Surat માં ડ્રમ મર્ડર મિસ્ટ્રીમાં થયો મોટો ખુલાસો, CCTV ફૂટેજથી કેવી રીતે ખોલ્યા હત્યાના રાઝ?

Surat માં ડ્રમ મર્ડર મિસ્ટ્રીમાં થયો મોટો ખુલાસો, CCTV ફૂટેજથી કેવી રીતે ખોલ્યા હત્યાના રાઝ? #crime
ગુજરાતમાં સુરત જાણે ક્રાઈમ કેપિટલ બનતું હોય તેવું લાગી રહ્યું છે... થોડા દિવસ પહેલા સુરતમાં એક ડ્રમની અંદરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો... જો કે આ મૃતદેહ કોનો છે અને કયા કારણસર આ મહિલાની હત્યા કરાઈ છે તેને લઈને સવાલ હતો... આખરે આ સવાલ પરથી પડદો ઉઠી ગયો છે... પોલીસે અઢળક સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ આરોપીને દબોચી લીધો છે.. શું છે સમગ્ર કહાની જાણો આજની ક્રાઈમ સ્ટોરીમાં...
#crime #crimenews #surat #murder #murdermystery #gujaratnews #gujarattak #GUT016
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak.in/
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 6

  • @user-jz9bz4zi9s
    @user-jz9bz4zi9s16 күн бұрын

    Very..smart..sanjay..patel..but .police..uski..bhi..baap..

  • @nazmashaikh6734
    @nazmashaikh673416 күн бұрын

    Salam he is polish walo ko jinki mehnat rang lai

  • @parmaramarsinh3404
    @parmaramarsinh340416 күн бұрын

    ❤😭😭🙏

  • @RatilalBhoya-ut2tu
    @RatilalBhoya-ut2tu16 күн бұрын

    Nice 🎉🎉😢😅😊😂❤❤❤😢😢

Келесі