Tari Ek Ek Pal Jay Lakh Ni | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |

Музыка

‪@meshwalyrical‬
Presenting : Tari Ek Ek Pal Jay Lakh Ni | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bhajan |
#ram #shreeram #lyrical #gujaratibhajan #devotional
Album Name : Ram Bhajan - 06
Audio Song : Tari Ek Ek Pal Jay Lakh Ni
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Patel
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shree Ram
Temple: Ayodhya Ram Mandir
Festival : Ram Navmi
Label : Meshwa Electronics
તારી એક એક પળ જાય લાખની
તું તો માળા રે જપી લે મારા રામની
ખાલી આવ્યા ખાલી જાશો
સાથે શું લાવ્યા લઈ જાશો
જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી
તું તો માળા રે જપી લે મારા રામની
તારી એક એક પળ જાય લાખની
તું તો માળા રે જપી લે મારા રામની
જુઠા જગના જુઠા ખેલ
એ મનવા તારુ મારુ મેલ
તું તો છોડી દેને ચિંતા આખા ગામની
તું તો માળા રે જપી લે મારા રામની
તારી એક એક પળ જાય લાખની
તું તો માળા રે જપી લે મારા રામની
મનમાં લાગી તાલાવેલી
આંખે આંસુડા ની હેલી
ભક્તો ચેતીને ચાલોને જમ ના મારથી
તું તો માળા રે જપી લે મારા રામની
તારી એક એક પળ જાય લાખની
તું તો માળા રે જપી લે મારા રામની (3)

Пікірлер: 20

  • @user-gy1rs6wk8l
    @user-gy1rs6wk8lАй бұрын

    Jay shree Ram ❤❤❤❤❤

  • @varmorachamanbhai8327
    @varmorachamanbhai83277 ай бұрын

    🌹🙏જય શ્રી રામ 🙏જય જય સીતારામ 🙏🌹

  • @DasharathThakor-uh3qr
    @DasharathThakor-uh3qr5 ай бұрын

    Jay shree Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Jay mataji

  • @maheskharadiya3403
    @maheskharadiya34035 ай бұрын

    ❤❤

  • @sarvaiyaSanjaysinh-sf2kc
    @sarvaiyaSanjaysinh-sf2kc6 күн бұрын

    25

  • @jayakhnant6587
    @jayakhnant65874 ай бұрын

    ❤❤ jay shree ram jay bajrang bali ki sita ram ❤❤❤❤❤❤

  • @Sbpatel474
    @Sbpatel4747 ай бұрын

    જય શ્રી રામ 🙏

  • @DilipMachhi-zv1or
    @DilipMachhi-zv1or4 ай бұрын

    Jayshree ram Jay bajarang bali

  • @HansrajNVekariya
    @HansrajNVekariya4 ай бұрын

    Jay shree ram jay shree ram jay shree ram jay shree ram

  • @gujuji7363
    @gujuji73637 ай бұрын

    Jai Shiya Ram 🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻

  • @kapilanakrani1462
    @kapilanakrani14626 ай бұрын

    Jay Sitaram 🙏🏻

  • @HansrajNVekariya
    @HansrajNVekariya4 ай бұрын

    Jay shree ram jay jay shree ram jay shree ram jay shree ram jay shree ram jay shree ram jay shree ram jay jay shree ram jay shree ram

  • @user-zk8qt2kd9r
    @user-zk8qt2kd9r7 ай бұрын

    Jay Shree Ram

  • @chauhannanduben3028
    @chauhannanduben30287 ай бұрын

    Jay Jay shree ram

  • @user-cz3ri9qj4z

    @user-cz3ri9qj4z

    6 ай бұрын

    Jay.sri.ram

  • @Share_bazaarking
    @Share_bazaarking4 ай бұрын

    400 ભાવ આવશે 💥R POWER ભગવાન ઇશ્વર ઇરછા છે 💥💚💚💚💚1423 💚👍

  • @mukeshsodha545
    @mukeshsodha5457 ай бұрын

    Jay. Shitaram

  • @ajaybhai2786
    @ajaybhai27867 ай бұрын

    Jai sree ram 🙏🙏

  • @hasmukhvaghela-xx5ot
    @hasmukhvaghela-xx5ot6 ай бұрын

    Jay shree ram

  • @ranjanbenmehta3951
    @ranjanbenmehta39517 ай бұрын

    Jai shree ram

Келесі