વન વગડે લુંટાણી તારી બેનડી રે | (નીચે લખેલું છે)રામાપીરનું ગુજરાતી કીર્તન |વગડે ભાઈબેનનું કરુણ મિલાપ

Музыка

LIKE SHARE COMMENT SUBSCRIBE
વન વગડે લુંટાણી તારી બેનડી રે | (નીચે લખેલું છે)રામાપીરનું ગુજરાતી કીર્તન |વગડે ભાઈબેનનું કરુણ મિલાપ || Gujarati Kirtan
👉 અમારી નવી ચેનલ MAHADEV KIRTAN ( મહાદેવ કીર્તન ) ને Subscribe કરવા
નીચે આપેલી લીંક ને ખોલો
/ @mahadev Kirtan
👉 અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
/ @jadavjiofficial
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
👉 popular video :-- • popular video
👉 વનમાં સીતાજી હાલરડું ગવરાવે... :-- • વનમાં સીતાજી હાલરડું ગ...
👉 આજ દિવસ જાગ વાનો ઊંઘ વાનો નોતો :-- • No.56 જગત ને હસાવનાર ર...
Follow us at KZread :- / @muralidhar_kirtan
કિર્તન
______________________________________
વન વગડે લુંટાણી તારી બેનડી રે
વારે આવો હો રામદેવ વીર વન વગડે લુંટાણી તારી બેનડી રે
તારે પીતા વાસુદેવ નોતા છોડવા રે
તારે નોતુ થાવુ અજમલ ના કુવર વન વગડે લુંટાણી તારી બેનડી રે
વન વગડે લુંટાણી તારી બેનડી રે
વારે આવો હો......
તારે માતા દેવકી જી નોતા છોડવા રે
તારે નોતુ થાવુ મીનળદેવી ના બાળ વન વગડે લુંટાણી તારી બેનડી રે
વારે આવો હો.....
તારે વારા બળભદ્ર નોતા છોડવા રે
તારે નોતુ થાવુ વીરમદેવ ના વીર વન વગડે લુંટાણી તારી બેનડી રે
વારે આવો હો.....
તારે બેની સુભદ્રા નોતા છોડવા રે
તારે નોતુ થાવુ સગુણા ના વીર વન વગડે લુંટાણી તારી બેનડી રે
વારે આવો હો......
તારે મુખ કેરી મોરલી નોતી છોડવી રે
તારે નોતા લેવા ભમર ભાલા હાથ વન વગડે લુંટાણી તારી બેનડી રે
વારે આવો હો....
તારે ગાય વાછરુ નોતા છોડવા રે
તારે નોતુ થાવુ ઘોડલીયે અશવાર વન વગડે લુંટાણી તારી બેનડી રે
વારે આવો હો.....
તારે માખણ મીસરી ને નોતા છોડવા રે
તારે નોતુ થાવુ દેગ ના જમનાર વન વગડે લુંટાણી તારી બેનડી રે
વારે આવો હો
તારે રાણી રુક્ષમણી નોતા છોડવા રે
તારે નોતુ થાવુ નેતલ ના ભરથાર વન વગડે લુંટાણી તારી બેનડી રે
વારે આવો હો....
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Muralidhar Kirtan * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Muralidhar Kirtan * KZread channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends

Пікірлер: 18

  • @MahendraSolanki-qt7vu
    @MahendraSolanki-qt7vu3 ай бұрын

    Vah ben vah

  • @hansapatel5039
    @hansapatel50395 ай бұрын

    ❤❤❤❤❤ so nice bhajan

  • @hiteshraj609
    @hiteshraj6096 ай бұрын

    જય રામદેવપીર જય રણછોડરાયજી

  • @kusumchauhan8662
    @kusumchauhan86623 ай бұрын

    સરસ ભજનઆયું.પણ વચમાં જય હો, જય હો ની બૂમો પાડી ને તે ભજન સાંભળવા માં ડિસ્ટર્બ થાય છે.છેલ્લે એક વાર જયબોલે તો સારું.પણ ભજન ખૂબ સુંદર લાગ્યું.બધા બેનો ને ખૂબ ખૂબ અભિનંદન.

  • @bhavnamakvana4971
    @bhavnamakvana49713 ай бұрын

    Mamadev grup

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar3 ай бұрын

    જય રામદેવપીર🙏🙏

  • @kokilajethva8196
    @kokilajethva81964 ай бұрын

    Jay Rampair Jay shree Krishna

  • @bhavnamakvana4971
    @bhavnamakvana49715 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @PatelBhikhiben-xo1pr
    @PatelBhikhiben-xo1pr3 ай бұрын

    આપણે નાખેલા ખુબ સરસ ખુબ સરસ ભજન ગાયો તેથી ભજન વાળી બહેનો ને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @MahendraSolanki-qt7vu

    @MahendraSolanki-qt7vu

    3 ай бұрын

    Vahben vah

  • @r.bhirapara264

    @r.bhirapara264

    Ай бұрын

    😢😢😢😢​

  • @g.j.goswami7985
    @g.j.goswami79853 ай бұрын

    જય રામદેવપીર

  • @user-ps2to8oo7l
    @user-ps2to8oo7lАй бұрын

    બહુ મસ્ત ભજન ગાઓ છો આવા આવા મોકલતા રહેજો જય શ્રી ક્રિષ્ના❤❤❤😊😊😊😊😊🎉🎉❤❤

  • @kokilajethva8196
    @kokilajethva81964 ай бұрын

    Khub saras Bhajan ben

  • @JyotsnaPatel-gq6zs
    @JyotsnaPatel-gq6zs3 ай бұрын

    વચ્ચે જાય હો જય હો ડિસ્ટર્બ કરે છે પણ સરસ ભજન છે

  • @IshwarBhai-mq3gt
    @IshwarBhai-mq3gt4 ай бұрын

    સરસ મંડળ નું નામ શું મોકલું

  • @user-ow4ky8wy8r
    @user-ow4ky8wy8r4 ай бұрын

    સરસ ભજન 🙏🙏🙏

Келесі