સમાજનો દલાલ કમલેશ જાદવ એવિડન્સ સાથે||કમલેશ જાદવ મો.9016402045||મનસુખભાઇ મો.9537901723||

खास फ़ायदे पाने के लिए इस चैनल की सदस्यता लें:
/ @mansukhrathod
સમાજનો દલાલ કમલેશ જાદવ એવિડન્સ સાથે||કમલેશ જાદવ મો.9016402045||મનસુખભાઇ મો.9537901723||
....................THANKS FOR WATCHING......................

Пікірлер: 86

  • @nirmalsinhjivala2354
    @nirmalsinhjivala23544 ай бұрын

    બધા પૈસા કમાવા આવું કરે છે બંધારણ ના નિયમ મુજબ દરેક માણસ ને પોતાની આસ્થા મુજબ ધર્મ પાલન કરવા દો

  • @jayhind336
    @jayhind3363 ай бұрын

    મનસુખ ભાઈ ની પેલા કમાં e ના બોલાવ્યા એટલે બધું બારે પાડ્યું નહિતર તો બને જના એકજ હતા ને . જો એક ના હોત તો જેલ માં છોડાવવા ના ગયા હોત ...મારી વાત થી સહેમત હો તો like karo

  • @vadhiyabhai
    @vadhiyabhai3 ай бұрын

    જોરદાર મનસુખ ભાઈ

  • @Bhikhubha_comedy
    @Bhikhubha_comedy Жыл бұрын

    સગા ભાઈને સાચું કહેનાર મનસુખ ભાઈ રાઠોડ ખુબ ખુબ ધન્યવાદ

  • @dhanajiparamar2632
    @dhanajiparamar26323 ай бұрын

    🙏જય ભીમ 🙏

  • @sarikhadamahesh8856
    @sarikhadamahesh885619 күн бұрын

    Mansukhbhai tame kamlesh Bhai mate je mahenat kari e sarahniy che pan ..kamleshbhai ne bolavi ne pasi ene avganana karvi ae ayogy che ..tame bey mara Bhai so atle sachu bey ne kahis ..Jay bhim 🙏

  • @jadavharsh3490
    @jadavharsh34905 ай бұрын

    jay bhim jay savidhan

  • @chaturbhaisarvaiya1893
    @chaturbhaisarvaiya18935 ай бұрын

    જયભીમનમોબુધાય

  • @user-ny2jm2um8w
    @user-ny2jm2um8w3 ай бұрын

    સાબાસ મનસુખ ભાઈ ભગવાન તેમને ખુબજ સકતી આ પે

  • @KirtiGauswami

    @KirtiGauswami

    3 ай бұрын

    Bhai ae bhagvan ne nai manto aem ke baba saheb tamne Takat aape

  • @maheshdhadhal8893
    @maheshdhadhal88935 ай бұрын

    જય ભીમ

  • @raghuvirsinhzala-hy4fs
    @raghuvirsinhzala-hy4fs3 ай бұрын

    તમે સાચાં બોલા છો

  • @jigneshrathod2656
    @jigneshrathod2656 Жыл бұрын

    જય ભીમ મનસુખ ભાઈ મહેનત તમારી સાસી છે

  • @tusharparmar9303
    @tusharparmar9303 Жыл бұрын

    મન સુખ ભાઈ આવા ને સૂકામ સાથ આપો છો..આવા મતલબી માણસ છે કમળો એટલે કમલેશ

  • @ParmarManubhai-gg3cz
    @ParmarManubhai-gg3cz3 ай бұрын

    ,, सरस अंदोर अंदर पाटवे आवो , , धणा दलित कार्यकरो दलित समाज नो उपयोग पोताना स्वार्थ सारु करें छे ,,

  • @dineshvegda2683
    @dineshvegda2683 Жыл бұрын

    Jay bhim

  • @nitindave8581
    @nitindave85813 ай бұрын

    jay bhim har har mahadav bhay

  • @rajaathu9847
    @rajaathu98478 ай бұрын

    જય ભીમ ભાઇ

  • @user-uf8br3yp4y
    @user-uf8br3yp4y3 ай бұрын

    Jay bhim ❤

  • @kamalbagda3894
    @kamalbagda3894 Жыл бұрын

    You are right rathodsaheb

  • @RajahadkMoyavala
    @RajahadkMoyavala10 ай бұрын

    . મનસુખભાઈ તમે માહાન માણસ શો

  • @meetvapatel9316
    @meetvapatel93169 ай бұрын

    Good wark

  • @ravihetalvlogs860
    @ravihetalvlogs860 Жыл бұрын

    Tame menta kri se mansukh sar 😊 🙌 જય ભીમ

  • @dilippadav9957
    @dilippadav99573 ай бұрын

    Jay bhima

  • @earthisgod9949
    @earthisgod9949 Жыл бұрын

    Jai Bhim ☝️🙏🙏🙏

  • @maghabhaipadhiyarmaghabhai939
    @maghabhaipadhiyarmaghabhai939 Жыл бұрын

    वाह मनशुख भाई जय हो

  • @JAYPALSINHGOHIL-zy5dr
    @JAYPALSINHGOHIL-zy5dr7 ай бұрын

    સમાધાન કરી નાખો

  • @experimentreddy
    @experimentreddy7 ай бұрын

    આ બધાય તમારા સમાજની જ કેમ લાગણી દુભાવે ઈ ખબર નથી પડતી 😂😂😂

  • @KeVlam5035

    @KeVlam5035

    5 ай бұрын

    હુ કવ 😂😂 કેમ કે મોર ના પીછાં લગવી ને કાગડા ને મોર બનવુ છે

  • @kishankishan3803

    @kishankishan3803

    3 ай бұрын

    Aevu kevu jag to hosiyar hoy rupadi hoy hosiyar ni kimt thay

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 Жыл бұрын

    Jai bhim 🙏 jai savidhan 🙏 VALA

  • @Pkj402
    @Pkj4023 ай бұрын

    કમલો હલકો લાગે સે

  • @nirmalsinhjivala2354
    @nirmalsinhjivala23544 ай бұрын

    લાગી લાગી હો સ્વાર્થ આવે ત્યાં આવું થાય

  • @Sanjaysindhav-mj9kf
    @Sanjaysindhav-mj9kf8 ай бұрын

    Shivat 100%

  • @vachhrajgirfarm
    @vachhrajgirfarm Жыл бұрын

    Jay Bhim

  • @manjibhaigoradiya1932
    @manjibhaigoradiya1932 Жыл бұрын

    મનસુક ભાઈ સમાજની વાત છે સમાજમા રેવાદેવાય એનાજેવુ નથવાય

  • @KhimjibhaiVaghela-sl1tl
    @KhimjibhaiVaghela-sl1tl Жыл бұрын

    Jay Bheem

  • @altafbukera2699
    @altafbukera26997 ай бұрын

    મનસુખભાઇ વદંન સે તમારી જનેતાને કે તમારા જેવા સુરવીર ને જન્મ આપ્યો તમે એક સમાજ માટે મશીહા સો સલામ કરૂસૂ તમને

  • @abolsevasanstha3185
    @abolsevasanstha3185 Жыл бұрын

    મનસુખભાઈ સાચા છે.

  • @paregitarunkumar3044
    @paregitarunkumar30449 ай бұрын

    Jay bhim mansukh bhai❤❤❤

  • @hiteshbhaiharibhaideniya6862
    @hiteshbhaiharibhaideniya68624 ай бұрын

    Very good sar

  • @DafdaVarshaDafda
    @DafdaVarshaDafda Жыл бұрын

    વા મામા વા

  • @r.j.solanki3069
    @r.j.solanki30698 ай бұрын

    જય જય જય શ્રીરામ ! જય જય જય હો મનુસ્મૃતિ !

  • @Dipak_parmar_1432
    @Dipak_parmar_1432Ай бұрын

    Vah mansukhbhai vah

  • @rahulbagada8242
    @rahulbagada8242 Жыл бұрын

    Manshu,bhi,

  • @dangardivyesh6901
    @dangardivyesh690110 ай бұрын

    👌👌👌 super

  • @rajubhaibhatt9523
    @rajubhaibhatt95237 ай бұрын

    વામનશુકભાઈવા

  • @kishankishan3803
    @kishankishan38033 ай бұрын

    Masuk bhai tamaru ane Kamlesh bhai nu kam aek ane saru se naavu na karo bija maja lese

  • @Gamezone--zj3vg
    @Gamezone--zj3vg Жыл бұрын

    મનસુખ ભાઈ તમે આ બાબતમાં સાચા વ્યક્તિ છો. કમલેશ જાદવ પર મને વિશ્વાસ હતો પરંતુ આ recording સાંભળીયા પછી ખાસ કંઈ વિશ્વાસ જેવું રહ્યું નથી. તમારી psi અને બીજા સાથેની રેકોર્ડિંગ માં વાત સાંભળીયા મુજબ ખરેખર સાચા તમે છો. ખરેખર જે આંબેડકર વાડી હોય તે મિશન થી ક્યારેય ફગી ના શકે એને માન/ અપમાન સાથે કંઈ લેવાદેવા ન હોય અને તે સમાજના જ બીજા કાર્યકરનું મનોબળ તોડે એવું કામ ક્યારેય માં કરે. જય સંવિધાન

  • @sureshghughal8030
    @sureshghughal8030 Жыл бұрын

    સાચી વાત છે મનસુખ ભાઈ જય ભીમ

  • @aadesh_777
    @aadesh_777 Жыл бұрын

    Mansukh bhai yar aa badhu saspens ma patavanu hoy ama apdi samaj nuj nicha joyu thay yar

  • @rameshbhai6172

    @rameshbhai6172

    Жыл бұрын

    Mansukhabhaikamlesbhaiaavimetrutubmamadhammanomukhoaamasamajnenichajoyajethaychhematesamajnaaagevanomalinemamlosatpadojahemaaavimetarnamukosarukarosamajnelanchhanlagetevukamnakarosamajneaagallaojaibhim

  • @RAVI85111

    @RAVI85111

    4 ай бұрын

    Sachi vat che Bhai

  • @girish.b.pandya.bhiloda997

    @girish.b.pandya.bhiloda997

    3 ай бұрын

    એ આખા સમાજને ગાળો ખવડાવે છે તે તમને નથી લાગતું....?

  • @bhaveshmakwana1185

    @bhaveshmakwana1185

    3 ай бұрын

    કેમ સમાજ ની વાત આવી એટલે ખાનગી મા અને બીજા સમાજ ને જાહેર મા

  • @raghuveerthakor5571
    @raghuveerthakor5571 Жыл бұрын

    અદા અદા ધર્મસ્ય

  • @valadinesh1979
    @valadinesh1979 Жыл бұрын

    જય. ભીમ. ❤❤❤

  • @valadinesh1979
    @valadinesh1979 Жыл бұрын

    જય. ભીમ

  • @zinzalajatin7307
    @zinzalajatin73075 ай бұрын

    Bhima bhima

  • @vachhrajgirfarm
    @vachhrajgirfarm Жыл бұрын

    Good 👍 bhai

  • @bhanubhairaval1412
    @bhanubhairaval14126 ай бұрын

    Mnsukhbhai tme drek smajnu saru kam kro cho good

  • @kocharaprakash3543
    @kocharaprakash3543 Жыл бұрын

    Va mansukh bhai va jay bhim

  • @zinzalajatin7307
    @zinzalajatin73075 ай бұрын

    Lohva

  • @rana__7026
    @rana__70263 ай бұрын

    Suraj bhuwaji hare hoy kamlesh jadav

  • @Himmatbagda731
    @Himmatbagda731 Жыл бұрын

    Manshukh bhai ne kamleshbhai ame tanme follow karvi savi Tamara visharothi bov jaja prerit thaya sa v pan tame banne amm jagdo karso to ame koni vat mansu Pa c amne koy upar bharosha nahi rahe to please avva Nana mota thavana matter rubru Maline solve Kari lyo audio viral no Karo samaj ni lagni dubhay se je tamara vidharo par sale se a no bharosho tutu jase ne koy upar bharosho nay kare to please 🙏🙏🙏

  • @raghuluni4687
    @raghuluni46873 ай бұрын

    Bhai dhNdho kro ne

  • @rajeshgohil9013
    @rajeshgohil90133 ай бұрын

    Jawab aapva vinanti

  • @rajeshgohil9013
    @rajeshgohil90133 ай бұрын

    Jawab aapo bhai

  • @arjunsinhar1118
    @arjunsinhar1118 Жыл бұрын

    તમને ભાજપનો જ વિરોધ આવડે છે બસ હાલતા ને સલાતા બસ ભાજપ નેજ ટાર્ગેટ કરવાનો ? આમા કોઈ રાજકારણ ક્યાં કરવાનું છે. લી અર્જુન આહીર

  • @amrutlalparmar2126

    @amrutlalparmar2126

    Жыл бұрын

    ભાઈ આપડે ભાજપને સપોર્ટ કરશું કે કોંગ્રેસને પણ મોંઘવારી તો નડશે જ

  • @gopalchandpadakla251

    @gopalchandpadakla251

    Жыл бұрын

    Vah bhai

  • @NamiragoriGori-ol1kx

    @NamiragoriGori-ol1kx

    3 ай бұрын

    તુ ભાજપ નો દલાલ સો

  • @rajeshgohil9013
    @rajeshgohil90133 ай бұрын

    Mansukhbhai tamare shu kaam padyu ke tamare chhodava javu padyu police mehnat kari ne pakde chhe ane tame mota mota agrani jay ne chhodava jaav chho tamare tark karvo joyye ke nirdosh hoy to police chhodi dese tamare thodu javanu hoy tame badha ek j chho 😂😂😂😂

  • @trending__reels008
    @trending__reels008 Жыл бұрын

    ભાઈ જે હોય તે મેટર અંદરો અંદર રાખો તો સારું કેવાય બીજા લાભ લઈ જાય આવી વાતો થી...

  • @Jay_bhim_4213
    @Jay_bhim_4213 Жыл бұрын

    💙 હું આજે પણ કમલેશ ભાઈ ની સાથે સુ અને આગળ જતાં પણ સાથે રહીશ ... જય ભીમ .નમો બુધ્ધાય :....... આ રેકોર્ડિંગ થી હું કમલેશ ભાઈ થી નારાજ નઈ થાવ ...અને મનસુખ ભાઈ તમારા વિચારો અને તમારા કામ મે જોયેલા સે અને સારા સે ...પણ રેકોર્ડિંગ વાઇરલ કરીને બીજી સમાજ ને મજા આવે એવું કર્યું સે એ ફાઇનલ સે.અને સમાજ ને ખબરજ હોઈ કે ક્યો આગેવાન કેટલામાં સે અને કેવો સે પણ .હવે સમાજ માં પણ ભાગ પડવા લાગ્યા સે અને બીજી સમાજ ને મજા આવે એવું કર્યું સે .આમા કાઇ લાંબુ નથી બીજું ..... મેં આ recording ૧૦ વાર સાંભળ્યું સે એટલે હવે વધારે કાઇ નઈ .... બોલ ૮૫ જય મૂળનિવાસી 🇮🇳💙 જાતિ તોડો_સમાજ જોડો. .

  • @GirishMiyatara
    @GirishMiyatara3 ай бұрын

    Jay bhim

Келесі