આ ડુંગર પર મોર કયારેય બોલતા નથી હોથલ પદમણિ નો શ્રાપ હોવાથી ઓઢોજામ ને હોથલ પદમણિની પ્રેમ કથા

આ ડુંગર પર મોર કયારેય બોલતા નથી હોથલ પદમણિ નો શ્રાપ હોવાથી ઓઢોજામ ને હોથલ પદમણિની પ્રેમ કથા કચ્છ માં રાપર તાલુકો સાઈ ગામ
#કચ્છ
#હોથલપદમણિ
#કચ્છદર્શન
#ગામડું

Пікірлер: 195

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz3 ай бұрын

    ના બોલે મોર ભાઈ ઓઢા જામ અને હોથલ પદમણી ના ઇતિહાસ સાથે સંલગ્ન વાત છે

  • @user-vn7zc7hd5f
    @user-vn7zc7hd5f3 ай бұрын

    બીજલભાઈ.આઈતીયાશ.જસદળ.તાલુકામા.ડુગરછે.હોથલપદમણી.ઓઢોજામનો.ઈતીયાસછે.તપાસ.કરજો.ત્યા.ડુગરમાથે.મોરનથી.બોલતા.મંદીરછે.ગુફઃછે.આ.ઈતિયાસની.જાણ.કરવા.વિનંતી.ખુબખુબ.આભાર.તમારો

  • @shivrajsinhsarana6370
    @shivrajsinhsarana63703 ай бұрын

    વાહ ભાઈ મજા આવી ગઈ આ વીડિયો જોઈ ને મણીરાજ બારોટ એ શબ્દો યાદ આવે ચકાસર ની પાળે રૂડા ઢોલીડા ઢબુકે હાલોને જોવા જઈએ ઓઢાજામ હોથલ પદમણી.ધન્ય છે આ ક્ચ્છ ની ધરતી.હુ શિવરાજસિંહ વડનગર થી તમારો ખૂબ ખૂબ આભાર માનુ છુ.

  • @bijalbhai5067

    @bijalbhai5067

    3 ай бұрын

    આપનો પણ આભાર 🙏👍❤️

  • @GordhanChavda-lo6sp
    @GordhanChavda-lo6sp18 күн бұрын

    Jay hothal ma

  • @JadavUpendra
    @JadavUpendraАй бұрын

    ચકાસર ની પાડે રૂડા ઢોલીડા ઢુરુસકે હાલો ને જોવા જોવા જાઈ રે હવે હાલ ને ઓઢા હોથલ પદમણી વિડિયો જોઈ ખુબ આનંદ થયો 🙏

  • @Ck_Trade
    @Ck_Trade3 ай бұрын

    હા સરસ મજાની વાતો સાંભળી સારુ લાગયુ

  • @MadarFaruk
    @MadarFaruk4 ай бұрын

    વાહ!.. બીજલભાઈ આપ દરેક ધાર્મિક સ્થળના ખૂબજ સુંદર રીતે ઇતિહાસ પીરશોછો અને લોકોને ઘેરબેઠા યુટુયબ ના માધ્યમથી જાણકરી પ્રાપ્ત થાય છે તે બદલ... ધન્યવાદ 🌺

  • @bijalbhai5067

    @bijalbhai5067

    4 ай бұрын

    આભાર ભાઈ 🙏👍

  • @shilpasolanki6531
    @shilpasolanki65313 ай бұрын

    Jy Hothl ma🙏🌹

  • @Bhupatrayeka
    @Bhupatrayeka4 ай бұрын

    Khub khub saras story ❤🙏🙏🙏🙏🙏 Bigl like ❤👌👌👌👌join

  • @navghansolanki8918
    @navghansolanki8918Ай бұрын

    જય માતાજી ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો ભાઈ સરસ માહિતી આપી

  • @surecareindia
    @surecareindia4 ай бұрын

    રજુઆત સારી છે... પણ વિડિયો થોડો લાંબો લાગ્યો.... કેટલીક વાતો પુનરાવર્તન પણ થઈ.... પણ મજા આવી... આવા જ પુરાતન સ્થળો બતાવતા રહેશો. આભાર

  • @nareshbhai940
    @nareshbhai94014 күн бұрын

    Good vibes bijal bhai

  • @sargamsargam5913
    @sargamsargam59133 ай бұрын

    સરસ.મારી જાણકારી મુજબ મોરલા ને ન બોલવાનો સરાપ કનડા ડુંગર ઉપર આપેલો. મન્દિર,વગેરે ખુબજ સરસ આલેખન. ધન્યવાદ.

  • @PravinsinhSodha-wc2uz
    @PravinsinhSodha-wc2uzАй бұрын

    Jay hothal maa

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_6044 ай бұрын

    બીજલભાઈ જય બણેશ્ચરી માં જય ખેતરપાળ દાદા જય ગોગા મહારાજ જય સિગોતર માં

  • @bhupatchauhan4493
    @bhupatchauhan44934 ай бұрын

    જોરદાર બિજલભાઈ આવાજ જૂના સાહિત્ય નાં વિડિયો બનાવજો ખૂબ મજા આવી અને તમારી સમજાવા ની રીત પણ એક દમ મસ્ત છે ખૂબ ખૂબ આભાર

  • @rammakwana3906
    @rammakwana39064 ай бұрын

    ખૂબ ખૂબ આભાર

  • @bedcodno15
    @bedcodno153 ай бұрын

    વાહ ખુબજ સરસ ઘરે બેઠા હોથલ માના દર્શન કરાયીયા

  • @dishantfarming325
    @dishantfarming3254 ай бұрын

    જય સિધ્ધનાથ મહાદેવ બીજલ ભાઈ

  • @niravhalpati4140
    @niravhalpati41404 ай бұрын

    જય માતાજી બીજલ ભાઈ ખૂબ જ સરસ વિડીયો તમારો ખુબ ખુબ ધન્યવાદ તમને

  • @rayamlhanjiyavandh3196
    @rayamlhanjiyavandh31964 ай бұрын

    ખુબ ખુબ આભાર બીજલ ભાઈ માહિતી આપી ઇતિહાસ ની રસપ્રદ માહિતી

  • @savaliyassh166
    @savaliyassh1664 ай бұрын

    Jay mataji bijalbhai khub saras log

  • @DineshSinh-zr7ru
    @DineshSinh-zr7ru24 күн бұрын

    Jay mataji Bhai BijalBhai vahh...

  • @bijalbhai5067

    @bijalbhai5067

    24 күн бұрын

    જય માતાજી🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh340423 күн бұрын

    ❤❤

  • @mrdilipparmaryt
    @mrdilipparmaryt3 ай бұрын

    Ha moj ha bijal bhai

  • @user-ul5bs4mj2i
    @user-ul5bs4mj2i4 ай бұрын

    Khub saras

  • @sanjubhaa302
    @sanjubhaa3024 ай бұрын

    Jay Ho hothal padamani🙏🙏

  • @singar.vasramahir7487
    @singar.vasramahir74873 ай бұрын

    જય.મુરલીધર. ભાઈ. Good..

  • @user-oz2wj2qo6u
    @user-oz2wj2qo6u4 ай бұрын

    Khub j maja avi bijal bhi khub saras maja avi sabhlvani 🎉🎉🎉🎉🎉🎉

  • @vijaygarva6788
    @vijaygarva67884 ай бұрын

    હર હર મહાદેવ. જી ધન્યવાદ બીજલ ભાઈ.

  • @jaysukhpatel3253
    @jaysukhpatel32534 ай бұрын

    Nice videos maru gaam

  • @DantanikalpeshDantani-jv7eu
    @DantanikalpeshDantani-jv7eu29 күн бұрын

    જય હોથલ મા

  • @radhikadangirasik6712
    @radhikadangirasik671221 күн бұрын

    Jay hotal maa 🙏🙏🙏

  • @dhirajsoni4614
    @dhirajsoni46144 ай бұрын

    જય શ્રી રામ

  • @chaturbhaisarvaiya1893
    @chaturbhaisarvaiya18933 ай бұрын

    જયમાતાજીબિજલભાઇ

  • @JaiRam-pf9zj
    @JaiRam-pf9zj4 ай бұрын

    Jay ho hothal padmni

  • @devashibhaithakor2335
    @devashibhaithakor23353 ай бұрын

    જયમાતાજી સધી માં ઠાકોર દેવશીભાઈ ગોલવી દિયૉદર જલ્લબનસકાઠા

  • @bherarammeena9666
    @bherarammeena96664 ай бұрын

    Jay ho 🌹🌹🙏🙏🌷🌷

  • @jagdishpatel1922
    @jagdishpatel19224 ай бұрын

    ભાઈ ખૂબ મજા આવી ગઈ વિડિયો જોઈને

  • @mukeshmaraj929
    @mukeshmaraj9294 ай бұрын

    🎉ખૂબ સરસ માહિતી છે

  • @user-zm4sq7ou1v
    @user-zm4sq7ou1vАй бұрын

    🙏aapno aabhar bijal bhai🙏

  • @pavanthakor3835
    @pavanthakor38354 ай бұрын

    super super video

  • @dafadananaji4705
    @dafadananaji47054 ай бұрын

    ❤ સૌરાષ્ટ્રમાં કનરો ડુંગર ઉપર રહેતા હતા એવી લોકવાયકા છે ધન્યવાદ આભાર

  • @KamleshRajgor-rm5cz

    @KamleshRajgor-rm5cz

    3 ай бұрын

    અહી પણ છે હોથલ નું ભોંયરું અને મુર્તિ

  • @DhanjiKoli-mo8fr
    @DhanjiKoli-mo8fr3 ай бұрын

    .saras varta

  • @nileshribadiya1793
    @nileshribadiya1793Ай бұрын

    Hothlyo se dhari road par aave se lalpur ne vekariya gam vache ❤

  • @dharmendraparmar2433
    @dharmendraparmar24334 ай бұрын

    BIJALBHAI JAI MATA DI JI HUKUM... KHUB KHUB AABHAR BHAI.. KHUBAJ SARAS MAHITI

  • @bijalbhai5067

    @bijalbhai5067

    4 ай бұрын

    આપનો પણ આભાર 🙏👍

  • @Pbgiyad-pw9mn
    @Pbgiyad-pw9mn3 ай бұрын

    "વંકા કુવર વિકટ ભડ વંકા વાછડીયે વછ, વંકા કુવર તા થીયે પાણી પીયે જો કચ્છ" સંપાદક -પ્રવિણ ગઢવી

  • @Pbgiyad-pw9mn
    @Pbgiyad-pw9mn3 ай бұрын

    "કનડે મોતી નીપજે કચ્છમે થીયેતા મઠ્ઠ, હોથલ જેડી પદમણી કચ્છમે નેણે ન દઠ્ઠ" સંપાદક- પ્રવિણ ગઢવી

  • @karaahir1206
    @karaahir12064 ай бұрын

    જય મુરલીધર ભાઈ

  • @user-xn2qf2ru2o
    @user-xn2qf2ru2o4 ай бұрын

    Jay Ho

  • @BaldevMakvana-hh2ho
    @BaldevMakvana-hh2hoАй бұрын

    Good 👍👍

  • @dhangargosai8626
    @dhangargosai86264 ай бұрын

    Dhanyvad

  • @a2amazingfactschannel243
    @a2amazingfactschannel2432 ай бұрын

    Jay ho ma

  • @rameshjithakor5259
    @rameshjithakor5259Ай бұрын

    Nice

  • @shaktimusicdijitalchanalshakti
    @shaktimusicdijitalchanalshaktiАй бұрын

    જય હો

  • @ramjithakor5667
    @ramjithakor56674 ай бұрын

    સરસ

  • @L.V.parmar2188
    @L.V.parmar21884 ай бұрын

    જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏

  • @bhaveshhanda9858
    @bhaveshhanda98583 ай бұрын

    આમરા ગામમાં દસક ઈતિહાસ છે આવા

  • @elavisYadav-bp2xw

    @elavisYadav-bp2xw

    3 ай бұрын

    કયુ ગામ છે ભાઈ તમારું

  • @hashmukhbhaihanda8340

    @hashmukhbhaihanda8340

    2 ай бұрын

    કનેસરા જસદણ તાલુકાનુ

  • @umedjithakor7175
    @umedjithakor71753 ай бұрын

    જય હોથલ

  • @DilipPatel-dq7jy
    @DilipPatel-dq7jy4 ай бұрын

    Nice place

  • @user-wh3do6fh7d
    @user-wh3do6fh7d4 ай бұрын

    Jay gir nar

  • @Avasar5431
    @Avasar54314 ай бұрын

    આવા ધાર મિક વીઙીયા જોવાની જ મજા આવે

  • @bahadurthakorofficial
    @bahadurthakorofficial4 ай бұрын

    Super

  • @kanchavaajaysinh.rajput7976
    @kanchavaajaysinh.rajput797615 күн бұрын

    Aeno pn video banavo aena.vansaj ghare k fariya ma haji mor.aavu ta nathi

  • @s.m.rabari_kutch1919
    @s.m.rabari_kutch19193 ай бұрын

    હોથલે તીર તાળ્યા.....!! ઓઢે લીધા જાલી......!! ગાળે ગાળે ગુંજશે મોર.....!! કેતાંક મારીસ મોર મારી રાણી..?

  • @bijalbhai5067

    @bijalbhai5067

    3 ай бұрын

    જય હો

  • @bharatsolanki544
    @bharatsolanki54421 күн бұрын

    Khotu! Odha jam ne kuchh yaad aayu. To odho jam kathiyawad ma hata. Kuch kya hoy😊

  • @mayursinhjadeja3776
    @mayursinhjadeja3776Ай бұрын

    🙏🙏🙏❤❤❤👌👌👌

  • @kst2637
    @kst2637Ай бұрын

    મેલતા રૈજો

  • @pallav8
    @pallav84 ай бұрын

    જસદણ નુ કનેસર ગામ હોથલ

  • @talshivithani7620
    @talshivithani76203 ай бұрын

    હોથલ પદમણી ના ને ઓઢા જામ ના દુહા છંદ અને રસપ્રદ રીતે વર્ણન થાય તો હજુ સારી ઈફેક્ટ આવે.... કારણકે સ્ટોરી કોની છે! હોથલ ની ❤

  • @kbvkarmur8211
    @kbvkarmur82113 ай бұрын

    Khub saras jordar 👌

  • @jayantis.chavada4906
    @jayantis.chavada49064 ай бұрын

    "મત લવ મત લવ મોરલા, લવતો આઘો જા; એક તો ઓઢો અણોહરો,બીજો તોરી ઘા." કંઇક આવો દુહો છે.

  • @Pbgiyad-pw9mn
    @Pbgiyad-pw9mn3 ай бұрын

    "મત લવ મત લવ મોરલા લવતો આઘો જા , એક તો ઓઢો અણહર્યો બીજો તુજી ઘા"

  • @GacetRnlshfubf
    @GacetRnlshfubf2 ай бұрын

    atyare mara bai aavo prem kyay nti me vagad rapar mathi lagan kariyahe pan mane dago didho mara bai 😢😢😢😢 😊😊😊😊

  • @najaralivadsaria7094
    @najaralivadsaria70943 ай бұрын

    Hothal Padmani And Odha Jam Coming From Gir Forest Area And After Raining Season Started At That's Time Stay In Kachchh This is a Real History With Story Regards From Mr NAJARALI ALIBHAI VADASARIA Senior Advocate of Gujarat High Court Ahmedabad at TALALA Gir District Gir Somnath Gujarat State India, And Agriculture Farmer Resident at Sasan Gir Forest Area 🙏

  • @bijalbhai5067

    @bijalbhai5067

    3 ай бұрын

    ઓકે ભાઈ જરૂર આવજો

  • @bhagubhaivlog7214
    @bhagubhaivlog72144 ай бұрын

    Jay mataji

  • @jashodabensolanki831

    @jashodabensolanki831

    12 күн бұрын

    તમને ખૂબ જ ધન્યવાદ વિડિયો બનાવવા બદલે 🙏🙏🌹🙏🙏

  • @sachindesaihrd6886
    @sachindesaihrd68864 ай бұрын

    Bijal bhai aavo amara baju ramvada tirth dham jiya bhagvan ram na charn che

  • @nileshribadiya1793
    @nileshribadiya1793Ай бұрын

    Bhai visavadar taluka na gam ma pan dungar se hothlyo aaya pan mor nathi bolta to aa dungar ne pelo dungar 2 se??

  • @parmarramesh2863
    @parmarramesh28633 ай бұрын

    હોતલપદમણિ.ની.વાતૉ.મારાદાદાકહેતા.તા

  • @manishrathod2313
    @manishrathod23134 ай бұрын

    Sars

  • @user-ub2vb7eg6g
    @user-ub2vb7eg6g4 ай бұрын

    એ કરો ડૂગર હતો ભાઈ

  • @Jigar_thakor_145_
    @Jigar_thakor_145_2 ай бұрын

    Rapr

  • @user-mx8hx3iw1b
    @user-mx8hx3iw1b3 ай бұрын

    🙏🙏🙏🙏

  • @mrdilipparmaryt
    @mrdilipparmaryt3 ай бұрын

    Umiya Kutch

  • @Pbgiyad-pw9mn
    @Pbgiyad-pw9mn3 ай бұрын

    "અસા ગીરીવરજા મોરલા કંકર પેટભરા, રુત આવે ન બોલીયે (તો) હૈયા ફાટમરા"

  • @user-xh8eu3fb7d
    @user-xh8eu3fb7d3 ай бұрын

    Snehalata jevi have 1000 sal bad jova malse

  • @DantanikalpeshDantani-jv7eu
    @DantanikalpeshDantani-jv7eu29 күн бұрын

    ભાઈ મોર એટલે ઉચે ના ઉડી શકે

  • @Pbgiyad-pw9mn
    @Pbgiyad-pw9mn3 ай бұрын

    "ગેલી મ થા ગેલડી લાંબા ન બાંધ દોર, ગાળે ગાળે ગળકશે કેતાક મારીશ મોર"

  • @user-nu1bq4fb9r
    @user-nu1bq4fb9r3 ай бұрын

    4:29

  • @dalpatgirigoswami2154
    @dalpatgirigoswami21543 ай бұрын

    ક્યાં જગ્યા છે

  • @ashokgadhvi2037
    @ashokgadhvi20373 ай бұрын

    મારા ભાઈ તમે વીડિયો શારો બનાવોછો પણ. જે જગ્યાએ જાવ છો તે જગ્યા નુ પુરુ શરનામુ તાલુકો જિલ્લો. નજીક નુ ગામ કયાં થી જવાય બધુંજ વીગત વાર વીડિયો ની સરુવાત માજ બતાવવુ જોય એ

  • @bijalbhai5067

    @bijalbhai5067

    3 ай бұрын

    ઓકે ભાઈ 🙏

  • @LokchandThavani-kp5rx
    @LokchandThavani-kp5rx3 ай бұрын

    Mor.ni.vat.sachi.na.hoy.

  • @krishna-cd1lu
    @krishna-cd1lu4 ай бұрын

    તમે વીડિયો બનાવવા મા મનત બ ઉ કરો છો

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya13114 ай бұрын

    જય હો હોથલ પદમણિ.

  • @vijaykumarvarotariya6673
    @vijaykumarvarotariya66734 ай бұрын

    જયરે ગીર માંથી આવીયા tiyre આ jhgiya પર રોકાણા અને અહીંથી ઓઢો કેરા કોટ ગ્યા

  • @bijalbhai5067

    @bijalbhai5067

    4 ай бұрын

    આ ભાઈ તેવું પણ હોઇ સ્કે

  • @sanjayjoshi1884

    @sanjayjoshi1884

    26 күн бұрын

    ઓઢા જામ અને હોથલ પદમણી છે તે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના (અમરાપુર કાઠીના) ગામ પાસે આવેલા કનડા નામનાં ડુંગરમાં રહેતા હતા. ઓઢા જામ કચ્છમાંથી આવીને અહીંયા રહેતા ત્યારે હોથલ પદમણી ને મળ્યાં હતાં. અને જ્યારે મોર બોલે છે ત્યારે ઓઢા જામને કછડો યાદ આવે છે.

  • @kanchavaajaysinh.rajput7976
    @kanchavaajaysinh.rajput797615 күн бұрын

    Mor tiya dhar upar j na bole aevu nathi Aena.vansaj na ghare mor haji aa taym ma pn aavu ta nathi

  • @nileshribadiya1793
    @nileshribadiya1793Ай бұрын

    Visavadar na lalpur gam dhari road par hothlya nam no dungar aavel se aaya aaj pan morla aaju baju 5 km nthi bolta

  • @bijalbhai5067

    @bijalbhai5067

    Ай бұрын

    માહિતી બાદલ આભાર

  • @kathiyavadigujju8891
    @kathiyavadigujju88913 ай бұрын

    બીજલ ભાઈ એ કનન્ડો ડુંગર ગીર માં સે તિયા આજે પણ હજી મોર નથી બોલતો

  • @sarvaiyabhanu9530

    @sarvaiyabhanu9530

    Ай бұрын

    હા એ જુનાગઢ જિલ્લા ના મેંદરડા તાલુકા મા આવેલ છે કાનડો ડુંગર છે.

  • @ishwarpandat5939
    @ishwarpandat59393 ай бұрын

    Bijal bhai tamara nabar aapo

  • @alpeshlimbadiya3354
    @alpeshlimbadiya3354Ай бұрын

    બરાબર