વાળની અનેક સમસ્યાઓનો એક ઘરેલુ ઉપાય,સરળ રીતે બનાવો ડુંગળીનું તેલ | homemade onion hair oil|herbal oil
#trushastaste_gujarati #onionhairoil #onion_hairoil_bytrusha #trushataste_onion_hairoil #dungri_nu_tel_ghare_kem_banavay #ghare_onion_hairoil_banavvani_rit #homemade_onionhairoil #herbal_hairoil #hairoilforhairgrowth #homeremedies_for_hairfall #hairfall_treatment #pyaz_ka_tel_ghar_pe_kaise_banaye
INGREDIENTS :
2 નંગ ડુંગળી
3 ચમચી લસણની કળી
2 મુઠ્ઠી મીઠો લીમડો
1/2 વાટકી સરસવનું તેલ
1 વાટકી નારીયલ તેલ
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
મારી રેસિપી હિંદી માં જોવા માટે અહીં ક્લિક કરો 👇👇
Trusha's taste hindi channel recipes 👇👇
/ @trushastastehindi
ફેસબુક પર મને ફોલો કરો 👇👇
Follow me on facebook 👇👇
/ trushas-taste-10707216...
Music in this video :
------------------------------------------
Carefree Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 4.0 License
creativecommons.org/licenses/b...
Music promoted on www.chosic.com/free-music/all/
-----------------------------------------
Thank you for your love and support 🙏🙏
Пікірлер: 27
Khub saras thank you benba❤
@TrushastasteGujarati
10 ай бұрын
Welcome 😊 thank you for your lovely comment 🙏 Please stay connected 😇
Nice information.
@TrushastasteGujarati
Жыл бұрын
Thank you so much 😊
Val aaccha thai gaya chhe doctor na kaheva mujab ghana oil use karya nava aavta nathi
@kavyakotak9505
Жыл бұрын
Nava aavse ne aa oil thi?
@TrushastasteGujarati
Жыл бұрын
Tame coprel tel, divel ( medical ma male te levu ) vitamin E ni 1 capsule ane aloevera gel aa badhu mix kari halva hathe lagadi masage karjo, thoda mahina ma farak dekhase 🙏😊
Kharta val ane khoda mate su karvanu?
@TrushastasteGujarati
Жыл бұрын
Khoda mate dahi ma 1/2 limbu nichovi scalp ma lagadi 1 kalak pa6i dhoi nakhvu.
Ane self life ketli hoy 6e dungri ma pani na bhag na lidhe jaldi bagdi nahi jai ben? Su karvu ana mate?
@TrushastasteGujarati
9 ай бұрын
Dungli ukde atle pani bali jay 6, atle jaldi kharab nathi thatu. Me batavyu atli quantity j banavvani bau vadhare nai banavvanu, kai nathi thatu. Me 6 months sudhi vapryu hatu 😊🙏
@theone.328
9 ай бұрын
@@TrushastasteGujarati thank you
Hair growth વધારવા માટે શું કરવું
@TrushastasteGujarati
Жыл бұрын
kzread.info/dash/bejne/fYau1tOIe864YMY.html
મારી ઉંમર 15 ની. છે તો આ તેલ લગાવવાથી મોટા થઈ શકે છે બતા દો પ્લીઝ 😢
@TrushastasteGujarati
25 күн бұрын
Ha aa tel koi pan umar na vapri sake 😊
Limdo kadavo ka mitho levo
@TrushastasteGujarati
Жыл бұрын
Mitho
મારા hair growth વધતો નથી તો શું કરવું
@TrushastasteGujarati
Жыл бұрын
Me hair fall rokva mate hair pack na video ni link mokli 6 e mujab weekly pack lagadvo, hair fall ochho thase atle hair growth dekhase.
મારી ઉંમર ૪૦ છે અને મારા માથાનાં આગળ ના ભાગમાં ટાલ પડી ગઈ છે તો શું મારા નવા વાળ આવી જશે?
@TrushastasteGujarati
24 күн бұрын
ના આનાથી નવા વાળ નહીં આવે, વાળ ખરતાં અટકશે 😊
મારી ઉમર 24 વર્ષ ની છે મારા માથા પર વાળ સફેદ છે ડુંગળી નો લેપ માથા પર લગાવવાથી વાળ કાળા થાય?????
@TrushastasteGujarati
5 ай бұрын
Na, kala nai thay. Kharta ochha thase
@baldevmakwana-xc7xu
5 ай бұрын
Ok
@HANSABENJOSHI-hs7lg
Ай бұрын
Fri
@user-pv3zk1cy1i
Ай бұрын
. . @@TrushastasteGujarati