UPSC AIR - 506 | UPSC Topper કંચનબેન ગોહિલની સફળતા પાછળની તેમની તૈયારી અને જીવનશૈલીની વાતો
Ms. Kanchanben Gohil (UPSC AIR - 506)
સફળતા જેમતેમ નથી મળતી, સફળતા શિસ્ત, સંયમ અને સંઘર્ષ માગે છે.
હાલમાં જ જાહેર થયેલ પરિણામ UPSC CSE - 2023 ની પરીક્ષામાં ગુજરાતનાં 25 વિદ્યાર્થીઓને સફળતા મળી છે. એમાંના એક વિદ્યાર્થી એવા મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ફાચરિયા ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા કંચનબેન ગોહિલે UPSCની સિવીલ સર્વિસીઝની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 506મો રેન્ક મેળવ્યો છે. છેલ્લાં 4 વર્ષથી ભારતની અતિ કઠિન ગણાતી આ પરીક્ષાની તૈયારી કરતી સૌરાષ્ટ્રની ઉમેદવારે બીજા પ્રયત્ને જ સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરી છે. વર્ષ 2022માં તેણે પ્રથમ વખત પ્રીલિમ પરીક્ષા આપી હતી. જોકે એમાં સફળતા ના મળી હોવાથી ફરીથી વધુ મહેનત સાથે આ વખતે પરીક્ષા આપી જેમાં તેને સફળતા મળી હતી. તો ચાલો મિત્રો આપણે જાણીએ તેમની સફળતા પાછળની તેમની તૈયારી અને જીવનશૈલીની વાતો જેથી યોગ્ય માર્ગદર્શન મળી રહે...!
📲 We are Social.
Follow us on your favorite social media sites :-
1) WebSankul Application : Bit.ly/WebSankulApp
2) Current Affairs Plus Application : bit.ly/currentaffairplus
3) Telegram : telegram.dog/GPSC_Online_app
4) Instagram : bit.ly/websankul_insta
5) Facebook : bit.ly/Websankul_facebook
6) Website : websankul.org/
7) Twitter : / websankuloffice
👉 SSC, Banking By WebSankul KZread Channel Link : / sscbankingbywebsankul
#upscresult2024 #upsctopper #upscaspirants
📲 Application HelpLine Numbers :
1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054522779
5) 7777991367
6) 6356239165
7) 9054522775
WebSankul | upsc topper | upsc gujarati medium | upsc hindi medium | upsc result 2023 | upsc result 2024 topper list | upsc result 2023 final result | upsc result 2023 topper | upsc result 2023 hindi medium | upsc result 2024 | upsc cse final result 2024 | upsc main result 2024 | upsc 2024 | upsc topper 2024 | upsc 2024 exam date | upsc 2024 preparation | upsc pre 2024 | upsc 2024 exam | upsc toppers 2024 | upsc 2024 pattern | યુપીએસસી | aditya srivastava upsc topper | upsc rank 1 aditya srivastava | upsc rank 506 2024 | UPSC Result | UPSC Result 2024 | upsc air 506 | upsc topper kanchanben gohil | upsc topper in gujarat | upsc topper gujarati | civil services result 2024
Пікірлер: 180
કારડીયા રાજપૂત સમાજ નું ખુબ જ સન્માન વધારનાર બેનબા ને ખુબ ખુબ શુભેચ્છા. જય ભવાની
કોડીનાર નું ગૌરવ બેન ખૂબ અભિનંદન કોડીનાર ની ધરતી ને પ્રણામ
@dhruveshbarad8611
2 ай бұрын
🙌👏👏
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનુ ધોરણ એટલે ૧.પોતાની જાત પર વિશ્વાસ રાખવો અને ૨.સતત મહેનત અને પ્રયત્ન કરો...આ તમારા અનુભવો કહેવા બદલ ખુબ આભાર..અને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉
No ego, no attitude, beauty+simplicity+sincerity.... I hope you will get your dream IAS❤ Many many congratulations sister ❤
કોડીનાર નું ગૌરવ બેનબા ખૂબ ખૂબ અભિનંદન🎉🎊 😊😊
Congratulations Kanchan Baa Gohil 🎉 Proud moment of kodinar and Karadiya Rajput Samaj 🎉
Spipa ma ben baju na table par j besta hata , gajab nu dedication chhe , congratulations🎉
@dasrathpatel5058
3 ай бұрын
Haa please bhai
@parthbarot8087
3 ай бұрын
Bhai spipa ma to dar varshe entrance exem nikde che ae tame pass kro to tamaru admission thay tya 6 month no cource hoy che raheva jamvani suvidha sathe bdhu j free ma....@@CHIMMYJIMi51
@YuvarajRavat
2 ай бұрын
Tame upsc pass kri??
She is so down to earth person salute to her ❤ She is spreading calmness
કારડીયા રાજપુત સમાજ નું ગૌરવ વધારવા બેનબા ને અભિનંદન
कारडीया राजपूत समाज नु गौरव Congratulations kanchanBen 🎉
ખૂબ સરસ કંચનબેન તમે ગુજરાતનું ગૌરવ છો જે તમારા અનુભવ ખુલ્લા દિલથી આપી એ બદલ આભાર...👍 તમે સમાજનું કામ કરવા માટે 100 ટકા લાયક છો... તમારી આ મહાન સફળતાથી અમને પણ અનેક સફળતા મળી શકે એવું તમારી પાસેથી માર્ગદર્શન મળ્યું એ બદલ આભાર.🙏 Web Sankul પણ આભાર.
Preparation hmesa એકલા થાય ઘોંઘાટ pchi🤩 બહુ સરસ કહ્યું 😊
કોડીનાર નું ગૌરવ બેનબા ખૂબ ખૂબ અભિનંદન 😊
Congratulations ma'am 🎉 And thank you websankul for this..!
Congrats sister pray that Lord fulfills your dream of becoming an IAS, Sister become an IAS soon..
I hope you get you dreams come true IAS🙌 Many Many congratulations Kanchan Ben 🎉. God bless you 🙏🏻
હું તો કદાચ પોલીસ કોન્સ્ટેબલ પાસ કરી લઈશ તો મને એમ થાસે કે મેં upsc પાસ કરી અને મારો ફર્સ્ટ રેન્ક આવ્યો
@mr.kukadiyaajaybhai9376
2 ай бұрын
To pellu interview hu leva aavish 😂
@ChaudharyAshok-
2 ай бұрын
😅😄
Congratulations sister... પરિણામ ની ચિંતા કર્યા વિના પ્રોસેસ ને વળગી રેહવું...🎉🎉
Congratulations Kanchanben for clear UPSC🙏
Good knowledge sharing platform 👍
You became ias that' s good thing but more power means more responsibility remember that and congrats to you
ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏
Many many congratulations madam🎉🎉🎉
ખૂબ ખૂબ અભિનંદન 🙏🏻🙏🏻
Congratulations kanchan baa 🎉🎉
Sir aa vkhte UPSC ma 25 gujarati candidate pass thya che.. Please emna interview aapni youtube chanel pr lavo.. with detailed strategy..
Congratulations 🥳 kanchanbaa rajput
It's good but after clear UPSC automatically increase your hype.
🎉Congretulation 🎉in upsc welldone
ખૂબ ખૂબ અભિનંદન બહેન બા 💐💐
ખુબ ખુબ અભિનંદન બેન 🎉
Thank you didi, this helped me a lot.
Congratulations 🎉 Benba 😊
Many many congratulations madam 🎉🎉
Thank you 😊🎉 and congratulations mam🥳💞😍🚨
Abhinandan kanchan baa gohil
Congratulations ben baa❤
Kachan Ben best of luck
Congratulations 🎊 kanchan ben
Vah hamara Gir somanath nu ratna ❤❤❤❤❤❤
Congratulations 🎉 didi 👏👏👏👏👏
Congregation ben 🎉
Congratulations BenBa..Jay Bhavani🎉🎉🎉
Proud of you ben
Congratulations 🎉🎉 benbaa
Jordaar 🔥
ખુબ ખુબ અભિનંદન
Congratulations benba
Congratulations ben🎉
Congratulations ben baa 🎉🎉🎉
Congratulations Ben🎊🎉
Congratulations 🎉 sister
Congratulations benbaa🎉
Gir somnath & Gujarat kodinar nu gaurav chhe ❤
Well Deserved❤😇🙏
Spipa institution vise video banavjo sir
Congratulations mem 😊
Thank you ben 😊 thank you web sankul 😊
Congratulations sister 🎉🎉
Good job ben🎉🎉
Rajput beni ne khub khub abhinandan
Congratulations ben and thank you because tame rajput samaj nu name upar lavyu che 🙏
Congratulations didi Hu pan upsc ma Java mangy suuuuuuuuuuu😊
Congratulations mam
🧑✈️JAY HIND 👍🏻🇮🇳
Congratulations 🎉 🎉
Sir Websankul na cce mains batch ma tamara videos available karavo sir please
Thanks webskankul
Congratulations sister ❤
Congratulations...
Congratulations Didi 🎉
Congratulations 🎉🎉👏👏👏👏👏👏👏👏👏👏👏 👏👏👏
Congratulations di🎉
Congratulations ben😊
Congratulations ben
Congratulations 👏🎉
Congratulations ben ba
Sir me 12 science 2017 ma purn karyu ane have mare echha che k mare upsc creck karvi che me haji gresuation nathi kariyu karn k femily ma finance stability na hati have mare upsc creck karvi hoy to mare external gresuation kari upsc api chaku ane chema gresuation karai Mari umar che 25 yers
Congratulations 🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐
Congratulation 🎉❤
Congratulations sister
Congratulation ben
કારડીયા રાજપૂત નુ ગૌરવ છો બેન તમે
Congratulations 🎉🎉
Congratulation sis 🎉Sir tame pan amne upsc ni taiyari karavo jevi rite tame Gpsc ni Kara vo cho
Khub saras interview che pn saib ka bethne tarika bada cazual hei 😅
SPIPA exam preparation kayi ritna krvi sir
Congratulations 🎉
Khubh abhindan
Nice
Cogru🎉 didi
Kardiya rajput🎉
Congratulations
Dr. shivin ❤
Good 👍
Congratulations didi Hu pan upsc ma Java mangu suuuuuuuu
રાજપૂત સમાજ ના દિકરી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છુ
🎉🎉
Jay hind
Sir mam ne pusho ne ke std 12 ma ketala marksh jose upsc mate