સંપ્રદાય ના પ્રથમ સંત ભાઇ રામદાસજી નું આખ્યાન || Bhai Ramdasji Swami Nu Akhyan | Swaminarayan Sant

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....🙏🙏
સ્વામિનારાયણ સંપ્રદાય ના રામાનંદ સ્વામીએ કરેલા સૌપ્રથમ સંત ભાઇ રામદાસજી હતાં. પણ એ સંત કેવી રીતે થયા આ વાત થી ઘણા ભક્તો અજાણ છે. એ દીવ્ય ચરિત્ર આપણે સાંભળવાં નું છે. બહુ મોટા સંત હતા, વળી ત્રીકાળજ્ઞાની હતાં. ભગવાન સ્વામિનારાયણ જેને ભાઇ કહીને બોલાવતા. અરે એટલું જ નહી પણ આ સંત જ્યારે ધામમા ગયા ત્યારે મનુષ્ય ચરિત્ર કરી રહેલા મહારાજ ખુદ ઉદાસ બની ગયેલા. એ બધી વાતો આ વીડીઓ મા છે તો આપણે સૌ સાથે મળી આ આખ્યાન સાંભળીએ...
રામાનંદ સ્વામીએ ગામ સારીંગ ની સીમમાં એવો ઉપદેશ આ પટેલ ને આપ્યો કે એ સોંસરવો નીકળી ગયો અને તત્કાળ સાધું થઈ ગયા. એ વાત ખરેખર સાંભળવાં જેવી છે. તમને આ આખ્યાન પસંદ આવે તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને આ ચેનલ પર રહેલા બીજા સંતોના આખ્યાન પણ જરુર સાંભળજો...👍👍
_____________________________________________
સંદર્ભ ગ્રંથ- હરીલીલામૃત કળશ- ૪, વિશ્રામ-૧૦ સહજાનંદ ચરિત્ર- વાત નં.- ૧૩ અને દુર્ગપુર મહાત્યમ- અધ્યાય ૬૯ અને રુગનાથચરણ સ્વામી કૃત- હરિચરિત્ર ચિંતામણી ભાગ-૧ વાત નં.-૯૩ અને સંત આખ્યાન- પ્રકાશન, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ.
_____________________________________________
#swaminarayanCharitra #swaminarayanKatha #bhaiRamdasji #bhaiAtmanandSwami #bhayatmanandSwami #swaminarayanBhagwan #kundalDham #bapsKatha #swaminarayanSantAkhyan #nandSanto #sahajanandswami #gunatitanandSwami #gopinathjimaharaj #gadhpurLive #gopalanandSwami #swaminarayanPrabhatiya #muktanandSwami #saringVillege #ramanandSwami

Пікірлер: 37

  • @SwaminarayanCharitra
    @SwaminarayanCharitra3 жыл бұрын

    જય સ્વામિનારાયણ, આપ સૌ ભક્તો આ ચરિત્ર દીલ થી નીહાળજો.. ભાઇ રામદાસજી પછી ભાઇ નું બિરુદ પામેલા ભાઇઆત્માનંદ સ્વામી નું આખ્યાન સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇👇 kzread.info/dash/bejne/ZYl60NewgdjXXag.html

  • @dharmeshsarvaiya904

    @dharmeshsarvaiya904

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Gopalanandswami krut mantra no mahima no video banavo

  • @HET_official1

    @HET_official1

    Жыл бұрын

    Gandhi Hasmukh bhai D Jay Swaminarayan

  • @user-se4qe5us5z
    @user-se4qe5us5z3 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🌹🌹🙏🙏👌👌

  • @meghjihirani
    @meghjihirani3 жыл бұрын

    Jay SREE SWAMINARAYN bahusaru

  • @jaiminipatel8043
    @jaiminipatel8043 Жыл бұрын

    jay shree swaminarayan

  • @manishaoza5676
    @manishaoza56763 жыл бұрын

    Jay Swaminarayan 🙏🙏

  • @sureshbhaipatel7337
    @sureshbhaipatel73373 жыл бұрын

    જય સ્વામી નારાયણ

  • @jadishkumarmotiramvarma7721
    @jadishkumarmotiramvarma77213 жыл бұрын

    👏👏⚘🌷🌹🌹🌷⚘👏👏 Jay swami narayanan. 👏👏⚘🌷🌹🌹🌷⚘👏👏

  • @shrushtitank5993
    @shrushtitank59932 жыл бұрын

    Jay shree sawminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ruchipandya4974
    @ruchipandya4974 Жыл бұрын

    🙏🌹 Jay Swaminarayan 🌹🙏

  • @dipapatel810
    @dipapatel8103 жыл бұрын

    Jay swaminarayan

  • @shreejisarkar6389
    @shreejisarkar63893 жыл бұрын

    ભગવા કપડા ધારી પ્રથમ સંત ભાઇ રામદાસજી ની જય... જય સ્વામિનારાયણ

  • @jayswaminarayan7089
    @jayswaminarayan70893 ай бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @harikrushnamaharaj1124
    @harikrushnamaharaj11243 жыл бұрын

    વાહ આજે જાણવાં મળ્યું કે આપણા પ્રથમ સંત ભાઇ રામદાસજી હતા. અને આટલા ઉપદેશ થી જ સાધુ થયા. જય સ્વામિનારાયણ... દિવ્ય ચરિત્ર...👌👌

  • @HET_official1
    @HET_official1 Жыл бұрын

    Gandhi Hasmukh bhai D Jay Swaminarayan

  • @heroparikh7728
    @heroparikh77283 жыл бұрын

    જય સ્વામી નારાયણ ઘણી સુંદર વાત જાણી ઘણો આનંદ થયો. મહારાજ બધા સંતો, બધા હરિભકત અને તમારી પર રાજી રહે તેવી મહારાજ na ચરણોમાં ma પ્રાર્થના.

  • @user-dh2zh8qh3y
    @user-dh2zh8qh3y3 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @rajendrabrahmbhatt9383
    @rajendrabrahmbhatt93833 жыл бұрын

    Jay Shree krushna. Jay Shree Swaminarayan. Sundar prastuti.

  • @naynapansuria1640
    @naynapansuria16403 жыл бұрын

    Jaaay swaminarayan 🙏🏻🙏🏻💐💐

  • @dushyantdabhi2761
    @dushyantdabhi27613 жыл бұрын

    Jai Swaminarayan

  • @daxajoshi5621
    @daxajoshi56213 жыл бұрын

    Jay shree Swaminarayan

  • @seemaghodasara
    @seemaghodasara3 жыл бұрын

    જય સ્વામીનારાયણ દયાળુ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharmeshsarvaiya7822
    @dharmeshsarvaiya78223 жыл бұрын

    Gopalanandswami krut maha mantra no mahima no video banavo plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaileshparekh6052
    @shaileshparekh60523 жыл бұрын

    જય સ્વામિનારાયણ. ખુબજ સુંદર ચરિત્ર. આત્માનંદ સ્વામી કેવી રીતે ભાયાત્માંનંદ સ્વામી તરીકે ઓળખાણા એ આજે જાણ્યું. આપને ખુબજ ધન્યવાદ આ સરસ ચરિત્ર માટે.🙏🙏🙏

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏😇

  • @nisargsoni3744
    @nisargsoni37443 жыл бұрын

    બહુજ સરસ આખ્યાન હતું.પીપલાણા ના નરસિંહ મેહતા અને અગત્રાઈ ના ભક્ત પર્વતભાઈ નું પણ આખ્યાન સરસ છે.E pan tame tamari youTube channel par darshak o ne batadjo. Jay swaminarayan. 👌👌

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    જય સ્વામિનારાયણ, જરુર

  • @jignishpatel9497
    @jignishpatel94973 жыл бұрын

    વડોદરા જિલ્લા ના સારીંગ ગામ થી જય સ્વામિનારાયણ

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    આપ સારીંગ ગામ થી છો...? જય સ્વામિનારાયણ

  • @jignishpatel9497

    @jignishpatel9497

    3 жыл бұрын

    @@SwaminarayanCharitra હા સારીંગ ગામ માં રહીએ છીએ

  • @SwaminarayanCharitra

    @SwaminarayanCharitra

    3 жыл бұрын

    વાહ, સરસ, જય સ્વામિનારાયણ 🙏

  • @priyansiprajapati727
    @priyansiprajapati7273 жыл бұрын

    Jay shree swaminarayan

  • @sanjaydomadiya9137
    @sanjaydomadiya91373 жыл бұрын

    Jay swaminarayan

  • @HET_official1
    @HET_official1 Жыл бұрын

    Gandhi Hasmukh bhai D Jay Swaminarayan

  • @patelsantosh2378
    @patelsantosh23783 жыл бұрын

    Jay swaminarayan

  • @savitavora8227
    @savitavora82273 жыл бұрын

    Jay shree swaminarayan

Келесі