Surat International Shibir - Part 01 | Why do we suffer in life | Gujarati | Pujya Niruma

In this video Pujya Niruma is explaining, How intellect does not allow us to say in equanimity? What is essential to be done with intellect to stay in equanimity? How intellect takes us on other path rather than following five principles of Dada Bhagwan? What are basic reasons that donot allow you to stay in equanimity? What is the reason behind suffering in our life? Niruma sharing experience of follower staying in five principles of Dada Bhagwan and seeing everyone as flawless. How scientific circumstantial evidence make things happen in our life? How are we root cause of all suffering in our life? What are the reasons behind physical suffering in life and how to apply knowledge of self for same? How to do pratikraman for our faults in case of sticky files? How to clear our good and bad opinions for other people using knowledge of self? How true helps to solve our relationship with our near-ones? How to remain in self while going through pain of any kind? The one who deceives his own self suffers and otherwise he doesn't suffer - what is the meaning of this statement of Dada Bhagwan? What is meaning of Tankotkirnavat? Who is called as Tirthankar and how is he different from God? What is God and who gets this adjective? What is meaning of introspection and how to do it? Even after considering other as Flawless we have feeling of suffering, in this situation can it be said that we have applied the knowledge of self? Based on principle of scientific circumstantial evidence How much efforts should we make or leave to destiny? What difference between Scientific circumstantial evidences and flow of progress of an embodied soul in this world (Niyati)? When is twelveth stage of spiritual development called attained?
આ વિડીયોમાં પૂજ્ય નિરુમા સમજાવી રહ્યા છે કે, બુદ્ધિ કેવી રીતે સમભાવમાં રહેવા નથી દેતી? સમભાવમાં રહેવા માટે બુદ્ધિ સામે શું કરવું જરૂરી છે? બુદ્ધિ કેવી રીતે દાદા ભગવાનની પાંચ આજ્ઞાનું પાલન કરવાની બદલે અન્ય માર્ગ પર લઈ જાય છે? કયા મૂળભૂત કારણોના લીધે તમે સમભાવમાં નથી રહેવા દેતા? આપણા જીવનમાં દુઃખ આવાનું કરવાનું કારણ શું છે? કેવી રીતે વ્યવસ્થિત આપણા જીવનમાં બધું ભેગું કરે છે? આપણા જીવનમાં આપણેજ બધા દુખોનું મૂળ કેવી રીતે છીએ? જીવનમાં આવતી શારીરિક વેદના પાછળનાં કારણો શું છે અને તે માટે જ્ઞાન વાપરી કેવી રીતે સમાધાન રાખવું? ચીકણી ફાઇલો સામેના આપણા દોષો માટે પ્રતિક્રમણ કેવી રીતે કરવા? બીજા માટે આપણા સારા અને ખરાબ અભિપ્રાયોના કેવી રીતે પ્રતિક્રમણ કરવું? આપણા નજીકના લોકો સાથે સંબંધો સુધારવામાં સાચો પ્રેમ કેટલું મદદ કરે છે? કોઈ પણ જાતની પીડામાંથી પસાર થતાં આત્મામાં કેવી રીતે રહેવું? જે પોતાની જાતને છેતરે છે તેને દુઃખ આવે છે જે પોતાની જાતને છેતરતું નથી એને દુઃખ આવતું નથી - દાદા ભગવાનના આ સૂત્રનો અર્થ શું છે? ટંકોત્કીર્ણવતનો અર્થ શું છે? કોને તીર્થંકર કહેવામાં આવે છે અને તે ભગવાનથી કેવી રીતે અલગછે? ભગવાન શું છે અને આ વિશેષણ કોને મળે છે? સામાયિકનો અર્થ શું છે અને તે કેવી રીતે કરવું? બીજાને નિર્દોષ જોવા છતાં આપણને દુઃખની અનુભૂતિ થાય છે, આ સ્થિતિમાં એમ કહી શકાય કે આપણે જ્ઞાનનો ઉપયોગ કર્યો છે? વ્યવસ્થિતના સિદ્ધાંતના આધારે આપણે પ્રયત્નો કરવા જોઈએ કે નસીબ ઉપર છોડી દેવું જોઈએ? વ્યસ્થિત અને નિયતિ વચ્ચે શું તફાવત છે? બારમાં ગૂણઠાણું કોને કહેવાય છે?
English: www.dadabhagwan.org/path-to-h...
Gujarati: www.dadabhagwan.in/path-to-ha...
Hindi: hindi.dadabhagwan.org/path-to...
Visit our blog : blog.dadabhagwan.org/
Subscribe to our channel here:
/ dadabhagwan
Official Instagram Page of Dada Bhagwan Foundation
/ dadabhagwanfoundation
Dada Bhagwan is on Viber
www.viber.com/dadabhagwanfound...
Official Pinterest Page of Dada Bhagwan Foundation
/ dadabhagwanfoundation
Official Facebook Page of Dada Bhagwan Foundation
/ dadabhagwanfoundation
Official Linkedin Page of Dada Bhagwan Foundation
/ dadabhagwan
Official Twitter Profile of Dada Bhagwan
/ dadabhagwan
#PujyaNiruma #Whywesufferinlife

Пікірлер: 30

  • @ansuyabenbharadava5483
    @ansuyabenbharadava54833 жыл бұрын

    🙏 Jay sat chit aanand 🙏

  • @geetabendetroja8044
    @geetabendetroja80442 жыл бұрын

    Jsca 🌹🙏🙏🌹

  • @narmadavaghela395
    @narmadavaghela3952 жыл бұрын

    Jay Sachidanand pujay niruma ne koti koti Pranam

  • @komalshah3052
    @komalshah3052 Жыл бұрын

    Jsca pujyashree maa pranam 🙏🙏🙏

  • @manojbhimjibhaipatel8199
    @manojbhimjibhaipatel8199 Жыл бұрын

    જય સચિદાનંદ 🙏🏻🙏🏻

  • @ramsamujhyadav2874
    @ramsamujhyadav28742 жыл бұрын

    जय सच्चिदानंद

  • @kesharmangliya4875
    @kesharmangliya48752 ай бұрын

    Dada bhagwaan na asim Jay Jay kar ho🙏🙏🙏 jsca maaaa🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @rohinibhakta1964
    @rohinibhakta19642 жыл бұрын

    Jsca Niruma🙏🌹

  • @prakashgohil4447
    @prakashgohil4447 Жыл бұрын

    Jsca🙏🙏🙏🙏

  • @indumatipatel902
    @indumatipatel9023 жыл бұрын

    જયસતચિદાનંદ ,દાદાભગવાનનાઅસીમ જયજયકારહો.🙏🙏🌺🌺 આપણા. નીરુમાને. કોટી કોટી વંદન 🙏🙏🌺🌺

  • @Rajdeep11082
    @Rajdeep110824 жыл бұрын

    Jay Satchitdanand Pujya Niruma

  • @dhirendoshi8523
    @dhirendoshi85234 ай бұрын

    Jay sachidanand Niruma 💕😭🙏

  • @premilaparmar3208
    @premilaparmar32083 жыл бұрын

    મારા વહાલા નિરુમાને વંદન કરું છું 🙏🙏🙏જય સચિદાનંદ 🙏🙏🙏

  • @dhordasarojben8201
    @dhordasarojben82014 жыл бұрын

    Jsca

  • @kishorichauhan9539
    @kishorichauhan95394 жыл бұрын

    Jay satchitanand

  • @dadajibhagvanprabhusri7045
    @dadajibhagvanprabhusri70454 жыл бұрын

    Dadaji greasing all of us

  • @ramjibhaipatel6562
    @ramjibhaipatel65622 жыл бұрын

    Jayschidand niruma

  • @dipalpatel7721
    @dipalpatel772128 күн бұрын

    Jsc👍

  • @parulmrug4879
    @parulmrug48794 жыл бұрын

    Koti koti dandvat pranam param pujya nirumaa 😯🌹🙏😌😊🌝oh my god as if niruma live now 2day 😯😍🥰

  • @narendrakumarbhogilalpatel2827
    @narendrakumarbhogilalpatel28274 жыл бұрын

    પ.પુ.માં નિરુમા ના ચરણો માં કોટી કોટી વંદન હો........જય સતચિદાનંદ માં

  • @urmilavankar5189
    @urmilavankar51892 жыл бұрын

    😘

  • @narendrakumarbhogilalpatel2827
    @narendrakumarbhogilalpatel28274 жыл бұрын

    મારા દાદા અજોડ છે,મારા દાદા મહાન છે.......

  • @natvarlalkadiya9240
    @natvarlalkadiya9240Ай бұрын

    પ્રણામ❤❤❤❤❤❤❤❤❤😅😅😅😅😅

  • @AshishSharma-ug6rl
    @AshishSharma-ug6rl4 жыл бұрын

    please share also in Hindi

  • @DadaBhagwanFoundation

    @DadaBhagwanFoundation

    4 жыл бұрын

    Jsca, to watch Hindi Videos please visit: kzread.info/head/PLodZ8kFsDGFVq3OozRnI6vQMVo4lR31G2

  • @sahilpatel8486

    @sahilpatel8486

    4 жыл бұрын

    Jay schida nand

  • @seemachaurasia3169
    @seemachaurasia31692 жыл бұрын

    Hindi me translation ke gie please

  • @DadaBhagwanFoundation

    @DadaBhagwanFoundation

    2 жыл бұрын

    We will consider your request and update it soon.

  • @godhaniyalakhmanbhai4027
    @godhaniyalakhmanbhai40272 жыл бұрын

    Jsca

Келесі