Tali Pado To Ghanshyam Ni Re | Jay Swaminarayan Kirtan | તાળી પાડો તો ઘનશ્યામ ની રે |

Музыка

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Tali Pado To Ghanshyam Ni Re | Swaminarayan Kirtan | Vasudev Patadiya ||Jay Swaminarayan Meshwa |
#devotional #kirtan #swaminarayan #gujarati
♫KZread Music bit.ly/3mbxV8D
હે..તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો (2)
હે..વાતો કરો તો ઘનશ્યામ ની રે બીજી વાતો ના હોઈ જો વાલા (2)
હે..બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કેવાય જો (2)
હે..બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કેવાય જો
હે...નીલ કંઠવર્ણી એ વન માં તપ કર્યા રે એને બાળપણ કેવાય જો
માટે તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો
વાતો કરો તો ઘનશ્યામ ની રે બીજી વાતો ના હોઈ જો વાલા
તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો
હે..યુવાની યુવાની માં ફેર છે રે યુવાની કોને કેવાય જો (2)
હે..દાદા ખાચર પર વાલો મારો ખુબ રિજિયા રે એને યુવાની કેવાય જો
હે..તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો
એ વાતો કરો તો ઘનશ્યામ ની રે બીજી વાતો ના હોઈ જો વાલા
હે..તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો
હે..ઘઢપણ ઘઢપણમાં ઘણો ફેર છે રે ઘઢપણ કોને કેવાય જો (2)
હે..ગંગામાં ના દીકરા થઇ ને હરિ જમીયા રે એને ઘઢપણ કેવાય જો
હે..તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો
વાતો કરો તો ઘનશ્યામ ની રે બીજી વાતો ના હોઈ જો વાલા
હે તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો
હે..ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે ભક્તિ કોને કેવાય જો (2)
હે..એવા જુવુંબા હાથે હરિ દૂધ જમીયા રે ભક્તિ એને કેવાય જો
હે..તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો
એ વાતો કરો તો ઘનશ્યામ ની રે બીજી વાતો ના હોઈ જો વાલા
હે..તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો
હે..સેવા સેવા માં ઘણો ફેર છે રે સેવા કોને કેવાય જો (2)
હે..સેવા કરી મૂળજી બહ્મચારિયે રે એને સેવા કેવાય જો
એ તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો
એ વાતો કરો તો ઘનશ્યામ ની રે બીજી વાતો ના હોઈ જો વાલા
હે..તાળી પાડો તો ઘનશ્યામ ની રે બીજી તાળી ના હોઇ જો (3)
Album : Tali Pado To Ghanshyam Ni Re
Song Name : Tali Pado To Ghanshyam Ni Re
Singer : Vasudev Patadiya
Music : Jayesh Sadhu
Lyrics : Traditional
Genre : Swaminarayan Kirtan Audio
Deity : Swaminarayan Bhagwan
Temple : Swaminarayan Mandir
Festival : Poonam, Samaiyo
Label : Ganesh Digital
Subscribe and stay updated to MeshwaFilms channel today.
Like Our Facebook Page :bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram : bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/

Пікірлер: 79

  • @RathodPrabhatsinhRathodPrabhat
    @RathodPrabhatsinhRathodPrabhat Жыл бұрын

    સ્વામિનારાયણ ભગવાન સૌનું કલ્યાણ કરે જય સ્વામિનારાયણ

  • @user-eb5vw3wd2n
    @user-eb5vw3wd2n2 жыл бұрын

    જય સ્વામિનારાયણ બોલો....

  • @ritathakar3768
    @ritathakar37683 жыл бұрын

    Jai shari Hari karushan maharaj 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🙏🏻🙏🙏🙏

  • @dharmendrasinhparmar5496
    @dharmendrasinhparmar5496 Жыл бұрын

    Jay shree Swaminarayan

  • @pranlalsavaliya3986
    @pranlalsavaliya39863 жыл бұрын

    Jayswaminarayn

  • @hasmukh.pitrodarajkot5887
    @hasmukh.pitrodarajkot58872 жыл бұрын

    jayswaminarayan

  • @mahlababu2964
    @mahlababu2964 Жыл бұрын

    जय स्वामिनारायण🎶🎵

  • @shesharamsharma6148
    @shesharamsharma61483 жыл бұрын

    जय स्वामीनारायण बाप्पा

  • @shesharamsharma6148

    @shesharamsharma6148

    3 жыл бұрын

    जय स्वामीनारायण बाप्पा दंडवत सह प्रणाम

  • @kamleshpatel4680
    @kamleshpatel46802 жыл бұрын

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @naynachavda4803
    @naynachavda48033 жыл бұрын

    Saras

  • @ritathakar3768
    @ritathakar37683 жыл бұрын

    Jai shari swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷

  • @ashwinthacker1861
    @ashwinthacker18613 жыл бұрын

    જય સવામિનારાયણ

  • @meenabenpatel3704
    @meenabenpatel37042 жыл бұрын

    Jay swami Narayan

  • @minalpatel2137
    @minalpatel21372 жыл бұрын

    Sara's kirtan banayu che. Jay swaminarayan

  • @bhattparas4774
    @bhattparas47743 жыл бұрын

    Jai shree swaminarayan 🙏🙏❤

  • @hasmukhpatel6294
    @hasmukhpatel62943 жыл бұрын

    Jaay Swaminarayan Dabhasa pipes and Ice Factary

  • @ramthakkar4372
    @ramthakkar43722 жыл бұрын

    Jay shree Swaminarayan gurukul kanbha

  • @manishapatel8539
    @manishapatel85392 жыл бұрын

    Jay Swaminarayan

  • @miteshpatel1368

    @miteshpatel1368

    2 жыл бұрын

    Jay swaminarayan

  • @kajalvaghela3990

    @kajalvaghela3990

    2 жыл бұрын

    @@miteshpatel1368 A

  • @kajalvaghela3990

    @kajalvaghela3990

    2 жыл бұрын

    @@miteshpatel1368 Q

  • @rameshbhaipatel3056
    @rameshbhaipatel3056 Жыл бұрын

    oo9

  • @rasilabenbambharoliya1037
    @rasilabenbambharoliya1037 Жыл бұрын

    હા જી

  • @somdattgupta795
    @somdattgupta7952 жыл бұрын

    ganesh

  • @dineshkumarpatel8327
    @dineshkumarpatel83272 жыл бұрын

    Jay sawminarayan

  • @patelrameshs6015
    @patelrameshs60153 жыл бұрын

    Jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan

  • @meghpatel9895

    @meghpatel9895

    2 жыл бұрын

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😂😀😎

  • @bhartibensuthar2471

    @bhartibensuthar2471

    2 жыл бұрын

    .. .

  • @sankarbhaikanani1241
    @sankarbhaikanani12412 жыл бұрын

    જયસ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

  • @hame3268
    @hame32682 жыл бұрын

    Good

  • @sankarbhaikanani1241
    @sankarbhaikanani1241 Жыл бұрын

    જયસવામીનારાયણ

  • @harikrushnlalkiya3095
    @harikrushnlalkiya30952 жыл бұрын

    Jay swaminarayan

  • @jayabenpatel135
    @jayabenpatel1352 жыл бұрын

    જયસઃવઃમિનારાયન ‌‌અણદપૂર

  • @navnitpatel5098
    @navnitpatel50983 жыл бұрын

    Jai Shree swaminarayan

  • @shitaldonga6058
    @shitaldonga60582 жыл бұрын

    Jay swaminarayan 📿🙏📿🙏🌹

  • @patidarchannels8032
    @patidarchannels80322 жыл бұрын

    👍👍👍

  • @bhajan1111
    @bhajan11113 жыл бұрын

    જય સ્વામિનારાયણ,,,👏👏👏

  • @pravinbhaibhavsar6542
    @pravinbhaibhavsar65422 жыл бұрын

    Jay shree Swminrysan

  • @ramjiragvani1221
    @ramjiragvani12213 жыл бұрын

    Jay shree swaminarayan

  • @AshokPatel-eh8pe
    @AshokPatel-eh8pe3 жыл бұрын

    Jay swminarayan

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai183 жыл бұрын

    Jai swaminarayan vala 🙏

  • @rajpatel8196
    @rajpatel81963 жыл бұрын

    Wow ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @neer3478

    @neer3478

    2 жыл бұрын

    ઔૌૌૌઘઙણ્યણ્યઘઘણ્યઙ

  • @ravindraparmar4423
    @ravindraparmar4423 Жыл бұрын

    😇🙏

  • @jadakrupali2844
    @jadakrupali28443 жыл бұрын

    Jay swimminaran

  • @rajpatel8196
    @rajpatel81963 жыл бұрын

    Jay shree savaminarayn 🙏🙏

  • @kamleshpatel4680
    @kamleshpatel46802 жыл бұрын

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.

  • @vinod.p.patel.ahmedabad918
    @vinod.p.patel.ahmedabad9182 жыл бұрын

    Wah...wah...HARSH BHAGAT.. SACHA KALAKAAR..AS I KNOW YOU... JAI JAI JAI SHREE SWAMINARAYAN....TAHUKO..!!🙏👍🙏👍🙏🙏👍🙏🙏.

  • @vaghelapareshsinh9904
    @vaghelapareshsinh99042 жыл бұрын

    Veern@

  • @tirthpatel9650
    @tirthpatel96503 жыл бұрын

    Pranam ji

  • @vishnudasmohandas6701
    @vishnudasmohandas67012 жыл бұрын

    Jai Shree Swaminarayan Jai Ho 🙏

  • @kamleshpatel4680
    @kamleshpatel46802 жыл бұрын

    વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.

  • @ishwarbhaipanchal8762
    @ishwarbhaipanchal87622 жыл бұрын

    Jay swaminarayan. 🙏🙏🙏🙏📿📿📿📿📿

  • @vspanchal5041
    @vspanchal50412 жыл бұрын

    .

  • @kamleshpatel4680
    @kamleshpatel46802 жыл бұрын

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @bhavanapatel1807
    @bhavanapatel18077 ай бұрын

    Tame kadach phone number hoy to dilit kari dejo

  • @patelpareshabhai8037
    @patelpareshabhai80373 жыл бұрын

    જય રવામિનારાયણ

  • @ashwinthacker1861
    @ashwinthacker18613 жыл бұрын

    Jay swaminarayan Anjar kutch

  • @ashishpatel-gf7ib

    @ashishpatel-gf7ib

    3 жыл бұрын

    Saras💓 ✨🌟✨ 👩 ✨ 🍬 ✨ 👚👉 🍬🍰🍡 🍡🍥🍬🎂🍧 💗 so sweet!!💞💘💖💕💓 💞Let's dance!💓 💖✨🌟💫✨💞 💃🚶💃🚶💃🚶 👯👭👯👭👯👬 🙆🙅💁🙋🙅🙆 👟👠👞👟👠👞

  • @sajandudawe532
    @sajandudawe5323 жыл бұрын

    Nice

  • @govindbhaipatel9913
    @govindbhaipatel99133 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ મુ મહેસાણા. દાસાનુદાસ નમસ્તે

  • @bimaldesai1557
    @bimaldesai15573 жыл бұрын

    Jai swaminarayan

  • @hasmukh.pitrodarajkot5887
    @hasmukh.pitrodarajkot58873 жыл бұрын

    Jay Swaminarayan

  • @kamleshlaheri5971
    @kamleshlaheri59713 жыл бұрын

    Jay swaminarayan

  • @Krishstudio448
    @Krishstudio4482 жыл бұрын

    જય સવામિનારાયણ

  • @navnitpatel5098
    @navnitpatel50982 жыл бұрын

    Jai Shree swaminarayan

  • @ritamakwana5857
    @ritamakwana58572 жыл бұрын

    Jai swaminarayan

  • @user-hv8dt1ph1j
    @user-hv8dt1ph1j2 жыл бұрын

    Jay shree Swaminarayan gam kotamoi.

  • @maheshkumarsoni5121
    @maheshkumarsoni51212 жыл бұрын

    Jai shree Swaminarayan

  • @prahalad-rx2pi
    @prahalad-rx2pi2 жыл бұрын

    Jay swaminarayan

  • @vaishnavipatel251
    @vaishnavipatel2513 жыл бұрын

    Jay swaminarayan

  • @ranjangajera1747
    @ranjangajera17473 жыл бұрын

    Jay swaminarayan

  • @pragnagondaliya3080
    @pragnagondaliya30803 жыл бұрын

    Jay swaminarayan

  • @hitarthgaming2245
    @hitarthgaming22453 жыл бұрын

    Jay Swaminarayan

Келесі