વાસુદેવનારાયણ ની મુર્તિ હાલ ક્યાં છે એ ઇતિહાસ અને શેષનારાયણ ની નાની મુર્તિ નો ઇતિહાસ.Vasudevnarayan

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...🙏
આ વીડિઓ મા વાસુદેવનારાયણ ની મુર્તિ જે ભુજ મોકલવાની હતી એ ઇતિહાસ શુ છે એ કહ્યો છે. ગઢપુર મા આવેલી વાસુદેવનારાયણ ની મુર્તિ શ્રીહરિ ની ઇચ્છા થી અક્ષરધામ ના મુક્તો આવીને મુકી ગયા છે. પછી જ્યારે ભુજ મંદિર મા નર ભગવાન ની મુર્તિ ખંડિત થયેલી ત્યારે ગોવિંદાનંદ સ્વામી નો પત્ર લઈ ભુજ ના ભક્ત ગંગારામ મલ્લ આવેલા.
અને શ્રીહરિ એ આ વાસુદેવનારાયણ ની મુર્તિ ભુજ માટે આપેલી પણ જીવુબા પોતાની વૃત્તિ દ્વારા મુર્તિ ને ખેંચતા એટલે વચ્ચે મુર્તિ નો વજન વધી ગયેલો અને મુર્તિ પાછી ગઢડા દરબારગઢ મા જે વાસુદેવનારાયણ નો ઓરડો છે ત્યાં સ્થાપેલી અને તે જ દિવસે ગઢપુર મંદિર નો પાયો નાખવાનુ મુહૂર્ત મહારાજે ગોપાળાનંદ સ્વામી પાસે કઢાવેલું. પછી મંદિર થતા તે મુર્તિ ગઢપુર મા ધર્મદેવ, ભક્તિ માતા ની પાસે પધરાવેલી.
અને અક્ષરધામ ના મુક્તો બે મુર્તિ લાવ્યા હતા એમા એક વાસુદેવનારાયણ હતા અને બીજી નાનકડી મુર્તિ શેષનારાયણ ની હતી એ મુર્તિ શેષશાયી ની તે હાલ ગઢપુર મા જે પ્રસાદી ની વસ્તુ નું સંગ્રહસ્થાન, અક્ષરભુવન છે ત્યાં દર્શન આપે છે.
LIKE| SHARE| SUBSCRIBERS | PRESS THE 🔔 |
આ ચરિત્ર નો સંદર્ભ છે.-આધારાનંદ સ્વામી કૃત હરિચરિત્રામૃત સાગર, પુર-૨૯, તરંગ- ૫૨-૫૩ અને ૫૪ અને રઘુવીરજી મહારાજ કૃત દુર્ગપુર મહાત્મ્ય, અધ્યાય- ૧૭ અને ૩૬ અને પરમચૈતન્યાનંદ સ્વામી કૃત, શ્રીજી મહારાજ ના ચરિત્રો, ચરિત્ર નંબર- ૧૧૯.
#dadakhachar #vasudevnarayan #gadhpurdham #gadhpurlive #Gadhpuraartidarshan #lakshmivadi #gadhda #swaminarayancharitra #vasudevbhagwan #swaminarayanlord #swaminarayanbhagwan #aksharbhuvan #sheshnarayan #vasudevnarayanHistory #gadhpurvasudevnarayanhistory #gopinathjimaharaj #laduba #jivuba #Aksharordi #gadhdaSwaminarayan #swaminarayankatha #baps #gujarativideo #gujaratikatha

Пікірлер: 57

  • @user-se4qe5us5z
    @user-se4qe5us5z3 жыл бұрын

    🙏🙏🌺🌹🌹🌺જય સ્વામિનારાયણ 🌺🌹🌹🌺🙏🙏

  • @divyaprasad718
    @divyaprasad718 Жыл бұрын

    વાસુદેવ નારાયણ ભુજ મંદિરમાં છે નરનારાયણ દેવ ના દર્શન કરજો આયુધ અલગ અલગ છે ચાર હાથના આયુધના દર્શન કરજો આધારાનંદ સ્વામી નો ગ્રંથ ૨૯મા પુરમા ચાર તરંગ છે પછી બીજા તરંગ લખાયેલ છે

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    Жыл бұрын

    આ ચરિત્ર નો સંદર્ભ છે.-આધારાનંદ સ્વામી કૃત હરિચરિત્રામૃત સાગર, પુર-૨૯, તરંગ- ૫૨-૫૩ અને ૫૪ અને રઘુવીરજી મહારાજ કૃત દુર્ગપુર મહાત્મ્ય, અધ્યાય- ૧૭ અને ૩૬ અને પરમચૈતન્યાનંદ સ્વામી કૃત, શ્રીજી મહારાજ ના ચરિત્રો, ચરિત્ર નંબર- ૧૧૯.

  • @divyaprasad718

    @divyaprasad718

    Жыл бұрын

    ​@@SwaminarayanCharitra આધારાનંદ સ્વામીએ 29મુ પુર તેના ચાર તરંગ લખ્યા છે પછી સ્વામી ધામમાં સિધાવ્યા હતા આ ગઢડા ના મોટા સંતો કહેતા કે વાસુદેવ નારાયણ ભુજ માં છે

  • @natubhakta2175
    @natubhakta21752 жыл бұрын

    🙏જય સ્વામિનારાયણ🙏

  • @chetanadubariya6976
    @chetanadubariya69763 жыл бұрын

    𝓙𝓪𝔂 𝓢𝓱𝓻𝓮𝓮 𝓼𝔀𝓪𝓶𝓲𝓷𝓪𝓻𝓪𝔂𝓪𝓷😊🙏 👌👌

  • @kanubhaivanar7746
    @kanubhaivanar77462 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏

  • @manjulagorsia2196
    @manjulagorsia21962 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @darshankumarraval2256
    @darshankumarraval22563 жыл бұрын

    Jay swaminarayan, bhaktaraj,always support original swaminarayan sampraday only

  • @milantravells6506
    @milantravells65063 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏

  • @karasangami9379
    @karasangami93793 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @heroparikh7728
    @heroparikh77283 жыл бұрын

    Jay Sawaminarayan

  • @laxmihirani6241
    @laxmihirani62413 жыл бұрын

    Jay Shree Swaminarayan

  • @apurvabhavsar6902
    @apurvabhavsar69023 жыл бұрын

    Jai shree Swaminarayan 🙏👌👍

  • @yogichauhan9894
    @yogichauhan98943 жыл бұрын

    Jay shree Swaminarayan...

  • @anjanapatel5088
    @anjanapatel50883 жыл бұрын

    Jai swaminarayan

  • @themoai8451
    @themoai84513 жыл бұрын

    Jai shree swaminarayan bhai. Je nar bhagwan ni juni murti khandit Thai gayi hati, te murti pan haal ma bhuj ma j chhe , ek "mochi ni Sheri" naam nu ek area chhe, aa area maa j nanu lakshminarayan mandir chhe, tya mandir maa lakshmiji na sathe khandit thayeli nar bhagwan ni murti pratishthit kareli chhe....

  • @priyansiprajapati727
    @priyansiprajapati7273 жыл бұрын

    Jay shree swaminarayan 🙏.

  • @jayantibhaipatel3498
    @jayantibhaipatel34983 жыл бұрын

    જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે

  • @rashmipatel8216
    @rashmipatel82163 жыл бұрын

    Jay Swaminarayan I like this

  • @okfriends7269
    @okfriends72693 жыл бұрын

    🌹🌹🌹🙏🙏🙏Maharaj 🌹🌹🌹🙏🙏🙏

  • @animalhorshloverchenal2867
    @animalhorshloverchenal28673 жыл бұрын

    Jay Sri Swaminaray j

  • @dipakbrahmbhatt4354
    @dipakbrahmbhatt43543 жыл бұрын

    ભુજ મંદિરે માં જે મધ્ય ની મૂર્તિ વાસુદેવ ની છે જે નારાયણ તરીકે પૂજાય છે તેં ક્યાંથી આવી તેં જણાવો. જય સ્વામિનારાયણ આભાર.

  • @urmilasoni8880
    @urmilasoni88803 жыл бұрын

    Wah

  • @neelpatel1255
    @neelpatel12553 жыл бұрын

    🌹❤❤️😍🙏🙏🌹🌹

  • @atulbabariya8957
    @atulbabariya89573 жыл бұрын

    Jay Swaminarayan

  • @patelsantosh2378
    @patelsantosh23783 жыл бұрын

    Jay swaminarayan

  • @chetanadubariya6976
    @chetanadubariya69763 жыл бұрын

    👌👌

  • @jayshreegajipara5655
    @jayshreegajipara56553 жыл бұрын

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @Meet_Patel_29
    @Meet_Patel_293 жыл бұрын

    Jay Swaminarayan 🙏🙏

  • @alpeshpatel4158
    @alpeshpatel41583 жыл бұрын

    Jay swaminarayan🌹

  • @AnkitSharma-bz4wt
    @AnkitSharma-bz4wt3 жыл бұрын

    Jay Shri Swaminarayan 🙏🙏🙏

  • @manishashiroya9190
    @manishashiroya91902 жыл бұрын

    Bhuj na khandit thayela Nar bhagvan ni murti na badle kyathi biji murti padhravi eno itihas janavjo...Jay Swaminarayan 🙏

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    2 жыл бұрын

    જય સ્વામિનારાયણ, જરુર

  • @tilottamabrahmbhatt1414
    @tilottamabrahmbhatt14143 жыл бұрын

    Jay swaminarayan 🌹🌹🙏🙏

  • @urmilakhatri9627
    @urmilakhatri96273 жыл бұрын

    Jai swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @jaganiharshjagani7769
    @jaganiharshjagani77693 жыл бұрын

    Jay saree swaminarayan

  • @krupalpatel5038
    @krupalpatel50383 жыл бұрын

    Jai Swaminarayan 🙏🙏

  • @savitavora8227
    @savitavora82273 жыл бұрын

    Jay shree swaminarayan

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay33483 жыл бұрын

    Jai Swaminarayan 🙏🌹🙏

  • @shreejiwoodenfurniturebhav9198
    @shreejiwoodenfurniturebhav91983 жыл бұрын

    સરસ

  • @dushyantdabhi2761
    @dushyantdabhi27613 жыл бұрын

    Jai shree Swaminarayan 🙏🙏

  • @dhanbaigorasia8959

    @dhanbaigorasia8959

    Жыл бұрын

  • @shrijistatus
    @shrijistatus3 жыл бұрын

    Jay Shree Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kantavarsani9556
    @kantavarsani95563 жыл бұрын

    Ane jnsari mdir kevay kdach

  • @shiroyadhaval1531
    @shiroyadhaval153115 күн бұрын

    નર ની મૂર્તિ માં પણ ચાર આયુધ હોય?

  • @atulbabariya8957
    @atulbabariya89573 жыл бұрын

    Buj mandir ma murti che te kay chhe

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    એ અમને ખ્યાલ નથી, આ જે રીતે ગ્રંથ મા લખ્યુ હતું એ કહ્યું અને ભુજ ના નર ભગવાન નો ઇતિહાસ તમે જાણતા હોય તો કોમેન્ટ કરી શકો. જય સ્વામિનારાયણ

  • @themoai8451

    @themoai8451

    3 жыл бұрын

    Jai shree swaminarayan bhai. Je nar bhagwan ni juni murti khandit Thai gayi hati, te murti pan haal ma bhuj ma j chhe, Bhuj ma " ek mochi ni Sheri" naam nu ek area chhe, aa area maa j nanu lakshminarayan mandir chhe, tya mandir maa lakshmiji na sathe khandit thayeli nar bhagwan ni murti pratishthit kareli chhe....

  • @themoai8451

    @themoai8451

    3 жыл бұрын

    @@SwaminarayanCharitra Jai shree swaminarayan bhai. Je nar bhagwan ni juni murti khandit Thai gayi hati, te murti pan haal ma bhuj ma j chhe , ek "mochi ni Sheri" naam nu ek area chhe, aa area maa j nanu lakshminarayan mandir chhe, tya mandir maa lakshmiji na sathe khandit thayeli nar bhagwan ni murti pratishthit kareli chhe....

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    Video par comment karjo, Jethi badha bhakto vanchi shake, Jai swaminarayan

  • @themoai8451

    @themoai8451

    3 жыл бұрын

    @@SwaminarayanCharitra okay, sure. Jai shree swaminarayan 🙏

  • @pravinmanani3763
    @pravinmanani3763Ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @manishaoza5676
    @manishaoza56763 жыл бұрын

    Jay Swaminarayan 🙏🌹

  • @manishaoza5676

    @manishaoza5676

    3 жыл бұрын

    Thank you 🙏🙏

  • @amarbvyas
    @amarbvyas3 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

Келесі