TAG24નંબર મગફળીની સંમપૂર્ણ માહિતી વાવેતરથી થ્રેસર સુધી

૨૪નબર મગફળી અને ૫૪ નંબર મગફળીની માહિતી.

Пікірлер: 59

  • @vaibhavmaghudiya6813
    @vaibhavmaghudiya68139 ай бұрын

    ખુબ સરસ ભાઇ જુવાનપુર થી રામ રામ

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    આભાર ભાઈ. રામ રામ🙏🙏

  • @bharatbhailimbani6129
    @bharatbhailimbani61299 ай бұрын

    Jay davkadhish abhabhai uriya no chatakav ketla divase karvo namaste pranam 🙏🙏🙏

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    Bharat bhai 25 thi30 divas ni vache aapavu thanks 🙏🙏bhai

  • @keshumodedara6536
    @keshumodedara65369 ай бұрын

    aebhabhai aa vighe ketli vavvani ???

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    કેશુભાઇ આ મગફળી વિધે ૩૭ થી ૪૦ કિલો, ની આજુબાજુ વાવે છે. આભાર ભાઈ.🙏🙏

  • @RoopSinghDeora-wl8bl
    @RoopSinghDeora-wl8blАй бұрын

    Rethili soil k liye konse no. Ki mugfali acchi rahegi

  • @abhaahir248

    @abhaahir248

    Ай бұрын

    Bhai rethili soi k liye jumkha me lagane vali munfaliacchi rahegi hamare yaha tag 24 tag 37 or bade dana vali 39 numbar vali asihen🙏🙏

  • @RoopSinghDeora-wl8bl

    @RoopSinghDeora-wl8bl

    Ай бұрын

    @@abhaahir248 thanku sir

  • @NarendarBhanderi4772
    @NarendarBhanderi47729 ай бұрын

    કોય પણ ના વાવતા ભાવ નથી આપતા મઠડી જીણી નો ભાવ 3050. 40કેજી છે તો 24નં નો ભાવ 2250 .40કજી તો વાવાય બોલો

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    ભાઈ. અમારે હળવદમા ૨૪ નંબરનો ભાવ ૧૪૫૦થી ૧૩૦૦' ૨૦ કિલો નો આવે છે. આભાર🙏🙏

  • @gautampatel3557

    @gautampatel3557

    25 күн бұрын

    ઇડર મા તો 20 કિલો નો 1500 ઉપર જ ભાવ મળે છે ભાઇ 1500 રૂપિયા તો લાસ્ટ ભાવ હોય છે અને સૌથી વધારે 1800 સુઘી જાય છે ❤❤❤

  • @veljibhaibabaria
    @veljibhaibabaria7 ай бұрын

    vegadvav

  • @abhaahir248

    @abhaahir248

    7 ай бұрын

    Ha bhai thanks 🙏🙏

  • @karmurkarshan9688
    @karmurkarshan96889 ай бұрын

    ભાઈ ૨૪ નંબર નું બિયારણ કયા થી મેળવવું?

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    ભાઈ ૯૭૧૪૯૬૮૦૨૦ ધોળાભાઈ પાસે છે. આભાર ભાઈ🙏🙏

  • @jagdhishpagda5171
    @jagdhishpagda51719 ай бұрын

    Jamnagar ma.kay.vavi..

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    ભાઈ. હળવદ ધ્રાંગધ્રા તાલુકામાં વધુ વાવેતર થાય છે. 🙏🙏આભાર

  • @chandubhaimendapara3269

    @chandubhaimendapara3269

    9 ай бұрын

    😊^⁠_⁠^

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    Thanks bhai 🙏🙏

  • @karmurkarshan9688
    @karmurkarshan96889 ай бұрын

    બજાર ભાવ કેવોક જોય?

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    ભાઈ. જાણી મગફળીના ભાવ હોય છે. ૧૩૦૦ની આજુબાજુ🙏🙏આભાર

  • @ASHISH_HADIYAL94
    @ASHISH_HADIYAL942 ай бұрын

    Dhrangadhra thi hadiyal Ashish na Ram ram bhai

  • @abhaahir248

    @abhaahir248

    2 ай бұрын

    Jay shree Krishna bhai ram ram 🙏🙏

  • @sportslover5242
    @sportslover52423 ай бұрын

    39 number sari k 24 number ??

  • @abhaahir248

    @abhaahir248

    3 ай бұрын

    ભાઈ ૩૯ નંબર વેલી પાકતી જાત છે.અને મોટા દાણા હોવાથી સીંગદાણામાં ઉપયોગ થાય છે. જ્યારે ર૪ નંબર નાનો દાણા વાળી જાય છે.અને ૩૯ નંબરથી થોડા વધારે દિવસ પાકપાના લીધે છે. 🙏🙏

  • @sportslover5242

    @sportslover5242

    3 ай бұрын

    @@abhaahir248 e sachu bhai. Pn utpadan konu vdhare ave che ???

  • @abhaahir248

    @abhaahir248

    3 ай бұрын

    ભાઈ. ઉત્પાદનમાં ૩૯ અને ૨૪ નંબરમાં બહું ફરક પડતો નથી. ૨૪ નંબર હળવદ પંથકમાં માં વધારે વાવેતર થાય છે. 🙏🙏

  • @sportslover5242

    @sportslover5242

    3 ай бұрын

    @@abhaahir248 2 varas thi amare tya khedut 55 number ane 51 number vave che. Saru utpadan ave che. Jamkhambhaliya na datrana gam chu.

  • @sportslover5242

    @sportslover5242

    3 ай бұрын

    @@abhaahir248 ane bhai hu 20 number vavu chu. To mari jamin ma 20 number 20 thi 22 man jetli thay che. To tmara anubhav mujab ena option ma ky magfali sari ???? Maro vichar che k koy sari jaat hoy to option ma vavavi che. Tmaro anubhav janavjo

  • @Yash71711
    @Yash71711Ай бұрын

    આ મગફળી tag 24 કે gj 24

  • @abhaahir248

    @abhaahir248

    Ай бұрын

    Bhai TAG 24 che 🙏🙏

  • @MukeshLimbasiya-tp1co
    @MukeshLimbasiya-tp1co3 ай бұрын

    Number to aapo Khodabhai na

  • @abhaahir248

    @abhaahir248

    3 ай бұрын

    9714968020 khodabhai 🙏🙏

  • @Yash71711

    @Yash71711

    Ай бұрын

    Tag 24 ke gj24

  • @abhaahir248

    @abhaahir248

    Ай бұрын

    Tag24graunut 👍🙏

  • @Yash71711
    @Yash717112 ай бұрын

    વિધો કેટલા ગુઠા નો

  • @abhaahir248

    @abhaahir248

    2 ай бұрын

    ૧૬ ગુઠાનો ભાઈ 🙏🙏

  • @maulikpatel249
    @maulikpatel2492 ай бұрын

    Gj 32 best

  • @abhaahir248

    @abhaahir248

    2 ай бұрын

    Thanks bhai 🙏🙏

  • @karmurkarshan9688
    @karmurkarshan96889 ай бұрын

    કેટલા દિવસે પાકતી જાત છે?

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    ભાઈ. ૧૧૦ થી ૧૨૦ દિવસે પાકે છે.આભાર🙏🙏

  • @gautampatel3557

    @gautampatel3557

    25 күн бұрын

    100 થી 110 દીવસ મા પાકી જાય છે

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh39819 ай бұрын

    J 20 મગફળી ઊતમ.....

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    Thanks bhai 🙏🙏

  • @hiteshravaliya8007
    @hiteshravaliya80079 ай бұрын

    નંબર આપો

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    આભાર રાવલીયા ભાઈ.🙏🙏

  • @hiteshravaliya8007

    @hiteshravaliya8007

    9 ай бұрын

    નંબર આપો મોટા ભાઈ

  • @abhaahir248

    @abhaahir248

    9 ай бұрын

    Bhai tamaro nambar apo hu phan kari ch.

  • @khushallimbasiya5296

    @khushallimbasiya5296

    3 ай бұрын

    Number aapooo

Келесі