Vairagi Banva | Priyanshi No Veerpath | Dixa Highlight | Manan Sanghvi

Vairagi Banva Hu To Chali Veer Vesh Ma
Song dedicated to Mumuxu Priyanshiben
*Song Credits -*
Written by - Harsh Sheth & Prasham Masaliya
Music Produced by - Jimmy Desai
Sung by - Manan Sanghvi.
Mixed and mastered by Jimmy Desai.
Vocals dubbed at 7hertz studio , surat.
Cinematography by - Sweekar Photo Studio
#Guruma
#jainism
#jainsong #dixa #jaindixa #manan #new #jainsong #manan #new #comingsoon #dixa #comingsoon #release #religion #jaindixa #manansanghvi #antcheanantnahi #mahaveer #guru #antrikshji #girnar
વૈરાગી બનવા હું તો , ચાલી વીર વેશમા રે,
વીરના એ માર્ગ મારે , ગુરુ ના એ રાજમા રે (2)
ગુરુકુળ વાસ મળ્યો , ગુરુમાનો સાથ મળ્યો
વૈરાગ્ય જ્ઞાન મળ્યુ , સૌયૅતા નો તાજ મળ્યો ,
મુહૂર્ત મળ્યુ રે મુજને , રત્નો ની જોડ થી રે,
વૈરાગી બનવા હું તો....
આશિષ માતા-પિતા ના,સોનેરી સુરજ લાવ્યા,
નાણ એવી બંધાણી , ચૌમુખે પ્રભુજી પધાયૉ ,
ગુરુવર ના શુભ હસ્તે , ઓઘો અપાયો રે
વૈરાગી બનવા હું તો....
મુકતીનો મારગ છે ,જાણે રાજકુમારી નો સાદ ,
ગુણરશમી થકી પંચમ પદ ને ધરશુ , કરશુ શંખનાદ
રજોહરણ હસ્તે ગ્રહી , ચાલીશુ વીરની સાથ
પ્રભુવીર ના ઉતમપદ પામીને, તરી જશુ ભવપાર
તરી જશુ ભવપાર , તરી જશુ ભવપાર
કરી દેશુ સિંહનાદ , મુજ અંતરમા આહલાદ
તરી જશુ ભવપાર,

Пікірлер: 6

  • @dancingqueens9580
    @dancingqueens95802 ай бұрын

    ❤😍

  • @niketshah9052
    @niketshah90522 ай бұрын

    વૈરાગી ને વંદન

  • @padambaduwal3813
    @padambaduwal38132 ай бұрын

    Bairagi ne bandhan

  • @niravshah4006
    @niravshah40062 ай бұрын

    First

  • @PashviSheth
    @PashviSheth28 күн бұрын

    ❤️🥹