Tane Kai Thay To Bhadake Bade Bajar | Mahesh Vanzara | Gujarati Latest Love Song | HD Video 2024

Музыка

Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of તને કઇ થાય તો ભડકે બળે બજાર - Tane Kai Thay To Bhadake Bade Bajar Sung by Mahesh Vanzara & Penned by Harjeet Panesar & Music by Shashi Kapadiya & Specil Compose Vishnu Mundhva Starring : Mahesh Vanzara, Piyush Patel, Komal Pandya & Directed & Concept by : Faruk Gayakwad
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
" તને કઇ થાય તો ભડકે બળે બજાર💥 " મહેશ વણઝારા..💞
▶️ 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 403883058921018
➡️ 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐖𝐲𝐧𝐤 : wynk.in/u/HkRZRdAzI
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : rb.gy/tpq577
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : rb.gy/fsjigk
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : rb.gy/4yrrn2
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : rb.gy/kaoep2
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : rb.gy/m0tpy7
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 403883058921018
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : / tane-kai-thay-to-bhada...
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Tane Kai Thay To Bhadake Bade Bajar
♪ Singer : Mahesh Vanzara
♪ Lyrics : Harjeet Panesar
♪ Sp Compose : Vishnu Mundhva
♪ Music : Shashi Kapadiya
♪ Recording : Vraj Studio - Kalol
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Mars Films
♪ Director & Concept : Faruk Gayakwad
♪ Star Cast : Mahesh Vanzara, Piyush Patel, Komal Pandya
♪ Co Actor : Amit Raval, Navin Raval, Pintu Daud Mir
♪ D.O.P : Shahzad Mansuri ( Tipu )
♪ Editor : Naresh Rajput
♪ Production Manager : Sanjay Raval, Mahesh Prajapati
♪ Makeup : Kinjal Raval
♪ Genre : Gujarati Love Song
♪ Music Label : Jhankar Music
-----------------------------
📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati ⤵️
હો તારા થી વધારે,અલી ના કઈ મારેશે
પાગલ તારા પ્રેમી ને, સુરે રે તુ ધારે ( ૨ )
હો તારા માટે મરવા, મારવા તૈયર ( ૨ )
તુ શુ અલી જાણે, કેટલો કરું તને પ્યાર
જો તને કઈ થાય તો, કાયદેસર બડકે બળે બજાર ( ૨ )
હે તુ શે વાલી મારા, હૈયા કેરો હાર
હા કેટલો કરું વાલી હુરે તને પ્યાર
જો તને કઈ થાય તો, કાયદેસર બડકે બળે બજાર ( ૨ )
હે કરવા ખાતર કરે, એ મારી મોહબ્બત નહિ
તારા ઉપર આવે, ગમે એને અડી જઈ
હે તારા મારા વચમા, કોઈ જો બને દીવાલ
અરે ખેચી નાખુ, ગમે એની હામે રે તલવાર
જો તને કઈ થાય તો, કે મારી ગાંડી, કાયદેસર બડકે બળે બજાર ( ૨ )
હો મારી વાલી જો તને કઈ થાય તો, ઉપડી જાય હથીયાર...
હો તારો મારો સાથ લખાણો, વાલી કુદરત ની કલમે
ભવો ભવ ભેળા, રેસુ સાત જન્મે
હો તારી હાટુ હુશુ કરી જાઉ, ખબર ના મુજને
ના રાખુ કોઈ ની સરમ, જો તકલીફ પડે તુજને
હો જગ થી ના બિવુ, ભેલે થઈ જાય ભવાડા
જોવા વાળા નારે, ઉભા થઈ જાય રૂવાડા
હે તારી મારી જોડી જોણે એવી રે વખણાય
લાગે લોકો ને મરચા મનમાં મનમાં એ કતરાય
જો તને કઈ થાય તો, હાચુ કઉ કાયદેસર બડકે બળે બજાર
હે મારી ગાંડી, તને કઈ થાય તો, ગમે એના વાગી જાય બાર બાર...
હો મારા દિલના આ રજવાડા ના, રાણી શો તમે
કરુ હુતો એટલુ,જે તમને રે ગમે
હા બળવા વાળા બળશે રે, બળવાદો ભલે
રાજી તુરે રેવી જોવે, એટલુ મારે રે જોવે
હે તારી આ દિવાંગી ના, દિવાના અમે
બાકી તો રંગીલા રાજા, કોઈને ના નમે નમે
હે આપો ખોઇ નાખુ, આવે તારા પર જો વાત
ગમે એના થઈ જાય, સુપડા જોને સાફ
પણ તને કઈ થાય તો, કાયદેસર બડકે બળે બજાર બજાર
જો તને કઈ થાય તો, માર થી ઉપડી જાય હથિયાર...
✍ ગીત લેખક : હરજીત પાનેસર
📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English ⤵️
Ho Tara Thi Vadhare Ali Na Kai Mareshe (2)
Pagal Tara Premi Ne Sure Re Tu Dhare (2)
Ho Tara Mate Marva Marava Taiyar (2)
Tu She Ali Jane Aeto karu Tane Pyar
Jo Tane Kai Thay To Kaydesar Badke Bale Bajar (2)
He Tu She Vali Mara Haiya Kero Har
Ha Ketlo Karu Vali Hu Tane Pyar
Jo Tane Kai Thay To Kaydesar Badke Bale Bajar (2)
He Karva Khatar Kare Ae Mari Mohabbat Nahi
Tara Upar Aave Game Aene Adi Jai
He Tara Mara Vachma Koi Jo Bane Dival
Are Khechi Nakhu Game Aeni Hame Re Talvar
Jo Tane Kai Thay To Ke Mari Gandi Kaydesar Badke Bale Bajar(2)
Ho Mari Vali Jo Tane Kai Thay To Upadi Jay Hathihar
Ho Taro Maro Sath Lakhano Vali Kudarat Ni Kalme
Bhavo Bhav Bhega Reshu Sat Janme
Ho Tari Hatu Hu Shu Kari Jau Khabar Na Mujane
Na Rakhu Koi Ni Saram Jo Taklif Pade Tujne
Ho Jag Thi Nare Bivu Bhale Thai Jay Bhavada
Jova Vala Nare Ubha Thai Jay Ruvada
He Tari Mari Jodi Jone Aevi Re Vakhnay
Lage Loko Ne Marcha Manma Manma Ae Katray
Jo Tane Kai Thay To Hachu Kau Kaydesar Badke Bale Bajar
He Mari Gandi Tane Kai Thay To Game Aena Vagi Jay Bar Bar
He Mara Dilna Aa Rajvada Na Rani Sho Tame
Karu Huto Aetlu Je Tamne Re Game
Ha Balva Vala Balshe Re Balvado Bhale
Raji Jo Ture Revi Jove Aetlu Mare Re Jove
He Tari Aa Diwangi Na Diwana Ame
Baki To Rangila Raja koine Na Name
He Aapo Khoi Nakhu Aave Tara Par Jo Vat
Game Aena Thai Jay Supada Jone Saf
Pan Tane Kai Thay To Kaydesar Badke Bale Bajar Bajar
Jo Tane Kai Thay To Mar Thi Upadi Jay Hathiyar
------------------------------------
▶️ @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥
/ @jhankarmusicgujarati
➡️ 𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 !
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠!

Пікірлер: 87

  • @mehul_gaming_99
    @mehul_gaming_994 ай бұрын

    બવ સરસ સોંગ છે.........૧૦૦% ( heart toching ) 🔥✌️

  • @_the_bapu_4233_
    @_the_bapu_4233_4 ай бұрын

    Ha, Maheshbhai Tamara song and Action no Trend....

  • @umesheditz6782
    @umesheditz67824 ай бұрын

    Song mate ek like 🎉

  • @user-ul3pk9vf6z
    @user-ul3pk9vf6z4 ай бұрын

    બજારમાં બુમ‌ છે મહેશભાઈ તમારી

  • @ZalaAlpu
    @ZalaAlpu4 ай бұрын

    Aa song istatagram ma boom padavse ho ❤❤❤

  • @pankajraval5476
    @pankajraval54764 ай бұрын

    Super se bhi upar 👌💥💥💥🔥🔥🔥🔥🔥🗡🗡🗡hai class bhai

  • @thakordilipbhai6890
    @thakordilipbhai68904 ай бұрын

    જોરદાર છે ભાઈ સોંગ ❤❤❤❤

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io4 ай бұрын

    હાલ trinding માં love સોંગ માં મહેશ ગોપાલ હાલે છે સત્ય છે

  • @HeminPatel-el5xn
    @HeminPatel-el5xn4 ай бұрын

    Great performance @komalpandyaofficial

  • @anilbhai6659
    @anilbhai66594 ай бұрын

    બહું સુપર હીટ સોંગ છે ભાઈ

  • @sikotardigital3886
    @sikotardigital38864 ай бұрын

    Nice song ❤

  • @jagdishrana7226
    @jagdishrana72264 ай бұрын

    કોને કોને મહેશ ભાઈ વણજારા નું સોંગ ગમે છે ❤️👍

  • @PrakashThakor-fx7hd
    @PrakashThakor-fx7hd4 ай бұрын

    બહુ સરસ સોંગ ❤❤❤❤

  • @RanaParkhash
    @RanaParkhash4 ай бұрын

    મોજ

  • @ankitagautam1604
    @ankitagautam16043 ай бұрын

    Always rocking Mahesh ❤❤❤🫶🏻🫶🏻🫶🏻🎉

  • @user-qk7os8hh9r
    @user-qk7os8hh9r4 ай бұрын

    Vha faruk Bhai vha

  • @umesheditz6782
    @umesheditz67824 ай бұрын

    Kone kone song gamyu ❤

  • @thakorshaktisih8339
    @thakorshaktisih83394 ай бұрын

    Jordar Mahesh bhai❤

  • @MCofficial-gv9yx
    @MCofficial-gv9yx4 ай бұрын

    ❤❤❤❤

  • @hiteshthakor7930
    @hiteshthakor79304 ай бұрын

    Vah mhela.

  • @Aasifh1200
    @Aasifh12004 ай бұрын

    First comment 💖😘

  • @SonudayStatus
    @SonudayStatus4 ай бұрын

    Nice song mahesh bhai khub mast gamyu song ❤️❤️

  • @kalubhacomedy
    @kalubhacomedy4 ай бұрын

    ભાયચંદ ઠાકોર

  • @parweendevipuzak3701
    @parweendevipuzak37013 ай бұрын

    મહેશ વણઝારા નું ખૂબ સરસ સોંગ છે

  • @cheharrajthakor
    @cheharrajthakor4 ай бұрын

    ખરેખર બહુ ગજબ ની એકટીગ છે તમારી મહેશ ભાઈ તમે ફિલ્મ બનાવો સુપરહિટ ચાલશે 🎉👍🙏

  • @user-ym2et9nh4t
    @user-ym2et9nh4t4 ай бұрын

    Nice song❤

  • @aadii._official
    @aadii._official4 ай бұрын

    કોને કોને મહેશ વણઝારા નું આ ગીત ગમે છે ❤

  • @ashwinthakor59
    @ashwinthakor594 ай бұрын

    ❤🔥👑

  • @user-ck1bn3md5p
    @user-ck1bn3md5p4 ай бұрын

    Jordaar ❤

  • @vdofficial89
    @vdofficial894 ай бұрын

    Super Song 😍

  • @user-pk5xh8go8s
    @user-pk5xh8go8s3 ай бұрын

    સુપર નાઈસ સોન્ગ 👌👌👌

  • @jigneshthakor6367
    @jigneshthakor63674 ай бұрын

    ❤ Super song

  • @urmilaraval6644
    @urmilaraval66444 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @Natrajdigital
    @Natrajdigital4 ай бұрын

    મહેશ ભાઈ આ હેર સ્ટાઈલ સારી છે રોકસ્ટાર

  • @umangvaghela3081
    @umangvaghela30813 ай бұрын

    Nice song 🙏🙏

  • @jtvalad6443
    @jtvalad64434 ай бұрын

    super ❤❤❤

  • @kandhal_odedaral_ok
    @kandhal_odedaral_ok4 ай бұрын

    ભડકે બજાર 🤗🤗🤗❤️

  • @MehulBhai-os9bm
    @MehulBhai-os9bm3 ай бұрын

    સુપર ❤

  • @user-xh6kj4pp5z
    @user-xh6kj4pp5z2 ай бұрын

    ખુબ સરસ

  • @VaghelaMinesh-ey3ir
    @VaghelaMinesh-ey3ir4 ай бұрын

    Nice song old songs

  • @rajthakor-sm4nz
    @rajthakor-sm4nz4 ай бұрын

    મહેશ ભાઈ. ગોડી વારૂ. ગીત બવ સરસ હ. ❤

  • @vijaykumarparmar8645
    @vijaykumarparmar86454 ай бұрын

    Nice Song

  • @Natrajdigital
    @Natrajdigital4 ай бұрын

    Tranding song

  • @dabhivishvasbabujivishvas8541
    @dabhivishvasbabujivishvas85412 ай бұрын

    Jordar song

  • @manojvansfodiya1531
    @manojvansfodiya15313 ай бұрын

    સુપરસોગ

  • @chiragsompura7260
    @chiragsompura72604 ай бұрын

    New 🆕

  • @hiteshravat7826
    @hiteshravat78264 ай бұрын

    Nice

  • @beast100k-f7b
    @beast100k-f7b4 ай бұрын

    Mane to subscribe karata jav 😢🎉🎉🎉🎉🎉🎉🎉

  • @meruvanzara8929
    @meruvanzara89294 ай бұрын

    Mahesh Vanzara

  • @officialdashraththakor3104
    @officialdashraththakor31044 ай бұрын

    Nice song

  • @bharabhaispvanzara5324
    @bharabhaispvanzara53244 ай бұрын

    ❤❤❤❤❤🎉

  • @dharmeshparmar4302
    @dharmeshparmar43024 ай бұрын

    💪💪💪💪💪💪💪💪👍👍👍👍👍👍

  • @rockskhatrientertainment858
    @rockskhatrientertainment8584 ай бұрын

    Nice ❤ 🎉

  • @rajusinh_darbar007
    @rajusinh_darbar0074 ай бұрын

    Miss uhh My Sweetu 😭

  • @BHARATTHAKOROFFICAL-il2zw
    @BHARATTHAKOROFFICAL-il2zw4 ай бұрын

    ભરતભાઈ ઠાકોર સિંગર ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @SURAJ-OAD-302
    @SURAJ-OAD-3024 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @Rahul_atmaram_thakor
    @Rahul_atmaram_thakor3 ай бұрын

    CALLERTUNE mate koi option

  • @user-xp2bv2pm2y
    @user-xp2bv2pm2y4 ай бұрын

    બુમ બુમ ભાઇ 👌👌👌👍👍😊😊☺️😊😊👌👌

  • @Marchalagse
    @Marchalagse17 сағат бұрын

    Director ne ko real gun lage evi to vapre kamsekam

  • @asavinThakor-jd7tn
    @asavinThakor-jd7tn3 ай бұрын

  • @dabhijaypal-ll3cv
    @dabhijaypal-ll3cv3 ай бұрын

    👍👍👍👍👍👍👌👌

  • @Dashartharathodrathod
    @Dashartharathodrathod3 ай бұрын

    ❤❤❤

  • @dabhijaypal-ll3cv
    @dabhijaypal-ll3cv3 ай бұрын

    👍👍👍👌👌👌👏

  • @user-mh3zd6ij7o
    @user-mh3zd6ij7o3 ай бұрын

    👌👌👌👌👌♥️♥️♥️♥️

  • @jigneshthakor6367
    @jigneshthakor63674 ай бұрын

    Super song❤ @Komalpandyaofficial

  • @PappuGohel-rajput
    @PappuGohel-rajput3 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ShaileshSolanki-xc4qe
    @ShaileshSolanki-xc4qe2 ай бұрын

    ❤❤❤😮😮😮

  • @user-rv7uz2hq8d
    @user-rv7uz2hq8d4 ай бұрын

    Kaydeser 💯bayada🦁 fati 👊jyy🫵

  • @KAMALFILMNADIAD
    @KAMALFILMNADIAD4 ай бұрын

    MAJBUT .........

  • @maamusicproductionmaamusicprod
    @maamusicproductionmaamusicprod4 ай бұрын

    હા મહેશ ભાઈ

  • @bhaveshjethva689

    @bhaveshjethva689

    3 ай бұрын

    Koldoogre 🪔🤚🪐

  • @bhaveshjethva689

    @bhaveshjethva689

    3 ай бұрын

    Kodhv 🪔🙏🙏

  • @user-ln9ue5gp3x
    @user-ln9ue5gp3x4 ай бұрын

    શૌગ નથી હારૂ વીવોના દીદી કેમ નથી લીધા 😢😢😢😢😢😢

  • @SatanSindhav-gm6io

    @SatanSindhav-gm6io

    4 ай бұрын

    બઉ બજેટ હોય તો ના પણ લે

  • @user-ln9ue5gp3x

    @user-ln9ue5gp3x

    4 ай бұрын

    @@SatanSindhav-gm6io ઓકે

  • @Natrajdigital

    @Natrajdigital

    4 ай бұрын

    પીપડુ લાગે સે વીયોના

  • @dabhivishvasbabujivishvas8541
    @dabhivishvasbabujivishvas85412 ай бұрын

    Hi

  • @Dj_Mehul_143
    @Dj_Mehul_1434 ай бұрын

    જે આ સોંગ ગમીયુ તે લાક કરે >>> ❤

  • @asavinThakor-jd7tn
    @asavinThakor-jd7tn3 ай бұрын

    Raju tahkora

  • @jigneshthakor6367
    @jigneshthakor63674 ай бұрын

    @ Komalpandyaofficial

  • @thakormukesh8010
    @thakormukesh80104 ай бұрын

    ❤❤❤❤

  • @SingerNarendraModi507
    @SingerNarendraModi5073 ай бұрын

    સુપર❤

  • @rohitdagra122
    @rohitdagra1224 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @thakorkesan8480
    @thakorkesan84804 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @BBM1630
    @BBM16303 ай бұрын

  • @ShaileshSolanki-xc4qe
    @ShaileshSolanki-xc4qe2 ай бұрын

    😇😇😇❤❤❤

Келесі