સતી ડારલદે અને ખીમડીયા કોટવાળ નો ઈતિહાસ || રાવત રણસી નો પ્રસંગ 🚩| Ramdev Katha

સતી ડારલદે અને ખીમડીયા કોટવાળ નો ઈતિહાસ || રાવત રણસી નો પ્રસંગ 🚩| Ramdev Katha
STORY
આ કથામાં ઢેલડીનગર નો રાજા જે હાલ નું મોરબી ગામ છે ત્યાં નો રાજા રાવત રણસી અધર્મી અને દુષ્ટ હતો એ ગામમાં ખીમડીયો કોટવાળ અને તેની પત્ની સતી ડારલદે પણ રહેતા ખીમડીયો રામદેવ પીર નો ભક્ત હતો એક વખત અષાઢી બીજ ના પરમ દિવસે ખીમડા ને ઘરે પાટોત્સવ ઉજવાય રહ્યો હોય છે ભજન સત્સંગ સાથે રામાપીર નો આરાધ કરતા ઘણા સાધુ સંતો આવ્યા હોય છે તે સમયે બધા ને પીવા માટે પાણી ની અછત થાસે એવું માનીને ડારલદે પાડોશણ સાથે કૂવે પાણી ભરવા જાય છે રાજા રાવત રણસી માણેકચોકમાં પનિહારીઓ ની રાહ જોઈ ઉભો હતો એવામાં પાણી ભરીને આવતા દારલદે નાં રૂપને જોઈને ચકીત થઈ જાય છે અને સતી ડારલદે નાં સાડી નો છેડો પકડે છે તેથી નુગરા એ છેડો પકડ્યો એટલે ડારલદે એજ માણેકચોકમાં જીવતા સમાધી લેવાનું કહે છે આ પાપનાં કારણે રણસી અપંગ બને છે ભૈરવ કોટવાળ ને બોલાવી બધાં મહાધર્મ નાં સાધુ સંતો ધર્મધુવનધરો ને વાયક નાં બિડા મોકલ્યા વાયક મળતા દૂર દૂર ઘણા સાધુ સંતો આવ્યા વંથલી થી દેવાયત પંડિત દેવળદે આવે છે મેવાળ થી રૂપાદે માલદે કચ્છ થી સતી તોરલ સાસતિયો સધિર આવ્યા પછી ખીમડીયો કોટવાળ સમાધિ ખોદે છે રણુજા થી રામદેવ પીર પણ આવી પહોંચ્યા હતા હવે પાટ પૂજા વિધિ શરૂ કરી ભજન ભાવે સર્વે ગત ગંગા અલખધણી નો આરાધ કરીને જુના ભજન સત્સંગ દેશી ભજન રામાપીર ની આરતી રામાપીર ના ભજન સત્સંગ માં ચારેય દિશા ગુંજી ઉઠી પાટોત્સવ ની પુર્ણાહુતી કરી સતી ડારલદે જીવતા સમાધી લે છે
ગુજરાતી જ્ઞાન સાથે ભજન
રામાપીર ના પાટ ભજન તથા આરતી થાય
ડારલદે ની સમાધિ નો પ્રસંગ
દારલદે તથા ખીમળીયો કોટવાળ
રામદેવપીર ના પરમ ભક્ત ઘણા મહાધર્મ થઈ ગયા
Gujarati satsang
Gujarati varta
Dharmik itihas gujarati varta
Jay Ramapir
• રૂપાદે - માલદે નો ઈતિહ...
• રામાપીર ના ચોવીસ ફરમાન...
Ramdev pir seva ashram Rajkot
sitaram 🙏🚩
#ડારલદે_નો_ઈતિહાસ #ramdev #satsang #dharmikvarta

Пікірлер: 18

  • @Kapildasbapu
    @Kapildasbapu2 ай бұрын

    Sitaram 🙏 jay ramdev pir

  • @nitagondaliya357
    @nitagondaliya3572 ай бұрын

    Jay ramapir🙏🙏🙏🙏🙏🙏

  • @Kapildasbapu

    @Kapildasbapu

    2 ай бұрын

    જય રામદેવપીર 🚩

  • @vaghelabhagvatsinh8876
    @vaghelabhagvatsinh887622 күн бұрын

    જય શ્રી રામદેવ પીર

  • @Kapildasbapu

    @Kapildasbapu

    22 күн бұрын

    @@vaghelabhagvatsinh8876 જય રામાપીર 🚩 સિતારામ 🙏

  • @vaghasiyamahesh5061
    @vaghasiyamahesh5061Ай бұрын

    ❤❤❤Jay Naklank neja dhari ❤❤❤

  • @Kapildasbapu

    @Kapildasbapu

    Ай бұрын

    Jay alakhdhani🚩

  • @ArvindJapda
    @ArvindJapda2 ай бұрын

    સીતારામ તમને એક પ્રશ્ન કરૂ છુ કે જો કાન ગુરૂ હોય અને સતગુરૂન હોય કે સત ગુરુ મંત્ર ન આવડ તો હોય તોતે જયો તપાટ ના દર્શન ના અધીકારી છે કે નઈ બીજુ કે અમુક જગ્યા એ તો જયોત પાટ હોય તો બધાને દર્શન કરવા દે છે તો તેવુ કેમ મહારાજ જણા વછો👏

  • @Kapildasbapu

    @Kapildasbapu

    2 ай бұрын

    જો કાન ગુરુ મારગી સાધુ હોય તો પાટ જ્યોત નાં દર્શન કરી શકાય જે ખુલ્લો પાટ હોય તેમાં બધા દર્શન કરી શકે, તેને દર્શનીયો પાટ કહેવાય તે પાટ માં જે પાટ નું મુળ હોય છે એ વસ્તુઓ પધરાવવામાં નથી આવતી .....

  • @ArvindJapda

    @ArvindJapda

    2 ай бұрын

    @@Kapildasbapu આભાર તમારો ખુબ ખુબ મુર વસ્તુ એતલે પ્રકાશ પાડજો

  • @Kapildasbapu

    @Kapildasbapu

    2 ай бұрын

    તમારા કાન ગુરુ મારગી સાધુ છે ❓જો હોય તો તેને આ મુળ વસ્તુઓ કઈ છે તે ખબર હોય

  • @ArvindJapda

    @ArvindJapda

    Ай бұрын

    અમારા કાનગુરુ ગૌસ્વામી સાધુ છે અને તેમને પાસળ ભારથી લાગે છે અને તેઓ પણ પાટપુજા કરે છે પણ માર ગી સાધુ વીશે ખબર નથી મને પણ તમે જાણતા હોય તો પ્રકાશ પાડજો કૃપા કરી👏

  • @Kapildasbapu

    @Kapildasbapu

    21 күн бұрын

    @@ArvindJapda પેલા આ પાટ પૂજા અને આ ગુપ્ત ધર્મ નાથ સંપ્રદાય પાસે હતો....... પછી એમણે આ મહાધર્મ ની જોળી અને આ પાટ પૂજા મારગી સાધુ ને આપી , ત્યાર થી આ પાટ ની ગાદી ઉપર મારગી સાધુ બેસે છે

  • @dilipbhai8477
    @dilipbhai8477Ай бұрын

    જયગુરુદેવજયરામાપીર

  • @Kapildasbapu

    @Kapildasbapu

    Ай бұрын

    જય રામાપીર જય અલખધણી 🚩

  • @bhardamanju848
    @bhardamanju848Ай бұрын

    જયરામદૈવપીર

  • @Kapildasbapu

    @Kapildasbapu

    Ай бұрын

    જય રામદેવપીર 🚩

  • @omprakashasopa1675
    @omprakashasopa1675Ай бұрын

    DEV ASUR HOTE HA KAYA PEER HOTE HA KAYA JUTA KURA HO JAI HANUMAN JAI BABA RI

Келесі