वल्लभवधाई वागधीश महाप्रभुजीको जपना स्वर श्री विठ्ठलदास बापोदरा राग बागेश्री ताल तीनताल हवेली संगीत

वल्लभ वधाई राग बागेश्री वागधीश महाप्रभुजीको जपना ताल त्रिताल स्वर श्री विठ्ठलदास बापोदरा राग बागेश्री ताल तीनताल श्री वल्लभ दासजी
पुष्टी यमुने भजो हवेली संगीत पुष्टी भक्ति संगीत Subscribe@manharbapodara9902
वागधीश महाप्रभुजीको जपना ||
पंच दोष या तन में जीवके
ते छूटे इनके गृहे शरना ||१||
शीतल द्रष्टि सदा दैवीन पर
त्रिविध ताप निज्जनके हरना ||
वल्लभ ध्यान धरो नित्य चित में
यह रीतिसों भवसागर तरना ||२||
વાગધીશ શ્રી મહાપ્રભુજીકો જપના |
પંચ દોષ યા તન મેં જીવકે તે છુટે ઇનકે ગૃહે સરના ||૧||
શીતલ દ્રષ્ટિ સદા દૈવીન પર ત્રિવિધ તાપ નિજ્જજનકે હરના |
વલ્લભ ધ્યાન ધરો નિત્ય ચિતમેં યહ રીતિસોં ભવ સાગર તરના ||૨||
શબ્દાર્થ
વાગધીશ=વાણીના અધિપતિ, પંચ દોષપ=પાંચ જાતના દોષ,નોંધ :૧.સહજ દોષ,૨.પ્રદેશ દોષ,૩,કાળથી થતા દોષ,૪.લૌકિક વૈદિક દોષ,૫.સંયોગ થી થતા દોષ,૬.સ્પર્શ થી થતા દોષ,
ભાવાર્થ
વાણીના અધિપતિ શ્રીમહાપ્રભુજીના નામનો જપ કરવો.તેથી જીવના તનમાં રહેલા પાંચ દોષો તેમનું શરણ લેવાથી છૂટી જાય છે.||૧||
દૈવીજીવો પર આપની સદા શીતળ દૃષ્ટિ હોય છે અને નિજજનોના ત્રણ પ્રકારનાં તાપ આપ દૂર કરોછો.શ્રીવલ્લભનું જો નિત્ય ધ્યાન ધરવામાં આવે તો દૈવીજીવ ભવસાગર તરી જાય છે.||૨||
HAVELI SANGIT PUSHTI MARG SANGIT
SHREE MAHAPRABHUJI KI VADHAI
VAGADHOSH SHREE MAHAPRABHUJIKO JAPANA
RAGA :BAGESHREE
TAL :TINTAL
WRITTEN BY SHREE VALLABHDAS
SING BY
SHRI VITHALDAS VALLABHDAS BAPODARA
SANKALAN AND PUBLISH BY
MANHARLAL VITHALDAS BAPODARA MOBILE NO.9824635506
PLEASE INFORM TO YOUR INTERESTED VAISHNAVAS FOR SUPPORT OF THIS TYPE OF BHAVANATMAK BHAKTI PUSHTI SARAL HAVELI SANGEET
इस प्रकार के भावात्मक पुष्टिमार्गीय हवेली संगीत में आपका योगदान हमारे लिए बहुत जरुरी है | हमारी यह विनंती है कि आप शेर (SHARE)कीजिए और like और subscribe करनेके लिए उत्साहित कीजिए |
રસ ધરાવતા વૈષ્ણવોનું આ પ્રકારના ભાવાત્મક પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતમાં આપનું યોગદાન અમારા માટે બહુ જરૂરી છે.અમારી આપને વિનંતી છે કે વૈષ્ણવોને share કરીને like અને subscribe કરાવીને આ કાર્યમાં સહકાર આપો .
SANKALAN AND PUBLISH BY
MANHARLAL VITHALDAS BAPODARA MOBILE NO.9824635506

Пікірлер: 12

  • @jagdishraithatha1635
    @jagdishraithatha163522 күн бұрын

    Jayshri krushna.

  • @manharbapodara9902

    @manharbapodara9902

    22 күн бұрын

    ભગવદ્ સ્મરણ

  • @harishchandrasharma4757
    @harishchandrasharma4757Ай бұрын

    NAMSKAR. PRABHU. NAMSKAR.

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Ай бұрын

    भगवद स्मरण

  • @sandhyashah7727
    @sandhyashah7727Ай бұрын

    Jay shree Krishna

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Ай бұрын

    ભગવદ્ સ્મરણ

  • @rajendratrivedi1372
    @rajendratrivedi1372Ай бұрын

    Jay ho bapodra ni....

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Ай бұрын

    🙏🙏🙏

  • @nikunjrakhasiya9906
    @nikunjrakhasiya9906Ай бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @manharbapodara9902

    @manharbapodara9902

    Ай бұрын

    ભગવદ્ સ્મરણ

  • @truptitrivedi6896
    @truptitrivedi689624 күн бұрын

    🙏

  • @manharbapodara9902

    @manharbapodara9902

    24 күн бұрын

    🙏🙏🙏

Келесі