Vadodara Ni Sabha Swaminarayan bhagwan Saabiti Shastrarth

Vadodara Ni Sabha
Vakta : pujya Sadguru Swami Shree Nityaswarup Dasji.
Swaminarayan Mandir Sardhar ( Vadtal)
જે કોઈ લોકો ને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે સંશય હોય એ લોકો આ વિડિઓ જરૂર થી જોશો..
વડોદરા છોટી કાશી કહેવાય...
ત્યાંના વિદ્વાનો ને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે સંશય હતો અને ત્યારે ગાયકવાડ સરકાર ની આજ્ઞા થી એક મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક તરફ 300 વિદ્વાનો હતા અને એક તરફ સ્વામિનારાયણ ભગવાન ના દીક્ષિત સંત શ્રી મુક્તાનંદ સ્વામી હતા, ત્યારે મુક્તાનંદ સ્વામી અને વિદ્વાનો વચ્ચે શુ પ્રશ્નોત્તરી થઈ એનું વર્ણન કરવામાં આવ્યું છે જે શ્રી મદ સત્સંગી જીવન કથા નો એક મુખ્ય અંશ છે, જેમાં મુક્તાનંદ સ્વામી એ વિદ્વાનો ના પ્રશ્નો ના ઉત્તર આપી ને પ્રસ્થાપિત કર્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે અને એમનો સ્થાપિત સંપ્રદાય વેદોક્ત અને શાસ્ત્રોક્ત છે..અને સર્વે મોટા મોટા વિદ્વાનો , પંડિતો સ્વામિનારાયણ ભગવાન ના આશ્રિત થયા હતા..
આ વિડિઓ શેર કરવાનો ઉદ્દેશ એટલો જ છે કે લોકો ને સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત સંપ્રદાય વેદોક્ત છે પણ પાંખન્ડ કે કલ્પિત નથી એ સમજાવાનો પ્રયાસ છે.
પણ કોઈ પણ ધર્મ કે સંપ્રદાય ને કે એમના અનુયાયીઓને ખોટા કે નિમ્ન સાબિત કરવાના ઉદ્દેશ થી નથી..
જય સ્વામિનારાયણ🙏🏻

Пікірлер: 40

  • @rajeshgor2907
    @rajeshgor29074 жыл бұрын

    Wah.... Bahuj saras... Sat sat vandan sathe Jay Shree Swaminarayan..કાસ આજ ના ક્રાંતિકારી વક્તાઓ એ આ વિડિઓ જોયા હોત તો સ્વામિનારાયણ ભગવાન સામે કટુ વચન ના બોલ્યા હોત...

  • @jayeshchauhan918
    @jayeshchauhan9182 жыл бұрын

    અવશ્ય એકવાર સાંભળો ભગવાન સ્વામિનારાયણ વિશે.....અદ્ભુત

  • @hardikgabani2911
    @hardikgabani2911

    Jay shree swaminarayan 🌹🌹🌹

  • @cdpatel9996
    @cdpatel9996

    જય સ્વામિનારાયણ 🌹

  • @cdpatel9996
    @cdpatel9996

    Jay swaminarayan 🌹

  • @HARIKRISHNAMAHARAJ108
    @HARIKRISHNAMAHARAJ108

    Jay shree swaminarayan

  • @jayprakashmokani7933
    @jayprakashmokani7933

    Jai Swaminarayan.🙏🙏🙏

  • @rathodyashrajsinh308
    @rathodyashrajsinh308 Жыл бұрын

    Jay swaminarayan

  • @arujnchaudhary9646
    @arujnchaudhary96462 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @savitribenthummar7484
    @savitribenthummar7484 Жыл бұрын

    Jay swaminarayan

  • @jagdipparmar8906
    @jagdipparmar8906

    Jay saminarayan

  • @shamjirathod196
    @shamjirathod196 Жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ વ્હાલા સંતો

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad00092 жыл бұрын

    Swaminarayan 😍

  • @RekhaSharma-wj6en
    @RekhaSharma-wj6en

    Jay swaminarayan Das na das banavsoji 🎉🎉🎉🎉🎉

  • @pravinchothani823
    @pravinchothani823 Жыл бұрын

    Jay Shri svaminarayan 💐💐🌹🌹💐💐

  • @karasangami9379
    @karasangami9379 Жыл бұрын

    ઉત્તર જાલા 👍

  • @bhavikanakrani2992
    @bhavikanakrani29922 жыл бұрын

    Jay Sawminarayn srs

  • @mukesh7121
    @mukesh71214 жыл бұрын

    Jugal bhai khub khub raday purvak bhav thi jay swaminarayn bhakta raj aa video nu nam swaminarayan bhagvan se k nay te no vadodara ni sabha ma shastrarth avu rakho jethi karine jaja loko ne bhagvan swaminarayan kon se teni khabar pade

  • @mukesh7121
    @mukesh71214 жыл бұрын

    Satya se swaminarayan bhagvan

  • @r.s.sriharikrushna2062
    @r.s.sriharikrushna20624 жыл бұрын

    જય શ્રી ભગવાન સ્વામિનારાયણ

Келесі