તાત્કાલિક ખુશીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી 😔😔 | Gujarati Family Vlog | Sasu Vahu Na Vlog

Комедия

તાત્કાલિક ખુશીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી 😔😔 | Gujarati Family Vlog | Sasu Vahu Na Vlog ‪@familyfun0009‬ #vlog #familyvlog #dhuleti #holivlog #festivalvlog #festival #gujarativlog #gujaratifamilyvlogs #familymastivlog #comedyvlog #familycomedyvideos #family #familyfun #familyfun0009 #dailyvlog #dailylifestylevlog #dailylifevlog #newvlog #festival #gujjumasti #gujjuvlogger #gujjuvlog #vlogging #enjoyvlog #mastivlog #comedyvideo #comedychannel #gujarativlog #couplevlog #sasuvahu #sasuvahuvlog #sasbahucomedy #pregnancyannouncement #pregnancyreveal #pregnancyjourney #preganancyvlog #pregnancy #pregnancyroutine

Пікірлер: 220

  • @KomalTrivedi-hc6cz
    @KomalTrivedi-hc6cz23 күн бұрын

    બા તો બા જ છે તમે બઉ નસીબદાર છો આવા સાસુ બધાના નસીબ માં નથી હોતા get well soon Khushi😍😍

  • @user-fz3dx9ng6s

    @user-fz3dx9ng6s

    23 күн бұрын

    Right 👍

  • @chayapandya5236
    @chayapandya523623 күн бұрын

    ખુશી ઘેર જલદી આવી જાય સાજી થઈને એવી શુભકામના સાથે છાયા નાં વંદન.

  • @shilpaparmar8565
    @shilpaparmar856523 күн бұрын

    જય શ્રી કૃષ્ણ બા દાદા નો સ્વભાવ બહુ સરસ છે કેટલુ સાચવે ખુસી બેનને પોતાની દિકરી હોય એમ ઘણા એવા હોયછે વહુ બિમાર થાય તો કઈ ફરક નપડે સારુ આ ટાઈમે બહુ સાચવવુ પડે શરીરમાં પાણી ઘટેતો તકલીફ થાય બોટલથી સારુ થ જસે ખુસી બેન તમે નસીબદાર છો મા બાપ જેવા સાસુ સસરા છે

  • @user-py9pb2ov4r

    @user-py9pb2ov4r

    22 күн бұрын

    Khushi ne kevu che?

  • @vaghanidarshit6210
    @vaghanidarshit621023 күн бұрын

    ખુશી દીદી આવા સાસુ ને જીવન્ માં પેલી વાર જોયા બોવ બોવ બોવ સારા છે બા ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kpentertainment16
    @kpentertainment1623 күн бұрын

    Nasib dar cho aava sasu malya che. God bless u Khushi Didi. Get well soon 😊

  • @vijayddangarvijayddangar8087
    @vijayddangarvijayddangar808723 күн бұрын

    ખુશી બેન તમે ભાગ્ય શાળી છો આવા સારા બા મળા છે😊😊😊

  • @dbshah7408
    @dbshah740823 күн бұрын

    ખુશી જલદી મટી જશે.Get well soon. સ્વભાવ ખૂબ સરસ છે. નસીબદાર છો તમે.

  • @parulmistry1997
    @parulmistry199718 күн бұрын

    Sara shamachar che bhurani na❤❤❤❤😅😅😅😅😎😄😃😜😛⛳🌶🥒🥕🌽🥑🥥🥥🍐🙏🤲🔔🎺🎻🎙🍌👏🌱🍁🌾🌿🌹🌹🌹🌹🔔🔔🔔

  • @DevSabad
    @DevSabad23 күн бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખુશી બેન બા બાપુજી ને ભાઈ 🎉🎉🎉❤❤❤ ખુશી બેન ને જલ્દી સારૂ થય જાય

  • @narigraswati8363
    @narigraswati836323 күн бұрын

    Khushi Di tamne jaldi saru thai jase..Aaram krjo....Jamva ma khas dhyan rakhajo...❤❤

  • @indirapatel3492
    @indirapatel349221 күн бұрын

    ખુશી બેન તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ તબિયત જલદી સારી થઈ જાય એવી ભગવાન ને પાર્થના

  • @urvishah2577
    @urvishah257723 күн бұрын

    Nasib thi avu sasaru male😊

  • @varshajoshi4855
    @varshajoshi485523 күн бұрын

    Get well soon

  • @minaxishah2310
    @minaxishah231023 күн бұрын

    Saru nhi lagyou aje 🙏🏽🙏🏽🙏🏽sabhdi ne joi ne🙏🏽...... khusi ❤ jaldi ubhi thay ja tari raah joie che amne kon hasavse ha khusi ❤️ strong 💐💐

  • @jaykay9897
    @jaykay989723 күн бұрын

    Baa ane baapuji ketla saara Che. Bhagwan temne sukhi raakhe❤❤

  • @harsharchhaya8958
    @harsharchhaya895823 күн бұрын

    Get well soon......khushi.એન્ડ આશિષભાઈ take care also.....

  • @user-we8ke9vm8x
    @user-we8ke9vm8x23 күн бұрын

    આશિષભાઈ ખુશી બેટા બા દાદા બધાને જય શ્રી કૃષ્ણ આશિષભાઈ ખુશી બેટા તમારી તબિયત કેવી છે સારૂં થઈ જય છે બા બહુ સારા છે ❤❤❤🎉🎉

  • @mahisadhu7003
    @mahisadhu700323 күн бұрын

    Khushi di tame bauj jaldi sara thai jaso Kanha ji with u & bless you❤

  • @saileshgondalia865
    @saileshgondalia86523 күн бұрын

    Khushiyon jaldi sara thai jay avi prarthna

  • @user-fi6sl5wk4c
    @user-fi6sl5wk4c23 күн бұрын

    Jay shree Krishna Khushi ben aashish bhai tame jaldi saja thai jaso no tension

  • @thakorbhaipatel4492
    @thakorbhaipatel449223 күн бұрын

    Get Well Soon Khushi ❤

  • @user-wh7zb2ur5i
    @user-wh7zb2ur5i23 күн бұрын

    Hii jay swaminarayan. First comment. Jaldi Saru thai jase dii ❤

  • @DhruviPanchal2803
    @DhruviPanchal280323 күн бұрын

    Khushi ben tbiyt sachvjo jldi jldi Sara thai jaav evi bhagwan ne prathna 🎉

  • @ankitavyas837
    @ankitavyas83723 күн бұрын

    Are tme to ekdam positive n strong cho everything is good didi plz don't worry

  • @user-bg9qs9xs5k
    @user-bg9qs9xs5k23 күн бұрын

    Jay shree krishna Jay Dwarka dis di and Jiju and ba ne dada

  • @jaysomnath3855
    @jaysomnath385523 күн бұрын

    Khushi beta God bless you ❤

  • @NiraliFoodJunction
    @NiraliFoodJunction23 күн бұрын

    Khushi ben jaldi saja thae jav Get well soon🎉

  • @unnatipatel1106
    @unnatipatel110623 күн бұрын

    Get well soon Khushi. You are so lucky to have good family.

  • @geetajoshi2328
    @geetajoshi232823 күн бұрын

    ઉપાદી ન કરતા સારુ થયજશે ખૂશી ને ઓકે ગોડ બલેસયૂ જય શ્રી કૃષ્ણ બધા ને ઓકે

  • @sonalghavda3888
    @sonalghavda388823 күн бұрын

    Jaiswaminarayan Get well soon khushi Take care okay

  • @TEJ6149
    @TEJ614923 күн бұрын

    Khushiben..hamna.j.mti.jase.ho.god.blessyou

  • @user-ss4de8sf4l
    @user-ss4de8sf4l23 күн бұрын

    જય માતાજી બઘાય ને🙏🙏જલદી થી સારુ થઈ જશે❤️

  • @NeetaSurti-hk4ox
    @NeetaSurti-hk4ox23 күн бұрын

    Jay shree Krishna 🙏 khusi jaldi sari thai jay evi prathana❤

  • @jagrutishah6927
    @jagrutishah692723 күн бұрын

    Jaldi sara thai jao Khushi Barabar dhyan rakho Ekdam saru thai jase Don't worry

  • @rekhabennimavat5150
    @rekhabennimavat515021 күн бұрын

    જય શ્રી કૃષ્ણ.બધા ને પ્રેગનન્સી દરમિયાન આવું બધું તો રહેવાનું.૩,૪ મહીના સુધી.પછી બધું સરસ થઈ જાસે.ખુશી ના સાસુ, સસરા બહુ સારા છે.ખુશી નું બહુ ધ્યાન રાખે છે.ખુશી ની ચીંતા કરે છે.તો ઈશ્વર નો આભાર માનો ખુશી બેન...... જલ્દી સારું થઈ જશે.

  • @neekitapandya3340
    @neekitapandya334023 күн бұрын

    Khushiben Take care 👍❤️❤️❤️ Jai Shree Krishna Baa n Family 🙏🙏👏💐💐

  • @jignaupadhyay5955
    @jignaupadhyay595523 күн бұрын

    Get Well Soon Khushi🌺🌺🌹🌹

  • @ajaygorfad4103
    @ajaygorfad410323 күн бұрын

    Take care 😊😊

  • @user-je3eh5fq4n
    @user-je3eh5fq4n23 күн бұрын

    Jay shree gopal laik 241

  • @punitajoshi1696
    @punitajoshi169623 күн бұрын

    Khushi,get well soon 💐🎉

  • @puzzlecandyquest
    @puzzlecandyquest23 күн бұрын

    Get well soon both of you and take care..

  • @jmsitapara2535
    @jmsitapara253523 күн бұрын

    જય શ્રી કૃષ્ણ ભગવાન સારૂ કરી દેસે

  • @bhumishah8734
    @bhumishah873423 күн бұрын

    Take care both of you 🎉🎉❤

  • @gayatridholakia2865
    @gayatridholakia286523 күн бұрын

    Khushi Ben get well soon ❤ tabiyat sambhaljo 😊

  • @linaraja236
    @linaraja23623 күн бұрын

    Jsk. Kushi get well soon, ashish bhai get well soon. Yes kushi is very lucky to have in-laws like ba &dada. 🙏🏼

  • @nitubenarjanbhai4683
    @nitubenarjanbhai468322 күн бұрын

    ખુશી તુ જલ્દીથી સાજી થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીશ અને જલ્દી ઘરે આવી જા પ્રેગનેન્સીમાં આવું તો થયા કરે ચિંતા નહીં કરતા ખુશી તારા સાસુજી છે ને એવા તો દુનિયામાં કોઈ કોઈને સાસુ નહીં મળ્યા હોય એટલે ધન્ય છો તું ખૂશી હેપી ફેમિલી

  • @user-np7tz8my1v
    @user-np7tz8my1v22 күн бұрын

    Khushi di avu thay j pregnancy ma Mane 3 month sudhi omitting thay have nathi thati mne sakti na botal chadava paydata atle dontvary saru thay jase

  • @bhavnamer2463
    @bhavnamer246323 күн бұрын

    જલ્દી સારુ થય જાય ખુશી ને

  • @user-fz3dx9ng6s
    @user-fz3dx9ng6s23 күн бұрын

    Jay Mataji 🙏 badhay ne tack care ek beja ne badhay deyan rakhjo 😊

  • @yogitabhanvadiya6787
    @yogitabhanvadiya678723 күн бұрын

    Get well soon khushi...

  • @user-dm5xj1zi4u
    @user-dm5xj1zi4u23 күн бұрын

    Khushi tmara ba bovj j Sara che tme ane life time sachvjo ba jeva sasu nasib vala ne male

  • @harshajoshijoshi7506
    @harshajoshijoshi750623 күн бұрын

    I pray to God she will get well soon

  • @Yasminbharmal
    @Yasminbharmal23 күн бұрын

    Get well soon khusi...😊

  • @sangitasolanki1247
    @sangitasolanki124723 күн бұрын

    Khushi beta jaldi saru thye jshe

  • @hetalbarot4954
    @hetalbarot495423 күн бұрын

    ખુશી બેન હવે સારુ થઈ ગયું આમ તો તમે સૉટગ છો. એટલે સારું છે. તમારી પેરગનેશી સફર સરસ રહે તેવી માતાજી ને પ્રાર્થના કરીશું ને તમારા બ્લોગ જોઈ ને ખૂબ જ મજા આવે છે. તમારુ નાનુ ફેમેલી છે પણ ખૂબ જ સરસ છે.તમારા મોથી ધણું શીખવા જેવું મળે છે.હસવાની સાથે કેવી રીતે રેહવું બા નો સ્વભાવ પણ સરસ છે. બેસ્ટ ફેમેલી

  • @manthanparmar1517
    @manthanparmar151723 күн бұрын

    પાંચ મહીના સુધી આવુ થાઈ ખુસી સારૂ થઈ જાસે ખુસી અમે ભગવાન ને પાથના કરી છુ મુબય થી શારદાપરમાર

  • @harshajoshijoshi7506
    @harshajoshijoshi750623 күн бұрын

    Really khusi is strong

  • @tejalchauhan3268
    @tejalchauhan326823 күн бұрын

    Get well soon khushi beta

  • @arunashah1867
    @arunashah186722 күн бұрын

    Get well soon Khushi. U r very strong mentally n u have good support of Baa ❤

  • @minaxishah2310
    @minaxishah231023 күн бұрын

    Aashis ji tame pn dr pase dava lejo pls badhaj ek bijani dhyan rakhjo 🙏🏽 bhagvan ne prathna badha ne saru thay jaay 💐💐💐🙏🏽❤

  • @neetaraivadera2450
    @neetaraivadera245023 күн бұрын

    🙏🏻🙏🏻 Get well soon, & have quick recovery Khushi🙏🏻🙏🏻

  • @vandanarathod8039
    @vandanarathod803923 күн бұрын

    Jay Swaminarayan khushi

  • @VanitaPatel-wf2ov
    @VanitaPatel-wf2ov23 күн бұрын

    Khushi di bahu strong che jiju

  • @user-ou8xi4tk9j
    @user-ou8xi4tk9j23 күн бұрын

    Khushi di hu sad thy gay😢😢😢 jaldi saru thy Jay evi Mahadev ne prathna kru chu

  • @jayshreepatel5783
    @jayshreepatel578323 күн бұрын

    Get well soon Khushi Your Father in law and Mother in law is very nice take care of you ❤🙏🏻UK

  • @CathuShiyal
    @CathuShiyal23 күн бұрын

    Dada bov Sara se

  • @krishnaparmar8564
    @krishnaparmar856423 күн бұрын

    Maa. To. Maa. Che. Maa. No. Jiv No Chale. Bhai

  • @charupansuria7535
    @charupansuria753523 күн бұрын

    Get well soon Khushi 🥰

  • @kajalpariyani
    @kajalpariyani23 күн бұрын

    Jai Shree Krishna 🙏🏻🙏🏻 get well soon ❤❤

  • @ilashah8482
    @ilashah848223 күн бұрын

    Get well soon all family 💞🙏

  • @archanamehtavlogs9583
    @archanamehtavlogs958323 күн бұрын

    Take care Khushi ❤

  • @jagrutishah6927
    @jagrutishah692723 күн бұрын

    Jai shree Krishna 🙏 🌹 🌻

  • @user-fz3dx9ng6s
    @user-fz3dx9ng6s23 күн бұрын

    Didi tame bav strong cho ❤ I really love you 😘 jo hu navsari rete hot ne to tamne jarur ne jarur madava aavt pan vandho nay moko made to ek var tray karish k hu tamne real maa madi shaku i am proud of i with you didi 😊❤

  • @familyfun0009

    @familyfun0009

    23 күн бұрын

    Thank you sure aapde malisu ☺️

  • @user-ik7jf7xy4i
    @user-ik7jf7xy4i22 күн бұрын

    Get well soon khushi

  • @NaynaBhavan
    @NaynaBhavan23 күн бұрын

    Get well soon Khushi 😊

  • @user-fz3dx9ng6s
    @user-fz3dx9ng6s23 күн бұрын

    Mane pet pathari thay che thoy hu dhukavo sahan nathi kari shakti pan tamne joye ne sachje himat aave jaay che tension bhulay jaay che ...khare khar tamara mathi roj kayk ne kayk sekhava made che zindagi kem jevvi and enjoy karvu 🤗😄

  • @jayanayak2141
    @jayanayak214123 күн бұрын

    Ashish bhai tensan na lejo khushi ji ne saru thai Jase tame bav strong 6o tamari tbyt sari nathi to pan badhu kam Karo 6o khare khar tamaru femali bav kerinng ne sapotting strong 6e ❤

  • @pareshsandhya6427
    @pareshsandhya642723 күн бұрын

    Good morning family ❤❤ sorry to hear khushi not feeling well. Please be calm and don’t stress. God will make everything better and you will be bacl home soon ❤❤ sending love and hugs 🫂 sandhya from London ❤

  • @AnantVansh-pe7cu
    @AnantVansh-pe7cu3 күн бұрын

    Baa sara che jaray sasu jevu nathi lagtu ak maa ni jem che badha ne eva nathi malta amare to ak vat na be matlab kadhe eva che khusi lucky che

  • @varshapatel3737
    @varshapatel373723 күн бұрын

    Khushi jaldi saru thai jase

  • @ilashah8482
    @ilashah848223 күн бұрын

    Jai jinendra 😊

  • @mitalipatel9999
    @mitalipatel999923 күн бұрын

    Jaldi saru thy jase tension no leta pregnancy ma aavu thay kyrek mara kuldevi ne prathana ke mara di jaldi sara thy jay 😢😢get well soon jay mataji 🙏

  • @user-nh9xf7hd8g
    @user-nh9xf7hd8g23 күн бұрын

    खुशी पेगनेशी मा कयारे क आवु थाय पण खयाल राखवो जरूर री छे हारु थै जसे चिंता न करजो

  • @AvaniVyas-yu8rm
    @AvaniVyas-yu8rm23 күн бұрын

    Get Well soon ♥️♥️

  • @user-nr4xk3jh1p
    @user-nr4xk3jh1p23 күн бұрын

    Khushi take Care

  • @chandrikabhojani3266
    @chandrikabhojani326623 күн бұрын

    🙏Tc

  • @nandinishah9540
    @nandinishah954023 күн бұрын

    Jaldi saru thai jase badha ne

  • @desaigeetaben8693
    @desaigeetaben869319 күн бұрын

    Khushi daru video chahie bahut bahut Khoobsurat

  • @rasmikapatel8326
    @rasmikapatel832623 күн бұрын

    Jay Swaminarayan , I hope everything is ok Khushiben are you ok ? How is everyone in family ? How is Ba & Dada doing ? Swaminarayan Bhagwan bless everyone in family .

  • @patelkush526
    @patelkush52623 күн бұрын

    ખુશી ને સારું થયી જશે ચિંતા ના કરછો બા

  • @MaltiSolanki-hd9ln
    @MaltiSolanki-hd9ln23 күн бұрын

    Kale saturday che to live aavso ne tme live ny aavoto mood ny saru re maru bov j mja aave che live ma love u khushi di ba dada aashis jiju ❤❤❤❤❤

  • @sejalvyas3994
    @sejalvyas399423 күн бұрын

    Take care sister 💕

  • @user-we8ke9vm8x
    @user-we8ke9vm8x23 күн бұрын

    ખુશી બેટા આઈ આવા સમયમાં તબિયત સાચવો આવું થાય છે રીટાબેન ગાધિ નગરથી

  • @jaykay9897
    @jaykay989723 күн бұрын

    Get well soon Kushi. Jemini uk

  • @mitalipatel9999
    @mitalipatel999923 күн бұрын

    Khushi di dhyan rakhjo ane jiju dr ae su kidhu ketla divs rakhse plzz bdhu kejo ne bahu chinta thy 😢

  • @hirenpandya7151
    @hirenpandya715123 күн бұрын

    ખુશી બેન ની તબિયત કે વી છે બા નો તબિયત કે વી છે જય શ્રી કૃષ્ણ બા

  • @user-fz3dx9ng6s
    @user-fz3dx9ng6s23 күн бұрын

    Thank you so much 😍 tame mara best friend and most important youtuber bani geya cho ❤

  • @familyfun0009

    @familyfun0009

    23 күн бұрын

    Thank you so much 😀

  • @amritbhatti3527
    @amritbhatti352722 күн бұрын

    Get well khushi ❤ You are very lucky regarding yours sasuji and sasra & Ashisbhai Take rest bless you My name is Bhanu bhatti from London UK

  • @KundanbenKothari
    @KundanbenKothari23 күн бұрын

    Get well soon 🔜❤

  • @rupalshah3080
    @rupalshah308023 күн бұрын

    Get well soon tabyat sachavajo Ben baa bhau je Sara che badha ne ava sasu nathi madata Ben 🙏🏻

Келесі