|| SHREE HARILILAMRUT KATHA || Madhurvadanswami PART-2

Музыка

|| SHREE HARILILAMRUT KATHA || Madhurvadanswami PART-1 TO 9 #harililamrut #baps katha #madhurvadanswami
ખરેખર સાચું અમૃત એટલે શું.????
આપણે અમર થવા માટે જે ઉપયોગ માં આવે છે તેને અમૃત કહેવાય છે એવું જાણીએ છીએ...
જો અમૃત પાતાળ માં અટલે કે સમુદ્ર ની તળિયે હોય છે તો તેમાંથી કાઢવું કેવી રીતે અથવા તો ત્યાં ઝેરી સાપો પાતાળ માં રહે છે તો જો ખરેખર અમૃત હોય તો સાપો કેમ ઝેરી છે???.
જો અમૃત સ્વર્ગ માં છે તો ત્યાં રહેનાર ને પુણ્ય પૂરું થતા પૃથ્વી ઉપર આવવું કેમ પડે છે..???
ખરખરું અમૃત ક્યાં છે તો તેના ઉત્તર માં આપણાં ગુણાતીત ગુરુઓ એક જ વાત કરે છે કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ના વચન રૂપી અમૃત અને એમના જીવન ચરિત્ર ના પ્રસંગો કે જેનું પાન કરવાથી જન્મ મરણ થી મુક્ત થઈ આત્યંતિક કલ્યાણ થઈ જાય છે અને ખરેખર અમર થવાય છે..
તો ચાલો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એટલે કે શ્રીહરિ ના દિવ્ય લીલાચરિત્રો જેમાં સમાયેલા છે તેવા "શ્રી હરીલીલામૃત ગ્રંથ" ની પારાયણ નો લાભ સંસ્થા ના વિદ્વાન અને સંગીતજ્ઞ ગુરુજી સંત કે જેમનો કંઠ સુમધુર છે અને આપણને એમના આવાજ સાંભળવો ખુબજ પ્રિય છે એવા પૂજ્ય.મધુરવદન સ્વામી ના સુમધુર કંઠે વિવિધ 7 ભાગ માં સંગીત સાથે પ્રાપ્ત કરીયે.....
હરિલીલામૃત કેહતા કે ભગવાન શ્રીહરિ ની દિવ્ય જીવનલીલા ના પ્રસંગો રૂપી અમૃત, અમૃત પીવે તે અમર થઈ જાય તો આતો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ની જીવનલીલા ના અમૃત્વ રૂપી અમૃતનું પાન કરીયે તો છતે દેહે જીવન માં પરમ શાંતિ નો અનુભવ થાય જ.
PART-1 • || SHREE HARILILAMRUT ...
PART-2 • || SHREE HARILILAMRUT ...
PART-3 • || SHREE HARILILAMRUT ...
PART-4 • || SHREE HARILILAMRUT ...
PART-5 • || SHREE HARILILAMRUT ...
PART-6 • || SHREE HARILILAMRUT ...
PART-7 • || SHREE HARILILAMRUT ...
PART-8 • || SHREE HARILILAMRUT ...
PART-9 • || SHREE HARILILAMRUT ...
Facebook page- / gurunomahima
JAY SWAMINARAYAN
IF YOU LIKE OUR VIDEO PLEASE LIKE AND SHARE THIS VIDEO AND SUBSCRIBE OUR CHANNEL
#HARILILAMRUT,#VAIRAGPRIYASWAMI,vairagya priya swami pravachan, vairagya priya swami baps, harililamrut katha baps, harililamrut katha, harililamrut gaan, harililamrut parayan, baps parayan katha, baps parayan live, baps pravachan, baps pravachan 2021, baps katha varta, baps katha, baps kirtan, #harililamrut, ravisabha, ravi sabha, ravi sabha live baps, gharsabha, #vpswami, leela chintamani, parayan, vachnamrut, HARILILAMRUT, Pujya.Viragpriyaswami, harililamrut katha baps,harililamrut gaan,harililamrut katha,madhurvadan swami,madhur vadan swami kirtan,madhur vadan swami dhun,harililamrut katha madhurvadan swami,harililamrut,baps madhur vadan swami,baps madhur vadan swami kirtan,swami no mahima,guru no mahima,swami no rajipo,baps katha varta,baps katha,baps kirtan,baps pravachan,baps parayan,baps channel,SHREE HARILILAMRUT KATHA,Pujya Madhurvadanswami,HARILILAMRUT PARAYAN,MADHURVADAN SWAMI PARAYAN#BHAGVAN SWAMINARAYAN, #BAPS
.

Пікірлер: 10

  • @kalapnapatel5583
    @kalapnapatel55833 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @sangitapatel2905
    @sangitapatel290511 ай бұрын

    Jai swaminarayan

  • @gitamakani4233
    @gitamakani4233 Жыл бұрын

    Jay Swaminayan

  • @dineshbhaidabhi8466
    @dineshbhaidabhi8466 Жыл бұрын

    Jay swaminarayan 🙏

  • @nareshkariya4505
    @nareshkariya45053 жыл бұрын

    Jai s swaminarayan

  • @chintanpatel6187
    @chintanpatel61874 жыл бұрын

    Madhurvadan swami my fevrite Singer

  • @archanadivecha8316
    @archanadivecha83163 жыл бұрын

    🙏🙏jai swami narayan 🙏🙏👌👌👌👌👌🌻🌺🌹🌷🌹

  • @daxajoshi5621
    @daxajoshi56216 ай бұрын

    Jay shree swaminarayan 🎉🎉

  • @chintanpatel6187
    @chintanpatel61874 жыл бұрын

    I always give to prefrance hard to 1st madhurvadan swami

  • @krishnanairnair1775
    @krishnanairnair17754 жыл бұрын

    ભાગ 3apso

Келесі