સ્વામિનારાયણ મંદિર માં બનતી પ્રસાદીની કઢી || સ્વામિનારાયણ ખીચડી સાથે સર્વ થતી પ્રસાદી ની કઢી
સ્વામિનારાયણ મંદિર માં બનતી પ્રસાદીની કઢી || સ્વામિનારાયણ ખીચડી સાથે સર્વ થતી પ્રસાદી ની કઢી
#સ્વામિનારાયણ_કઢી #સ્વામિનારાયણ_મંદિરમાં_બનતી_પ્રસાદીની_કઢી #swaminarayan
■ અન્ય પોપ્યુલર રેસિપી:-👇👇👇👇👇👇👇
◆ સ્વામિનારાયણ ખીચડી રેસિપિ:-લિંક 👇👇👇
• શ્રી સ્વામિનારાયણ મંદિ...
◆ લાઈવ સ્વામિનારાયણ ખીચડી ની રેસિપિ:- લિંક👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
• B A P S સ્વામિનારાયણ મ...
◆ બેસન ચટની લિંક:-👇👇👇👇👇👇👇👇👇
• ફરસાણ સાથે સર્વ કરવા મ...
◆ મગની દાળના ઢોકળાં લિંક:-👇👇👇👇👇👇
• આથો લાવ્યા વગર બનાવો મ...
◆ સોજીના ઢોકળાં લિંક:-👇👇👇👇👇👇👇👇
• પોચા રૂ જેવા એકદમ જાળી...
◆ ખજૂર આંબલી ની ચટની લિંક:- 👇👇👇👇👇
• ખજૂર આંબલીની ચટની || K...
◆ ગ્રીન ચટની લિંક:-👇👇👇👇👇👇👇👇👇
• ગ્રીન ચટની || green ch...
◆ આથેલાં વઢવાણી મરચાં લિંક:-👇👇👇👇👇
• વઢવાણી મરચાં આથવાની પર...
#Rakesh_prajapati's_kitchen_Gujarati
#cooking
#Recipes
#Indian
#Gujarati
Пікірлер: 311
Mast👌🏻👌🏻👌🏻 Jay swaminarayan 🙏🙏🙏
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thanks જય સ્વામિનારાયણ
જય માતાજી જય સ્વામિનારાયણ ભગવાન ૐ શાંતિ
@rakeshprajapatiskitchen0511
6 ай бұрын
thank you so much
Superb recipe. Ame aaje j banavi. Khhb j Sara's Bani hti 👌✔️
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
આટલો સરસ ફીડબેક આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
Wah khub j saras recipe jay swaminarayan
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much જય સ્વામિનારાયણ
Bahuj saras
@rakeshprajapatiskitchen0511
2 жыл бұрын
આભાર હરહર મહાદેવ
Jay swaminarayan 🙏🏼🙏🏼🙏🏼
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
Khubj mast bhai
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much ben
One of the best recipes of kadhi, thanks
@rakeshprajapatiskitchen0511
Жыл бұрын
Thanks a lot
🙏🙏 Jay Swaminarayan Excellent recipe. Thanks for sharing
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
My pleasure 😊 જય સ્વામિનારાયણ
Very very nice......!!! Thanks for Sharing......!!!
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Many thanks for Sharing this recipe. Would be handy if the INGREDIENTS & PREPARATION steps added in the description of videos for easy access for viewer to copy and print 👌🏻 and try them out. 🙏
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
હું હવેથી નવા વિડિઓ માં એજ રીતે કામ કરૂં છું બધુ જ પ્લીઝ તમે લાસ્ટમાં જે વિડિઓ પોસ્ટ કર્યા એ જોજો અને તેના ડિસ્ક્રીપ્સન માં જોજો બધું જ આપ્યું છે.અને આપનો ખુબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ અને વિડિઓ જોવા બદલ
બહુજ સરસ અને સુંદર
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
જય સ્વામિનારાયણ.🙏
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
Very delicious recipe, thanks for sharing
@rakeshprajapatiskitchen0511
Жыл бұрын
kzread.info/dash/bejne/nI6Ku8F-mbTNnrg.html
Super se uper.tnx
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Nice Jai Swaminarayan
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ આભાર
@amitatrivedi6434
3 жыл бұрын
@@rakeshprajapatiskitchen0511 l
Very nice recipe. Thank you
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Most welcome 😊 આભાર રેસિપિ જોવા બદલ અને કોમેન્ટ કરવા બદલ
બેસ્ટ અને ટેસ્ટી પ્રસાદીની કઢી. વિડિઓ સરસ છે.
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much
Best chhe thanks
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much
Thank you sir
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Welcome
Thank u so much to share swaminarayan mandir related food pls share food for upwas
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર હું જરુર થી ઉપવાસ સ્પેશિયલ રેસિપી શેર કરીશ
સ્વામિનારાયણ
@rakeshprajapatiskitchen0511
6 ай бұрын
Jay Swaminarayan
Nice rit chhe
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
👍👍👍🙏🙏🙏 supar wow
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Jay swaminarayan
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Amazing recipe 👌👌
@rakeshprajapatiskitchen0511
Жыл бұрын
thank you so much
Rakeshbhai Jaiswaminarayan. Can you provide secret masala recipe link please Tx
@rakeshprajapatiskitchen0511
3 ай бұрын
Jai Swaminarayan thank you so much
Jay Swaminarayan
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
Jai swami narayan
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
Jay shree swaminarayan
@rakeshprajapatiskitchen0511
2 жыл бұрын
જય સ્વામિનારાયણ
Right Jai swaminarayan
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
Jay swaminarayana
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
Nice method, thanks, madam.
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thank you
સમય મંદિર નહિ ભાઈ સ્વામિનારાયણ મંદિર 😊
@rakeshprajapatiskitchen0511
Жыл бұрын
ok thank you so much
Wowwwww,,,Ekdam Testy👌👌👌😋😋
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
આભાર
super
@rakeshprajapatiskitchen0511
10 ай бұрын
thank you so much
So nice recipe
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thanks a lot
Well done recipe 👍.
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thank you so much 👍
Jay swiminarayan👌👌🌷
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
Nicereciipe😊
@rakeshprajapatiskitchen0511
8 ай бұрын
thank you so much
👌👌👌💯
@rakeshprajapatiskitchen0511
Жыл бұрын
Thanks a lot
Superb rakeshbhai
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
આભાર મૌલિક ભાઈ.તમે ક્યાંથી છો.?
Nice I like it
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Nice Kadhi
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much
Jay swaminaray
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
Svami narsyn khichdi
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Nice 👌👌
@rakeshprajapatiskitchen0511
Жыл бұрын
Thanks 😊
Jay Swaminarayan 🙏
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
Nice.
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thanks!
Bau saras
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
આભાર
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
આભાર
Jay swaminarayan 🙏
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
so i made kadhi using this recipe and it turned out so delicious...thank you from toronto 👌👍
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Most welcome 😊 thank you so much
@bhailalbhaivariya9358
3 жыл бұрын
@@rakeshprajapatiskitchen0511 best
Wow 👍
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much
Superb
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thanks 🤗
🙏👍
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Super
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Baps (in swsminarayan) they not use astoferia (hing).this ingredient is ban in all swsminarayan families.
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
હા એકદમ સાચી વાત છે કે baps માં કોઈ પણ ફેમિલી હિંગ યુઝ નથી કરતા પણ મને આ વિશે કોઈ ખબર નહોતી તો મારાથી ભૂલ થઈ સોરી.આભાર ત્યારબાદ મેં ઘણી સ્વામિનારાયણ રેસિપિ શેર કરી જેમાં મેં આ બાબત નું ખાસ ધ્યાન રાખ્યું. આભાર
Tamaro voice mast che🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much parth bhai.તમે ક્યાંથી છો
Tame bauj fine saras step by step sikhvado choo bauj niceee...
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
એપ્રિસીએટ કરવા બદલ આપનો આભાર
@parthparekh3752
3 жыл бұрын
Ok
Nice
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thanks
Testi bani khavani maja aavi
@rakeshprajapatiskitchen0511
2 жыл бұрын
thank you so much
nice
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thanks
Swaminarayan temple people don’t used hinge
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
તમે સાચા છો પણ મારા ઘરે હું યુઝ કરું છું એટલે ધ્યાન બહાર ગઈ આ વાત તેના માટે સો સોરી.જય સ્વામિનારાયણ
@pannapatel3076
3 жыл бұрын
Mandir nu kadhi ma Hong na Hoy bhai
@mylittlepikachoo
2 жыл бұрын
@@pannapatel3076 kem
Supper 😘👌👍
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thanks 🤗
Hey na khavy
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
તમે સાચા છો પણ મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો.સોરી.આ વિડિઓ અપલોડ કર્યા પછી જ મને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાય માં હિંગનો ઉપયોગ નથી કરવામાં આવતો.ત્યારબાદ મેં બીજી ઘણી રેસિપિ શેર કરી જેમાં મેં હિંગનો ઉપયોગ નથી કર્યો.તો આ વિડિઓ માં મારી ભૂલ બદલ સોરી.આભાર
Secret masala n secret ingredient really 🤨🙄 exact same khadi is made in every gujju’s home nothing new 👎🏻
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
આભાર.
Tamil Rasi bhi sikhawat ke secret sikhao
@rakeshprajapatiskitchen0511
Жыл бұрын
જય સ્વામિનારાયણ આભાર
Shakotsav ma bantu shak ni recipe aapo ne
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
sure....હું ચોક્કસ શાકોત્સવ ના શાક ની રેસિપિ પોસ્ટ કરીશ
હિંગ નાખવાની વાત કરો છો અને વારંવાર સ્વામિનારાયણની પ્રસાદી ની કઢી બોલો છો...? કેવી રીતે ...?
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
આ રેસિપિ બનાવી એ પહેલાં મને નહોતી ખબર કે સ્વામિનારાયણ મંદિરમાં મળતી કઢીમાં હિંગ નથી નાખવામાં આવતી પણ હવે ખબર પડી ત્યાર પછી મેં ક્યારેય સ્વામિનારાયણ રેસિપિ હિંગ નથી વાપરી તો માફ કરજો આ ભૂલ બદલ.આ ભૂલ ભૂલથી થઈ હતી.
Khichdi khub saras thai, Shakotsav na shak ni recipy mokal va વિનંતી
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
sure....હું ચોક્કસ શાકોત્સવ ના શાક ની રેસિપિ પોસ્ટ કરીશ
😜
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much
Aama nvu shu che Aa kadhi badha j gujarati na ghar ma banti hoy che.swaminarayan ma hing no aloud
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Swaminarayan sampraday ma hing khavati nathi. Tame racipy ma hing nakhi ne sampraday mate khotu batavo chho sha mate??????
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
તમે સાચા છો પણ મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો.સોરી.આ વિડિઓ અપલોડ કર્યા પછી જ મને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાય માં હિંગનો ઉપયોગ નથી કરવામાં આવતો.ત્યારબાદ મેં બીજી ઘણી રેસિપિ શેર કરી જેમાં મેં હિંગનો ઉપયોગ નથી કર્યો.તો આ વિડિઓ માં મારી ભૂલ બદલ સોરી.આભાર
There is no difference from regular
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
ok thank you
Swaminarayan bhagwan e hing (aesofoitida) khavani Na Padi chhe.
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
તમે સાચા છો પણ મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો.સોરી.આ વિડિઓ અપલોડ કર્યા પછી જ મને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાય માં હિંગનો ઉપયોગ નથી કરવામાં આવતો.ત્યારબાદ મેં બીજી ઘણી રેસિપિ શેર કરી જેમાં મેં હિંગનો ઉપયોગ નથી કર્યો.તો આ વિડિઓ માં મારી ભૂલ બદલ સોરી.આભાર
@smnagar5198
3 жыл бұрын
शायद माटे ना पाडी छे ? खांड़ न नाखीये तो सारू नहीं ?
સુકરવુજોઈઅએસમજનથીપડતી
@rakeshprajapatiskitchen0511
Жыл бұрын
thank you so much ક્યાં સમજ નથી પડતી એ તો કહો
જય.સ્વામિનારાયણ
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ
very good jay swaminarayan
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ આભાર
Ek baa clear kardav jo bhi kamete vastu ho prasadi ke bhojan te Mitu masat lage kem ke te bhagava no Prasad se anyatha je ghare banavi pan tena jevo svad na Ave tej progres thi banavo ke tej chij vastu nakho te alag vat se prasadi
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much તમારી વાત એકદમ સાચી છે પણ જો તમારે ઘરે પણ મન્દિર ના પ્રસાદ જેવી કોઈ પણ વાનગી ખાવી હોય તો ચાખ્યા વગર ભગવાને ધરાવી ખાજો મન્દિર માં જેવી સ્વાદિષ્ટ લાગે છે તેવી જ સ્વાદિષ્ટ તમને તે વાનગી લાગશે આભાર
મિત્ર, હિંગ નાખતા નથી જય સ્વામિનારાયણ 🙏
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જય સ્વામિનારાયણ મિત્ર મને પેહલા આ વિશે ખબર નહોતી.
Swaminarayan Mandirs D O N O T use asafiteda ( Hing ).
@rakeshprajapatiskitchen0511
4 жыл бұрын
સોરી ભદ્રેશ ભાઈ મને આ વિશે ખબર નહોતી એટલે હિંગ વાપરી હવે ફરીથી નવી સ્વામિનારાયણ રેસિપમાં હું હિંગ નહીં યુઝ કરું.આભાર આ માર્ગદર્શન આપવા બદલ અને કોમેન્ટ કરવા બદલ
@riyapatel8466
3 жыл бұрын
parki pansat tamari bairi ni karo sw mndir ma banti prsadi karta sarm nathi aavti
hu banavish.sarsh rit batavi.
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much
Bhai kadi baraber che.. Pan Hing no use in swaminarayan mandir.........
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
તમે સાચા છો પણ મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો.સોરી.આ વિડિઓ અપલોડ કર્યા પછી જ મને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાય માં હિંગનો ઉપયોગ નથી કરવામાં આવતો.ત્યારબાદ મેં બીજી ઘણી રેસિપિ શેર કરી જેમાં મેં હિંગનો ઉપયોગ નથી કર્યો.તો આ વિડિઓ માં મારી ભૂલ બદલ સોરી.આભાર
Bhabhiji tame chokhvat karo swaminarayn bhagvan hing ni manyta Aapel nathi mul sampraday mate bakina Ni vat alag
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
સ્વામિનારાયણ ભગવાન ને હિંગ વાળી વસ્તુનો ભોગ ધરવામાં નથી આવતો મને આ વિશે ખ્યાલ નહોતો.
Pani ane dahi ni jagahatra chhas thi banave to chale🤔 ane aa ketla loko mate chhe.
@rakeshprajapatiskitchen0511
2 жыл бұрын
હા પાણી અને દહીંને બદલે છાશ લો તો પણ ચાલે મેં જે માપથી કઢી બનાવી તે 3 વ્યક્તિ માટે છે.
Khichdi recipe
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
ચેનલ પર તમે ચેક કરો મેં સ્વામિનારાયણ ખીચડીની રેસિપિ શેર કરેલી છે.આભાર
Gujarati Cha Sathe khavati Bhakhari no resipie upload Karo be please...!!!👍 And thanks for this kadhi resipi I made and it was awesome 👍
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
ચોક્કસ હું ચા સાથે ખવાતી ભાખરીની રેસિપિ શેર કરીશ.thank you so much
Swminarayan vara hing na khay
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
હા પણ મને આ વિશે પેહલા ખબર નહોતી
Sugar skip kar sakte hain kya?
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
हा कर शकते है
N ppaw
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thank you so much
Swaminarayan mandir ma hing no upyog nathi karta aap swaminarayan cho?
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
સોરી મને આ વિશે ખબર નહોતી હવે ખબર પડી તો હું હિંગ નો ઉપયોગ સ્વામિનારાયણ રેશિપમાં નથી કરતો.
Aama su navin batavu kai aama navin nathi ame pan aam j banaviye chiye
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
thanks
Nice 👍 👌
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
Thanks 😊
Swaminarayan mandir Maa hing nathi vaprta khotu kem bolo cho ..
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
તમે સાચા છો પણ મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો.સોરી.આ વિડિઓ અપલોડ કર્યા પછી જ મને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાય માં હિંગનો ઉપયોગ નથી કરવામાં આવતો.ત્યારબાદ મેં બીજી ઘણી રેસિપિ શેર કરી જેમાં મેં હિંગનો ઉપયોગ નથી કર્યો.તો આ વિડિઓ માં મારી ભૂલ બદલ સોરી.આભાર
how f swaminarayan kadh fulish name normal kadhi.i
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
આભાર
O prajapati bhai swaminarayan ma hing khavati nathi khyal rakhso plz
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
જ્યોતિકા બેન સોરી આ વિશે મને કોઈ ખ્યાલ નહોતો ત્યારબાદ મેં ઘણી સ્વામિનારાયણ રેસિપિ પોસ્ટ કરી જેમાં આ ભૂલ નથી કરી. આભાર બેન
Hing nathi nakhta Swaminarayan mandir ni kadhi ma….
@rakeshprajapatiskitchen0511
11 ай бұрын
આ વિડિઓ બનાવ્યો એ પેહલા નહોતી ખબર thank you so much
Secret paste, nothing secret. Badhaj aamaj use kare che. Adrak marcha karipatta
@rakeshprajapatiskitchen0511
Жыл бұрын
👍👍👍👍
Swaminarayan kdina kiyare higna aave
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
ના સ્વામિનારાયણ કઢીમાં હિંગ ન હોય પણ મરાથી આ ભૂલ થઈ સોરી.ત્યારબાદ મેં બીજી સ્વામિનારાયણ રેસિપિ શેર કરી છે જેમાં હિંગ નથી યુઝ કરી. સોરી આભાર
Pahela barabar mahiti lo pachi banavo
@rakeshprajapatiskitchen0511
3 жыл бұрын
હા ભાઈ....