વાયરલ થયેલી આ વિડિઓ એ ભારત દેશ ને હચમચાવી નાખ્યો By Gyanvatsal Swami

Ойын-сауық

#બેસ્ટ_મોટિવેશનલ_સ્પીચ_અક્ષર_મંત્ર
#gyanvatsal_swami
#Gyanvatsal_swami_motivation

Пікірлер: 85

  • @manubhaibarjod1666
    @manubhaibarjod16663 жыл бұрын

    ઘણી સારી ઘણી અગત્યની વાત છે

  • @harshadpatel43
    @harshadpatel433 жыл бұрын

    Harshad.v.patel Adbhut.gyan.of.satsang.no.mahima In.adhunik.yug.for.living.succeful Live.life.nu.pravachan.by.gyanvastal Swami. Jay.swaminarayan

  • @ashokbhaipunjabi1412
    @ashokbhaipunjabi1412 Жыл бұрын

    jay swami narayanan

  • @rameshbahadur8321
    @rameshbahadur83213 жыл бұрын

    Jay swaminaryan

  • @vimalgpatel1701
    @vimalgpatel17013 жыл бұрын

    Jai swaminarayan

  • @pritidalal4939
    @pritidalal49393 жыл бұрын

    Swamiji tame bahuj loko ne saru marghdarshan apo cho tena mate 🙏 Aap ne kai rete hamara mandal ma aamantran apwu jeythi ahiya loko nu bhalu thaye,unati thaye.🙏

  • @hasmukhbhaisuthar4591
    @hasmukhbhaisuthar45913 жыл бұрын

    Jay swaminarayan

  • @afzalpatel4463
    @afzalpatel44633 жыл бұрын

    It's true.guruji.its remarkable speech.heart touching.its good message. If people put in practical life.there is no he'll and heaven.if u be practical person. It's make. Difference. And bless your mother and father. U take care your mother and father. This is heaven in this life.bless of mother and father. Absolutely fantastic. Good speech.i learn from your speech.and make be practical. I pray u got long life and healthy life.u make difference so many people life.

  • @vinodthakkar4670
    @vinodthakkar46703 жыл бұрын

    🌹🙏જય સ્વામિનારાયણ 🙏🌹

  • @khushalbhaisolanki1977
    @khushalbhaisolanki19773 жыл бұрын

    સાદર પ્રણામ.🙏🙏🙏

  • @user-uj4di4qj8k
    @user-uj4di4qj8k3 жыл бұрын

    જય સ્વામિનારાયણ. આજના વડીલો માટે. પોતાના સંતાનો. અગાઉના. વડીલો કરતા જોજનો દૂર દેખાય છે. જે એણે સાવ નજીક જોતા શીખવાની જરૂર છે. આજનો પિતા મારું સાંભળ. મારું સાંભળ કરવામાંથી. બીજું વિચારી જ શકતો નથી. પરિણામે. સંતાનો ઉઠીને જતાં રહેવાની પેરવી શોધે છે ને. જતા રહે છે. માતાપિતાએ. વડીલોએ. એક વાત શાંતિથી સાંભળવી જોઈએ પછી. ભલે ચાર વાત કરે. પણ એક પણ સાંભળે નહિ ને આંખો મીંચીને. બોલીયે જ રાખે. ત્યારે. ઘણા સમય પછી. આ વખતે સાંભળશે ની આશા પર. પહેલે ધડાકે જ પાણી ફરી વળે છે. અને છેવટે ઘણા મા બાપને ખબર જ હોઈ કે ગયો હાથથી. તેથી અન્ય સમક્ષ આવી વાતો શરૂ કરી દીએ છે. કે સંતાનો આજના સંતાનો પાસેથી કશી આશા રાખવી જ નહિ. આપણે આપણી તૈયારી કરી જ રાખવી. ઘણી વખત સાંભળનારને એક પિતાની નિષ્ફળતા ચોખ્ખી દેખાતી હોઈ છતાં પોતે જે કહેશે તે આં માણસ જરાય નહિ માને. એમ વર્તાતા. કામનું જે હોઈ છે તે. હિરાકની જેવું જીવન તત્વ દબાતું જાય છે. કહેનાર એવું કહેવા માંગે છે. કે હું તો મારા બાળકને નાન પણ થી જ મારા વડીલ સ્વરૂપે જોતો આવ્યો છું. એની. દસ વાત સાંભળી. પછી કહું છું બેટા તું ભાગ્યશાળી છે. અમે તો ઓછી સવલતોમાં દિવસો બેકાર કાઢી નાખ્યા છે. પરિણામે નાન પણ થી જ તે. પપ્પા. પપ્પા ને મમ્મી મમ્મી કરતો એના મિત્રો સામે અમારી ઉપાધિ કરતા મોટો થતો આવ્યો છે. આજે એણે એના મોટા ગૃપને ઘર તેમજ ઘરના સભ્યો તરફ વળતા કરી દીધા છે. પ્રણામ.... જય સ્વામિનારાયણ

  • @dineshshah6532

    @dineshshah6532

    3 жыл бұрын

    Ppppppppppppppppppppppppppppppppppppppppppppp00000pppp00000000000000000000000000@@

  • @kishorbhai4203
    @kishorbhai42033 жыл бұрын

    જય સ્વામિનારાયણ

  • @vipulluhar4261
    @vipulluhar42613 жыл бұрын

    Jay Radhe Krishna

  • @vandnaparmar4311
    @vandnaparmar43113 жыл бұрын

    Jay Swaminarayan ji 🙏

  • @ranjanvaniya162
    @ranjanvaniya1623 жыл бұрын

    Jay swaminarayan .. Very nice

  • @nayanpatel3870
    @nayanpatel38703 жыл бұрын

    This is a very nice pravachan wish you could add English subtitles so the present generation can take advantage of this

  • @kavajagdishful
    @kavajagdishful3 жыл бұрын

    શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @vikrammali2807
    @vikrammali28073 жыл бұрын

    Wow best vidio

  • @pratibhadave7633
    @pratibhadave76333 жыл бұрын

    🙏🏻 JAISHREESWAMINARAYAN 🙏🏻 P. GANVATSALSWAMI SANSKAR NI VAT 💯 AMARA JIVANMA UTARE TE J APNA CHARNOMA LAKHO KARODO DADVANT PRNAM P. BAPA A CHARNOMA KOTI KOTI DANDVAT PRNAM SATHE PRATHNA. 🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ChaudhariRuTVik64
    @ChaudhariRuTVik643 жыл бұрын

    Jai Swaminarayan🙏🙏

  • @mukeshrathva7711
    @mukeshrathva77113 жыл бұрын

    Jay Swaminarayan

  • @hasmukhsodha6771
    @hasmukhsodha67713 жыл бұрын

    Jai Swaminarayan 🙏

  • @smitabhavsar7587
    @smitabhavsar75873 жыл бұрын

    🙏Jai Swaminarayan

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya3 жыл бұрын

    નાના બાળકોને સારા અને સાચા સંસ્કાર આપવા માટે દરેક પરિવારે આ વિડિયો અચૂક જોવો. અમેરિકા 🇺🇸 થી અમારા જય સ્વામિનારયણ 🙏

  • @nirmalabenpatel8965

    @nirmalabenpatel8965

    3 жыл бұрын

    एक

  • @nirmalabenpatel8965

    @nirmalabenpatel8965

    3 жыл бұрын

    एक

  • @movietrailers2347
    @movietrailers23473 жыл бұрын

    Jai Swaminarayan ☺️😍

  • @dollynair3318
    @dollynair33183 жыл бұрын

    Superb jeberjast. 100% correct.

  • @bhavnachavda850
    @bhavnachavda8503 жыл бұрын

    Jay Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vimapa
    @vimapa3 жыл бұрын

    Jai Shri Swaminarayan.

  • @savitribenvyas5381
    @savitribenvyas53813 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏

  • @keshavlalpandya4325
    @keshavlalpandya43253 жыл бұрын

    Jay svami Narayan

  • @neetapatel8314
    @neetapatel83143 жыл бұрын

    Jay swaminarayan 🙏

  • @lalitanikar1691
    @lalitanikar16913 жыл бұрын

    🙏SANSHKAR J MANAV MATE JARURI CHE BAKI PAISA TO BADHA PASE CHE JAY SWAMINARAYAN🙏🙏

  • @rajubhaikondhiya8928
    @rajubhaikondhiya89283 жыл бұрын

    *⊍ || જય શ્રી સ્વામિનારાયણ || ⊍*

  • @nooralilalani8625
    @nooralilalani86253 жыл бұрын

    Kharekhar. Ekdam Sanchu

  • @bharatteckchandani5154
    @bharatteckchandani51543 жыл бұрын

    Not nice but very very nice motivation for new generation , Thanks swamiji

  • @vijayjoshi46
    @vijayjoshi463 жыл бұрын

    Jay shree swaminarayan

  • @parmargopal7180
    @parmargopal71803 жыл бұрын

    Jay svaminaryan 👏🏿👏🏿👏🏿

  • @rajiv514
    @rajiv5143 жыл бұрын

    Jay Swaminarayan bhgavan

  • @Dipal0620
    @Dipal06203 жыл бұрын

    My kids and I listen Swami Gyan Vatsal Swami’s speeches every day.

  • @alkashrivastava1467
    @alkashrivastava14673 жыл бұрын

    Soul searching

  • @bharatrajput1363
    @bharatrajput13633 жыл бұрын

    Jay shri Krishna

  • @madhuprajapati2781
    @madhuprajapati27813 жыл бұрын

    Jay guru dev

  • @sanjaysolanki9447
    @sanjaysolanki94473 жыл бұрын

    👌👌jordar

  • @krunalthummar4847
    @krunalthummar48473 жыл бұрын

    jay swaminarayan!

  • @kishorbhai4203

    @kishorbhai4203

    3 жыл бұрын

    જય સ્વામિનારાયણ

  • @haripanchal432
    @haripanchal4323 жыл бұрын

    🙏🌹🙏

  • @dipakshah7024
    @dipakshah70243 жыл бұрын

    Perfect as par today's required

  • @sounds_of_soulx220

    @sounds_of_soulx220

    3 жыл бұрын

    Kdk

  • @bhadra-fy6tw

    @bhadra-fy6tw

    3 жыл бұрын

    Excellent

  • @ashvinchudsama7700
    @ashvinchudsama77003 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @fatemafathullahchiba3783
    @fatemafathullahchiba37833 жыл бұрын

    👌

  • @dashrathpadhiyar2801
    @dashrathpadhiyar28013 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuprajapati2781
    @madhuprajapati27813 жыл бұрын

    Svami dikarana jivan ma patni aavya pachhi sanskri hova chhata badlai jaychhhe aeno to koi upay nathi hoto

  • @dharmendrapandit8742
    @dharmendrapandit87423 жыл бұрын

    सु संस्कृत भव

  • @pritibenbhavsar8677
    @pritibenbhavsar86773 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌹

  • @winnergeming
    @winnergeming3 жыл бұрын

    Nice

  • @jayshreeramani7357
    @jayshreeramani73573 жыл бұрын

    Jsn

  • @VishalRaj-mc8fq
    @VishalRaj-mc8fq3 жыл бұрын

    Beautiful Speck 🙏

  • @sounds_of_soulx220
    @sounds_of_soulx2203 жыл бұрын

    👌nice

  • @sounds_of_soulx220

    @sounds_of_soulx220

    3 жыл бұрын

    Mast

  • @pateliyatanvilaxmanbhai324
    @pateliyatanvilaxmanbhai3243 жыл бұрын

    ખુબ સરસ

  • @Kishankhimaniya
    @Kishankhimaniya3 жыл бұрын

    Su vaat cche yaar tamari bapu

  • @amishacharaniasulemanchara1728
    @amishacharaniasulemanchara17283 жыл бұрын

    Kevi rite aapsho

  • @parmarlaxmi1910
    @parmarlaxmi19103 жыл бұрын

    Sad vichar kyathi aave karaoke loko pote kare kayk gunho to temna mate te saru pan bija kare to tebahuj moto gunho chhe

  • @mehrunissasurani3750
    @mehrunissasurani3750 Жыл бұрын

    Raymond

  • @heenafofindi4044
    @heenafofindi40443 жыл бұрын

    Atlej to kahyu chhe ne k bharya pan gariya nay

  • @amishacharaniasulemanchara1728
    @amishacharaniasulemanchara17283 жыл бұрын

    Su mara prashn no utar aapi sakso?

  • @dipakshah7024
    @dipakshah70243 жыл бұрын

    Deepak Shah Mumbai

  • @studywithme-z
    @studywithme-z3 жыл бұрын

    ખરી વાત છે પણ સંતાન અને એના માં બાપ વચ્ચે એક પ્રેમ , મિત્રતા અને લાગણી જેવી વસ્તુ પણ તે હોવી જોઈએ . આજ કાલ બો બધા માં બાપ આ શિકાયત કરે કે એમના છોકરાઓ એમની વાત ના સાંભળે , પોતા ની ચલાવ્યા કરે કા તો સામે વાત કરે પરંતુ આ બો ઓછા કા તો કોઈ માં બાપ ના જોયે કે એમના છોકરાઓ નું સું વિચાર છે , એમના છોકરા સુ માંગે છે , શું એમને એમના માં બાપ નું સમય જોઈએ , પ્રેમ જોઈએ , મિત્રતા જોઈએ કે બીજું કંઈ ? આજ કાલ લગભગ બધા માં બાપ બાળકો ની બધી વાત આ કહી ને ટાળી દે કે "તને ખબર શું છે , હું બધા પૈસા તારા માટે જ તો કમાવી રહ્યો છું , તારા માટે હું દિન રાત આટલી મેહનત કરું છું" પણ શું એ માં બાપ ને આ વાત નથી ખબર કે એજ માં બાપ એમના છોકરાઓ પાસે થી કઈ માંગે પણ છે , જે બધા માં બાપ આ કહે છે , એ એજ માં બાપ હશે જેમને જોઈએ કે હજાર , લાખ બાળકો માં થી એમનો બાળક બધીજ વસ્તુઓ માં શ્રેષ્ઠ આવે , ચાહે એ ભણવાનું હોય , કે ખેલ હોય . અને હા , આ વાત એમના છોકરાઓ માટેજ સારી છે , પણ બધા બાળક સરખા ના હોય ને . કોઈ ભણવા માં સારા હોય , કોઈ રમવા માં સારા હોય , કોઈ ચિત્રકારી માં સારા હોય અને બીજું બધું. અને બધાજ વ્યક્તિઓ ને બધી વાર સફળતા ના મળે , એ બાળકો ને કોણ કહેશે ? બાળક એક વાર સફળ ના થાય , કોઈ ભૂલ ચૂક થયી જાય , તો ઘર વાળા બધા માથે ચડી જાય , કે તે આ શું કર્યું ?! તારે તો પ્રથમ આવાનું હતું ને !? મે તારા પર આટલા પૈસા ખર્ચ કૈરા છે એ બધા પર તો તું પથારી ફેરાવી નાખશે . શું માં બાપ આ બધું નહિ કહેતા એમના બાળકો ને ? શું બાળક ને એમની નાંહી ઉંમર માં આ નત જોતું કે એમના માં બાપ એમને સમઝે , એમને હોસ્લો આપે , એમને લાગણી થી રાખે . શું આ નન્હી ઉંમર માં આ બાળકો ને પૈસા થી બેંક ખોલવી છે ? શું કરશે તમારા બાળક તમારા અંગીનાત પૈસા નું અગર તમે એમને તમારું સમય ના આપી શકો ? તમે એમને પૈસા તો આપી દેશો , પણ એ ના શિખાવી શકસો કે એ પૈસા નું કરવાનું શું છે . તમે એમને ભણાવી તો દેશો , પણ એ નહિ બતાવી શકસો કે એ જ્ઞાન નો ઉપયોગ કેવી રીતે કરવાનું . તમે આ બધું કરી ને તો જોવ , પછી જો જો તમારા બાળક તમારી વાત મને કે નહિ . એમને લેક્ચર નથી જોતું તમારા થી , પણ એક મિત્ર જેવી વાત કરી જોવ એમના સાથે , પછી જોવ , તમારા દીકરા તમારી કઈ વાત ના માને . બાળક ને પ્રેમ ની જરૂર હોય , માર ની નહિ .

  • @laljibhaipatel2922
    @laljibhaipatel29223 жыл бұрын

    Sarkar ne Sanskar apo

  • @winnergeming
    @winnergeming3 жыл бұрын

    भाई तुम्हारी नजर इस कमेंट पर पड रही है तो प्लीज 💯 सब्सक्राइबर करवा दो

  • @rameshbhaipanchal5365

    @rameshbhaipanchal5365

    3 жыл бұрын

    Jay Swminarayan " ભણીયા પણ ગણીયા નથી"

  • @Santoshbandagi81
    @Santoshbandagi813 жыл бұрын

    Bhanela lokoj chori kare che.

  • @greatsuccessr7916
    @greatsuccessr79163 жыл бұрын

    Dislike vala loko e sanskar vagarna, પ્રાણી છે😼😼

  • @kalabhaichaudhary9284
    @kalabhaichaudhary92843 жыл бұрын

    Jay swaminarayan

  • @rekhathakkar2631
    @rekhathakkar26313 жыл бұрын

    Jai Swaminarayan 🙏🏻

  • @sarmistabenrathva3646
    @sarmistabenrathva36463 жыл бұрын

    જય સ્વામિનારાયણ

  • @pateljindal3161
    @pateljindal31613 жыл бұрын

    Jay Swaminarayan

  • @bharwadpiyush8213
    @bharwadpiyush82133 жыл бұрын

    jay swaminarayan 🙏

  • @sanjayparmar7385
    @sanjayparmar73853 жыл бұрын

    Jay svami narayn

  • @masumpatel7944
    @masumpatel79443 жыл бұрын

    Jay Swaminarayan

  • @dharticreation2213
    @dharticreation22133 жыл бұрын

    Jay swaminarayan

Келесі