No video

સાસુ બેઠા કથામાં જઈ...વહુ રાજી રાજી થાય આ ભજન સાંભળીને હસી હસી ને પેટમાં 🤣દુખી આવશે Comedy Bhajan

સાસુ ભાગવત સાંભળવા જાય...વહુ રાજી રાજી થાય ભજન સાંભળીને હસી હસી ને પેટમાં 🤣દુખી આવશે Comedy Bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#ગગનનાગોખથીરેમેઘરાજાવેલાપધારજો
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
સાસુજી બેઠા કથામાં જઈ
_____🌷🌼🌷_____
વહુ તો રાજી રાજી થઈ
સવારમાં ઉઠી ને ટકટક કરતા
પૂછતાં રે તું ક્યાં ગઈતી
વહુ તો રાજી રાજી થઈ
એકદિવસ કથા બેઠી રે ગામમાં
સાસુ કહે હું કથામાં જઈશ
વહુ તો રાજી રાજી થઈ
વહુ કહે વનમાં ઝૂલીશુ હિંચકા
ભાવતા ભોજન ખાઈશુ હવે
વહુ તો રાજી રાજી થઈ
ઓલું કરજે પેલું કરજે
ટકટક સાત દિવસની ગઈ
વહુ તો રાજી રાજી થઈ
આખો દિવસ હું ઉંઘ્યા કરું તોય
મને કોઈ કહેનારું નહીં
વહુ તો રાજી રાજી થઇ
આડોશ પાડોશ ની બધી વહુઆરુ
સૌ આવી ભેગી થઈ
વહુ તો રાજી રાજી થઈ
અલક મલક ની વાતો કરીશું
કામકાજ કંઈ કરવું નહીં
વહુતો રાજી રાજી થઈ
ભલું થયું એ ભાગવતજી નું
પધરામણી તો ગામ માં થઈ
વહુ તો રાજી રાજી થઈ
વહુ ઓ તો છૂટી સાત દિવસ માટે
સાસુ ની બીક તો કાયમ ગઈ
વહુ તો રાજી રાજી થઈ
સાસુજી બેઠા કથામાં જઈ
વહુ તો રાજી રાજી થઈ
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер

    Келесі