Shreeji Mara Haiya Ma Tari Bhakti Bhari Deje | શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે |

Музыка

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Shreeji Mara Haiya Ma Tari Bhakti Bhari Deje | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
#devotional #ghanshyam #kirtan #swaminarayan
શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે,
નામ તારું શ્રી ઘનશ્યામ, મારી જીભ એ જળી દેજે
શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે
તારા વીના દુનિયામાં, શ્રીજી કોઈ નથી મારું,(2)
હાથ મારો જાલી લે, મને તારો ગણી લેજે
શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે
શ્રીજી તારા નામે મેં, મારી નૈયા જુકાવી છે, (2)
દુઃખ કેરા દરિયેથી એને પાર કરી દેજે,
શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે
કામ એવા કીધા મેં, મને કેહતા શરમ આવે, (2)
પાપ મારા બાળી દે, મને પાવન કરી દેજે,
શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે
આંખ મારી તલસે છે, શ્રીજી તારા રે દર્શનની,(2)
ભક્તોની આ વિનંતી તારા કાને ધરી દેજે,
શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે
Song Name : Shreeji Mara Haiya Ma Tari Bhakti Bhari Deje
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Traditional
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Пікірлер: 2

  • @sandipmishra6337
    @sandipmishra633711 ай бұрын

    Jay Shree Swaminarayan 🙏🙏

  • @manubhaigohil9689
    @manubhaigohil968911 ай бұрын

    વાહ દીનેશભાઈ વઘાસીયા વાહ ખુબ ખુબ સરસ મનુગોહીલના જય સવામીનારાયણ

Келесі