|| સ્વભાવ || PART-1 પુ.આચાર્ય સ્વામી

Музыка

"સ્વભાવ" PART-1 પુ.આચાર્ય સ્વામી #ACHARYASWAMI #SWABHAV #BAPS #BAPSPRAVACHAN
સ્વભાવ એક એવો શબ્દ છે કે જેમાં આખો સંસાર સમાયેલો છે, અનંત જન્મો થી માયા જીવ ને ચોંટેલી છે તેમાં સ્વભાવ મુખ્ય છે, અનંત જન્મો નું કારણ પણ આપણા સ્વભાવ છે, ભગવાને કેવળ મનુષ્ય ને જ બુદ્ધિ અને શક્તિ આપી કગે કે જે અવનવું વિચારી શકે અને પોતે કઈંક કરી શકે, એટલે એક મનુષ્ય જન્મ માં જ આપણા સ્વભાવ ટળે એમ છે જો સ્વભાવ ના ટળે તો ગમે તેટલું કરીયે પણ વ્યર્થ છે, અનંત જન્મો થી જીવ સાથે જોડાયેલા આ સ્વભાવ ને ટાળવા બહુ મુશ્કેલ છે પરંતુ જો તેમાં ભગવાન કે એમના અખંડ ધારક બ્રહ્મસ્વરૂપ સંત નો જોગ થાય અને તેમની આજ્ઞા માં રહીએ ને તેવોને રાજી કરીયે તો કેવળ કૃપા થી તત્કાળ સ્વભાવ દોષો નાશ પામતા હોય છે,
કઠિન અને ખુબજ અઘરા જણાંતા આ વિષય ને ખૂબ સરળ ભાષામાં સીધુ જ અંતરમાં ઉતરે તેવા રમુજી ભાષામાં સંસ્થાના વિદ્વાન સંત પૂ.આચાર્યસ્વામી સ્વામી પાસેથી સ્વભાવ ટાળવા માટે ના રાજ માર્ગ રૂપી ઉપાયો જાણીએ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ માં અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી માં પ્રીતિ કરીયે...
ભાગ-૧ • || સ્વભાવ || PART-1 પ...
ભાગ -૨ • || સ્વભાવ || SWABHAV ...
આપને જરૂર આ પ્રવચન જીવન માં ઉપયોગી બનશે અને આ વિડિઓ પસંદ આવશે...
હાશ્ય સાથે જ્ઞાન માણવા માટે બીજા વિડિઓ પણ નિહાળો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો જેથી બીજા વિડિઓ સમયાંતરે મળતા રહે...
/ @livebapskathakirtan
Facebook page- / gurunomahima

Пікірлер: 32

  • @dr.akshartpatel3860
    @dr.akshartpatel38604 жыл бұрын

    Outstanding

  • @barshathakker1976
    @barshathakker1976Ай бұрын

    Jay.swami narayan bapa 🙏🙏🙏🙏🙏

  • @rspatelrita6708
    @rspatelrita6708 Жыл бұрын

    Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan

  • @kaminimajethiya4214
    @kaminimajethiya4214Ай бұрын

    જય સ્વામિનારાયણ 🙏🏻🌹🙏🏻😍🙏🏻

  • @ganshyamgamit6431
    @ganshyamgamit64319 ай бұрын

    જય સ્વામિનારાયણ

  • @patelnayna2065
    @patelnayna20653 жыл бұрын

    Jai Swaminarayan

  • @radhadesai1168
    @radhadesai1168 Жыл бұрын

    Jay swaminarayan 🙏🙏🙏

  • @rasilapatel8523
    @rasilapatel85234 жыл бұрын

    Jai swaminarayan

  • @parulpatel627
    @parulpatel6272 жыл бұрын

    Jay swaminarayan

  • @ashokdpatel1
    @ashokdpatel14 жыл бұрын

    JaySwaminarayan

  • @bhavnabakrania365
    @bhavnabakrania3654 жыл бұрын

    Jay Shree Swaminarayan

  • @daxapatel9224
    @daxapatel92243 жыл бұрын

    Jay Swaminarayan 🙏

  • @bhadreshnayee7100
    @bhadreshnayee71004 жыл бұрын

    Jay Swaminarayan

  • @TheAnilkumar1551
    @TheAnilkumar15514 жыл бұрын

    JAI SWAMINARAYAN

  • @jigneshpatel5469
    @jigneshpatel54692 жыл бұрын

    Jai Swaminarayan Swami 🙏🏼🙏🏼

  • @kusumbenvaland4185
    @kusumbenvaland41854 жыл бұрын

    Jsn nice pravachn

  • @hirenparmar1312
    @hirenparmar13122 жыл бұрын

    🙏🌹❤️🌼 Jay swaminarayan 🌼❤️🌹🙏🙏🙏👌👌👌

  • @kavajagdishful
    @kavajagdishful4 жыл бұрын

    શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @dayalvandra86

    @dayalvandra86

    4 жыл бұрын

    જય સ્વામિનારાયણ

  • @vimalpatel5241
    @vimalpatel52414 жыл бұрын

    Jay Swaminarayan Swami 🙏

  • @hetchaudhary5444
    @hetchaudhary54444 жыл бұрын

    Jay. Shree. Swaminarayan

  • @ketankamli999
    @ketankamli9994 жыл бұрын

    Ketan kamli Jay swaminarayan

  • @ramanpatel4287
    @ramanpatel42874 жыл бұрын

    Jai Swaminarayan rd

  • @ravindrasonagara5512
    @ravindrasonagara55124 жыл бұрын

    jay saminarayan

  • @jitendrabariya6765
    @jitendrabariya67654 жыл бұрын

    Jai swaminarayan Bija part pan upload karjo jaldi please

  • @bhagvanjikashiyani1494
    @bhagvanjikashiyani14944 жыл бұрын

    જય સ્વામી નારાયણ

  • @h.m.gajera6484

    @h.m.gajera6484

    4 жыл бұрын

    Jay swaminarayan very nice Swami

  • @dayalvandra86
    @dayalvandra864 жыл бұрын

    જય સ્વામિનારાયણ

  • @kishorrathod8140
    @kishorrathod81404 жыл бұрын

    Jay Swaminarayan

  • @bhavnaadesara6134
    @bhavnaadesara61344 жыл бұрын

    Jay swaminarayan

  • @kartikpatel5619
    @kartikpatel56194 жыл бұрын

    Jay Swaminarayan

  • @rameshbhaithakorrameshbhai1672
    @rameshbhaithakorrameshbhai16724 жыл бұрын

    Jay swaminarayan

Келесі