય શિખર માં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ,બીજા શિખર માં ધર્મભક્તિ વાસુદેવ અને ત્રીજા શિખર માં ઘનશ્યામ મહારાજ સ્થાપેલ છે.
આ મંદિર ના નિર્માણ કાર્ય માં પ.ભ.શ્રી દાજીભાઇ શીવાભાઈ અમીન તથા વાઘજીભાઈ દાજીભાઈ અમીન,અંબાલાલભાઈ દાજીભાઈ અમીન,અરુણભાઈ અમીન,શ્રી જગદીશભાઈ અંબાલાલ અમીન,શ્રી મંગળ ભાઈ ભગત,સોમાભાઈ જયસંઘ ભાઈ કાછ્યા, બોરસદ ના ડો. શ્રી ઘનશ્યામભાઈ રાવલ વગેરે ભક્તો ના આજ્ઞાપાલન થી સ્વામિ રાજી થઇ આ મંદિરમાં હંમેશને માટે વાસ કર્યો.અંતકાલે મહારાજ સ્વામીને તેડી જતા સ્વામિ ની અંતિમ વિધિ મંદિર ના પાછળ ના ભાગમાં કરી છે જ્યાં સ્વામીનું સ્મૃતિસ્થાન છે.
આ મંદિર સંપ્રદાય માં અનોખું છે જ્યાં વિશાલ પરિસર,હરિભક્તો ને સંતો ના ઉતારા છે,આચાર્ય શ્રી ના પણ ઉતારા બનાવ્યા છે. તથા પ.ભ.શ્રી નારાયણજી જદુરામ પંડ્યા કે જેમને સ્વામિનારાયણ ભાગવત ની રચના કરી હતી જે આજે સંપ્રદાય માં ખુબ પ્રચલિત છે, તેઓ પણ આ મંદિર માં નિવાસ કર્યો તેમનું પણ સ્મૃતિ સ્થાન મંદિર માં છે.મંદિર ની આજીવિકા બાંધવા માટે મંદિરમાં સ્વામીએ કાયમી થાળ ની પ્રથા બાંધી છે,જ્યાં આજે પણ હરિભક્તો એ નન્ધાવેલ કાયમી થાળ પ્રમાણે પ્રસાદી થાય છે,તથા આ થાળ અને મહાપૂજા ના વહીવટ માટે જ્ઞાન સ્વામિ ચેરીટેબલ trust પણ છે.
જ્ઞાન સ્વામીએ આચાર્ય શ્રી ની અજ્ઞા થી ૪૨ મંદિરો ચરોતર પ્રદેશ ના વિવિધ ગામમાં અને મદ્રાસ માં કરેલા છે.મંદિર માં દેવ ના સુવર્ણ સિંહાસન છે,જે પ.પૂ.ધ.ધુ.આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજે સ્વયમ વર્ષ ૨૦૦૦-૦૧ માં પ્રતિસ્થીઠ કરેલ છે.આજે પણ મહારાજ ના આદર્શ પ્રમાણે અને પૂ.જ્ઞાનસ્વામી એ શિખવેલ રસ્તા પર આજે પણ મંદિર માં સત્સંગ કાર્ય નિરંતર ચાલે છે.
વિરસદ મંદિર માં પ્રતિષ્ઠા સમયે ઘનશ્યામ મહારાજની મૂર્તિ નહિ પધરાવેલી પણ પાછળથી પધરાવેલી.આ પ્રસંગે શ્રી આનંદ્પ્રસદજી મહારાજ મંદિર માં પધારેલા અને તે સમયે મંદિરમાં લવાયેલ ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ને પેટીમાંથી બહાર કાઢી તેની ઉપર પ્લાસ્ટિક નું કવર ઢાંક્યું હતું.કવર દુર કર્યું તો જોયું મૂર્તિ માં પરસેવો નીકળે છે અને સ્વામિ પોતાના કપડા થી તે લૂછે તો ફરી તે પરસેવો નીકળે.ત્યારે મહારાજ શ્રી એ જણાવ્યું કે શ્રીજી મહારાજ આ મૂર્તિ માં પ્રત્યક્ષ બિરાજ્ય છે તો સર્વે હરિભક્તો ખુબ સેવા કરજો.જયારે આ પ્રસંગ મંદિર થયો તેજ સમયે ગામ ઉત્તરસંડા ના પટેલ ચુનીભાઈ ગોકાદ્ભી ના ભત્રીજા પ.ભ.શ્રી બાબુભાઈ મોતીભાઈને મહારાજે દર્શન આપી વિરસદ માં વિરસદ માં મૂર્તિ માં પરસેવો નીકળતો અને સ્વામિ શ્રી પરસેવો લૂછે છે તે સર્વે બતાડ્યું.
ગામ ઉમેરેઠ ના વાતની બંને દેશ ના હરિભક્તો માં અગ્રગણ્ય ગણાતા એવા ગુરુજી દયાળુ શ્રી તથા ભાઈજી ના નામે પ્રસિદ્ધ એવા નાથજીભાઈ ઈચ્છારામ શુક્લ મંદિર માં સ્વામિ શ્રી ને દર્શન કરવા આવ્યા અને ૧ કલાક સુધી સ્વામિ શ્રી સાથે સત્સંગ કરી પછી જવા માટે તૈયાર થયા.ત્યારે સ્વામીને પગે લાગી પીઠ ના બતાવાય માટે ઉંધા પગે પગથીયા સુધી આવ્યા.સ્વામિ પણ ત્યાં આવ્યા ત્યારે ભાઈજી પાછા પગથીયા ચડી સ્વામિ પાસે આવ્યા અને સ્વામિ ને પગે લાગી દરવાજા તરફ પાછા ઉંધા પગે ગયા તાય્રે સ્વામિ ત્યાં દરવાજે પણ આવ્યા અને કહ્યું ભગત હવે તમે જાવ છતાં સ્વામિ ને પીઠ ના બતાવાય માટે ઉંધા પગે થોડું ચાલ્યા અનેપછી સ્વામિ એ તેમણે સીધા ચલાવાનુકાહી સ્વામિ મંદિર માં પાછા આવી ગયા.આમ મોટા સંતો ને તો પીઠ ના દેખાડાય તેમ ભાઈજી ભાઈ કેહેતા.
========================================================================== Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. ================================================================= Background Music in this video 🎵 Track Info: Music: Cinematic Inspirational Piano by Infraction [No Copyright Music]
►This track: inaudio.org/track/a-way-to-yo... @Infraction
============================================================================== ➤Infraction is one of the safest KZread channels dedicated to no copyright music for content creators. ►Get UNLIMITED Downloads (WAV+Licence) to my WHOLE LIBRARY: inaudio.org/

Пікірлер: 2

  • @maanpatel3478
    @maanpatel3478Ай бұрын

    🙏 જ્ય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @meenaxiraniga4510
    @meenaxiraniga4510 Жыл бұрын

    Jay swaminarayan ❤🙏

Келесі