આઈ તારી દયાથી ll Aai Tari Daya thi ll Vishaldan Gadhavi ll new Gujarati Song ll 2024 Song

#Aai_Tari_Daya_thi #Vishaldan_Gadhavi #new #gujrati #letestsong #vishaldangadhvi #2023 #bhakti
આઈ તારી દયાથી ll Aai Tari Daya thi ll Vishaldan Gadhavi ll new Gujarati Song ll 2024 Song
Singar _ vishaldan Gadhavi
Producer- Balubha padhiyar
Lyrics_ bhadubha gadhvi
Music _ Ajay vaghesvari
Video _ piyush prajapati
H.V gadhavi
Sikotar dijital
Editing by - Subham studio Shihor
Special thanks _ Rambhai jakhla-nareshbhai kantariya Bhoghabhai luniya - kuldeepbhai gadhvi - SK Vegad Digital - Rosni dijital

Пікірлер: 1 100

  • @ashishparsania5240
    @ashishparsania52402 ай бұрын

    જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય માતાજી જય મોગલ માં

  • @krunalvala6115
    @krunalvala61155 ай бұрын

    ખૂબ જ અદભુત રચના, ભાવ ઘણા બધા સાંભળ્યા પણ માતાજીનો આ ભાવ અદભુત છે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, સદાય ચડતી કળા રાખે એવી માં ભગવતી આઇ પીઠડ ચરણોમાં પ્રાર્થના સદાય આવા ભાવ લખતા રહેજો 😊

  • @solankimayurrajsinh3523

    @solankimayurrajsinh3523

    4 ай бұрын

    Ha varm varm sambhadvanu to thay j che

  • @hiralthanki1497

    @hiralthanki1497

    4 ай бұрын

    Right

  • @bhupatvala-yg4hb

    @bhupatvala-yg4hb

    4 ай бұрын

    Jay mataji

  • @l_suvichar_l

    @l_suvichar_l

    3 ай бұрын

    🙏🏻🚩❤️

  • @user-sc2uo6be7k

    @user-sc2uo6be7k

    3 ай бұрын

    🙏❤️

  • @ashvinrabari2338
    @ashvinrabari23383 ай бұрын

    મારી લાઈફમાં પેલી વાર આવુ ગીત સાંભળ્યું વાહ ચારણ વાહ આંખ માં થી પાણી આવી ગયું

  • @rajdeepvank6515
    @rajdeepvank65155 ай бұрын

    વાહ ભાણેજ વાહ ખૂબ જ અદભુત રચના રજૂ કરી માતાજી ની આવીજ કૃપા બની રહે આપની ઉપર

  • @kamleshthakor7089
    @kamleshthakor70895 ай бұрын

    વા વાલા સીધું દિલ માં ઉતરી ગયું ભાઈ તમારો આવાજ માં ના મોગલ ના ગુણલા ગવા માટે આપિયો હોય એવું લાગે

  • @mrudaybhukan2575
    @mrudaybhukan25754 ай бұрын

    વાહ ખુબ જ સરસ માતાજીની રચના લખી છે ભદુભા ઊપર થી વિશાલદાન નો અવાજ અદભુત છે 👌🙏 જય માતાજી 🙏

  • @mrhkeexperimentcraftpianoh2143
    @mrhkeexperimentcraftpianoh21432 ай бұрын

    સુપર અવાજ છે ભાઈ એક વાર નહિ અનેક વાર આ ભાવ સાંભળી ને મનમાં શાંતિ મળે છે ❤❤❤

  • @kamleshthakor7089
    @kamleshthakor70895 ай бұрын

    ભાઈ આવી રચના અને તમારો અવાજ સીધો રદય માં ઉતરી ગયો વાલા

  • @The_Veer_Thakor_555
    @The_Veer_Thakor_5555 ай бұрын

    વાહ ભદુભા વાહ ચારણ શું શબ્દો છે ❤

  • @algeming7981
    @algeming79815 ай бұрын

    Ha bhai vishal gadhvi for proud of you🎉❤

  • @rahulgamer6288
    @rahulgamer62885 ай бұрын

    વાહ વિશાલ દાન વાહ ચારણ...સું અવાજ છે...ખુબ આગળ વધો

  • @Balvantsinh..Thakor
    @Balvantsinh..Thakor5 ай бұрын

    લાજ રાખજે માં...આવા તારા ગુણલા ગાયા છે માં...ખૂબ પ્રગતિ કારવજો માં...🙏

  • @user-wn6so6pe5h
    @user-wn6so6pe5h5 ай бұрын

    Supar ❤❤❤❤ આનાથી વધારે સુંદર સોંગ હોય જ નય શકે સુપર વિશાલ ભાઈ ખૂબ સરસ

  • @govindpatel7429
    @govindpatel74294 ай бұрын

    અધભૂત રચના બવ ભાવથી ગાયુ છે વિસાલ ભાઈ વારંમ વાર સાંભળવાનું મન થાય છે વિશાલભાઈ❤❤🙏🙏

  • @bharatahir2251
    @bharatahir22515 ай бұрын

    વાહ કવિરાજ અદ્ભુત રચના... જય હો આઈ જગદંબાઓ 🙏🙏

  • @kalpeshvadher7287
    @kalpeshvadher72874 ай бұрын

    વાહ સુંદર રચના અને અદ્ભુત અવાજ જે ખુબજ સુંદર ભાવ પેદા કરે છે..આભાર કવિરાજ

  • @user-cc2yc5dd8g
    @user-cc2yc5dd8g5 ай бұрын

    વાહ વિશાલદાન સું ગાયું સે જોર દાર મસ્ત હરકતો દિલ ને ટચ કરી ગય તમારા જેવી ગાયકી મોગલ ની દયા થીજ. મળે અવાજ માતાજી ના ભાવ ગતા રહો જય મોગલ

  • @user-kv6vd5xl1s
    @user-kv6vd5xl1s4 ай бұрын

    Aa song khub vadhare vakhat sambhlvu game che

  • @charoalsatish5560
    @charoalsatish55604 ай бұрын

    જય મોગલ ...માં. .... વિશાલદાન ખૂબ સરસ તમારો આવાજ અને ખૂબ સરસ માવડી ની રચના❤❤❤❤

  • @bharatbharvad2888
    @bharatbharvad2888Ай бұрын

    વાહ ખુબ સરસ માં રવેચી આવો જ રંગ પૂરે તમારા જીવનમાં માં મોગલ સદાય સહાય કરે મા સોનલ સદાય સુખી રાખે વિશાલ ભાઈ ગઢવી

  • @MANISHPATEL-if6kk
    @MANISHPATEL-if6kkАй бұрын

    ખુબ જ સુંદર.. માતાજી નાં ચરણોમાં લાખ લાખ વંદન. ગીત લખનાર, સંગીતકાર અને ગાયક તમામ ને ખુબ ખુબ શુભેચ્છાઓ..

  • @chiraglashkari219
    @chiraglashkari2194 ай бұрын

    આ ભાવ ખૂબ જ ગમ્યો વિશાલદાન ભાઈ 🙏🏻🌷🌹 સીતારામ

  • @nagajangadhavibarda4260
    @nagajangadhavibarda42605 ай бұрын

    ❤❤હા ચારણ હા❤❤

  • @khacharudaykhachar6120
    @khacharudaykhachar61202 ай бұрын

    જય હો ચારણ કવિ નો અંતર નાદ જય હો બાપ ભદુભા જય હો વિશાલદાન

  • @Nitudesivlog..007
    @Nitudesivlog..0075 ай бұрын

    મારું ફેવરીટ ગીત હો.. જય માં મોગલ...❤️🌍🙏

  • @Raj_8216
    @Raj_8216Ай бұрын

    ... વારંવાર સાંભળવા છતાં સંતોષ નથી થતો...બસ એમ થાય સાંભળ્યા કરીએ... જય મોગલ મચરાળી... જય માતાજી બધા ને

  • @khajur_with_aju
    @khajur_with_aju4 ай бұрын

    અદભૂત છે આ રચના અને ભાઈ નો અવાજ તો શું કેવું હવે ❤❤❤❤❤

  • @GJlover-dc1xz
    @GJlover-dc1xz3 ай бұрын

    અધભૂત રચના બવ ભાવ થી ગાયુ છે...🙏

  • @shamladilipshamladilip3476
    @shamladilipshamladilip34765 ай бұрын

    Jay mogal maa....❤❤ Jay shree sonbai maa....❤❤

  • @Hispeedservices
    @Hispeedservices3 ай бұрын

    ખૂબ જ અદભુત રચના, ભાવ ઘણા બધા સાંભળ્યા પણ માતાજીનો આ ભાવ અદભુત છે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, સદાય ચડતી કળા રાખે એવી માં ભગવતી આઇ પીઠડ ચરણોમાં પ્રાર્થના સદાય આવા ભાવ લખતા રહેજો

  • @l_suvichar_l

    @l_suvichar_l

    3 ай бұрын

  • @LatestBandvideo

    @LatestBandvideo

    3 ай бұрын

    Aek dum Sachi vat bov Bhav chhe

  • @rajapithadoffcial608
    @rajapithadoffcial6084 ай бұрын

    જય માં પીઠડ 🙏🏻

  • @bhaveshsarvaiya6938
    @bhaveshsarvaiya69385 ай бұрын

    Ha moj bhdubha supar shog👌🙏jay maa sonal

  • @user-ij5hz2vj1q
    @user-ij5hz2vj1q4 ай бұрын

    જય માતાજી ❤🚩🙏

  • @KaranCharan-dr7rl
    @KaranCharan-dr7rl4 ай бұрын

    Gold voice gadhavi raajjjjjj❤🎉

  • @hirenbharvad614
    @hirenbharvad6145 ай бұрын

    જય હો કુળદેવી રવેચી મા❤❤❤

  • @ajaychauhan9632
    @ajaychauhan96325 ай бұрын

    વા અદભુત રચના માતાજી હાજરા હજુર હોઈ તેવું ફિલ થાય છે 🙏🏻 જય મોગલ ❤️🙏🏻

  • @kishangadhvi5628
    @kishangadhvi56285 ай бұрын

    વાહ ભાઈ આઈ સોનબાઇ માં આઈ મોગલ માં આઈ

  • @Bharwad01
    @Bharwad015 ай бұрын

    Jay ho Bhagavti maa Mogal 🙏🙏

  • @AKSISODIYAVlog
    @AKSISODIYAVlog5 ай бұрын

    ❤ मां मोगल सदा सहायते ❤

  • @amitkumarchekhaliya460
    @amitkumarchekhaliya4605 ай бұрын

    જય માં મોગલ જય માં પીઠડ વિશાલભાઇ તમે ખૂબ આગળ વધો માતાજી તમારી નામના બનાવશે

  • @BhavikParmar-gy4yd
    @BhavikParmar-gy4yd4 ай бұрын

    Tmne maa Mogal ni daya 😍❤️

  • @viralbundhelia1875
    @viralbundhelia18754 ай бұрын

    વાહ વિશાલ ભાઈ વાહ ખુબ મજા આવી ગઈ સોંગ સાંભળવામાં..... જય માં સોનલ

  • @piyushmerdevshibhai8703
    @piyushmerdevshibhai87035 ай бұрын

    Vishal bhai tamara avaj maa Jadu che bhai Mari mogal ni meher che tamara upar

  • @shortvideoGujarati
    @shortvideoGujarati5 ай бұрын

    પ્રેમ અને કરૂણાનો 🪔 દીવો છે માં મોગલ એનું અજવાળું પડે પછી આ વેર ઝેરનાં અંધારાનું કાઈ ન આવે...! 🙏🏻જય🙏🏻માં🙏🏻મોગલ🙏🏻

  • @dushyantparmar5224

    @dushyantparmar5224

    4 ай бұрын

    Ha mogal ha 🙏

  • @lalitlimbachiya3768
    @lalitlimbachiya37683 ай бұрын

    આવો અવાજ માં મોગલ ના આશીર્વાદ થીજ મળે... વાહ વિશાલભાઈ માં મોગલ ના ગીતો ગાતા રહો.

  • @ISonalMusicofficial
    @ISonalMusicofficial5 ай бұрын

    Wah bov saras lyrics and Vishal bhai to che j❤

  • @bharat_gadhavi_9920
    @bharat_gadhavi_99204 ай бұрын

    જય હો ભદુભા ખૂબ સરસ રચના બનાવી છે અને વિશાલ દાન નો આ રાગ ખરેખર સાંભળીને દિલ ખુશ થઈ જાય😍🙏🏻

  • @darbarmanubhavnrajsih3176
    @darbarmanubhavnrajsih31765 ай бұрын

    ખોટું નઈ બોલું માં મોગલ ની સોગંદ આંખ માંથી આશું આવી ગયા ખૂબ ખૂબ આભાર ❤❤❤❤

  • @bhadubhagadhvi6106

    @bhadubhagadhvi6106

    5 ай бұрын

    😊

  • @Tufan_gaming507
    @Tufan_gaming5075 ай бұрын

    સુ હવાજ સે ભાઈ સીધો રદય માં લાગી ગયો એક ને એક કેટલી વાર ગીત સાંભરું

  • @vijaykumarofficial951
    @vijaykumarofficial9515 ай бұрын

    આઈ શ્રી મોગલ આઈ શ્રી સોનબાઇ ને મારા કોટી કોટી વંદન 🙇🙏❤️‍🩹🚩

  • @khushalgoswami3787
    @khushalgoswami37875 ай бұрын

    વાહ વિશાલદાન ગઢવી બહુ સરસ ભાવ

  • @jayendrasinhjadeja3824
    @jayendrasinhjadeja38244 ай бұрын

    Wah khubj sras adbhut rachna

  • @babagadhavi5458
    @babagadhavi54584 ай бұрын

    અત્યાર સુધી. ની સૌથી સરસ રચના બનાવી બાટી સાહેબ.. ભગવતી આપને ખુબ આગળ પ્રગતિ અપાવે...

  • @VishwajitJoshi
    @VishwajitJoshi2 ай бұрын

    ખૂબ જ અદભૂત ભાવ ને રચના માં મોગલ તમને હમેશા આમજ કંઠ દે એવી માં ને પ્રાર્થના

  • @riteshgadhvi
    @riteshgadhvi3 ай бұрын

    Jay ravray maa

  • @valandnirav365
    @valandnirav3653 ай бұрын

    હૈયા માં સીધો અવાજ પસરે છે વિશાલ ભાઈ ❤ જય માં મોગલ 🤩💕🙌

  • @gadhavinaran638
    @gadhavinaran6385 ай бұрын

    Wah Jay mogal maa 🙏

  • @HP.65
    @HP.655 ай бұрын

    વાહ વિશાલ દાન ભાઈ ખુબ ખુબ સરસ ❤

  • @pareshbhaibharavad7789
    @pareshbhaibharavad77894 ай бұрын

    Vahhhh Charan👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mukeahgadhavi9652
    @mukeahgadhavi96525 ай бұрын

    ખૂબ ખૂબ સરસ ભાવ સે અને સબ્દ પણ બોવ સારા સે વિશાલ

  • @shivshakticreation4339
    @shivshakticreation43394 ай бұрын

    હા વિશાલદાન હા

  • @PrathSolanki
    @PrathSolanki2 ай бұрын

    જય માં મોગલ

  • @karangadhvi3413
    @karangadhvi34135 ай бұрын

    Jay maa sonal

  • @zalasurendrasinh2302
    @zalasurendrasinh23023 ай бұрын

    વાહ કવીરાજ શું ભાવ પ્રગટ કર્યો છે 🙏🙏

  • @salakhanadharmesh5526
    @salakhanadharmesh55265 ай бұрын

    જય માતાજી વિશાલ ભાઈ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...માતાજી હમેશા સુખી રાખે...

  • @SBVasani
    @SBVasani5 ай бұрын

    Jay Maa ❤

  • @nitinChauhan009
    @nitinChauhan0094 ай бұрын

    Super song 🎉 Vishal bhai.

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial3 ай бұрын

    Jay Maa Mogal Maa... 🚩🙏

  • @veerdigital7807
    @veerdigital78074 ай бұрын

    Wah bhai

  • @mryaduvanshi5071
    @mryaduvanshi50715 ай бұрын

    વાહ વિશાલભાઈ ❤ જય મોગલ ❤

  • @babagadhavi5458
    @babagadhavi54584 ай бұрын

    વાહ ભાઈ ખુબ જ સરસ રચના...... જય રવરાઇ

  • @MILAN.BHARWAD.NIRMAL
    @MILAN.BHARWAD.NIRMAL2 ай бұрын

    🙏જય જય માતાજી

  • @PandyaHareshbhai
    @PandyaHareshbhai2 ай бұрын

    અદ્ભુત ભાવ વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે. વિશાલ દાન ખુબ આવા ભાવ લખો અને માને રાજી કરો.

  • @hardiksinhchudasma5528
    @hardiksinhchudasma55282 ай бұрын

    Khubaj saras che song 🎉

  • @vijaygadhavi2178
    @vijaygadhavi21785 ай бұрын

    જય હો માઈ કી

  • @Kirankolavadaofficial
    @Kirankolavadaofficial5 ай бұрын

    Wah Ajay Bhai Vagheswari 😮😮😮

  • @sudhirmakwanasinger7609
    @sudhirmakwanasinger76094 ай бұрын

    ખૂબ જ સુંદર ભાવ છે સાંભળી ને અતિ આનંદ થયો વિશાલ ભાઈ ખૂબ જ કૃપા છે માતાજી ની તમારા પર અને કૃપા રે એવી મોગલ માં ને પ્રાથના ભાઈ.... જય મોગલ

  • @dinesh21ful
    @dinesh21ful5 ай бұрын

    Wah Wah Vishal dan Wah એક એક રુવાડું ઉભુ થઈ જાય એટલો સરસ ભાવ રજૂ કર્યો લખનાર જે અને ગાનાર ને કોટી કોટી વંદન ❣️❣️❣️❣️❣️❣️

  • @Rahul.Rathod93
    @Rahul.Rathod935 ай бұрын

    Jay Mogal maa❤

  • @arvindasariofficial7148
    @arvindasariofficial71485 ай бұрын

    વાહ વાહ વીસાલદાન ગઢવી વાહ જોરદાર વોઈશ જય મોગલમાં જય મછરાળી મોગલ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parmarrameshparmarramesh85
    @parmarrameshparmarramesh85Ай бұрын

    Khub saras

  • @Its_Bholu_1366
    @Its_Bholu_13664 ай бұрын

    જય માં મોગલ❤️🌍🙏

  • @user-wv4mi4tk4x
    @user-wv4mi4tk4x5 ай бұрын

    ખૂબ સરસ છે અવાજ

  • @chetanramandi818
    @chetanramandi8184 ай бұрын

    ખુબ સરસ હો દિવસ માં ત્રણ ચાર વાર સાંભળું છું મસ્ત સોન્ગ છે.. જય પીઠડ 👏👏👏

  • @sharadbanna5708
    @sharadbanna57085 ай бұрын

    Jordar bhai Jay maa Mogal

  • @jiyadesai7175
    @jiyadesai71754 ай бұрын

    Jay maa mogal 🙏🙌

  • @dharmeshzapadiyakaduka165
    @dharmeshzapadiyakaduka1652 ай бұрын

    Jay ho vishal dan gadhavi

  • @vickychauhan7946
    @vickychauhan79465 ай бұрын

    જય માં સોનલ 🙇‍♂️🙏🙌

  • @makwanadharmesh1860
    @makwanadharmesh18602 ай бұрын

    ખુબ સરસ ચારણ માતાજી ની સદાય કૃપા રહે તમારા પર 🙏

  • @ghansyamsinhchauhan6979
    @ghansyamsinhchauhan69793 ай бұрын

    🙏🚩🌼🕉️જય 🔱 માતાજી 🚩🌼🕉️🙏

  • @parthivsinhraj8512
    @parthivsinhraj85124 ай бұрын

    જય માં સોનલ..🙏🏻❤️

  • @mogalchorusanjay
    @mogalchorusanjay5 ай бұрын

    સુપર હિટ સોંગ વિશાલ ભાઈ 🌹🥰🥰♥️♥️

  • @chiragmakwana3899
    @chiragmakwana38994 ай бұрын

    વાહ ચારણ વાહ 🙏 શું અવાજ છે અને શબ્દો અહાહા🙏🙏

  • @pratapgadhvipratapgadhvi2825
    @pratapgadhvipratapgadhvi28254 ай бұрын

    Vvvaa Vishal bhai

  • @sanjaythakorofficial2312
    @sanjaythakorofficial23125 ай бұрын

    Suppr se bhi uppr Nice voice Vishal daan end music Ajay bhai supprb.....gajjb jay ma mogal...🙏♥️

  • @chhayasolanki139
    @chhayasolanki1394 ай бұрын

    Khubaj SARS song .jay ma mogal🙏🏽🚩

  • @rahulsonara77
    @rahulsonara774 ай бұрын

    અદભુત ગીત છે ભાઈ ❤️❤️❤️

  • @kishanluna9911
    @kishanluna99115 ай бұрын

    આખી ટીમ નો ખુબ ખુબ ધન્યવાદ કે માતાજીનો આવો ભાવ રજું કરિયો ગોલ્ડન voice vishaldan Gadhavi ❤

  • @bharatrathwa866
    @bharatrathwa8663 ай бұрын

    Aa Maa nu geet sambhadi ne aakh ma aanshu aavi Jay evu hraday ne sparshi gayu...bovj saras geet lakhyu che ne avaj pan maa ni Daya thi bovaj saras che....Jai maataji

  • @YongLion13
    @YongLion135 ай бұрын

    Aai Krupa.... Wah....Vishaldan Bati.....