ઉપેન્દ્ર ત્રિવેદી | ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મ | Upendra Trivedi Biography | Upendra Trivedi Na Picture

ઉપેન્દ્ર ત્રિવેદી | ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ | Upendra Trivedi Biography | Upendra Trivedi Na Picture
📓📚
👉 અરવિંદ ત્રિવેદી | Arvind Trivedi Biography
➡️ • અરવિંદ ત્રિવેદી | Arvi...
👉 રમેશ મહેતા | Ramesh Mehta Biography
➡️ • રમેશ મહેતા | રમેશ મહેત...
🙋‍♂️🙋‍♀️ Hi, Welcome To Our Channel Gujarati Avnavu !!!
📚About This Video :-
📌 આજના વીડિયોમાં આપણે ઉપેન્દ્ર ત્રિવેદીની બાયોગ્રાફી વિશે જાણીશું. આજના વીડિયોમાં ઉપેન્દ્ર ત્રિવેદીના પીક્ચર, ઉપેન્દ્ર ત્રિવેદી ની ફિલ્મ, ઉપેન્દ્ર ત્રિવેદી ની મુવી વિશે માહિતી આપવામાં આવી છે. આ વીડિયોમાં આપણે ઉપેન્દ્ર ત્રિવેદી ફોટા અને ઉપેન્દ્ર ત્રિવેદીના ટેેટસ જોઈશું. આ વીડિયોમાં આપણે ઉપેન્દ્ર ત્રિવેદી ની ફિલ્મ જેસલ તોરલ અને જેસલ તોરલ ફિલ્મના ના ગીત પાપ તારું પ્રકાશ જાડેજા વિશે પણ જાણીશું. આજના આ વીડિયોમાં ઉપેન્દ્ર ત્રિવેદીના ફિલ્મોના ગીતો અને ઉપેન્દ્ર ત્રિવેદી ની ફેમીલી વિશે પણ માહિતી આપવામાં આવી છે. ઉપેન્દ્ર ત્રિવેદી એ ખૂબ જ સંઘર્ષ પૂર્ણ જીવનમાં પોતે મહેનતથી સફળતા મેળવી હતી. આ ઉપરાંત આ વીડિયોમાં ઉપેન્દ્ર ત્રિવેદીની અવસાન વિશે પણ માહિતી આપવામાં આવી છે. વળી આ વીડિયોમાં ઉપેન્દ્ર ત્રીવેદીના નાટક અભિનય સમ્રાટ વિશે પણ ખૂબ જ રસપ્રદ માહિતી છે. તો ચાલો જાણીએ પદ્મશ્રી અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રીવેદીના જીવન સંઘર્ષની કહાણી.
📌 In This Video We Will Learn About The Biography Of Upendra Trivedi. This Video Provides Information About Upendra Trivedi's Picture, Upendra Trivedi's Movie, Upendra Trivedi's Film. In This Video We Will See Upendra Trivedi Photos And Upendra Trivedi Status. In This Video We Will Also Learn About Upendra Trivedi's Film Jesal Toral And Jesal Toral's Song Paap Taru Prakash Jadeja. In This Video, Upendra Trivedi's Movie Songs And Information About Upendra Trivedi's Family Is Also Given. Upendra Trivedi Himself Achieved Success Through Hard Work In A Life Full Of Struggles. Apart From This, Information About The Death Of Upendra Trivedi Has Also Been Given In This Video. Also, This Video Has Very Interesting Information About Upendra Trivedi's Natak Abhinay Samrat. So Let's Know The Life Struggle Story Of Padmashri Abhinay Samrat Upendra Trivedi.
⏰ Time Stamps :-
00:00 Intro Upendra Trivedi Biography
00:20 Upendra Trivedi Birth Date And Age
00:35 Upendra Trivedi Family
00:50 Upendra Trivedi Childhood And Arvind Trivedi
01:18 Upendra Trivedi Education
01:34 Upendra Trivedi Struggle
02:16 Upendra Trivedi First Natak
02:33 Upendra Trivedi First Gujarati Film
02:52 Upendra Trivedi Movie List
03:06 Upendra Trivedi In Abhinay Samrat
03:58 Upendra Trivedi First Gujarati Film
04:41 Jesal Toral Gujarati Picture
05:36 Paap Taru Prakash Jadeja Song History
6:20 Upendra Trivedi Films List
06:55 Upendra Trivedi And Naresh Kanodiya
07:06 Upendra Trivedi Natak List
07:21 Upendra Trivedi Hindi Films List
07:55 Upendra Trivedi And Sneh Lata Ranavghan 08:16 Upendra Trivedi Manavi Ni Bhavai
08:37 Upendra Trivedi Awards
08:56 Upendra Trivedi Politics
09:41 Upendra Trivedi Personal Life
10:40 Upendra Trivedi Death
11:06 Outro Upendra Trivedi Wikipedia
🌍 Our Some Other Videos Links :-
💡Latest Video Links :-
🎤 અવનવી વાર્તાઓ- • અવનવી વાર્તાઓ- Avnavi ...
👉 ગોગા મહારાજ- • ગોગા મહારાજ- Goga Maharaj
📌 માતાજી - • માતાજી - Mataji
🙏 રામદેવપીર - • રામદેવપીર - RamdevPir ...
🏀 જીવન ચરિત્રો - • જીવનચરિત્રો - Biography
🌞 ગરવા ગુજરાતી - • ગરવા ગુજરાતી - Garva G...
🎙 ગાયકો - • ગાયકો - Singers
--------------------------------------- ---------------------------------------
🖲Our Social Media Links :-
📱Facebook :-
/ gujaratiavnavu
📷 Instagram :-
/ gujaratiavnavu
📹 Twitter:-
/ gujaratiavnavu
📺 Telegram Channel :-
t.me/GujaratiAvnavu
--------------------------------------- ---------------------------------------
📸 Images And Videos Credit :-
🖥 Wikipedia, Google Images,
➡️ www.wikipedia.org/
➡️ commons.wikimedia.org/wiki/
📌 #upendratriverdi #abhinaysamrat #upendra #ઉપેન્દ્ર_ત્રિવેદી #gujaratiavnavu #gujaratibiography #gujarati
--------------------------------------- ---------------------------------------
✍ DISCLAIMER :-
➡️ Video Is For Educational Purpose Only.
➡️ Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976, Allowance Is Made For Fair Use For Purposes Such As Criticism, Comment, News Reporting, Scholarship, And Research. Fair Use Is A Use Permitted By Copyright Statute That Might Otherwise Be Infringing. Non-profit, Educational Or Personal Use Tips The Balance In Favour Of Fair Use.
✍ EMAIL ID:-
contact.gujaratiavnavu@gmail.com
🕯NOTE :- This Video Is Based On My Internet Research, It May Not Be 100% Accurate.

Пікірлер: 244

  • @lilabenpambhar2279
    @lilabenpambhar2279 Жыл бұрын

    ભુખ થી ભૂંડી ભીખ, માનવી ની ભવાઈ

  • @jeetendraparmar7366
    @jeetendraparmar7366 Жыл бұрын

    ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ જેવા ની આજે ગુજરાતી ફિલ્મો માં ખાસ જરૂર છે ગુજરાતી ફિલ્મો એમના વગર અસ્ત થઈ ગઈ છે આવા મહાન કલાકાર ભાગ્યે જ પેદા થાય

  • @jitudabhijitudabhi4394
    @jitudabhijitudabhi4394 Жыл бұрын

    વાહ ખુબજ સુંદર માહિતી આપી તમારો ખુબ ખુબ આભાર ... પણ એક વાત કહુ કે.. ઉપેન્દ્રભાઈ એક સ્પેશ્યલ વ્યક્તિ હતા એમના જેવા કલાકાર હવે બીજી વખત નહીં મળે...આપની યાદ હંમેશાં મારા હ્રદયમાં રહેશે ઉપેન્દ્ર ત્રિવેદી. ગાયો પાછી આપી દે રખાપત નહીતર આજ તમારા લોહીમાં પા;શેરીયા પાણા તણાશે ફીલ્મ સોનકંસારી અસલ કાઠિયાવાડી અંદાજ પણ કરી શકતા હતા.. 🙏👏

  • @keshavbhaipatel173
    @keshavbhaipatel173 Жыл бұрын

    ભાદર તારા વહેતા પાણી મને બહુજ ગમી

  • @BhimashiDangar
    @BhimashiDangar9 күн бұрын

    ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મો ના નંબર વન હીરો છે તેની બધી ફિલ્મો મને ખુબ ગમે છે તેની સાથે સ્નેહ લતા અને અરવિંદ ત્રિવેદી હોય એટલે બસ મજા આવી જાય તેની ફિલ્મ નવરંગ ચુંદડી મને બહુ ગમે છે રાધે રાધે

  • @umalodhiya2117
    @umalodhiya2117 Жыл бұрын

    Very nice nice abhinay samrat

  • @priyankadesai8794
    @priyankadesai8794 Жыл бұрын

    Gujarati Rockstar Upendra Trivedi

  • @duttuttam8997
    @duttuttam8997 Жыл бұрын

    અદલ ઉપેન્દ્ર સાહેબ ની કોપી એક માણસ કરે છે જે દેખાવમાં પણ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ જેવા જ લાગે છે એમનું કોઈ અંગત અથવા ટ્રસ્ટ હોય તો આવા કલાકારોને આગળ લાવવા માગતું હોય તો કોન્ટેક્ટ આપવા વિનંતી

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 Жыл бұрын

    ખુબ સરસ સ્ટોરી વારો વિડિયો છે,, આભાર,,🙏🌹👍🙏🌹🙏

  • @chauhanashokbhai4410
    @chauhanashokbhai4410 Жыл бұрын

    ધન્ય ધન્ય અભિનય સમ્રાટ આવા અભિનય સમ્રાટ હવે કોઈ થયા નથી અને થશે પણ નહિ. 🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷

  • @user-ui9pe4zf6q
    @user-ui9pe4zf6q Жыл бұрын

    ઉપેન્દ્ર ત્રિવેદી ની બધી ફિલ્મો ખૂબ જ સરસ છે તેઓના ડાયલોગ અને અભિનય મને ખુબ જ ગમે છે

  • @hansmusic2292
    @hansmusic2292 Жыл бұрын

    આવી રૂડી અંજવાળી રાત... કેવું મીઠુ પ્રેમ તરબોળ ગીત સ્નેહ લતા સાથે 😊

  • @rgrn4567
    @rgrn4567 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ ભાઈ ઉપેન્દ્ર ભાઈ નો બધાજ ફિલ્મ મા સારો અભિનય કર્યો છે એમની ખાસિયત એ છે કે તેઓ પ્રેમી ના પાત્ર મા ઓતપોત થઇ જતા હતા ત્યારે જ એમના અભિનય ને ચાર ચાંદ લાગી જતા જેવુ પાત્ર એવો જ સો ટચ ના સોના જેવું અભિનય પરમાત્મા એમના આત્મા ને શાંતી આપે

  • @vishnuahir3248
    @vishnuahir3248 Жыл бұрын

    Hri.Hdr.Taramti

  • @tundiyagangaben3526
    @tundiyagangaben3526 Жыл бұрын

    અતી સુન્દર માહીતિ. ગુજરાતી મૂવી ના અન્ય જુના કલાકારો વિશે પણ માહિતી આપતા રહેશો.'પાતળી પરમાર' શ્રેષ્ઠ ફીલ્મ છે.

  • @GujaratiAvnavu

    @GujaratiAvnavu

    Жыл бұрын

    ચોક્કસ

  • @chandubhaivinchhi2714
    @chandubhaivinchhi2714 Жыл бұрын

    ઉપેન્દ્રભાઈ જેવા કલાકાર નો જોટો ગોત્યે જડે નહિ. મારાં માનીતા અભિનેતા હતા, આજે પણ તેમની ફિલ્મો હું મોબાઈલ જોઉં છું.

  • @rgrn4567
    @rgrn4567 Жыл бұрын

    વાહ બહુજ સરસ ભાઈ સ્વઃ ઉપેન્દ્ર ભાઈ ની તોલે કોઈ પણ કલાકાર ન આવી શકે અભિનય સમ્રાટ નુ બિરુદ મેળવનાર મારા તો પ્રિય હતા મારા મામા ના દિકરા વિરેશ ભાઈ તુલસીદાસ નાયક તેમની સાથે જ રહેતા છતાં સંજોગો વસાત રૂબરૂ મુલાકાત ન થઈ ,,,,ગરવી ગરાસીયો માનવી ની ભવાઈ તેમજ અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કરી ને શ્રેય મેળવનાર આવા બીજા કલાકાર ન થઈ શકે સારો અને લાગણીશીલ સ્વભાવ વાળા હતા માન મોભા મા રહીને અભિનય કરનારા ઉપેન્દ્ર ભાઈ ને તોલે દુનિયા ના કોઈ પણ કલાકાર ન આવી શકે , ,,ભાઈ તમને ખુબ જ અભિનંદન

  • @jitujadav7919
    @jitujadav7919 Жыл бұрын

    Jesal toral 🙏

  • @jrrajput3849
    @jrrajput3849 Жыл бұрын

    અમારો ફેવરિટ હિરો એટલે ઉપેન્દ્ર ત્રિવેદી

  • @satishchaudhari1196
    @satishchaudhari1196 Жыл бұрын

    Nishabd chhu temna Java thi, great person , always I love you and miss you sir ,,, 🌹

  • @harshadbhavala9350
    @harshadbhavala9350 Жыл бұрын

    જેસલ તોરલ, વીર માંગડાવાળો, રાણકદેવી, શેતલને કાંઠે, હોથલ પદમણી, ભાદર તારા વહેતા પાણી, રાજા ભરથરી, આ દરેક ફિલ્મો મારી ખૂબ જ પ્રિય હતી,

  • @himsunfilm6671
    @himsunfilm6671 Жыл бұрын

    best artist is iupandrbhai

  • @lalbhajhalalalbhajhala9020
    @lalbhajhalalalbhajhala9020 Жыл бұрын

    આવા સમા઼ટ કલાકાર હવે આ યુગ માં ના મળે .જય માતાજી

  • @rahulstudio6465
    @rahulstudio6465 Жыл бұрын

    મહાન કલાકારને કેમ ભુલાય હેમુગઢવી નાટ્યહોલમા તેમની સાથે એક તશ્ચિર લીધેલ જે મારા માટે ગૌરવની વાત છે

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Жыл бұрын

    All fillms of upendr treevedi are awesome 👌❤👍

  • @sureshbhaidave567
    @sureshbhaidave5674 ай бұрын

    Veri Nice nice Abhinay Smarat Upendra bhai Trivedi

  • @priyankadesai8794
    @priyankadesai8794 Жыл бұрын

    Nice information 👌

  • @bhikhupatel1523
    @bhikhupatel1523 Жыл бұрын

    ઈડર તાલુકા ના કુકડીયા ગામનું અનમોલ રતન નું પાતળી પરમાર ફિલ્મ આજે પણ કાનમાં ગુંજે છે માડી હું તો બાર બાર વરસે આવીયો તોય ના દિઠી મારી પાતળી પરમાર

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 Жыл бұрын

    🌹🙏🌹

  • @kalajain5828
    @kalajain5828 Жыл бұрын

    Patliparmar 🌹verinaiaektar

  • @RajendraChaudhary-sf8yr
    @RajendraChaudhary-sf8yr2 ай бұрын

    अभिनय सम्राट उपेंद्र त्रिवेदी उपेंद्र त्रिवेदी अने फक्त उपेंद्र त्रिवेदी उपेंद्र त्रिवेदी भाईश्री ने कोटी कोटी प्रणाम

  • @malharthakkar845
    @malharthakkar845 Жыл бұрын

    👌👌

  • @nagjibhaibharwad6689
    @nagjibhaibharwad6689 Жыл бұрын

    Manvi ni bhavai

  • @maheshmodi1730
    @maheshmodi1730 Жыл бұрын

    કચ્છ જી ધરતી જો કરો નાગ.. 🙏 મિસ યુ ઉપેન્દ્ર ત્રિવેદીની.. મિત્ર જો શક્યા હોય તો સ્નેહલતા સાથે ની તેમની ફિલ્મો નું લીસ્ટ share કરો..

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 Жыл бұрын

    મને ઉપેન્દ્ર ત્રીવેદ્દી ની બધી ફિલ્મો ગમે છે👏👏👏 દિકરો મારો લાડકવાયો ફિલ્મમાં જે 'હા ઈસમે કયાં હે' એ ડાયલોગ મારો ફેવરિટ છે આજે પણ તે ડાયલોગ સાભળી ને એમ થાય કે હજી આપણા દિલ માં હમેશાં જીવતા છે👏👏

  • @sureshmaher537

    @sureshmaher537

    Ай бұрын

    Upendra trivedi to thay gya. Eve kalakaron have Gujarat ne nahi male

  • @hasmukhpatel7693
    @hasmukhpatel7693 Жыл бұрын

    Jay mataji

  • @BhratDesaiAmbliyasan
    @BhratDesaiAmbliyasan Жыл бұрын

    હવે ઉત્તર ગુજરાતમાં આવા કલાકારો નહીં જન્મે આઇ મિસયુ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી..⚘🙏😭

  • @matambharvad4510

    @matambharvad4510

    Жыл бұрын

    Kasni dharti no kalo nag

  • @khodabhaichandrala4340

    @khodabhaichandrala4340

    Жыл бұрын

    @@matambharvad4510 રરા 1સસ્સાસવ

  • @minaxisurelia7979

    @minaxisurelia7979

    Жыл бұрын

    I got freind desai to

  • @maniyasolankimaniyasolanki580

    @maniyasolankimaniyasolanki580

    Жыл бұрын

    Vajsou

  • @SonlkiSumit

    @SonlkiSumit

    Жыл бұрын

    ​@@khodabhaichandrala4340❤❤❤❤ એસ

  • @jitiyarameshbhai5390
    @jitiyarameshbhai53905 ай бұрын

    ઉપેન્દ્ર ભાઇ ત્રિવેદી ની બધીજ ફિલ્મો અમારી પસંદગીનીજ છે એટલે કોઈ ફિલ્મ નું નામ નહિ આપુ બધીજ ફિલ્મો જોવાલાયક અને જાણવા લાયક હતી માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @chhayajani6115
    @chhayajani6115 Жыл бұрын

    તમને. બધી ફિલ્મોમાં સરસ અભિનય કર્યા

  • @janakkotak9706
    @janakkotak9706 Жыл бұрын

    ખુબજ આનંદ થયો મેં સ્વર્ગીય શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જી ની લગભગ બધીજ ફિલ્મ જોઈ છે જેમાં મને સૌથી વધારે રાજા ભરથરી ગમેલ છે જે મેં થિયેટર માં જ ચૌદ વખત જોયેલ છે ખાતરી પુર્વક કહુ છુ કે આજ પણ મલ્ટી પ્લેકસ મા જો એમની ફિલ્મો રિલીઝ થાય તો રજતજયંતી ઊજવે

  • @gandabhaipatel1374
    @gandabhaipatel1374 Жыл бұрын

    Gujarati kalalar Shri. Upendra ane Arvind Tried ne koti koti vandan,

  • @vikramkarmur1896
    @vikramkarmur1896 Жыл бұрын

    રા નવઘણ મેહુલો લુહાર

  • @siyonreuben6216
    @siyonreuben6216 Жыл бұрын

    Thank you very much sir. So beauitful memory you have and turn back the pages of my memories. if you believe I never went to see Hindi movie in those days enjoy Gujarat movie of all that sir had acted.

  • @jagmalbhaivala6971
    @jagmalbhaivala6971 Жыл бұрын

    મર્યાદામા અભિનય કર્યો હતો

  • @user-pd1ro1pz7t
    @user-pd1ro1pz7t Жыл бұрын

    Gujarat na mahan kalakar ne shat shat VANDAN

  • @darshinishah8977
    @darshinishah8977 Жыл бұрын

    Garvo garasiyo please share his personal history wife name , and sons Daughter etc

  • @hemanttrivedi8294

    @hemanttrivedi8294

    Жыл бұрын

    Wife :- Shardaben Son 1 :- Ashish Son 2:- Hemant

  • @arvinddungrani2208
    @arvinddungrani22086 ай бұрын

    ગુજરાતી ફિલ્મના પારસમણી એટલે ઉપેન્દ્ર ત્રિવેદી - આવા ક્લાકારને સો સો સલામ

  • @chudasamajayshreeba
    @chudasamajayshreeba Жыл бұрын

    5

  • @gautammistry3549
    @gautammistry35492 күн бұрын

    અસરાની ની ગુજરાતી ફિલ્મ નું.લીસ્ટ upload કરશો.

  • @jagdishbhaidave4534
    @jagdishbhaidave4534 Жыл бұрын

    Lalvadipholvadi

  • @partapkeshvala5209
    @partapkeshvala5209 Жыл бұрын

    Mehulo luvar

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 Жыл бұрын

    Gujrati filmono jiv hata upendra trivedi ◦•●◉✿🌹Superb🌹✿◉●•◦🍀🌹𝙇𝙖𝙯𝙖𝙬𝙖𝙗 🌹🍀🍀🌹𝙇𝙖𝙯𝙖𝙬𝙖𝙗 🌹🍀superb abhineta abhinay smrat

  • @anantrayjoshi7066
    @anantrayjoshi7066 Жыл бұрын

    સાથે બેસવાનો લાભ ઘણો મલ્યો છે.ધન્યવાદ

  • @GujaratiAvnavu

    @GujaratiAvnavu

    Жыл бұрын

    નસીબદાર છો ભાઈ 👍

  • @rameshbhaiparmar9324
    @rameshbhaiparmar93244 күн бұрын

    Mane.upendrbhai.ni.film.khub.gam

  • @HUSSEINBhai-ms7yr
    @HUSSEINBhai-ms7yrАй бұрын

    ભાદરતારાવેતાપાણીહોથલપદમણી❤❤❤❤❤

  • @prajapatiarvind2465
    @prajapatiarvind2465 Жыл бұрын

    લાટ સાહેબ હોત તો લેત,પણ કણબી છું,એટલે નહિ લઉં...ફિલ્મ માનવીની ભવાઈ.

  • @divytej
    @divytej Жыл бұрын

    Khub saras video

  • @thakorbhaipatel2663
    @thakorbhaipatel2663 Жыл бұрын

    Sat sat vandan

  • @user-lf2zc4rf8v
    @user-lf2zc4rf8v6 ай бұрын

    Very good 👍

  • @boghamama2026
    @boghamama2026 Жыл бұрын

    गरबा गरासिया

  • @knowledgeofworld661
    @knowledgeofworld6616 ай бұрын

    Veer mongdavalo & raja bhartaari

  • @NatubhaiDabeli
    @NatubhaiDabeli9 күн бұрын

    ઉપેન્દ્ર ત્રિવેદી જો કોઈ ફિલ્મ હીરો નથી

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 Жыл бұрын

    I love upedrtrivedi seen sati ansoya bhader tara vaheta pani

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 Жыл бұрын

    ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી ને જોવા એજ એક ઊત્તમ લ્હાવો હતો એમાં પણ ફિલ્મ ભાદર તારા વહેતા પાણી માં જે અભિનય કર્યો છે અને મારા ગળા ના હમ એમની અભિનેત્રી સ્નેહલતા જીને આપી રાજાનાં દરબારમાં મેઘરાજા ને વરસવા માટે જે ગીત ગાયું હતું સૉરી તે તો હવે એટલું યાદ નથી પણ એ ગીત પછી જે સૂકાઈ ગયેલી ભાદર નદી માં પાણી આવી જાય છે અને એમની પત્ની ને એમણે આપેલા ગળાના હમ થી જે એક ડગલું પણ આગળ હટતાં નથી અને એ નદી માં તણાઈ ગયા પછી નો જે ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી ની વલોપાત કરતી એક્ટિંગ ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધીમાં કરી છે એને દાદ દેવી પડે એવી તો એમણે ઘણી ફિલ્મોમાં અને નાટકોમાં અભિનય કર્યો છે સો સો સલામ છે તેમના વ્યક્તિત્વ અને તેમના કામને આજે તેઓ સદેહે હયાત નથી પણ એમને ચાહતા લોકો માં એમનું સ્થાન મહત્ત્વનું છે.

  • @vishnubhaipatel8357
    @vishnubhaipatel8357 Жыл бұрын

    Lady makrani

  • @rekhapurohit6278
    @rekhapurohit6278 Жыл бұрын

    Soo Son.kansari.

  • @vishnuahir3248
    @vishnuahir324811 ай бұрын

    મિસ યુ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી જય ગરવી ગુજરાત

  • @shivshivaproduction4845
    @shivshivaproduction4845 Жыл бұрын

    Super duper actor upendra trivedi

  • @jagdishzula3352
    @jagdishzula3352 Жыл бұрын

    Miss superb film actor upndreji

  • @ravibasia3321
    @ravibasia3321 Жыл бұрын

    Bhadar tara vaheta pani -manvi ni bhavai

  • @mohanbhaigujjar6480
    @mohanbhaigujjar6480 Жыл бұрын

    Patali Paramar

  • @dharmeshmehta5540
    @dharmeshmehta5540 Жыл бұрын

    સરસ ધન્યવાદ

  • @amratdesai9493
    @amratdesai9493 Жыл бұрын

    Very nice hiro upendra trivedi

  • @chavdakhimachavda8662
    @chavdakhimachavda86627 күн бұрын

    ❤❤❤👌🏻👌🏻👌🏻🙏🙏🙏

  • @anumakwana8483
    @anumakwana8483 Жыл бұрын

    Patli prmar 👍👍

  • @nityanandratnottar2768
    @nityanandratnottar2768 Жыл бұрын

    Mega super⭐⭐⭐⭐

  • @sarojadvocate1717
    @sarojadvocate1717 Жыл бұрын

    Raja bharthaii,Hothal padmani

  • @rohitsuthar910
    @rohitsuthar910 Жыл бұрын

    🙏

  • @sobhnabharda2454
    @sobhnabharda2454 Жыл бұрын

    સોનકસારી

  • @amitshrimali3885
    @amitshrimali3885 Жыл бұрын

    Manvini bhawae

  • @sumanshah1537
    @sumanshah1537 Жыл бұрын

    Jai shree ram hanuman

  • @narendrapatel3909
    @narendrapatel3909 Жыл бұрын

    માનવી ની ભવાઈ

  • @titanarmy2016
    @titanarmy20169 ай бұрын

    The best actor.

  • @jbparmar1663
    @jbparmar1663 Жыл бұрын

    Great man

  • @mukeshpatel4142
    @mukeshpatel4142 Жыл бұрын

    Darek roll karava mate khub saras

  • @chandrakantvaghela5823
    @chandrakantvaghela5823 Жыл бұрын

    Maara Priy kalakar

  • @bjchavda3633
    @bjchavda3633 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @banesinggadhavi7662
    @banesinggadhavi7662 Жыл бұрын

    He worked for our cultural heritage.

  • @nagjibhaibharwad6689
    @nagjibhaibharwad6689 Жыл бұрын

    Man na morla man ma ramadi aam ne aam mankho avtar puro karvano

  • @baldevmakwana5350
    @baldevmakwana5350 Жыл бұрын

    Abhnay samrat

  • @gunjankumarbabulal1223
    @gunjankumarbabulal1223 Жыл бұрын

    JAY SHREE RAM

  • @dkcontraction6355
    @dkcontraction6355 Жыл бұрын

    veer magdavalo

  • @bharatbataparia2011
    @bharatbataparia2011 Жыл бұрын

    માલવપતિ મુંજ મારી પ્રિય ફિલ્મ છે

  • @priyankadesai8794
    @priyankadesai8794 Жыл бұрын

    રાજા ભરથરી બેસ્ટ ફિલ્મ

  • @hasmukhbhaihasmukhbhai1579
    @hasmukhbhaihasmukhbhai1579 Жыл бұрын

    🙏🏽🙏🏽🙏🏽

  • @rajanparmar4220
    @rajanparmar4220 Жыл бұрын

    Badhij film khubaj saras che

  • @user-ht6jd7uy9e
    @user-ht6jd7uy9e6 ай бұрын

    જા જા ભુખલી બારશ.

  • @rekhapurohit6278
    @rekhapurohit6278 Жыл бұрын

    Sonknsari Son.kansari.

  • @dbpatel7772
    @dbpatel7772 Жыл бұрын

    Abhinay. Samrat. Idar. Coleg. Khate. Bhajvel.........

  • @harshadupadhyay6206

    @harshadupadhyay6206

    Жыл бұрын

    સાબરકાંઠા ના જ્ઞાનપીઠ બુદ્ધિમંત કે આવા(ઇન્દોર)નૈસર્ગિક પ્રતિભાવંત કેવળ સદ્ભભાગ્યજ બાકી આપણો પ્રાંત(શિક્ષણ, સમાજ)"હાથમતિ"થી આગળ આવવો બાકીજ છે.

  • @bhavangamara4823
    @bhavangamara4823 Жыл бұрын

    માનવિનિ ભવાઈ

Келесі