સત્સંગ નો રંગ એને જરીએ નો લાગે લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

Ойын-сауық

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
........ સત્સંગ કીર્તન........
સત્સંગમાં જાય અને ભાવથી ન ગાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
તાળી પાડતા જે સરમાંય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
સત્સંગનો રંગ એને જરીએ ન લાગે
પંચાત માં એ પાછો ના પડે
પરસાદ વેચાય ત્યારે ખોબો ભરી ખાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
સત્સંગમાં જાય અને ભાવથી ન ગાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
હૈયુ હરી ને સાથે જરીએ જોડાય નહીં
આંખો માં ઊંઘ આવે મન પુરવાઈ નહીં
સત્સંગમાં બેઠા બેઠા બંગાચા થાય
ક્યાંથી રીજે મારો જશોદાન લાલ
સત્સંગમાં જાય અને ભાવથી ન ગાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
સંસારનું ચક્ર બહુરે ચાલતું
દાના દેવામાં એનુ મન નથી માનતું
ઓસીનતા એના રામ રમી જાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
સત્સંગમાં જાય અને ભાવથી નગાય
ક્યાંથી રેજે મારો જશોદાનો લાલ
મંદિરે જાય તો પગ બહુ દુખે
સત્સંગમાં બેસે તો થાક બહુ લાગે
ફરી વળે આખું ગામ
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
સત્સંગમાં જાયને ભાવથી ન ગાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
સત્સંગમાં એને શીતના ચોંટે
ધોળા કીર્તનમાં ધ્યાન ન લાગે
ટીવી જોતા મધરાતે વીતી જાય
ક્યાંથી રે મારો જશોદાન લાલ
સત્સંગમાં જાયને ભાવથી ન ગાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
સત્સંગમાં જાવ તો ભલે તમે જાજો
પ્રભુ ના નામની પ્રેમે તાળી પાડજો
પ્રેમથી તાળી પાડો મારો વાલો રાજી થાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
સત્સંગમાં જાયને ભાવથી ન ગાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
ગાયો શીખીને સુણીને સાંભળી
દેજો એને વૈકુંઠમાં વાસ
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
સત્સંગમાં જાયને ભાવથી ન ગાય
ક્યાંથી રીજે મારો જશોદાનો લાલ
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

Пікірлер: 23

  • @rasilaanghan9042
    @rasilaanghan90425 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ કીર્તન જય સિયારામ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    શ્રી કૃષ્ણ

  • @parthsavani4654
    @parthsavani46545 ай бұрын

    સત્સંગમાં જાય ને ભાવથી નો ગાય

  • @parthsavani4654
    @parthsavani46545 ай бұрын

    જય ગોપાલ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય ગોપાલ

  • @gayatrivaghani6940
    @gayatrivaghani69405 ай бұрын

    સાવ સાચી વાત છે કાજલબેન ખુબ સરસ કીતૅન છે

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @krishnanghan6489
    @krishnanghan64895 ай бұрын

    ખુબ સરસ ગાયુ કીર્તન 👌👌 બોલ સરસ 👌👌 જય શ્રી રામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર કિરણ

  • @hiraodedara813
    @hiraodedara8135 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @73riyachunada90
    @73riyachunada904 ай бұрын

    Saras❤

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @Sresthbhakti1
    @Sresthbhakti15 ай бұрын

    ખૂબ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @abhadani7361
    @abhadani73615 ай бұрын

    કૃષ્ણ કનૈયા લાલ કી જય

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala65975 ай бұрын

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન તમને ખુબખુબ ધન્યવાદ સાથે આશીર્વાદ અમને રોજ તમારા તરફ થી આભારના બે સબદો મળેશે એટલે રોજ તમારા નવા કીર્તન ગોતીને સાભળીયે દીકરીયુ તમારા બને બેનોનો સગપણછે કે સખીયુછે

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા અમે બંને બહેનો કાકા દાદા ના દેરાણી જેઠાણી થઈએ છીએ તમે રોજ અમારા કેતન સાંભળો છો ખૂબ ખૂબ આભાર દાદા

  • @rasilasangani7573
    @rasilasangani75735 ай бұрын

    જય શ્રી રામ સાચી વાત છે બા અત્યારે જમાનો મોડેલિંગ આવિયો ખુબ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤🎉

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય સીયારામ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર વિષ્ણુ મહિલા મંડળની બહેનોને કૃષ્ણ મંડળ ના જય શ્રી કૃષ્ણ

  • @dharamshipatel3349
    @dharamshipatel33495 ай бұрын

    રાધે રાધે Like સાથે. ખુબ ખુબ જ સુંદર ❤❤.. ક્યાંથી રીઝે મારો જશોદાના... ધન્યવાદ આવજો જય યોગેશ્વર કૃષ્ણં વંદે જગદગુરૂમ્..

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    5 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ખુબ ખુબ આભાર ધર્મ ભાઈ ધન્યવાદ

Келесі