તમારા રૂંવાડા બેઠા થઈ જશે | Mayabhai ahir | Maharana Pratap | Latest New 2023

Комедия

Courtesy Maybhai Ahir . . .
➡Note : Video permit by kalakar shree Mayabhai Ahir
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
➡ નોંધ : આ યુટ્યૂબ ચેનલમાંથી મળતી આવક ગૌવસેવા તેમજ અલગ અલગ સેવા કાર્યમાં વપરાય છે, જેની નોંધ લેશો.
( કોઈપણ સ્ટુડિયો કે કોઈ કલાકાર શ્રી ને વીડિયો બાબતે કોઈ પ્રશ્ન હોય તો અગાઉ જાણ કરવા વિનંતિ, જેથી યોગ્ય નિર્ણય લઈ શકાય. )
🙏 ખૂબ ખૂબ આભાર. 🙏
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
તમે પણ સેવામાં સહયોગ કરી શકો છો, વીડિયોની નીચે તમારું નામ અને નંબર લખી કોમેન્ટ કરી તમે તમારું યોગદાન આપી શકો છો. ( જે વ્યક્તિ યોગદાન આપે તેમનું નામ અને ફોટો અમે કોમ્યુનિટી પોસ્ટમાં મુકીશું જેથી બીજા વ્યક્તિઓને પ્રોત્સાહન મળે ) ધન્યવાદ.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔸 Title : Comedy
🔹 Artist : Mayabhai Ahir
🔸 Type : Sahitya
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Jay Hind friends.
🔴 Subscribe to the channel and watch daily Jokes, comedy, patriotism, and cultural videos.
*-----*-----*-----*-----*-----*-----*-----*-----*-----*-----*----*
💢 Other Social Media Link 💢
🔻 1. Mayabhai Ahir Fan Club
/ @mayabhaiahirfanclub2714
🔻 2. Mayabhai Ahir Official
/ @mayabhaiahirofficial
🔻 3 . Instagram
mayabhaiahiroff...
🔻 4. Facebook Page
/ mayabhaiahirofficial
~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~
THANKS FOR WATCHING . . .

Пікірлер: 58

  • @dipuvasava7661
    @dipuvasava7661 Жыл бұрын

    જય હો મહારાણા પ્રતાપ ની અને મારાં પૂર્વજો રાજા પૂજા ભીલ ની અને સાથે શહીદ થયેલા બધા ની.. આવા કામ લાગ્યા છે એટલે આજે જાત પર ગર્વ થાય છે.. જય હો.. વંદન છે તમને... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ravjiahirravjiahir3468
    @ravjiahirravjiahir3468 Жыл бұрын

    વાહ માયાભાઈ ધન્ય છે તમારી રજુઆત આવાં ઈતિહાસ કાયમ સંભળાવતા રેજો જય દ્વારકાધીશ

  • @jaygohil5753
    @jaygohil5753 Жыл бұрын

    Ha Maya Bhai Ni mojj Rano ranani rite h Che

  • @mitulpira1260
    @mitulpira1260 Жыл бұрын

    વાહ આહીરો ધર્મ માટે અને દેશ માટે દીકરાના માથા આપનારા વાહમાયાભાઈ

  • @uttamtank5314
    @uttamtank5314 Жыл бұрын

    Jay Maharana🙏🏻🙏🏻🙏🏻 Jay Aeklingi🙏🏻

  • @kishorkatriya3181
    @kishorkatriya3181 Жыл бұрын

    જય સીયારામ આતા

  • @totapetho7548
    @totapetho7548 Жыл бұрын

    🙏🙏જય દ્વારકાધીશ 🙏🙏

  • @krishnarajput851
    @krishnarajput851 Жыл бұрын

    🚩🙏⚔️ जय महाराणा......जय मेवाड़⚔️🙏🚩

  • @mitulpira1260
    @mitulpira1260 Жыл бұрын

    અમારા માયાભાઈ ગુજરાતનું ગૌરવ છે

  • @sivubhai8295
    @sivubhai8295 Жыл бұрын

    Wahhh myabhai khubj mjaaa aavi

  • @jaysukh703
    @jaysukh703 Жыл бұрын

    Vah mayabhai vah

  • @malarampatel8536
    @malarampatel8536 Жыл бұрын

    Jai Maharana partap

  • @baldevsinhdabhi5438
    @baldevsinhdabhi5438 Жыл бұрын

    Jay Maharana Pratap

  • @banna_gamer01
    @banna_gamer01 Жыл бұрын

    Jay maharana pratap

  • @chetankhokhariya9139
    @chetankhokhariya9139 Жыл бұрын

    Jay johar

  • @KRISHNAMOVIETHALIYA
    @KRISHNAMOVIETHALIYA Жыл бұрын

    ધન્ય છે માયાભાઈ..

  • @rajvirsinhgohil2032
    @rajvirsinhgohil2032 Жыл бұрын

    હર હર મહાદેવ

  • @himathadiya9656
    @himathadiya9656 Жыл бұрын

    Jay siyaram mayaata🙏🙏🙏🙏🙏Jay Dwarikadhish

  • @jaymalanma8130
    @jaymalanma8130 Жыл бұрын

    જય રાણા પૂન્જા

  • @shaileshahir5195
    @shaileshahir5195 Жыл бұрын

    Aa હાસ્યકાર પાસે થી સાહિત્ય કારે શીખવું જોઈ કે સાહિત્ય કેમ કરાય

  • @avneetkaurstatus8579
    @avneetkaurstatus8579 Жыл бұрын

    Jay ho dwarkadhish

  • @dharmeshranavaya4590
    @dharmeshranavaya4590 Жыл бұрын

    Ha moj ha ha rano ha 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @vaibhavparmar5618
    @vaibhavparmar5618 Жыл бұрын

    જય મહાદેવ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @bharatrajput902
    @bharatrajput902 Жыл бұрын

    વાહ વાહ માયા ભાઈ આહીર વાહ ઇશ્વરદાન ગઠવી ની યાદ દેવરાવી દીધી

  • @user-of5qx6pl1y
    @user-of5qx6pl1y Жыл бұрын

    દાહોદ રમેશ જય જોહાર

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Жыл бұрын

    આવી વાત જવલ્લે જ સાંભળવા મળે છે. અભિનંદન માયાભાઈ.

  • @officialmanav4355
    @officialmanav4355 Жыл бұрын

    Wah maza avj Khumari Kanu Valmikna Jay Mataji

  • @valjiahir8423
    @valjiahir8423 Жыл бұрын

    વાહ માયાભાઈ વાહ ધન્ય છે

  • @rajvirsinhgohil2032
    @rajvirsinhgohil2032 Жыл бұрын

    વા માયાભાઈ વા

  • @opgangster9981
    @opgangster9981 Жыл бұрын

    Ha maya bhai ha

  • @sanjayjoshi595
    @sanjayjoshi595 Жыл бұрын

    Jay Ho mayabhai

  • @heart_taching9252
    @heart_taching9252 Жыл бұрын

    Jay Ranapunja bheel🙏🏻❣

  • @hadiyashailesh250
    @hadiyashailesh250 Жыл бұрын

    રાણો રાણાની રીતે એ શબ્દ મીરાબાઈ એ આપેલો છે

  • @chetankhokhariya9139
    @chetankhokhariya9139 Жыл бұрын

    Jay Rana punja

  • @mrahir6155
    @mrahir6155 Жыл бұрын

    Vah Maya aata vah

  • @daverajesh5181
    @daverajesh5181 Жыл бұрын

    મહારાણા યુધ્ધ છોડીને એટલા માટે ગયા હતા કે મહારાણા નો ભાઈ જગમાલે ઉદયપુર ઉપર આક્રમણ કર્યુ હતુ અને બીજી વાત કે રાણા પ્રતાપ હલ્દીઘાટીનુ યુધ્ધ હારી ગયા એનો એક પણ પુરાવો નથી અને અકબર હલ્દી ઘાટીનુ યુધ્ધ હારી ગયો એના હજારો પુરાવા છે

  • @daverajesh5181

    @daverajesh5181

    Жыл бұрын

    @HUNTER GAMING માયા ભાઈએ એમ કિધુ કે મહારાણા હલ્દીઘાટી નુ યુધ્ધ હારી ગયા હતા આ યુધ્ધ પુરૂ થયા પછી અકબરે માનસીહને ત્રણ મહીના સુધી સભામા બોલાવ્યો નોતો અને બીજી વાત આજ સુધી હલ્દીઘાટીમાથી મહારાણાના નામના સીક્કા મલી આવ્યા છે તો કેમ માની લેવુ રાણા હલ્દીઘાટી હારી ગયા હતા હુ એક બ્રાહ્મણનો દિકરો છુ મહારાણાને મારા આદરણીય માનુ છુ હુ એમ નથી કહેતો કે હુ રાણાજી વીશે બધુ જ જાણુ છુ પણ જે કાય જાણુ છુ તે સત્ય હકીકત છે

  • @jaydip_darbar

    @jaydip_darbar

    Жыл бұрын

    Ekdam sachi vat che bhai

  • @jaydip_darbar

    @jaydip_darbar

    Жыл бұрын

    @HUNTER GAMING khoti vat che

  • @daverajesh5181

    @daverajesh5181

    Жыл бұрын

    ભાઈ તુ ઈતિહાસ જોઈ લેજે

  • @daverajesh5181

    @daverajesh5181

    Жыл бұрын

    @HUNTER GAMING ના સોરી ના હોય ભાઈ પણ અમુક કલાકારો ઘણી વખત અધુરુ જાણીને ડાયરામા વાત કરતા હોય છે જે અમુક અંશે વાત સાચી ખોટી હોય શકે છે હુ કોઈ કલાકારનો વીરોધ નથી કરતો પણ જે સત્ય છે એ વાત કરી છે

  • @bambhavadhanjij.886
    @bambhavadhanjij.886 Жыл бұрын

    સીતારામ Aapa 🙏

  • @rakeshghaskata8697
    @rakeshghaskata8697 Жыл бұрын

    વાહ માયા ભાઇ

  • @pareshbharwad2620
    @pareshbharwad2620 Жыл бұрын

    JAY HO

  • @karanchosala5629
    @karanchosala5629 Жыл бұрын

    Vah aata vah

  • @jayendrasinhchudasma6586
    @jayendrasinhchudasma6586 Жыл бұрын

    Wah mayabhai wah

  • @vinodbhairaval6754
    @vinodbhairaval6754 Жыл бұрын

    Ha rano rana ni 🙏

  • @nagabhaiambaliya2533
    @nagabhaiambaliya2533 Жыл бұрын

    હાં મોજ હાં ફૂલ ડોલ દ્વારકાધીશ મંદિર નેં ઈ માનવ મહેરામણ ઉમટયો નેં માયા ભાઈ થોડા હાસ્ય ના હેલારા...તો ગોમતી નદી ને કિનારે મોજળીયુ ની શું વાત કરવી જો જે કઇરી ભાઈ ભાઈ ઈ વાતડીયુ પુરી હો જય શ્રી જગદીશ જય શ્રી દ્વારકાધીશ

  • @gohilnarendrasinh184
    @gohilnarendrasinh184 Жыл бұрын

    Ha mayaataa haa...je mataji

  • @user-lx8et4iq8c
    @user-lx8et4iq8c Жыл бұрын

    जय मुरलीधर

  • @bhavinbutani
    @bhavinbutani Жыл бұрын

    ha mama

  • @beststatus011
    @beststatus011 Жыл бұрын

    Ha rana ha

  • @thakarsithakor5117
    @thakarsithakor5117 Жыл бұрын

    શું

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 Жыл бұрын

    જય માતાજી આતા

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 Жыл бұрын

    જય હો આતા

  • @gajendrasinhjadeja6822
    @gajendrasinhjadeja6822 Жыл бұрын

    Vah mayabhai vah

Келесі