No video

US આવીને ખબર પડી શું છે ક્વોલિટી લાઈફ...ભારતીય મહિલાની પોસ્ટથી હોબાળો

ભારતીય મૂળની મહિલા નિહારીકા કૌર સોઢીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં તેણે અમેરિકાની તુલનામાં ભારતમાં ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે જીવનની ગુણવત્તા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જોકે, તેને લઈને મોટી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તેણે બંને દેશોમાં રહેવાના પોતાના અનુભવને સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યા હતા અને બાદમાં તેના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે કેવી રીતે ભારતમાં લક્ઝરી વિશેની તેમની પ્રારંભિક સમજ એફોર્ડેબલર ડોમેસ્ટિક હેલ્પ અને કરિયાણાની હોમ ડિલિવરીની સુવિધા દ્વારા આકાર પામી હતી. જોકે, અમેરિકામાં સમય પસાર કર્યા બાદ તેનો દ્રષ્ટીકોણ નાટકીય રીતે બદલાઈ ગયો, જ્યાં તેણે સ્વચ્છ હવા, વીજળી, પાણી, હરિયાળી અને સારી રીતે જાળવણીવાળા રસ્તાઓની વાત કરી હતી.

Пікірлер: 202

  • @patelvipul4301
    @patelvipul430119 күн бұрын

    ખૂબ સાચી વાત છે...જે ગયા છે એમાંથી કોઈ પાછા આવતા નથી....એ એની સાબિતી છે કે ત્યાં જીવન ભારત કરતા સારું છે.. આપણે.વાસ્તવિકતા ને પ્રમાણિકતા થી સ્વીકારવી જોઈએ

  • @devendraparmar3332
    @devendraparmar333220 күн бұрын

    સાચી વાત છે શુદ્ધ હવા, સારા રસ્તા અને ઉત્તમ નાગરિક સમજ ખૂબ જ અગત્ય ની બાબત છે.

  • @janirohit1161
    @janirohit116121 күн бұрын

    આમા કાય ખોટું નથી ભારત માં આમ જનતા ના જીવ ની કાય કિંમત નથી

  • @N.g.Chanal

    @N.g.Chanal

    20 күн бұрын

    pan noj hoi ne. khetar na jivat no upadrav thay to jivat ni safty no koy vichar kare? 160crore ni vasti ma quality of life possible j nathi..70%jamin nature mate joy 30% ma manav ane khetar joye..kem ke nature ecosystem to j kam kare..dos aapda samajik dambh no chhe. aapde un marride ne samaj vandho paresan kari muke chhe..chokra no hoi to vanjiyo.. samaj ne vasti vadhara no aword lay ne karvu chhe su..

  • @nikufitness9016

    @nikufitness9016

    19 күн бұрын

    Sachi vat 6

  • @dipakbharvad172

    @dipakbharvad172

    14 күн бұрын

    America nu gun culture bov j kharab che bhai

  • @user-kc9kp3lk9k

    @user-kc9kp3lk9k

    11 күн бұрын

    ​@@N.g.Chanalતમારી વાત યોગ્ય છે

  • @N.g.Chanal

    @N.g.Chanal

    10 күн бұрын

    @@dipakbharvad172gun cultcher to ahiya pan chhe..fer yetlo ke tya badha rakhe ahi matra gunda rakhe.

  • @learnenglishwithJRD
    @learnenglishwithJRD4 күн бұрын

    100% સાચી વાત કહી છે આમની પોસ્ટમાં.

  • @Dineshpatel14675
    @Dineshpatel1467521 күн бұрын

    જેને વ્યવસ્થા હોય એને વહેલી તકે અમેરિકા કે તેના જેવા બીજા સારા દેશમાં જતા રહેવું જોઈએ.

  • @parakramsinhjadeja6449

    @parakramsinhjadeja6449

    19 күн бұрын

    પણ અમેરિકા માં સબંધ ની કઈ કીમત નથી લગ્ન પણ પાંચ કે આઠ વર્ષ જ ટકે છે પછી ડિવોર્સ થાય છે

  • @Dineshpatel14675

    @Dineshpatel14675

    19 күн бұрын

    @@parakramsinhjadeja6449 ભલે ના હોય શાંતિ અને શિસ્ત પસંદ છે એમના માટે સારું છે.

  • @aishabavani8789

    @aishabavani8789

    Күн бұрын

    ​@@parakramsinhjadeja6449😂anhiya aakhi jindagi lohi pive. Tame crime check karo bharat ma baap potani dikri ne maari nakhe chhe. 1 ma a potana 3 santaan ne maari nakhya. Ketla murder family members through j thaay che india ma. 4 crore dikario na abortions karavi nakhya. Parents pote j potani dukri ne kokh ma maari nakhe. Aavu tya nathi thatu.

  • @aishabavani8789

    @aishabavani8789

    Күн бұрын

    ​@@parakramsinhjadeja6449sambandh ni kimmat tya j chhe anhiya nathi. Na jaame to shaanti thi juda pade. Anhiya to toxic parents aakhi jindagi balako saame jagde rakhe. Roj mathakut kare. Koi acid attack to koi salgaavi de. Koi dikri ne bahr pg ma k hostels ma mukta dare parents. Badhaa aava na hoy pan asalamati no maahol to chhe j.

  • @manojshah-
    @manojshah-26 күн бұрын

    હા એ હકીકત છે કે અમેરિકા માં કવોલીટી ઓફ લાઈફ બેશક સરસ જ છે. મેં મારા પોતાના અનુભવ ને આધારે કહેલ છે . (૧) અહીં ચોખ્ખા હવા અને પાણી છે. અહીં તમે બાથરૂમ ના નળમાંથી પણ પાણી પી શકો છો . (ર) અન્ય કોઈ કુદરતી આપત્તી ના આવે તો સતત વીજળી મળે જ છે. (૩) સૌથી મોટી હકીકત એ છે કે અહીં ટ્રાફીક ની શિસ્ત આંખે ઉડીને વળગે એવી છે . ભાગ્યે જ અહી રસ્તા પર બમ્પર હોય છે. રાત્રે બે વાગે પણ રેડ લાઇટ હોય કે સ્ટોપ સાઇન નું બોર્ડ હોય તો વાહન ચાલકો તેનું ચુસ્તપણે પાલન કરે છે . અહીં ભાગ્યેજ કોઈ હોર્ન મારે છે. ક્યારેક કોઈ મોટી ભૂલ થઈ જાય તો જ હોર્ન મારે છે. મોટા ભાગના શહેર કે ગામમાં દરેક વાહન વચ્ચે પુરતા પ્રમાણમાં અંતર રાખીને વાહન ચલાવાય છે . (૪) અહીં દરેક મોલમાં કે ઓફિસમાં પુરતા પ્રમાણમાં પાર્કીંગ ની સગવડ હોય જ છે. અપંગ વ્યક્તિ માટે મોલની નજીકમાં અલાયદું પાર્કીંગ હોય છે. (૫) સીનીયર સીટીઝન અને રાહદારી ( પગે ચાલીને જનારા ) નું બહુજ ધ્યાન રાખવામાં આવે છે . (૬) દરેક ટ્રાફીક લાઈટવાળા ચાર રસ્તા પર રસ્તો ક્રોસ કરનાર માટે થાંભલા પર લાઇટ માટેનું બટન હોય છે. તમારે જે તરફ રસ્તો ક્રોસ કરવો હોય તે તરફનું બટન દબાવો એટલે તમે તે તરફની ગ્રીનલાઇટ ટાઈમર સાથે ચાલુ થાય એટલે સરળતાથી રસ્તો ક્રોસ કરી શકો છો . (૭) મોટા ભાગના સીટી માં ખુબજ સુંદર વ્યવસ્થા - ખાસ કરીને બાળકોના રમત-ગમત ના સાધનો સાથે ના ગાર્ડન હોય છે જ્યાં પીવાના પાણીની અને ટોઇલેટ ની સરસ સગવડ હોય છે. (૮) રસ્તામાં કોઈ પણ પ્રકારનો કચરો નાખી શકાતો નથી . તેના માટે દંડ કરવામાં આવે છે . ક્યાંય પાન કે મસાલા ની પીચકારી ઓ દેખાતી નથી . (૯) અહીં પોલીસ તમારી મિત્ર હોય છે . તમારા માટે દરેક પ્રકારની મદદ કરવા તત્પર હોય છે . (૧૦) રસ્તાઓ સ્વચ્છ અને પહોળા હોય છે. ઝાડપાન ની ગ્રીનરી હોય છે. દરેક સ્વતંત્ર મકાન ની આગળ ઝાડ વાવવા નું અને ગ્રીન લોન રાખવાનું અને તેની જાળવણી કરવાનુ ફરજીયાત હોય છે. (૧૧) અહીં નક્કી કરેલ વ્યવસ્થા મુજબ કચરો લઈ જવાય છે અને ફરજીયાત પણે સુકો અને લીલો કરારો અલગ રાખવો પડે છે. આ ઉપરાંત પણ ઘણું બધું સરસ છે. પણ દરેક સીક્કા ની બે બાજુ હોય છે . કેટલીક વિરોધી બાબતો પણ છે. ખાસ કરીને અહીંની મેડિકલ સગવડ બહુજ તકલીફ વાળી અને ખુબજ ખર્ચાળ હોય છે. તમારે એપોઇન્ટમેન્ટ માટે બહુજ વેઈટીંગ હોય છે. આપણી જેમ ડોકટર ના પ્રિસ્ક્રિપશન વગર કોઈ પણ દવા મળતી નથી . એકલવાયું જીવન જીવતા હોય તેવું લાગે છે . ખૂબજ ખર્ચાળ રોજ બરોજ નું જીવન છે. પુરતી આવક ના હોય તો મુશ્કેલી પડે છે . જો અંગ્રેજી ના આવડતું હોય તો તકલીફ પડે . પબ્લીક ટ્રાન્સ્પોટેશન દરેક સ્થળે નથી હોતું. મારું એવું માનવું છે કે જો તમે પુરતું ભણેલા ગણેલા હોય અને સારા પગારની નોકરી અમેરિકામાં મળતી હોય તો જ અહીં અવાય . જે લોકો ગેરકાયદેસર કે બે નંબરમાં અઢળક રૂપિયા ખરચી ને આવે છે તેમની જીંદગી અહીં એટલી સરળ નથી હોતી.

  • @mayapatel7042

    @mayapatel7042

    26 күн бұрын

    100% true 👌🏼👌🏼👌🏼

  • @ceebeepatel9905

    @ceebeepatel9905

    26 күн бұрын

    હજુ crime જોયા નથી

  • @vinaypatel5890

    @vinaypatel5890

    26 күн бұрын

    please research about crime , Drugs, ect this is biggest problem in America and homeless bagger 😁

  • @diptipatel1546

    @diptipatel1546

    26 күн бұрын

    Ekdam sachi vaat

  • @nileshitaliya7953

    @nileshitaliya7953

    25 күн бұрын

    Mr.shah have u experienced any nuisance value like entisocial elements like discrimination racism bad deeds chori aweri sham daam dand aur bhed policy power adharmi acts like India 🇮🇳? Most corrupted jhooththa dhokhebaaz besharam beimaan vidushak panoti kukarmo seems in India 🇮🇳? Atleast nothing looking in advance country. I.e to be accepted as a liability but not like that.

  • @ketank760
    @ketank760Күн бұрын

    અહીં બે દેશો વચ્ચેની નહીં પણ બે દેશોની સિસ્ટમ વચ્ચેની તુલના કરવામાં આવી છે... and she is absolutely right...

  • @rohansuvera6716
    @rohansuvera671620 күн бұрын

    બહેનની વાત તદ્દન સાચી છે

  • @DhruvPatel-pe1ns
    @DhruvPatel-pe1nsКүн бұрын

    હજુ 11 માસ વિતાવી જુઓ ત્યાં પછી બેનને અહીના માનવતા, ધર્મ, લાગણી, સંસ્કૃતીના પાઠ પણ યાદ આવવા લાગશે.

  • @bdpyk6
    @bdpyk622 күн бұрын

    1000 % sachi vaat

  • @kumarpandya8513
    @kumarpandya851326 күн бұрын

    SHE IS ABSOLUTELY RIGHT ABOUT QUALITY LIFE BUT SHE IS GOING TO LOOSE HER CHAIN OF THE GENERATION. I AM US CITIZEN SINCE LONG TIME. PLEASE LIVE IN OUR BHARAT 🙏

  • @surejsj

    @surejsj

    7 күн бұрын

    @@kumarpandya8513 You are saying so because you are citizen of US staying since long . But only experience can tell what if things would have been the other way around.

  • @divyaparekh1
    @divyaparekh126 күн бұрын

    I am US citizen .. n here nearly twenty years.. n still love my home country the most.. it’s too early to comment just in eleven days !! Both countries have their plus n minus... it’s the way you take it😊

  • @manojshah-

    @manojshah-

    20 күн бұрын

    @@divyaparekh1 Yes. You are absolutely correct. There are always two sides of a coin or matter.

  • @poornimajoshi4821

    @poornimajoshi4821

    9 күн бұрын

    Give your opinion after 11 years

  • @bhargavdamor3604

    @bhargavdamor3604

    5 күн бұрын

    Lol, someone from there last 20 years and loving india, what a hypocrisy ! Accept the reality

  • @keyurpatel2451

    @keyurpatel2451

    Күн бұрын

    Come and live in India who stops you? FACK people

  • @divyaparekh1

    @divyaparekh1

    Күн бұрын

    @@bhargavdamor3604 I didn’t say I don’t love USA..

  • @himmatsinhjijadeja6484
    @himmatsinhjijadeja64845 күн бұрын

    Ben 100% Sachi vaat chhe

  • @krunalpatel1586
    @krunalpatel158620 күн бұрын

    140 crore che ahi vasti. Mansik shanti na hoy to swarg ma pan quality life nathi

  • @chandrakantpatel5459
    @chandrakantpatel545922 күн бұрын

    આઈ લવ અમેરિકા...મને મારા પરિવાર ને અમેરિકા મોકલી દો કાયમ માટે

  • @AnitaSagar-wu6tc

    @AnitaSagar-wu6tc

    22 күн бұрын

    અમે ગેરંટી તમને મોકલી આપી સુ, એક પણ પૈસા લીધા વગર, ના પહેલા ના પછી. 100%.

  • @Rathodseema-pf6yj

    @Rathodseema-pf6yj

    8 күн бұрын

    😂

  • @kamleshgirigoswami9946
    @kamleshgirigoswami994626 күн бұрын

    Only 11 days is not enough to know any person so how you imagine about India and USA

  • @bhanubenpatel5127
    @bhanubenpatel512726 күн бұрын

    In India no gun culture public is happy and sharing their happiness and sorrow nobody compares india with foreign countries only facility is not life

  • @user-dc2hc1vx6n
    @user-dc2hc1vx6n26 күн бұрын

    Life is good in America 🇺🇸

  • @hbt253
    @hbt25319 күн бұрын

    Salamat jaher jagya 😂😂😂 Meanwhile US presidential candidate Mr. Donald Trump in background (@#$@#$@#$)

  • @dishapatel5169
    @dishapatel516922 күн бұрын

    Please stay there. Do not enter Bharat, if you are self respected

  • @miteshpatel1138
    @miteshpatel113820 күн бұрын

    Akdam 100 taka sachi vat usa life amazing che j

  • @lakhanparmar9098
    @lakhanparmar9098Күн бұрын

    ત્યાં જવું એક સપનું છે હાલ, પણ પરમાત્મા પૂરું કરાવે એવી પ્રાર્થના - મારા જેવા દરેક લોકો માટે 😅

  • @karishmakotak9705
    @karishmakotak970514 күн бұрын

    I totally agree with this. Stayed in US for one month.

  • @AnilVerma-qp8pr
    @AnilVerma-qp8pr20 сағат бұрын

    She is right ✅️ 👏 🙌

  • @mukulprajapati9502
    @mukulprajapati950213 күн бұрын

    જરા પણ વાત ખોટી નથી, આપણને વાત ખોટી લાગે છે પણ વાત ૧૦૦ % સાચી વાત છે

  • @SantoshVasava-ye6dv
    @SantoshVasava-ye6dv18 күн бұрын

    I agree with her, quality of life is flowing with nature

  • @vazirvelani630
    @vazirvelani63026 күн бұрын

    Fully Agree with her..

  • @vikrampatel6408
    @vikrampatel640824 күн бұрын

    Medical seva is best in bharat..... thanks

  • @Shipythakkar7777
    @Shipythakkar77774 күн бұрын

    Ha sachu che bhai .aaya to cast,apisa ,status ,degree ,bunglow,baraded kapda ,j badhu che khusi 😊..

  • @dipakdesai3173
    @dipakdesai317325 күн бұрын

    Hello Baby, grass is always greener on other side of court ! Both countries have pluses and minuses, it all depends what yr priorities are. I live in Australia, both US & Australia have almost similar life style so when I m in Australia I like India & when I m in India I like Australia , it means U can't have win win situation. So don't think too much and enjoy your stay in US

  • @aishabavani8789

    @aishabavani8789

    Күн бұрын

    A to us ma chhe ane us ma rehvu game chhe jya chhe tya maane chhe jive chhe. Tamaru ulatu chhe. Jya chho tya nahi ne biju game😂.

  • @surejsj
    @surejsj8 күн бұрын

    ખુબ સાચી વાત જણાવી. Quality લાઈફ શું કેહવાય તે જ પેહલા સ્વીકારવું પડે અને જો પૂરી જિંદગીમાં અનુભવવા ના મળે તો જ્યાં Quality લાઈફ છે તે ને લાઈક તો કરી શકાય અને અનુભવ થી જ સ્વીકારી શકાય....

  • @vishnupatel5057
    @vishnupatel50575 күн бұрын

    Ha vat Ben ni sachi j 6e. Bharat Mahan 6e j Pan government system bagadati j jay 6e etale loko Canada Australia USA bhage 6e. Ane javu j joiye... Sara future ane sari life mate.. Road rasta mate to apani government failed 6e

  • @PRADIPPANCHAL-kg6il
    @PRADIPPANCHAL-kg6il23 сағат бұрын

    She is right..

  • @shaikakadiya
    @shaikakadiya6 күн бұрын

    Ekdam sachi vat chhe

  • @parakramsinhjadeja6449
    @parakramsinhjadeja644919 күн бұрын

    પણ અમેરિકા માં સબંધ ની કઈ કીમત નથી લગ્ન પણ પાંચ કે આઠ વર્ષ જ ટકે છે પછી ડિવોર્સ થાય છે

  • @cadhirajkadia2828
    @cadhirajkadia2828Күн бұрын

    પાછી શું કામ આવી ? કાયમ માટે ત્યાજ રહી જા.

  • @binduved3615
    @binduved361519 күн бұрын

    😊👍

  • @drbhaveshmertechdoc5665
    @drbhaveshmertechdoc56657 күн бұрын

    Loko રસ્તા pr thukta પહેલાં kya vichare chhe bharat desh ma😢😢

  • @user-mh4ph8or9k
    @user-mh4ph8or9k11 күн бұрын

    🌳 एक पेड़ मां के नाम🌳 save trees save life 🙏#Gardenforjoy

  • @havaasha3325
    @havaasha332520 күн бұрын

    SAHI BAT HE

  • @AnitaSagar-wu6tc
    @AnitaSagar-wu6tc22 күн бұрын

    Bahot sahi baat he

  • @ankitpandya6693
    @ankitpandya669326 күн бұрын

    Let the dust settle n see. Too early to tell

  • @3star1825
    @3star182526 күн бұрын

    I m USA citizen last 22 year live in USA but USA best is best 👍👍🙏🙏

  • @vijaydaravadiya3503
    @vijaydaravadiya350321 күн бұрын

    Jangal is quality of life

  • @kinjaljadav5372
    @kinjaljadav537211 күн бұрын

    True.. We should accept reality.

  • @bharathalavadiya1489
    @bharathalavadiya14896 күн бұрын

    Mera bharat mahan

  • @surendrapatel5787
    @surendrapatel578720 күн бұрын

    Do u have 1000,dollar in your pocket,? Sorry to say no. I had most relatives in us,canada,when they comes to india ,i had never seen them put their hand in pocket, they never spends a single rupee while we go for uber or in restaurants, they never pay. Most lukkha people.

  • @chetananand1973
    @chetananand197325 күн бұрын

    Bahen nice joke😅

  • @deepakpandya7919
    @deepakpandya791912 күн бұрын

    Sachi vat

  • @riskyahir7255
    @riskyahir725522 сағат бұрын

    Bhai aa ben ne pak ka south koriya ni mulakat levi joy

  • @hareshrajyaguru8094
    @hareshrajyaguru809413 күн бұрын

    The route cause of so many EVILs is Extremely High Human Population. No one has DEVINE POWER to solve the problems created by 150 Crores People. We need maximum 10 Crore people only. We must plan to reduce human population. USA is 2 / 3 times larger thsn Bharat yet population is quite less.

  • @aishabavani8789

    @aishabavani8789

    Күн бұрын

    To pan a loko jene 8/10 balako peda karya a senior citizens aaj ni generation ne sharam vagar ni keh chhe khaali jeans k sleeveless kapda pehre a kharaab lage chhe amne pote aakhi jindagi 1 j dhandho karyo balako ni line lagadi didhi. Have amni bhulo ni saja aapne bhogavie chie.

  • @theindian6822
    @theindian68227 күн бұрын

    I'm agree with her💐💐💐🌻

  • @user-ux8ih1xc1o
    @user-ux8ih1xc1o17 күн бұрын

    સરસ

  • @krunaldeshmukh9476
    @krunaldeshmukh947620 күн бұрын

    સાચી વાત છે 😊

  • @kiritkumarpandya154
    @kiritkumarpandya15424 күн бұрын

    She is absolutely life as yet our citizens are not having commen sense, not following traffic rules, chewing tobacco and spitting anywhere in public place. Every indian should have to be good citizen to make strong nation.

  • @bharatmistry2837
    @bharatmistry283722 күн бұрын

    I agree with her

  • @hinapatel5558
    @hinapatel555816 сағат бұрын

    Ely yuddh thay tyare bhatat avava radati nahi

  • @NarendraPatel-jk6cp
    @NarendraPatel-jk6cp26 күн бұрын

    Country , continent

  • @amitdave6096
    @amitdave609626 күн бұрын

    Comfort is not only philosophy of life.

  • @amitpatel-tk6py
    @amitpatel-tk6py19 күн бұрын

    Bharat ma pan thay aavu pan public pan sarkar ne saport karvo joiye.videsh ma sav koi tex aape che ahi GST apvama pan damal che.swachata pan publice rakhvi joiye to bharat pan uk usa uae jevuj che.traffic ruls pan follow karo to badhuj saru che.

  • @JayrajsinhRahevar-pt3pe
    @JayrajsinhRahevar-pt3pe22 күн бұрын

    Come to my village

  • @bharatbhaipatel6235
    @bharatbhaipatel62353 күн бұрын

    USA is ok ✅

  • @user-ux7ni4li3c
    @user-ux7ni4li3c10 күн бұрын

    Sachi vat chhe a sis ni

  • @kamleshsathvara3327
    @kamleshsathvara33272 күн бұрын

    Bharat ma population vathare hovathi aabathu sakya nathi...pan ek di thase...jayre harek nagari potani farj nibhave to...farvaa maa ane rahevaa maa farak6...jeloko Americans bani ne rahe6 temne chbar6 15 16 kalak job par kevirite nikad6...baki I love may bharat...❤❤❤

  • @Kalpeshvaghela3
    @Kalpeshvaghela310 күн бұрын

    Sachi vat kri che America thi a prabhavit thya and potana vichar rju krya aema khotu shu kidhu.

  • @raviraval3494
    @raviraval34946 күн бұрын

    Ketla loko ne America 🇺🇸 jav che

  • @Pratik-n3i
    @Pratik-n3i20 күн бұрын

    I proud to be an Indian😊

  • @yashpalsinhgohil100
    @yashpalsinhgohil10022 күн бұрын

    બિલકુલ સાચું...અહીં અત્યારે monsoon ચાલી રહ્યો છે... બધું વધારે ક્લિયર થઈ જાય....રસ્તા, લાઇટ અને પાણી નો bharavo...અને traffic sence નું તો કહેવું જ શું....

  • @MukeshsAhir-sm2pb

    @MukeshsAhir-sm2pb

    20 күн бұрын

    Tame imandari thi vyavsay karo 6o to pan koine koi rite tamne taklif apvama ave 6 ane joity suvidha malti nathi

  • @heppy4085
    @heppy408514 күн бұрын

    Shi kha

  • @apatel2075
    @apatel207525 күн бұрын

    When you fail to realize 33 carors has more tax payers then 144 carors

  • @harshadravat4368
    @harshadravat436820 күн бұрын

    She is right

  • @sunnyvadher7744
    @sunnyvadher77448 күн бұрын

    વાહ ભાઈ ક્યા બાત હૈ 🎉

  • @rajanand5255
    @rajanand525522 күн бұрын

    Sachij vaat chhe ne e ben ni....

  • @patelmilan523
    @patelmilan52320 күн бұрын

    These so-called business persons and so-called politicians ruined our ife of Indians 😢😢😢

  • @heppy4085
    @heppy408514 күн бұрын

    America is great

  • @patelj999
    @patelj9996 күн бұрын

    ગામડા માં રહેવા આવી જાવ બેન.

  • @bharatvyas6374

    @bharatvyas6374

    Күн бұрын

    true

  • @heppy4085
    @heppy408514 күн бұрын

    Hum bhi aayenge vha

  • @nilamsinhrathod1539
    @nilamsinhrathod153919 күн бұрын

    100 taka sachi vat kahi che , India ni life quality ek dam nimn star ni che.

  • @sonalshah4305
    @sonalshah430513 күн бұрын

    You stay there only

  • @jaygajjar723
    @jaygajjar72315 күн бұрын

    Best example to je world wide tour karchhe ava vlogger j best chhe. Je ek dam andar ninsachai batave chhe.. 11 divas ma to American ne pan india saruj lage chhe

  • @heppy4085
    @heppy408514 күн бұрын

    Ame pn aavishu

  • @heppy4085
    @heppy408514 күн бұрын

    Humne pn aavvu che

  • @KartikPatel-nt4ff
    @KartikPatel-nt4ff25 күн бұрын

    😅😅😅😅😅😅😅😅😅

  • @DadubapuKamaliya
    @DadubapuKamaliyaКүн бұрын

    11 mahina 😂

  • @arpitmacwan9959
    @arpitmacwan995926 күн бұрын

    Kashu quality nahi

  • @inkflowstickart
    @inkflowstickart12 күн бұрын

    Ekdam Sachi J Vaat Chhe..Ema MurkhaO Ne Mirchi Kem Lage Chhe !? Etla mate J E Developed Country chhe ,Ahiya pn Vikas Karo Evu To Kyay Javani Jarur Nai Pade , Apna Loko J Lobhiya Chhe je amuk Paisa mate bhrastachar kare chhe

  • @jah19990
    @jah1999021 күн бұрын

    લખેલુ જોઈ ને વાંચતા હતા😂

  • @yashswi9000
    @yashswi900019 күн бұрын

    Tell her to come in NYC and she will know. Not whole America is same. Living here for last 15 yrs.

  • @nisargpatel2575
    @nisargpatel25752 күн бұрын

    Gun culture vishe su kahesho

  • @harrypatel9544
    @harrypatel954426 күн бұрын

    USA ma ek kalak na $15 pay madse etle automatic Quality of Life shu che a khabar padshe 😂

  • @jagdishkher.5624
    @jagdishkher.562420 күн бұрын

    અનુભવ મેળવવા બે ચાર વર્ષ રહેવુ પડે બાળ બુધ્ધિ છે

  • @NarendraPatel-jk6cp
    @NarendraPatel-jk6cp26 күн бұрын

    142crores, 33crores

  • @janijigar3967

    @janijigar3967

    22 күн бұрын

    Superb

  • @viju4313
    @viju431319 күн бұрын

    Bilkul sachu aaaya to bjp vara khai gyas loko ne halkto

  • @meruarya4345
    @meruarya434521 күн бұрын

    Emerica ma atli vasti gichata ane shist vagar na manso hoy pa6i evo mahol rakhi sake to kejo

  • @musafir123
    @musafir12320 күн бұрын

    India ma maza j maza che ahi game tya rastama kachro nakhi shakay game tya varghoda kadhi shakay jor jor thi horn vagadi shakay padoshiyo jode bumo padi ladi shakay game tya parking kari shakay khavanu to rasta par j madi jay hotel ma javani shu zarur sastu khavanu madi jay ane bimar pado to doctor pan jaldi madi jay ane dr pan prem thi 5 divas rakhe pachi ghare java de

  • @dipalipanchal6543

    @dipalipanchal6543

    20 күн бұрын

    😂

  • @prashantkavathia4126
    @prashantkavathia41264 күн бұрын

    અમારા ગામડામાં સુધ્ધ હવા છે .ટ્રાફિક નથી. છોખું પાણી છે છો ખું દૂધ છે. સારા માણસો છે

  • @heppy4085
    @heppy408514 күн бұрын

    India ma to amiro j jlsha kre che baki trafic, pollution, bekari j che

  • @hrdxofficial3393
    @hrdxofficial339314 күн бұрын

    Bharat ni darek sarkar ane khas karine public hutiya jevi chhe......aanu kai na thaay😂

  • @jaygajjar723
    @jaygajjar72315 күн бұрын

    Pan tya pan je jobless Loko chhe Ane los Angeles and newyork jeva shahero maa slum ma Jai sakse?

  • @user-lt8sh2jz7h
    @user-lt8sh2jz7h25 күн бұрын

    Dadha na nasib ma na hoy

Келесі