સતાધાર નો ઈતિહાસ અને કેટલીક અજાણી વાતો, satadhar no itihaas, satadhar no itihaas video, aapa Giga

For any Advertisement or sponsored video on our channel contact us gujjug007@gmail.com
The information provided in the video is based on newspapers and the Internet. This channel does not prove that this information is true or false, nor does it relate to any personal person and the photos and videos used in this video are for example only.
Copyright Disclaimer
Disclaimer Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under
Section 107 of the Copyright Act 197 6, allowance is made for "fair use" for purposes such as criticism,
comment, news reporting, teaching, scholarship, and research. Fair use isa use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
l am not owner of any content which i used in myy video all resource like picture or video from google or any other helpful site which help us to explain our
video nicely or deeply so i credit to my all work to google or any other sites . if i used any other's content
then i will definitely credit to him thanks i hope all owner understand to me if i used some content in my
videos
Thank Youu

Пікірлер: 323

  • @Mrgujjugyani
    @Mrgujjugyani Жыл бұрын

    હાલમાં સતાધારની ગાદીએ મહંત પદે વિજય બાપુ બિરાજમાન છે... જય આપા ગીગા

  • @namanporiya3971

    @namanporiya3971

    Жыл бұрын

    જય આપાગીગા🙏🙏

  • @Manisha-st5vd

    @Manisha-st5vd

    Жыл бұрын

    ​@@namanporiya3971 😅😅😅😅😅😅😅😅😅

  • @jeetchavda1523

    @jeetchavda1523

    7 ай бұрын

    Bhai tari vat khoti che Taya batha ne sanman ape che

  • @deepakmistry8361

    @deepakmistry8361

    5 ай бұрын

    ,,,,,,, श्री,,, सताधर,, धाम,,,,II।।

  • @valamayur359
    @valamayur359 Жыл бұрын

    સતાધાર નું મહત્વ તારા મન માં ઘટી ગયું છે બાકી તો સતાધાર તો ઇ નું ઇ જ છે 🚩🔥🔥🚩Jay satadhar jay aapa giga

  • @jentibhaivala390

    @jentibhaivala390

    Жыл бұрын

    Jay aapa giga

  • @kaushiksoni9479
    @kaushiksoni9479 Жыл бұрын

    આવી કોઈ વાત જ નથી, સતાધાર માં આજે પણ ખુબ લોકો આવે છે. સતાધાર ની જગ્યાએ લોકો હજી પણ ખુબજ શ્રદ્ધા પૂર્વક લોકો આવે છે 🙏🙏🙏

  • @raftargaming186
    @raftargaming186 Жыл бұрын

    આપા ગીગા નો જન્મ ચલાળા ની દાન બાપુ ની જગ્યા મા જ થયેલ હતો ઈતિહાસીક ધટના ની પુરી જાણકારી ન હોય તો સમજયા વિના ની વાતુ ન કરાય ઝવેચંદ મેઘાણી એ સંપાદીત કરેલ પુરાતન જયોત પુસ્તક મળે તો વાંચજો અને સતાધાર મા શ્રધ્ધાળુઓ નો પ્રવાહ કાઈ ઓછો થયેલ નથી શ્રધ્ધાળુઓ ઓછા આવે છે એવુ તમને કોણે કહ્યું કે તમે જોયુ આવા કોઈ અભિપ્રાય સમજયા વિના આપવા એ એક દ્વેશ આપના મા છે એવુ લાગે છે કોઈ વ્યક્તિ નો દ્વેશ કરવો એ પણ એક દુષીત કર્મ કહેવાય છે તો આપ તો ધરમની જગ્યા ની નબળી વાત કરો છો આવુ તમને શીખવાડ્યુ કોણે કે કોણે કીધું હાથે કરી ને પાપ ના પોટલા શુ કામ બાંધો છો તમારે ધેરે એક અઠવાડીયું પાંચ દશ તમારા સગાને તો સાચવી જુઓ આના તો નામ એવા ગુણ છે સત નો આધાર જેને હોય ને એને ત્યાં બારેમાસ અને ગમે ત્યારે ઓચિંતા ની બસુ ઉતરી પડે તોય હંસતે મોઢે આગતા સ્વાગતા થાય એને સતાધાર કહેવાય તમારે ત્યાં પાંચ મહેમાન ને સાચવવા મા મોઢા બગડી જાય છે તમારી ધેરે ટાઈમે જમાડવામાં પણ ડાચા ચડીજાય છે કાઈક માણસાઈ ની જીંદગી જીવતા શીખો નકર આમને આમ કરમ બાંધી ને મરીજાહો તમારા કરમે પરજા નેય દૂખી કરતા જાહો

  • @hansapatel4540

    @hansapatel4540

    Жыл бұрын

    ગધેડા હું પણ ત્યાંનો છું અને હું પણ જાણું છું પૈસા ના ભૂખ્યા મંદિરના મેન ગેટમાં સાઈડ રૂમમાં બેઠા છે માનતાવાડા જાય તો કે જાવ તમારી માનતા પૂરી થઈ ગઈ રોકાવા નથી દેતા ઘણું જાણું છું મારા મોઢા ના બોલાય

  • @lbparmar2582

    @lbparmar2582

    Жыл бұрын

    બિલકુલ સાચુ જય સતાધાર

  • @keshubhaijethava7558
    @keshubhaijethava7558 Жыл бұрын

    कोई महत्व कम नहीं हुआ ।। सताधार हमारा श्रधा का स्थान है उसका महत्व कभी कम नही होता।।। जय गिगड़ा पीर।।

  • @Mr_INDIA911
    @Mr_INDIA911 Жыл бұрын

    સાચા સંત નું મહત્વ ક્યારેય ઘટતું નથી...આપણે જ તેમના લાયક રહ્યા નથી જય દાનબાપુ...જય આપાગીગા

  • @mastanbapu7900

    @mastanbapu7900

    10 ай бұрын

    Bov sachi vat

  • @fateparadhirubhai56
    @fateparadhirubhai56 Жыл бұрын

    ઘણા શ્રધ્ધાળુઓ આવે છે અને આયોજન પણ સારું છે. જય આપા ગીગા

  • @Wellman555
    @Wellman555 Жыл бұрын

    સતાધાર એટલે સતાધાર🙏🏻ભાઈ આ તીર્થશ્રેત્ર કોઈ દિ બંધ નો થાય... મહાન આત્મા, મહાન સંતો ની ભૂમિ છે.હજુ પણ ઘણા વર્ષો વિતી ગયા પણ ન્યા ઈજ અલૌકિક શાંતિ પ્રસરે છે. જય આપાગીગા 🙏🏻જય શ્રી કૃષ્ણ 🙇

  • @kuldipdhadhal
    @kuldipdhadhal Жыл бұрын

    ભાઈ કાંઈ સતાધાર નું મહત્વ ધટયુ નથી કોણે કહ્યું તમને

  • @sumaarbhaiparvani3576
    @sumaarbhaiparvani3576 Жыл бұрын

    🌹🍀🌹🍀🌹🍀જય શ્રી આપા ગીગા બાપુ જય શ્રી દાન ગિગેવ 🌷🌻🌷🌻🌷🌻

  • @trivedivinay2539
    @trivedivinay253920 күн бұрын

    Jay સત્તાધારના સંત

  • @ghansyamzapadiya3872
    @ghansyamzapadiya3872 Жыл бұрын

    જય સતાધાર

  • @kiranparakhiya8994
    @kiranparakhiya8994Ай бұрын

    જય શ્રી સતાધાર શામજીબાપુ

  • @રામાધણી-ત7મ
    @રામાધણી-ત7મ10 күн бұрын

    જય આપા ગીગા બાપુ

  • @tusharlathiya7818
    @tusharlathiya7818 Жыл бұрын

    તારો નંબર મોકલ સતાધાર નુ મહાત્મ્ય સમજાવીશ 💐🙏🏻

  • @vinodmakwana3517
    @vinodmakwana3517 Жыл бұрын

    हालना मनसो खुप ज घमंडी अने हरामी चे अमे नजरों नजर जोयु चे जात पात मानता है त्या भगवान नो होय महिला नि पण इज़्ज़त नथी करता सताधार आखा जगत ने खबर चे के आपा गीगा नु पवित्र धाम चे पण आज ना जे लोको जग्या नि देख रेख राखे चे एमना बाप नु समझे चे श्रद्धालु पगे लगवा जाय चे आ लोको ना डाचा जोआ नथी जाता जय आपा गीगा

  • @pankajsondharva09
    @pankajsondharva09 Жыл бұрын

    🌸🙏Jai Aapa Giga🙏🌸

  • @jentibhaivala390
    @jentibhaivala390 Жыл бұрын

    Satadhar nu mahatva haji Pan se yarr Mahatva to tara man ma dhati gayu se I to jagatu piranu se yarr Jay gegiv

  • @maganbhaidubariya8410
    @maganbhaidubariya8410 Жыл бұрын

    जय श्री शामजी बापु टेलीया ने मान पान आपता जय सताधार🙏🙏🙏

  • @karsanbhaitank9054
    @karsanbhaitank9054 Жыл бұрын

    જય આપાગીગા

  • @parmarkanak9113
    @parmarkanak9113 Жыл бұрын

    સતાધાર દર્શને આવે તો બધા કામ થઈ શકે છે ગુજરાતના શહેરોની એવી પ્રાર્થના માતાજી જલ્દી સાંજે તમારી પોતાની મનોકામના પૂર્ણ કરે છે

  • @manishpanchal1968
    @manishpanchal1968 Жыл бұрын

    સતાધાર મા શ્રદ્ધાળુઓ ની સંખ્યા કેમ ઘટી ગઈ છે તે જાણવા માટે અમે તારો આખો વિડિયો જોયો 👉 અને છેલ્લે તે અમારા માથે ઢોળી દિધું ડફોળ 😂😂😂😂😂🤣🤣🤣🤣🤣

  • @rupalgohil2548

    @rupalgohil2548

    Жыл бұрын

    😂😂😂😂

  • @LogyGamer

    @LogyGamer

    Жыл бұрын

    😁😁😁😁😁😁

  • @grudvvabauri611

    @grudvvabauri611

    Жыл бұрын

    GHELSAFA DUNIYAMA SATADHAR JEVI BIJI JAGYANTHI. TARISAT PEDHIMA TEJAYUNHIHOY KE SATADHAR SHUCHHE.DARSHAN MATE LOKONI LAIN LAGECHHE. TANE KHABARNHIHOY JIVRAJ BAPUNA TAIME VARO NAHOTO AAVTO. JAYAAPAGIGA.

  • @farmerslife1011

    @farmerslife1011

    Жыл бұрын

    🤣🤣🤣

  • @ramodedra7124
    @ramodedra7124 Жыл бұрын

    Sat sat sat no aadhar aej aapnu satadhar. Jay Babari. 🙏🙏🙏

  • @satishvala2916
    @satishvala2916 Жыл бұрын

    Jay aapagiga Jay samjibapu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 Жыл бұрын

    મૂળ વાત તો જણાવી નહીં

  • @user-nj2xi7uu2p
    @user-nj2xi7uu2p Жыл бұрын

    જય આ પાગીગા

  • @user-wf3tg3ng4k
    @user-wf3tg3ng4k Жыл бұрын

    જય સતાધાર 🙏🙏

  • @user-rx7mg7sp2c
    @user-rx7mg7sp2c8 ай бұрын

    Jay aapagiga 🙏🙏

  • @taviyabharattaviyabharat8701
    @taviyabharattaviyabharat8701 Жыл бұрын

    Jay dangigev pir Jay shamji bapu Jay jivraj bapu Jay vijay Bapu Jay ramapir bapa Jay bhut bapa Jay satadhar dham na santo

  • @rajputana80142
    @rajputana80142 Жыл бұрын

    જય દાન ગીગેવ વિડીયા બનાવતા નો આવડે તો ઘરે રેવાય

  • @farmerslife1011
    @farmerslife1011 Жыл бұрын

    સતાધાર જેવું બીજું ક્યાંય અન્નસેત્ર નથી ભાઈ અમારું સતાધાર કોઈ દિવસ બંધ નથિ કોરોના માં પણ ચાલુ જ હતું

  • @pravinkalsariya3433
    @pravinkalsariya343311 ай бұрын

    સંત સમાગમ સંતની ધરતી એટલે સતાધાર જય જય

  • @thakorratujikthakorratujik7947
    @thakorratujikthakorratujik7947 Жыл бұрын

    જયઆપાગીગા.જયસીતારામ

  • @vnfbhai7854
    @vnfbhai7854 Жыл бұрын

    જય આપા ગીગા 🙏🙏🙏

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 Жыл бұрын

    જય આપા ગીગા બાપુ સતાધાર🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnajaydwarkadhish4737

    @krishnajaydwarkadhish4737

    Жыл бұрын

    જય માતાજી જય ઠાકર જય વડવાળા જય ગોગા મહારાજ જય શ્રી કૃષ્ણ જય મોરલીધર જય આપા ગીગા બાપુ સતાધાર જય દ્વારકાધીશ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mdvirani366
    @mdvirani366 Жыл бұрын

    There will be no end of Nam and sat upto the existence of universe. Apa Giga bapu said this

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel775 ай бұрын

    આજે પણ શ્રધ્ધાળુઓ નો અવિરત પ્રવાહ ચાલુ છે જય આપા ગીગા ❤❤❤❤❤❤

  • @heenagedia1436
    @heenagedia1436 Жыл бұрын

    જયઆપાગિગા🙏🙏

  • @sumaarbhaiparvani3576
    @sumaarbhaiparvani3576 Жыл бұрын

    🍀🍀🍀🍀🍀Jay Shree Aapa giga Bapu Jay shree Dan gigev Aapa vihaman bapu 🍀🍀🍀🍀🍀

  • @jaydipbabariya8832
    @jaydipbabariya8832 Жыл бұрын

    Jai aapa giga

  • @sohcbcbbv9180
    @sohcbcbbv9180 Жыл бұрын

    જય આપા ગીગા

  • @saileshbhaidhapa9805
    @saileshbhaidhapa9805 Жыл бұрын

    આપા ગીગા બાપા સત્ય છે

  • @hareshsagpariya3778
    @hareshsagpariya37784 ай бұрын

    jay apa giga bapu

  • @sagarkubavat7777
    @sagarkubavat7777 Жыл бұрын

    સતાધાર તો હજી પણ પબ્લિક આવે જ છે શ્રદ્ધા રાખીને મિત્રો જય આપાગીગા

  • @piyushjadav4406
    @piyushjadav4406 Жыл бұрын

    જયશ્રી દાનગીગેવ

  • @maachamunda2213
    @maachamunda221310 ай бұрын

    આપા ગીગા બાપુ

  • @user-xe3of3ck7f
    @user-xe3of3ck7f4 ай бұрын

    સંત નો આધાર એટલે સતાધાર ત્યાં કાય મી માટે ધણા શ્રધ્ધાળુઓ આવે છે

  • @ambaramdudharejiya4856
    @ambaramdudharejiya4856 Жыл бұрын

    જયા આપાગીગા બાપુ

  • @baradkanabhai7758
    @baradkanabhai77588 ай бұрын

    સત્ય હંમેશા સત્ય હોય

  • @user-wd2mm4hj1y
    @user-wd2mm4hj1y8 ай бұрын

    Jay apagiga

  • @MaheshPatel-du8vk
    @MaheshPatel-du8vk Жыл бұрын

    🙏🕉 Jay aapaGiga

  • @hiteshprajapati8863
    @hiteshprajapati8863 Жыл бұрын

    કૉણ કેય કે નથી આવતુ ભાઇ તમે ગયા હછૉ ત્યારે બપૉર નૉ તડકૉ ને ઉનાળૉ હશે ભાઇ કયારેક અનક્ષેત્ર બાજુ જૉવાય

  • @user-sz8vn2ge7e
    @user-sz8vn2ge7e Жыл бұрын

    જયઆપાગિગા

  • @bharatbhai1964
    @bharatbhai1964 Жыл бұрын

    જયગીગાબાપુસતાધારલાખોમાણસોઆવેછેબ

  • @bhupatdhameliya81
    @bhupatdhameliya81 Жыл бұрын

    वी वा द

  • @lakhmanbhaivankiya6193
    @lakhmanbhaivankiya6193 Жыл бұрын

    જય આપા ગીગા🙏

  • @vanrajzala2339
    @vanrajzala23392 ай бұрын

    Jay shree aapa giga jay satadhar

  • @arjunsinhrana1510
    @arjunsinhrana1510 Жыл бұрын

    Jay Aapa Giga 🙏🙏

  • @anilvyas1581
    @anilvyas15817 ай бұрын

    Satadhar Nu Mahatva Kyarey Ghattyu Nathi Ane Ghatse Pan Nahi Ha Ak Apvad Vaat A Che K Satadhar Ni Jagya Ma Amir Garib No Bhedbhav Jarur Thay Che Ane Biju Satadhar Ni Jagya Ma Politix Ghusi Gayu Chu Jay Aapa Giga Jay Shamji Bapu Jay Dan Gigev

  • @girishbhai5238
    @girishbhai5238 Жыл бұрын

    Mahan shant aapagiga jyare koy notu tyare shradhar rotlo ne aashro hato seva kari shante dekhav nhi jay aapagiga

  • @lifelinehadkmai7565
    @lifelinehadkmai7565 Жыл бұрын

    Jay goga bapa

  • @vinodkaliyani6263
    @vinodkaliyani626310 ай бұрын

    Om

  • @maldesolanki7889
    @maldesolanki7889 Жыл бұрын

    જય દાનગીગેવ....

  • @mukeshbhai5912
    @mukeshbhai5912 Жыл бұрын

    Svavym sevko nu udhdht vartan Ane bolvama sbayta Rahi nathi ,Ava mara jeva Ghana Loko ne kharab anubhav rhaya che,

  • @sachinrathod2063

    @sachinrathod2063

    Жыл бұрын

    સાવ સાચી વાત

  • @kalsariyabachubhai3953

    @kalsariyabachubhai3953

    Жыл бұрын

    જય આપાઞીઞા

  • @makvana_pankaj

    @makvana_pankaj

    Жыл бұрын

    Mari sathe pn avu thayelu

  • @divyeshbajaniya4683

    @divyeshbajaniya4683

    Жыл бұрын

    Sachi vaat 6

  • @sarvaiyachandubhai4963

    @sarvaiyachandubhai4963

    Жыл бұрын

    Jyaapagiga

  • @kanjariyadikshit126
    @kanjariyadikshit126 Жыл бұрын

    jay દાન ગીગેવ

  • @deepakmistry8361
    @deepakmistry83615 ай бұрын

    ,,,,JAY,,,, SATADHAR,,DHAAM,,, II,,, I AM,,

  • @deepakmistry8361

    @deepakmistry8361

    5 ай бұрын

    ,,,, HAVE,,,BIG,,,,,BIG ,,RESPECT,,,FOR,,,AAPA,,DAANA,,,AND,,,AAPAA,,,,GIGAA,,,,BAAPPUU... II

  • @rajuahirrajukamliya932
    @rajuahirrajukamliya932 Жыл бұрын

    Jay Giga aapa

  • @vipulboricha2237
    @vipulboricha22372 ай бұрын

    પેલા બધૂ જાણ પછી વીડીયો મેકાય ખબર નો હોયતો નયા લાખામાણસ જમેછે દરરોજ જય આપાગીગાબાપુ

  • @rameshbchosala7860
    @rameshbchosala7860 Жыл бұрын

    Jay aapagiga ni Jay ho

  • @ashvinpandya6509
    @ashvinpandya6509 Жыл бұрын

    જય આપા ગીગા 🙏 જય સતાધાર

  • @jaymatajimaa6796
    @jaymatajimaa6796 Жыл бұрын

    Jay aapa giga🙏

  • @prafulgurjar87
    @prafulgurjar874 ай бұрын

    Jay apparently giga jay ho tamaro

  • @gajanndsarvariya6926
    @gajanndsarvariya6926 Жыл бұрын

    🙏જય આપાગીગા🙏

  • @Nirmalbhai_khuman_9115
    @Nirmalbhai_khuman_9115 Жыл бұрын

    Jay dan maharaj Jay aapa giga

  • @labhubendafda3761
    @labhubendafda3761 Жыл бұрын

    જ્ય આપાગીગા🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @labhubendafda3761

    @labhubendafda3761

    Жыл бұрын

    સતાધારમારૂપિયાવાળાને સારા માણસોને બોલાવે છ અને પ્રસાદી મંદિર સાકર આડી બાંધીને બાલદીઓ બાર આપે છે કેમ વધુ સેવક આવેલા શુખરાબ કરે છે કે મંદિરે જવા નથી દેતા અને પંખા બંધ કરી ભેદભાવ રાખે છે

  • @labhubendafda3761

    @labhubendafda3761

    Жыл бұрын

    અરે મારા વાલા આ જગ્યાનો રોટલો દેશભરમાં વખણાય છેવાલા તમા રેક્યા મેહનત છે ભાઈ જ્ય શાંમજી બાપુ🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️

  • @porasvasoya9836
    @porasvasoya9836 Жыл бұрын

    ભાન વગરના તને ખબર નથી તો વિડિયો શું કરવા બનાવે છે

  • @lifelinehadkmai7565
    @lifelinehadkmai7565 Жыл бұрын

    Jay aapa giga

  • @mansukhpokar7528
    @mansukhpokar7528 Жыл бұрын

    Jay Shree Aapa Giga

  • @Comedynanji
    @Comedynanji Жыл бұрын

    આભાર માહીતી બદલ

  • @rajaraja-zr5um
    @rajaraja-zr5um8 ай бұрын

    માણસો ni સંખ્યા વધે ઘટે તેનાથી કાય મહત્વ ઘટી ગ્યું તેવુ ન કહેવાય

  • @devangbhatt3334
    @devangbhatt3334 Жыл бұрын

    Jay apaa Giga🙏🙏🙏🙏🙏🙏

  • @vimaldave698
    @vimaldave698 Жыл бұрын

    Jay Apa Giga,Jay Shamji Bapu..

  • @farmerslife1011
    @farmerslife1011 Жыл бұрын

    Salu j se bhai kai bandh nathi ane badha manso bhojan le se hajaro bhakto aave se hal mA

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel775 ай бұрын

    જય આપા ગીગા ❤❤❤❤❤❤❤❤❤

  • @Shyamkrupa2811
    @Shyamkrupa28116 ай бұрын

    Bhai aap shree je koy pan hoy ae tamne j nathi khabar pela k satadhar dham su che satadhar na aapagiga kon che pela aap shree pote puru jani lyo pachi aava video mukajo ane video na end ma tame j bolo cho k koy ne khabar hoy to Janavajo Sat nu dham aetle satadhar dham aastha nu dham aetle aek j satadhar dham satadhar dham ma bhukhya ne bhojan ne niradhar loko ne reva nu sthan jya hal na samaye hajaro loko jame che rahe che jene jamava to made j che jode jaruriyatat mand manas ne rupiya pan aape che batavo mane koy aek pan mandir jya reva jamadi ne jode rupiya pan aape

  • @rathodmahendrasinh5722
    @rathodmahendrasinh5722 Жыл бұрын

    Jay aapa geega

  • @shubhsakhareliya1804
    @shubhsakhareliya1804 Жыл бұрын

    જય આપાગીગા જયસામજી બાપુ

  • @girishbhai5238
    @girishbhai523810 ай бұрын

    Hal nam motu ane annsetata varsho thi shale se jay gigev

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td Жыл бұрын

    Jay aapagiga

  • @lalshankarjoshi8795
    @lalshankarjoshi8795 Жыл бұрын

    જય આપ ગીગા

  • @parabatjithakor2708
    @parabatjithakor2708 Жыл бұрын

    Jay aapa gigabapu

  • @rahulmuchhal4348
    @rahulmuchhal4348 Жыл бұрын

    ऐक दी सताधार नो टेलीयो थय ने सेवा करोतो खबर पडे मान धटीयु के वधियु आवा विडिया बनावी ने पोतानी लीटी लांबी करें चे

  • @atulbhaichhalaliya6477
    @atulbhaichhalaliya6477 Жыл бұрын

    Koy jat nu mahatv ghatu nathi Aavu no bolo Jay aapa giga Jay samaji bapu

  • @user-ti6wz6oz8z
    @user-ti6wz6oz8z8 ай бұрын

    સતાધાર મા આજે પણ હજારો ની ભીડ થાઈછે

  • @mauliknavdiya2053
    @mauliknavdiya2053 Жыл бұрын

    આપા ગીગાની જય હો.

  • @rushigiriofficial5739
    @rushigiriofficial57396 ай бұрын

    jay aapagiga🙏🏾

  • @hamirbhaivaja914
    @hamirbhaivaja914 Жыл бұрын

    JaY. Apa. Giga

  • @jaramariyahareshbhai4204
    @jaramariyahareshbhai4204 Жыл бұрын

    Aapa giga ni jay ho

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 Жыл бұрын

    મોટા ભાગે બધી માહિતી ઓનલાઈન મળી રહેતી હોય , તેને કારણે પણ બની શકે!🙏🙏🙏🙏🙏🙏

  • @hareshgjethva8555
    @hareshgjethva85554 ай бұрын

    Satadhar....today is also no 1 religious place che

Келесі