Sawaan Bhado Manorath on 2 Sep 2023 at Nandalay Haveli, Vadodara. 🙏🏻

સાવનભાદો મનોરથ, 2 સપ્ટેમ્બર 2023 , નંદાલય હવેલી, વડોદરા ખાતે.
મારી પાસે કોઇ શબ્દ જ નથી કે હું અલૌકિક દર્શન ને લખવા માટે ન્યાય આપી શકું. આખું વરસાદી જંગલ ઉભુ કરવામાં આવ્યું હતું. વાસ્તવિક વરસાદ ની જેમ અસર આપવા માટે ખરેખર પાણી ને ટપકવા માટે એક છિદ્રો વાળી પાઈપને ઉપર આડી બાંધવામાં આવી હતી.. વરસાદી પાણી ને ભેગું કરીને રિસાઈકલિંગ માટે ઈંટો અને જાડા પ્લાસ્ટિક થી હોજ બનાવવામાં આવ્યું હતું. વરસાદના ટીપાં, પક્ષીઓનો અવાજની અનુભૂતિ થતી હતી. વીજળી અને ગર્જના, પ્રાણીઓના ઘણાં અવાજો. તે જોવાલાયક હતું. વન માં અંધારાવાળી સાંજ ની ઈફ્ફેક્ટ ઊભી કરવામાં આવી હતી.
આ સ્પેશિયલ દર્શન માટે મહેરબાની કરીને વિડીયો ક્લીપ જોશો.
કારણ કે તમને નંદાલય હવેલી ના સેવકો ખાસ દર્શન ની યોજના કેવી રીતે કરે છે તેનો ખ્યાલ આવશે. ચિત્રો ખરેખર
લાઈટ ઈફેક્ટ સાથે લેવા માં આવ્યા છે.
આશા છે કે આપ સૌ દર્શન નો અલભ્ય લાભ લેશો. 🙏🏻
Sawaan Bhado Manorath on 2 Sep 2023 at Nandalay Haveli, Vadodara.
Just fabulous Darshans today . One had to be lucky to see how something like can be created by devotees in a haveli.
A rainforest had been created .
. Above horizontally a pipe with holes was fitted , to actually drip water , like actual rain. A water reservoir has been made with bricks and thick plastic to collect the rainsdrops falling. one could hear sounds of rain drops and wild birds . Lots of sounds of lightning and thunder, animals. It was spectacular. Lighting was dark like on a dark evening in forest, giving an experience . An unbelievable Darshan. Please view the video clip as maybe you can get an idea of how we, sevaks at Nandalay haveli plan the special Darshans.
The pictures are taken actually with light effects, so maybe you can visualise the Darshans.
Hope you all enjoy the Darshans today .🙏🏻
#Shrinathji
#Pushtimarg
#Pushtimarg_the path of grace
#Krishnalove
#Vallabh
#Nathdwara
#Vaishnavism
#Adhik2023

Пікірлер

    Келесі