No video

સણોસરા ગામના માલધારીઓ મોબાઈલ ટાવર કંપનીથી ખફા

ભુજ તાલુકાના સણોસરા ગામે મોબાઈલ ટાવર કંપની દ્વારા ટાવર લગાવવા માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે જે ખાડો એમને એમ મેકી દેવાતાં ગામના પશુઓ તેમાં પડવાનો ભય ઊભો થયો છે. સણોસરા ગામની મુખ્ય વસતી માલધારીઓની છે, ગામની સીમમાં ગાયો, ભેંસો, ઘેટા બકરાં મોટી સંખ્યામાં ચરિયાણ કરે છે ત્યારે વોડાફોન મોબાઈલ ટાવર કંપની દ્વારા ઊંડો ખાડો ખોદવામાં આવતાં સીમાડામાં મૂકત રીતે ચરિયાણ કરતાં પશુઓ માટે જોખમ ઉભું થયું છે
#kutchnews #video #kabirnews
kabir news KZread ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from kabir news

Пікірлер: 3

  • @karsanvalji4320
    @karsanvalji432015 күн бұрын

    Jay swaminarayan

  • @AslamRayma-dr8bh
    @AslamRayma-dr8bhАй бұрын

    😮

  • @AslamRayma-dr8bh
    @AslamRayma-dr8bhАй бұрын

    😢

Келесі