વાણીયાની જાન જાતી થી ને લૂંટારા આડા પડ્યા | Mayabhai Ahir | new comedy jokes 2023 | Aapnu Loksahitya

વાણીયાની જાન જાતી થી ને લૂંટારા આડા પડ્યા | Mayabhai Ahir | new comedy jokes 2023 | Aapnu Loksahitya
Title : વાણીયાની જાન જાતી થી ને લૂંટારા આડા પડ્યા
Artist : Mayabhai Ahir
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
For Business Inquiry : aapnuloksahitya@gmail.com
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
#mayabhai_ahir#new_jokes#comedy_jokes_2021#best_comedy_video#new_jokes_mayabhai#mayabhai_live_dayro#mayabhai_dayro_2021#gujju_jokes#aapnu_loksahitya#mayabhai_ahir_2022#maya_bhai_ahir#mayabhai_ahir_jokes#માયાભાઈ_આહિર

Пікірлер: 226

  • @dashrathpatel7572
    @dashrathpatel75723 ай бұрын

    વાણિયા જેટલું દાન બીજો કોઈ સમાજ આપતા નથી. શાળા, કોલેજ નામ જોઈ લેજો. એટલે ખબર પડે....

  • @farhazsaiyad6997
    @farhazsaiyad69972 ай бұрын

    કોઈપણ જ્ઞાતિનું અપમાન ન થવું જોઈએ માયાભાઈ.... એ સિવાયની મજાક કરો, જો આવડત હોય તો.

  • @user-nl1mh3ke1k
    @user-nl1mh3ke1k3 ай бұрын

    સૌથી શ્રેષ્ઠ જ્ઞાતિ હોયતો વણિક.. ગમે તેવાં જોક બનવો કોઈની પણ ક્યારેય લાગણી નથી દુભાણી કે નથી માફી મંગાવી

  • @arpitparikh3534

    @arpitparikh3534

    26 күн бұрын

    ભાઈ હું પાન વાણિયો. છું આવી મજાક કરે પણ માયાભાઈ એ ચાપા વાણીયા. ની. બહાદુરી ની વાત કરવી જોઈએ જે ચાપાંનેર જેના નામ પરથી padyu6 બેગડા ની સામે બહારવતે ચડ્યો હતો એ પાવાગઢ ગાડા ની M

  • @excelenterperise1575
    @excelenterperise1575Ай бұрын

    Tamara program na Paisa kon aape che te check karjo koi divas

  • @chhanalalshah989
    @chhanalalshah9894 ай бұрын

    ભાઈ શ્રી માયા ભાઈ તમારી કળા નો ઘણી વાર દુરપોયગ કરોછો,કેટલીક વાર તમો મર્યાદા ભુલો છો આની પહેલાં તમો એ ગણેશજી નીઉપહાશના મશ્કરી કરી બેઠા હતા આજે વણિક ને બુધ્ધિ શાળી ગણાવતાં તેની ખુબી ઓ જણાવવા ને બદલે સમગ્ર સમાજની મશ્કરી કરી બેઠા હોય એવું મને લાગે છે .ઈતિહાસ ના પાના ઉથલાવશો તો જૈનો નો ક્યાંય દેશ,કોમ કે ધર્મ નો દ્રોહ કર્યો એવું ઉદાહરણ નહીં મળે

  • @rajbhavshar5333
    @rajbhavshar53333 ай бұрын

    Maya bhai ne vaniya sathe prasnali dusmani lage che

  • @user-mm6zc1iz1b
    @user-mm6zc1iz1bАй бұрын

    વાણિયા તો મહાજન ની ઉપમા થી નવાજ્યા છે

  • @prof.mehulshah8675
    @prof.mehulshah86755 ай бұрын

    બક્વાસ કોમેડી... આયરિયા ને વાણિયાની બુદ્ધિની ક્યાં હમજ પડે !!

  • @narayanbhadesia3385
    @narayanbhadesia33855 ай бұрын

    ભાઈ તમારી જ્ઞાતિની ખાસિયતો ની મિમિક્રી કરો બીજી જ્ઞાતિ ની ઠેકડી ઉડાવવાનું બંધ કરો

  • @SanjayParmar-jg2hu

    @SanjayParmar-jg2hu

    5 ай бұрын

    જય રામાપીર

  • @avinashdatt8759

    @avinashdatt8759

    5 ай бұрын

    આને બીજું આવડે શુ.. છે બીજી જાતિઓ વિશે બોલવાનાઉં ને પૈસા કમાવાના.... એને કહો કે પોતાની સમાજ વિશે કોઈ દિવસ બોલો ને મજાક ઉડાડો ને

  • @user-du1yq3vr8r

    @user-du1yq3vr8r

    Ай бұрын

    બીજી જ્ઞાતિ ની છેડ છાડ કરીને બતાવ... જય જિનેન્દ્ર ઘર પર ગાડી પર બધે લખેલું હોય..

  • @pravinsutariya
    @pravinsutariya5 ай бұрын

    ભાઈ, વસ્તુપાળ અને તેજપાળ વાણિયા હતા અને એમની વીરતા અને બુદ્ધિના જોરે એમણે રાજ ટકાવ્યું હતું. એ ઉપરાંત અનેક વણિકો છે જે લડી અને રાજ કરી જાણ્યા છે જ્ઞાતિવાદી અપમાન ના કરો

  • @rno-45gajeraaryan95

    @rno-45gajeraaryan95

    4 ай бұрын

    આ લોકો ને એક જ્ઞાતિના પ્રોગ્રામ માં બીજી જ્ઞાતિનું હલકું બોલી મનોરંજન નો ધંધો કરવો 6...અને આપણે પૈસા દઈ નામ લખાવ્યે...બાકી ડાયરાથી કોઇ ફાયદો નથી

  • @jatinrajdev8789

    @jatinrajdev8789

    4 ай бұрын

    🎉🎉🎉

  • @AashishShah07

    @AashishShah07

    2 күн бұрын

    Ri8

  • @jagrutiindustires1593
    @jagrutiindustires15935 ай бұрын

    દેશમાટે જરુર પડે તો ભામાષા જેવા જ ખજાના ખોલી દીયે છે ઈ જ વાણીયા કરીશકે તો કરી શકે

  • @creativesadhu5172
    @creativesadhu51725 ай бұрын

    સેઠ જગળું શાહ અને સેઠ સગાળ શાહ પણ વાણિયા હતા ધંધો અને વેપાર વાણિયા પાસે થીજ શીખ્યા છો...આપના સમાજ માં વાણિયા લોકો નું એક અલગ સ્થાન છે

  • @user-nl1mh3ke1k
    @user-nl1mh3ke1k3 ай бұрын

    હમણાં બીજું કોઇ હોત તો જાત બતાવી દીધી હોય.. દુનિયાં માં શાંતિ અને સહિષ્ણુતા માટે વણિક જેવી માનસિકતા ની જરુર છે

  • @user-tq7vj5gz1d
    @user-tq7vj5gz1d2 ай бұрын

    Vaniya samaj khub dayo samaj chhe.

  • @dhrupadbhaisureshchandasha5770
    @dhrupadbhaisureshchandasha57702 ай бұрын

    વાણીયાની વાતો કરવી સહેલી છે. ભાઈ પણ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓ વાણિયા છે. એમના થી કેટલાને રોજી રોટી મળે છે એ જોઈ લેજે નીચ ના પેટ ના. રૂપિયા ભેગા કરવા સાવ હલકી કક્ષાની એ બેસી ગયો.

  • @jayeshsampariya8117
    @jayeshsampariya81174 ай бұрын

    12 પ્રકારના નિયમો પાળે તેને બારવટીયા કહેવાય છે! જય દ્વારકાધીશ 🙏🙏🙏 જય માઁ ભવાની 🙏🙏🙏 જય હો માયાભાઈ 🙏🙏🙏

  • @patelsanmay9629
    @patelsanmay962911 күн бұрын

    👍

  • @hasmukhbhaichaudhari5285
    @hasmukhbhaichaudhari52852 ай бұрын

    જડભરત છે

  • @nareshkumarnareshkumar3123
    @nareshkumarnareshkumar31235 ай бұрын

    Koi gnati vise khoti tipani na kaso vahvaya maj santo thaigaya se jay sen maharaj

  • @jagrutiindustires1593

    @jagrutiindustires1593

    5 ай бұрын

    હા ભાઈ સાચી વાત છે, એક પણ દેશદોહીનુ કામ વહવાયાયે કરીયુ નથી,,,,

  • @rewachandsharma305
    @rewachandsharma3055 ай бұрын

    સરસ વર્ણન.. બંધ બેસતી પાઘડી પહેરાય નહીં.. વણિક જ્ઞાતિ શ્રેષ્ઠ ok

  • @anilshah67
    @anilshah674 ай бұрын

    ગૌ શાલા ચલાવા માટે વાણીયા ની જ જરુર પડે

  • @pushkarnathsatnath6706

    @pushkarnathsatnath6706

    3 ай бұрын

    સાચું કીધું. વણિક જેવા કોઈ દાનવીર થાય નહી. વીર ભામાશાહ ની કીર્તિ બહુ ઊંચી છે. દીપચંદ ભાઈ ગાર્ડી નું ટ્રસ્ટ દરરોજ એક લાખ નું દાન કરે છે.

  • @pushkarnathsatnath6706

    @pushkarnathsatnath6706

    3 ай бұрын

    Right

  • @user-wh8sj2tr1d

    @user-wh8sj2tr1d

    3 ай бұрын

    ખેડૂત ની જરૂર પડે છે ભાઈ

  • @user-it7ed2xp6u

    @user-it7ed2xp6u

    2 ай бұрын

    સાચી વાત સિર

  • @user-it7ed2xp6u

    @user-it7ed2xp6u

    2 ай бұрын

    આપ ની gausala ક્યાં આવેલી સે sir

  • @bharatmalde8746
    @bharatmalde87464 ай бұрын

    મોદી--શાહ , વાણિયા છે, વાણિયા ઓમા થોડી-ઘણી અક્કલ હોય, તો તેની હાસી ઉડાળતા હોય તેવા કલાકારો ના પ્રોગ્રામ કરાવાય નહી ને જોવાય પણ નહી.

  • @a_techmedia
    @a_techmedia5 ай бұрын

    હાસ્ય કરવા માટે કોઈની ઠેકડી કે કોઈની ચાપલૂસી કરવાની જરૂરત નથી હોતી

  • @s.s.v.mschoolanjar
    @s.s.v.mschoolanjar4 ай бұрын

    भाई आप एक इसे आदमी है। जो दूसरे लोगो की इज्जत कम कर सकते है। बाकी हम आपको माफ़ करते हैं क्या याद करोगे

  • @jayaryavart4425
    @jayaryavart44255 ай бұрын

    हिंदुओं के लिये तो जाति आधारित स्कीम 1950 से चल ही रही हैं क्यूंकि हिन्दु कभी भी एकजुट हॉकर वोट कर ही ना सके. और आज तक यहीं होता आ रहा हैं. अब तो एक हो जाओ वरना अपने बच्चों को क्या मुह दिखाओगे??. सनातन धर्म की जय 🙏. जय श्रीराम 🙏

  • @amitgadhvi2717
    @amitgadhvi27175 ай бұрын

    .મહૈરબાની.થી.આવુ.કોય.નુ.નોબોલો

  • @NaShah-uw3wl
    @NaShah-uw3wl4 ай бұрын

    Maya bhai map ma majak udado.. Hu pn vaniya ni dikri 6u..tamari aaspas rahu 6u..jarur pade ketlayne kathla pakdi sidha karya 6e..

  • @user-iw2bm4zi4k

    @user-iw2bm4zi4k

    4 ай бұрын

    Hh

  • @chaplachirag
    @chaplachirag4 ай бұрын

    માયાભાઈ તમારી પાસે જ્ઞાતિગત હાસ્યની આવી અપેક્ષા ન હતી કારણ કે આ એકજ સમાજ એવો છે જે બધા સાથે જોડાયેલો છે

  • @tejasshethstanza
    @tejasshethstanza2 ай бұрын

    સાવજ વિશે ગુજરાતી માં અદ્ભુત વર્ણન કરનાર ઝવેરચંદ મેઘાણી કોણ હતા તે ભાઈ ને ખબર નથી લાગતી ? તે વાણીયા હતા... અને એમના ગીતો ગાઈ ને જ આપની કમાણી ચાલે છે તે પણ યાદ રાખવુ જોઇએ....

  • @user-rq8vi3kj9g
    @user-rq8vi3kj9gАй бұрын

    Good explain you

  • @parjijikuvarji4790
    @parjijikuvarji47905 ай бұрын

    ‌ देश। दोही। कोमनी। कोमेडी। करो

  • @user-tt9qw1nb8r

    @user-tt9qw1nb8r

    Ай бұрын

    TYAN NAHI JAY

  • @pragat647
    @pragat6475 ай бұрын

    હલ્કી ખી ખીયારી હલકા માણસો

  • @geetavansiya3376

    @geetavansiya3376

    2 ай бұрын

    Sambhr nara pan emna jeva j

  • @GhanshyambhaiBavaliya-ej2co
    @GhanshyambhaiBavaliya-ej2co5 ай бұрын

    જય, મોગલ

  • @jadejagr3123
    @jadejagr31234 ай бұрын

    જય હો.... માયાભાઈ

  • @meetshah4120
    @meetshah41205 ай бұрын

    Bharat ni go sada vaniya j chalave 6e e badhu nathi khabar ke su tamne

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani71654 ай бұрын

    Trahevadone bhai havay junu thai gayu

  • @ramilasuthar8446
    @ramilasuthar84465 ай бұрын

    કોઈ જાત કે નાત ને લઈને આવી કૉમેડી ના કરાય

  • @bharatahir356

    @bharatahir356

    5 ай бұрын

    Kem tamne Kai katko vaigo

  • @bharatahir356

    @bharatahir356

    5 ай бұрын

    Vaniya lagos

  • @Superiorclass

    @Superiorclass

    3 ай бұрын

    ​​@@bharatahir356વાણીયા નો વાંધો શું હોય ?, પણ આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા સૌ પ્રથમ અંગ્રેજો સામે એક વાણીયા એ જ વાંધો લીધો હતો એમને દક્ષિણ આફ્રિકા માં ફર્સ્ટ ક્લાસ ની ટિકિટ લઈને રેલ્વે દવા માં બેઠા હતા ત્યાંથી તેને ઉતારી મુકવામાં આવ્યા પછી એને જે વાંધો લીધો એ વાંધા એ જગતને નિર્ભયતા ના પાઠ શીખવાડ્યા

  • @ramaniramilaben5244

    @ramaniramilaben5244

    Ай бұрын

    🤐 3:30

  • @AashishShah07

    @AashishShah07

    2 күн бұрын

    Ri8

  • @RAJESHBCHAVDA
    @RAJESHBCHAVDA5 ай бұрын

    જેમને હાસ્ય પીરસતા ના આવડે ઈ પોતે વેખલા ની જેમ ખી ખી કરતા હોય...non sense comedy 😅

  • @nitinpatel7263

    @nitinpatel7263

    4 ай бұрын

    एक पुरानी कहावत है हंसने वाले कभी हंसी नहीं सकते

  • @manojshah6948
    @manojshah69485 ай бұрын

    હલકું મનોરંજન ના કરો...કોઈ જ્ઞાતિ... જાતી અંગે આટલી હલકી રીતે ... plea 17:35 se.. ગાયક છો..ગાયકી નો મલાજો રાખો... આપના માટે માન છે...પણ અતિરેક સારો નહીં..આશા છે કે બીજો કોઈ વિડિયો આવો નહિ હોય..

  • @SanjayParmar-jg2hu

    @SanjayParmar-jg2hu

    5 ай бұрын

    જય રામાપીર

  • @AashishShah07

    @AashishShah07

    2 күн бұрын

    સાચી વાત છે...

  • @nitinpatel7263
    @nitinpatel72634 ай бұрын

    એ... માયાભાઈ....😁😁😁 આબરૂ ના... લીરે હીરા ઉડાડી નાખ્યા હો

  • @anilgoltar6827
    @anilgoltar68275 ай бұрын

    Jay ho mayabhai jay dawarkathish ki jay ho

  • @vishnubhaiprajapati5508
    @vishnubhaiprajapati550811 күн бұрын

    માયાભાઈ ને ખૂબ અભિનંદન.

  • @DhiruVaja-wk2wy
    @DhiruVaja-wk2wyАй бұрын

    10:34

  • @user-cp9is4kq7z
    @user-cp9is4kq7z5 ай бұрын

    માં 🚩 બુટભવાની 🚩માતાજી 🚩🥀🌷🌹🌵🚩🌵🌹🌷🥀🏵️🥀🌷🌹🌵🚩

  • @pushkarnathsatnath6706
    @pushkarnathsatnath67063 ай бұрын

    જય જિનેન્દ્ર

  • @DhiruVaja-wk2wy
    @DhiruVaja-wk2wyАй бұрын

    માયાભાઇવાણદનીકોથળીએહીરાનોટાકેલાવોય અનેટાકેઇતમારીજેવાબુધીવીનાનાવોય 14:32

  • @user-vd8yw9xs5v
    @user-vd8yw9xs5v3 ай бұрын

    U r right

  • @mayursinhjadeja1708
    @mayursinhjadeja17085 ай бұрын

    gam bhai bohot hae hasi Bhai bohot hai

  • @chaganbhaiviradiya479
    @chaganbhaiviradiya479Ай бұрын

    ફેકૂ

  • @bhanubendesai3757
    @bhanubendesai37575 ай бұрын

    Wahhhh.

  • @jayantithacker9595
    @jayantithacker95955 ай бұрын

    Grahak e bhagwan

  • @bhaveshn2909
    @bhaveshn290928 күн бұрын

    Vaniya j kasmir ni kalam 370 hatavi sake.

  • @ashoksanghani4676
    @ashoksanghani46762 ай бұрын

    આમાયો હજુ રાજાશાહી મા જીવે છે

  • @keshuparmar4321
    @keshuparmar43215 ай бұрын

    Saras Manoranjan...

  • @chintanmehta9337
    @chintanmehta93373 ай бұрын

    આને એક વાર અમિત શાહ કે હર્ષ સંઘવી પાસે લઈ જાવ તો ખબર પડે

  • @kalpeshshah8225
    @kalpeshshah82254 ай бұрын

    આજે દેશ મા વાણિયા કયા પહોંચ યાદ છે ? મોદી જોડે કોણ ?

  • @PankhuPurohit
    @PankhuPurohit4 ай бұрын

    😂😂😂😂😊😂

  • @najirmalek6403
    @najirmalek64035 ай бұрын

    PM

  • @chavdavipul1424
    @chavdavipul14245 ай бұрын

    બધાય ડાયરા મા ૧ ne ૧

  • @vaghalrabari3970
    @vaghalrabari39705 ай бұрын

    Ha mayabhai..❤

  • @mukeshparekh5083
    @mukeshparekh50835 ай бұрын

    Jay shree Ram.....

  • @bhedaraj3392
    @bhedaraj3392Ай бұрын

    જોરદાર ભાઈ 2GooD Thank You.

  • @janakvyas9773
    @janakvyas97735 ай бұрын

    🙏🙏🙏 jay yogeshwar Namskar vandan 🙏🙏🙏

  • @dimpyshah9835
    @dimpyshah98355 ай бұрын

    Koi gyati ni tame aa rite majak udai ne maja na lai sako

  • @himanshuoza1955
    @himanshuoza19555 ай бұрын

    😂😂😂😂😂

  • @sajanshing9171
    @sajanshing91715 ай бұрын

    વાહ માયાભાઈ વાહ🎉🎉🎉🎉🎉

  • @user-cd7sv2en8u
    @user-cd7sv2en8u3 ай бұрын

    Good 👍👍👍👍👍👍👍👍👍

  • @rajeshbhaipatel2618
    @rajeshbhaipatel26182 ай бұрын

    Amitshah se vaniya khali same jav to khabar pade

  • @devendrakaranchiwala4702
    @devendrakaranchiwala47024 ай бұрын

    Gujarati kalakaro ma jo duniya nu southi motu pakvvanu machin hoy to aa bhai che. Aane duniya aakhani khaber hoy che. Koi na mate bi kai pan bole che. Aa bhai ne sambhdva wala ne naman che. Bo bo pakavo cho bhai. Rupya mate key bi yar...

  • @gohilraj8585
    @gohilraj85854 ай бұрын

    ભાઈ ભલે વાણિયા સારા હોય પણ દરબાર એ દરબાર🎉❤

  • @dhirjvaghasiya8580
    @dhirjvaghasiya85805 ай бұрын

    Saheb a karuna Ane tyagma jene Kay levadeva nota evi bhavnagarni amjantanu lohi vahyu tu eni gantari Kari chhe kyarey?

  • @rajbhavshar5333
    @rajbhavshar53333 ай бұрын

    Hu atlo time thi temna video job chu pan vaniyani to bejati j jova male che

  • @satishvala2916
    @satishvala29165 ай бұрын

    A jamana gaya maya bhai aapno deshj vaniya Chal ave she

  • @mehuldave5989
    @mehuldave59894 ай бұрын

    Wah aata full moj ho

  • @lonchamanish4588
    @lonchamanish45885 ай бұрын

    Aaj smy mara bhegu j pn vdo jovo so a jwab apjo

  • @user-uu8so1xc2w
    @user-uu8so1xc2w21 сағат бұрын

    જયમાતાજીમાયાભાઇમારીએકવિનંતીછેહુખુબદુખસહનકરુછુમારીપાસેદવાલાવવાપૈસાનથીતોથોડીસહાયકરોતોતમારીમહેરબાનીતમનેખુબસુખીરાખે

  • @kbladumor7097
    @kbladumor70973 ай бұрын

    PINL SANGHAVI TARA BAPA NE NAME HOY TO LAY JA

  • @prakashlathiya2638
    @prakashlathiya26384 ай бұрын

    100

  • @laljisarviya3183
    @laljisarviya31834 ай бұрын

    મેઘાણી ને યાદ કરો

  • @sudhirmodi2908
    @sudhirmodi29084 ай бұрын

    Maya bhai koi jati upar avu na bolay

  • @komalpatel989
    @komalpatel9895 ай бұрын

    અમિત શાહ ને મળી ને વાત કરી લેવી

  • @rajuporiya5498
    @rajuporiya54985 ай бұрын

    મહેરબાની કરીને કોઈ પણ જ્ઞાતિ ની બિજ્જતી ના કરો

  • @BharatThakor-ik9br

    @BharatThakor-ik9br

    5 ай бұрын

    ભાઈ અપમાન નથી કરતા પણ વાણીયાની બુધ્ધીના વખાણ કરે છે તમે નકારાત્મક ના વિચારો હકારાત્મક વિચારો મારા ભાઈ અત્યારે અમિતભાઈ શાહ નીબુધ્ધીના લીધે આપણા દેશનુ ઘણુ ભલુ થઈ રહયુ છે

  • @gyaaninetaofficial

    @gyaaninetaofficial

    5 ай бұрын

    Je Manas Program Karayo E Pan Jain Che. Aapne Atlo Gyaan Nathi Chodwo Kyanpan 😂

  • @lsbalat856

    @lsbalat856

    5 ай бұрын

    મનોરંજનના કાર્યક્રમમાં કોઈની બેઇજ્જતી થતી નથી અને એવો કોઈ ઈરાદો પણ નથી હોતો.

  • @MehurbhaiAyar

    @MehurbhaiAyar

    5 ай бұрын

    . Mom Kol l

  • @user-qg2gq3ov2g

    @user-qg2gq3ov2g

    5 ай бұрын

    😮 15:34 n

  • @user-rq8vi3kj9g
    @user-rq8vi3kj9gАй бұрын

    Vah mayabhai

  • @twinkle42300
    @twinkle423004 ай бұрын

    Hasva mate koi pan gyati ne beizzat na karso 🙏🙏

  • @user-nu1uz4lh1z
    @user-nu1uz4lh1z5 ай бұрын

    Badha vaniya sarka na hoy Maya ...koi Maya ..lagadi ne matha vadhi ley chhe have ....kalyug chhe ..I'm adivashi ..chhotaudepur ....Vijay ....right anshar

  • @prabhudassatapara1028

    @prabhudassatapara1028

    5 ай бұрын

    માયાભાઈ ,તમે વાણિયાની પોચી પોચી ની વાતો કરો છો પણ એજ વાણિયાએ બિલખામાં પોતાના પુત્રને ખંડનીયામાં ખાડ્યો હતો અને સાધુને જમાડ્યા હતા,અને હાલ ભારત ના મોદી સાહેબ,અમિત શાહ સાહેબ,આખા દેશનું સંચાલન કરી રહ્યા છે .માટે હવે તો પોચી પોચીની વાતો બંધ કરો .

  • @PINALSANGHVI-gq1ik
    @PINALSANGHVI-gq1ik4 ай бұрын

    Tame bhasha vaniya na hisabe cho agad baki badhe vaniya na j name hoy

  • @ravjigada8965
    @ravjigada89654 ай бұрын

    આવી રીતે કોઈ પણ સમાજ ને જાહેર માં ઉતારી ના પડાય. ઉંટ અને શિયાળ ની કવિતા સાંભળી હશે. ઉંટ બધાજ પ્રાણીઓ ની ટીકા કરે ત્યારે આ સાંભળીને શિયાળ જવાબ આપ્યો. એ બધાં નું એક જ અંગ વાંકું છે. આપના અઢાર અઢારે અંગ વાંકા છે.

  • @rexvipiper212
    @rexvipiper212Ай бұрын

    Vaniya Etle Chanakya ni Kom... Havey Chanakya Shu Kari Shakey Ane Shu Na Kari Sakey E to Tamney Khabar J Hashey...

  • @chadegdarames3102
    @chadegdarames31025 ай бұрын

    ❤sadguru pranam❤❤

  • @pushkarnathsatnath6706
    @pushkarnathsatnath67063 ай бұрын

    મે તો માયાભાઈ આ તમારો વિડિયો પણજોયો નથી.

  • @pareshparekh2210
    @pareshparekh22105 ай бұрын

    Mayabhai ne vaniya ni Allergy lage che.

  • @kbladumor7097
    @kbladumor70973 ай бұрын

    PINAL SHANGHAVI BETA TANE KHABAR NTHI VANIYA NO JANM KYATHI THYO TAMARE 6000 HAJAR VARCH THAYA VADHARE NO LAKHAY 1 VAYKTI SADELO HOY AA DHARM TO LAKHO SAL THI CHHE

  • @user-te2cb4dd2o
    @user-te2cb4dd2o4 ай бұрын

    રબારી ભરવાડ ચારણ આહિર સમાજ 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁😂🙏🚩🚩🚩🚩🚩🚩 જય ઠાકર 🚩🙏

  • @user-du1yq3vr8r
    @user-du1yq3vr8rАй бұрын

    આ સાંભળી ને કોઈ વાણિયાની લોહી નથી ઉકળતું.... મહાવીર ના શાશન થી પ્રેમ હોય એ આને વાણિયાની અહિંસા ક્યાં સુધી હોય એ બતાવી દેવ... કઈ ન થાય તો હર્ષ સંઘવી અમિત શાહ ને આનો વિડિયો પહોચાડો... બીજી વાર રૂપિયા કમાવા કોઈ જ્ઞાતિ ની મશ્કરી કરવાની છકડ ભૂલી જાય

  • @rajeshhathi6242
    @rajeshhathi624211 күн бұрын

    Lutara Mayabhai hata.

  • @user-nu1uz4lh1z
    @user-nu1uz4lh1z5 ай бұрын

    Only my coment reqest anser...

  • @user-rq8vi3kj9g
    @user-rq8vi3kj9gАй бұрын

    I like your speech

  • @bhedaraj3392
    @bhedaraj3392Ай бұрын

    Lol Its Only Joke Don't Mind 😂😂😂

  • @panchalkanayalal1647
    @panchalkanayalal16475 ай бұрын

    Gujrati ma baheno nego

  • @parsottambhaigovindbhairat9700
    @parsottambhaigovindbhairat97003 ай бұрын

    Pl. Dont

Келесі