ઉંબા હનુમાનજી મંદિર | હનુમાન દાદા ના કળયુગમા પરચા | સુરત થી 100 કિમી દૂર | કલ્પેશ કલસરિયા

ઉંબા હનુમાનજી મંદિર | હનુમાન દાદા ના કળયુગમા પરચા | સુરત થી 100 કિમી દૂર
UMBA Hanumanji Temple
Temple Location : maps.app.goo.gl/aHq37rbaz4pjM...
.
જો આપણે ઉમ્બા હનુમાનજી મંદિરની વિશેષતા વિશે વાત કરીએ તો તે એક ખૂબ જ પ્રાચીન મંદિર છે જે ઉબા નામના ઝાડની નીચે બનેલું છે. પહેલા ત્યાં બડે હનુમાનજી મહારાજની મૂર્તિ હતી, બાદમાં નવું મંદિર બનાવવામાં આવ્યું અને મંદિરને પવિત્ર કર્યા પછી, બડે હનુમાનજીની સ્થાપના કરવામાં આવી. હોલમાં હનુમાનજીની મૂર્તિ દેખાય છે. નજીકમાં રામજી મંદિર પણ બનેલું છે. મંદિરના પાછળના ભાગમાં ઉંબેશ્વર મહાદેવનું પવિત્ર શિવલિંગ છે.
.
દાદા ની મૂર્તિને મહિલા હાથ નથી લગાવી શકતી.
હાથ પાઓ ધોએ વિના મંદિરમાં પ્રવેશ કરવો મનાઈ છે.
દાદા ને કેટલા પણ પ્રશ્ન કરી શકે છે, એક પ્રશ્ન પર એક હનુમાન ચલીસા બોલની પડશે.
દાદા માટે થલ યજ્ઞ દાન ધર્માદા કરવા માંગો છો તો નિચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.
પુજારી: 6354920716 સેવક જીતુભાઈ કુંભાણી : 9909160038
.
લગભગ સુરત થી 100 કિલો મીટર હનુમાન મંદિર પોહ્ચવા માટે સૌથી સરળ રસ્તો છે બાય રોડ, જંગલ ની વચ્ચે થી લગભગ 5 થી 7 કિલોમીટર રસ્તો થોડો ખરાબ છે.
ત્યાં લગભગ જમવાની વ્યવસ્થા ના હોવાથી તમારે જમવાની સગવડ કરી ને જવી યોગ્ય છે.
શનિવાર તથા રવિવાર એ લોકો ની ભારે ભીડ રહેતી હોવાથી અઠવાડિયા ના બીજા દિવસો માં દર્શન કરવાની ભલામણ છે.
મંદિર જંગલ ની વચ્ચે છે માટે વનભોજન માટે ઉત્તમ જગ્યા છે ત્યાં તમે વૃક્ષ ની છાયા માં વનભોજન નો આનંદ લઇ શકો છો.
.
HELLO, I AM KALPESH KALSARIYA.....
A TRAVELLER & FOOD BLOGGER FROM SURAT.
I MAKE VIDEOS EVERY NOW & THEN ABOUT TRAVEL, FOOD, EVENTS, HOTELS, LIFE, FESTIVALS & CULTURE
I CHECK MY COMMENTS REGULARLY SO FEEL FREE TO DROP SUGGESTIONS & QUESTIONS ABOUT ANYTHING IN MY VIDEOS. OR, IF YOU JUST WANNA SAY, GOOD JOB! TRY TO GIVE YOU THE BEST CONTENTS..
HOPE YOU GUYS LOVE TRAVELLING WITH ME THROUGH MY VIDEOS! I'M ALSO QUITE ACTIVE ON MY INSTAGRAM, SO FEEL FREE TO DROP BY @kalpesh_kalsariya & @travel_titans_ FOR ALL THE DAILY TRAVEL UPDATES
.
NOTE: IF YOU HIT THE BELL ICON, YOU WILL BE THE FIRST TO RECEIVE ALL MY VIDEOS, SO HIT THE BELL ICON AND SELECT TO RECEIVE ALL MOBILE NOTIFICATIONS. AS ALWAYS, THANKS FOR WATCHING...
.
Instagram : / kalpesh_kalsariya
KZread : ‪@KalpeshKalsariya‬
Wikipedia : gu.wikipedia.org/wiki/%E0%AA%...
Imdb : www.imdb.com/name/nm14598210/
.
Please Subscribe & Share !
Love You Family....
For Business Inquiry & Sponsership , Mobile No : +91 7698849217
Mail Support : traveltitansvlog@gmail.com
.
Please Show Your Love & Support To This Channel.
Reach Out For Business At traveltitansvlog@gmail.com
.
DISCLAIMER-
video is for educational purpose only. Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 8

  • @ahirbhavesh97
    @ahirbhavesh976 ай бұрын

    Jay hanuman dada

  • @dhruvnesadiya2454
    @dhruvnesadiya24546 ай бұрын

    Jay shree ram

  • @adityasharma-nb7tm
    @adityasharma-nb7tm6 ай бұрын

    Nice video Kalpesh sir 👍👌

  • @Maanikaraj042
    @Maanikaraj0426 ай бұрын

    😭😭😭😭😭😭😭

  • @Travelwithahiraat
    @Travelwithahiraat6 ай бұрын

    Wah kalpesh bas aam regular videos banavto re to maja aave 😊

  • @kamleshahir9307
    @kamleshahir93076 ай бұрын

    Mooojj😂

  • @kalpesh_kalsariya_vlog

    @kalpesh_kalsariya_vlog

    6 ай бұрын

    Digubha Ni Moj 🤣🤣🤣🤣

  • @Maanikaraj042
    @Maanikaraj0426 ай бұрын

    Plzzzz remove by copyright strike 🙏🙏🙏🙏

Келесі