સોરઠ ની સતી રાણકદેવી નો સંપુર્ણ ઈતિહાસ કલાકાર લાખાભાઇ રબારી

સોરઠ ની સતી રાણકદેવી નો સંપુર્ણ ઈતિહાસ કલાકાર લાખાભાઇ રબારી#લોકવાર્તા#history#itihas#junagadh
#loksahity#lokvarta #lakhabhai #rabari
#જુનાગઢ ‪@i-mogal-studio-mundkidhar‬
lok varta
lakhabhai rabari varta
history of rankadevi
history of Junagadh
sati rankadevi na itihas
lakhabhai rabari
I mogal studio mundkidhar
history in Gujarati
history in gujrat
Gujarat no itihas

Пікірлер: 75

  • @jnprajapati3465
    @jnprajapati34653 ай бұрын

    જય સતીરાણક દેવી 💐💐🙏🙏

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll3 күн бұрын

    જયરાણેકદેવીરાખેગરજય

  • @kusumchauhan8662
    @kusumchauhan86624 ай бұрын

    ધન્ય છે સતી રાણકદેવી સતી રાજપૂતાની

  • @renukakantelia4141
    @renukakantelia41413 ай бұрын

    🦚👏🏻🌷જય શ્રીકૃષ્ણ🌷👏🏻🦚 🦚👏🏻🌷જય શ્રીરાધે 🌷👏🦚 ધન્ય આપણા ભારતના સન્નારીઓ💐👏🏻 જય માઁ-સતી રાણકદેવી💐👏🏻

  • @renukakantelia4141

    @renukakantelia4141

    3 ай бұрын

    ભાઈ ધન્ય છે તમારા જેવા સાહિત્ય કારોને જે આપણી સંસ્કૃતિ ને ઉજાગર રાખો છો.💐👏🏻 ખૂબ ખૂબ અભિનંદન આપને ભાઈ💐👏🏻

  • @HareshVavadiya-km4fd
    @HareshVavadiya-km4fd17 күн бұрын

    જય સતી રાણકદેવી

  • @dansungjidhunkh5769
    @dansungjidhunkh57692 ай бұрын

    ZANSI KI RANI OR RANKDEVI KI MOT APNO NE HI KARVAI THI JAY GIRNARI JAY SHRI RAM RADHE RADHE

  • @Rajput-tl8ll
    @Rajput-tl8llАй бұрын

    જયશતીરાણૈકદેવીજયરાખેગાર

  • @VirajManek-gs2rm
    @VirajManek-gs2rm3 ай бұрын

    જય સતિમા

  • @Kiranmodhavadiya1818
    @Kiranmodhavadiya1818Ай бұрын

    Jay rankdevii maa❤

  • @jivbhaidabhi1888
    @jivbhaidabhi18886 күн бұрын

    વાહ જય સતીરાણક દેવી

  • @Rajput-tl8ll
    @Rajput-tl8llАй бұрын

    જયનિગબાઈમાજયરૂપલમા

  • @BAVALIYAVIJAY-o5b
    @BAVALIYAVIJAY-o5bАй бұрын

    વા લાખાભાઈ રબારી વા ખૂબ સરસ રીતે વાર્તા સમજાવી

  • @ashvinvaghela4007
    @ashvinvaghela40076 ай бұрын

    જય રાણક દેવી માં 🙏🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @pravinkhannayak1565
    @pravinkhannayak15654 ай бұрын

    ધન્ય છે સતી રાણકદેવી ને અને તમના સતીત્વને

  • @bhartipatel7889
    @bhartipatel78892 ай бұрын

    Jay sati ranandevi

  • @sarojraviparmar519
    @sarojraviparmar51925 күн бұрын

    Jay ma ranakdevi🙏🙏🙏🙏🙏

  • @user-wv5cy9kw2d
    @user-wv5cy9kw2d4 ай бұрын

    Jay Ho ranakdevi

  • @Kiranmodhavadiya1818
    @Kiranmodhavadiya1818Ай бұрын

    Jay rank devi maa❤

  • @kiranthakor9416
    @kiranthakor941626 күн бұрын

    ha maru patan

  • @vandanabenvihol9486
    @vandanabenvihol9486Ай бұрын

    Jay ranka devi

  • @prafullanakum7550
    @prafullanakum75502 ай бұрын

    🙏🙏🙏🙏🙏jay Ranak devi❤

  • @pravinchothani823
    @pravinchothani8234 ай бұрын

    Jay Shri svaminarayan 🥀🥀⚘️⚘️🥀🥀

  • @user-xb9vu1tx5k
    @user-xb9vu1tx5k2 ай бұрын

    રાજપૂત ધર્મ યુગે યુગે__________👑⚔️👑

  • @VirendraSinh-zv8fs
    @VirendraSinh-zv8fsАй бұрын

    Jay bhavani

  • @virajrokad3734
    @virajrokad37346 ай бұрын

    Om namo Jay shree MAA rankadevi Devi Mata namah

  • @jigneshdarji1122
    @jigneshdarji112229 күн бұрын

    આ વાર્તા માં મ્યૂજિક નો અવાજ બોવજ આવે છે

  • @user-nv7sj7fs7e
    @user-nv7sj7fs7e2 ай бұрын

    ❤❤જય હો માં રણક માં❤❤

  • @pravinchothani823
    @pravinchothani8235 ай бұрын

    Jay Shri svaminarayan 💐💐⚘️⚘️💐💐

  • @RaaKhengar
    @RaaKhengar5 ай бұрын

    Jay Khodiyar maa, Jay Ranak devi, Jay Girnari🙏🙏🙏 Wah Wah su explain karyu chhe 👌👌👌 Aapne Khub-Khub Vandan Kaviraj🙏

  • @HareshVavadiya-km4fd
    @HareshVavadiya-km4fd17 күн бұрын

    જય ગરવો ગઢ ગિરનાર

  • @murjirathod9411
    @murjirathod94115 ай бұрын

    🕉🔱🙏🙏🙏🙏🚩🚩🚩🙏

  • @user-mp4fg4mh8g
    @user-mp4fg4mh8g5 ай бұрын

    જય માતાજી

  • @ramdevsinhzala8789
    @ramdevsinhzala87895 ай бұрын

    ધન્ય છે રાજ પૂતાની

  • @knjadeja6043
    @knjadeja60436 ай бұрын

    જય માં રાણક સતી ના સત ની જય હો

  • @gosaibhaveshgiri6300
    @gosaibhaveshgiri63005 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sharadchauhan3310
    @sharadchauhan33104 ай бұрын

    સત્ સત્ પ્રણામ

  • @TUSHARPATEL-nk5hs
    @TUSHARPATEL-nk5hs6 ай бұрын

    🙏🙏🙏

  • @user-wf9el2in4i
    @user-wf9el2in4i5 ай бұрын

    અશોક❤

  • @bhagvanbhaisambad8560
    @bhagvanbhaisambad85606 ай бұрын

    Jay ranak devi

  • @rakeshmakwana634
    @rakeshmakwana6342 ай бұрын

    Saty sanatan che Jay sati ranak Devi

  • @Dr.Archana28

    @Dr.Archana28

    Ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @MitalGami-fy3ze
    @MitalGami-fy3ze6 ай бұрын

    💯,🙏🏻

  • @PARMARMAHESH-dp9hr
    @PARMARMAHESH-dp9hr6 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ps3tl7px7c
    @user-ps3tl7px7c6 ай бұрын

    🙏🙏🙏🙏

  • @user-wf9el2in4i
    @user-wf9el2in4i5 ай бұрын

    20:26

  • @geetadagli8736
    @geetadagli87365 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻

  • @sarman_a_barad250
    @sarman_a_barad2506 ай бұрын

    Java ranakdeviamama

  • @darshanstudiomundkidhar7788
    @darshanstudiomundkidhar77886 ай бұрын

    Sitaram

  • @zalarikita4699
    @zalarikita46996 ай бұрын

    ધન્ય ધન્ય ધન્ય હો રાણક સતી માં ધન્ય હો માં રાજપૂતાણી ધન્ય હો 🙌🙇🙏🙏🙏🙏🙏દાદા આપને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવા ઇતિહાસ લોકો સમક્ષ રજૂ કરો છો અને ઇતિહાસ જાગૃત રાખો છો....ધન્ય હો 🙌🙌🙌🙏🙏🙏

  • @ektapattani6638

    @ektapattani6638

    4 ай бұрын

    Rajputa potana muchhoma wat lewa mate awa lokwaykao banawi chhe jethi amne saru lage rajputani na palak pita no koi hak nhi k a potani dikri na lagna nakki kre !!!

  • @deepakdantani845

    @deepakdantani845

    4 ай бұрын

    રાણક દેવી કાલરી ના હતા

  • @nikulsingh253

    @nikulsingh253

    4 ай бұрын

    ​@@ektapattani6638tu Tara mabap ni dikri nathi lagti , tu rand cho ek moti

  • @ilabenchauhan8865

    @ilabenchauhan8865

    2 ай бұрын

    khama khama ma shati rankdevima jay ho,🙏🙏🙏🙏🙏

  • @sambadparvins8373

    @sambadparvins8373

    2 ай бұрын

    જય ઠાકર ❤

  • @sarman_a_barad250
    @sarman_a_barad2506 ай бұрын

    Java girnara bai

  • @user-wf9el2in4i
    @user-wf9el2in4i5 ай бұрын

    ચાવડા

  • @kathiyawad246
    @kathiyawad2466 ай бұрын

    Jay Mari ma 🙏

  • @ektapattani6638
    @ektapattani66384 ай бұрын

    Yudhha to jarur thyu htu pan Sati and satitva ne birdawva awi lokwaykao pdi hse Ama pan ra khengar a same chali ne potano kal ne bolawyo Hto itihas ma hajjaro yudhha thya koi jite to koi Hare ana thi kudrat ne su a ghodo a mor a girnar a bdhu to tamne kehwa nohtu awyu k tme dushmam deah na raja ni mate pasand karayel kanya ne parno tem chhata jo yudhha thyu pan to yudhha ma khali jai sinh raja ne j tmw shrap apo at atlo vinash karwa wali mughal sena par to tmane jane het hoy aem tme shrap apyoj nhi !!! To to raja nhi itihas ma satio na karne j apde gulami bhogwi Tme desi doha k pachhi biji rite itihas batwo chho lokwayka aitihas na hoi shke Mor bolya nhi ghoda mari gya a bdhu a j na samay ma swikarya ochhu lage Aje pan shidhhraj jaisinh j sachha chhe Jo ra khengar ne dushman ni pasand chokrine parnya mate tedu moklawyu htu to ama ano aham j hto je normally raja rajwada ma jowa mle chhe ra khengar ane kai prem nohto karto a jisinh ni thanar pareenita hti a jani ne janijoine ama padyo ane rajya praja no vichar na karyo ama nakri murkhamij kehway raja vat lewa mate amni praja no bhog le a ketalu yougya aj wastu jo aje modi kri de to bija diwase praja ane jivto na muke Itihas thi sikho A ranak devi a amni praja mate vinash nu karan to banyaj To pan sati thya atle loko a amne pan birdawi swikari a par thi khyal awi jay k stree sati thawa majboor hti Stree surakshit nohti Matej apde a dekhadekhi ma 1000 yrs thi pan wadhu ni gulami bhogwi ane apdi hindu bheno Afghanistan ma 2 dinar ma vechaii!!! Amne sati thwu htu Pan kadach sati na thai shki To amna jivan no koi mol nhi 🙏🙏🙏

  • @i-mogal-studio-mundkidhar

    @i-mogal-studio-mundkidhar

    4 ай бұрын

    તમારી વાત 💯 ટકા સાચી છે પણ તમે એક વાર આ ઇતિહાસ ને ફરી વખત સાંભળજો કદાચ તમને સમજવામાં ભુલ થઈ હોય શકે છે. સતી રાણકદેવી ને સિધ્ધરાજ જયસિંહ સાથે પરણવું ન હતું અને તે સ્વયં રા.ખેંગાર ને પ્રેમ કરતી હતી એટલે જ આ ઘટના બની અને યુદ્ધ થયું અને તેનું આ અસહ્ય પરિણામ નિર્દોષ પ્રજા ને પણ ભોગવવું પડ્યું પણ સતી નાં સતીત્વ થી ગીરનાર પર્વત નાં પથ્થરો ઉપર થી પડવા લાગ્યા હતા અને મોરલા પણ બોલતા બંધ થઈ ગયા હતા અને ઘોડો પણ મ્રુત્યુ પામ્યો હતો તે વાત પણ સત્ય છે કદાચ રાણકદેવી પોતાના પતિ નાં મ્રુત્યુ ને સહન ન કરી શક્યા એટલે ક્રોધ માં ને ક્રોધ માં શ્રાપ આપ્યો હશે પણ એવું કરવા જેવું ન હતું અને રાણકદેવી સતી થયા તે વખતે કોઈએ આગ લગાડી ન હતી પણ રાણકદેવી નાં હાથ ની આંગળીઓ માંથી જ આપો આપ આગ પ્રગટ થય હતી એટલે જ રાણકદેવી ને સતી કહેવામાં આવે છે જે વ્યક્તિ પોતાના મુખ માંથી શબ્દ બોલે અને તે શબ્દ સાચો પડે અથવા એવી ઘટના બની જાય તે સામાન્ય ન હોય શકે એટલે જ તેનાં નામ ઈતિહાસ નાં ચોપડે ચડે છે બાકી મારા જેવા તો હજારો માણસો મરી ગયા પણ તેને કોઈ યાદ કરતું નથી છતાં પણ તમને આ ઈતિહાસ માં કોઈ પ્રશ્ન છે તો તે ભુલ મારી નય પણ આ ઇતિહાસ જેતે વખતે લખવા વાળા ની હોય શકે છે હુતો માત્ર બોલવા વાળો છું એટલે જ મારા નામ ની પાછળ સાહિત્યકાર લાગે છે ઇતિહાસ કાર નઇ જે લેખક હોય છે તેને ઈતિહાસ કાર કહેવાય છે અને જે બોલે છે તેને સાહિત્યકાર કહેવાય છે

  • @zalarikita4699

    @zalarikita4699

    4 ай бұрын

    @@i-mogal-studio-mundkidhar એકદમ એકદમ સાચી વાત 👏👏👏👏👏તમારી વાત સાથે હું સહમત છું લાખા ભાઈ🙏🙏🙏🙏🙏

  • @ardfun4150

    @ardfun4150

    3 ай бұрын

    તમે જે વાત કીધી એ અડધી સાચી છે ….પણ આ એક ઈતિહાસ નો કેવાય લોકવાયકા છે….સત્ય ઘટના પ્રમાણે માલવા અને જૂનાગઢ ના રા નવઘણે પાટણ પર આક્રમણ ક્રયુ …પણ પાટણ ના મહાઅમાત્ય પ્રમુખ મુંજાલ એ માળવા ને સંધિ થી માનવી લીધું અને યુદ્ધ મા નવઘણ ને નિર્ણાયક હાર આપી … અને નવઘણ ને સિદ્ધરાજ સામે ઘાસ નો તણખો મોઢા મા રાખી દામા ચારણે દોહો ગઈ ને ભારે અપમાન ક્રયૂ ….આ આઘાત નવઘણ સહન નો કરી સાક્યા અને એની તબિયાત બગડી …પચી નવઘણ એ એના ચાર પુત્રો ને બોલાવી કીધું કે જે દામા ચારણ નો ગાલ ફાડે …સિધરાજ નું નાક કાપે …આ બે શરતો પૂરી ક્રે એ જ જુનાગઢ નું રાજ સાંભળે અને મારુ તર્પણ કરે …આ સાંભળી સૌથી નાનો ખેંગાર કીધું હું તમારા અપમાન નો બદલો લાઈસ …પછી નવઘણ નું મૃત્યુ થ્યું ….અને પેલી શરત ડામાં ચારન ના ગાલ ફાડવા એટલે એને દામા ચારણ ના મોઢું સોના ચાંદી થી ભરી દીધું ….બીજી કે નાક કાપવું તો રાણક દેવી સાથે સિધરાજ ના લગ્ન નક્કી થયા તો એનું હરણ કરી લીધું …. આ હતો સાચો ઇતિહાસ ખાલી બદલો લેવા માટે આ લોકવાયકા ને ઈતિહાસ અને સિધરાજ ને મોટો ક્રૂર ખલનાયક બનાવી દીધો …બાકી સિધરાજ નો હોત તો ગુજરાત પન ના હોત એના જેટલો પરાક્રમી રાજા ગુજરાત મા બીજો કોઇ નોતો એ સમયે….એટલે સત્ય જનો પછી આ બધી લોકવાયકા ચલાવો ..

  • @bjpbjp5986
    @bjpbjp5986Ай бұрын

    વાર્તા સારી છે. 😂ક્યા ગુલાબ સુંઘવાના😂

  • @ParmarDineshbhai-wl8rt
    @ParmarDineshbhai-wl8rt4 ай бұрын

    દ્ભ

  • @Vijay_jadav
    @Vijay_jadav6 ай бұрын

    Jay ranak devi Jay mataji 🙏🏻

  • @pinturajputV2524
    @pinturajputV25245 ай бұрын

    🙏🙏🙏

  • @vishaljadav7512
    @vishaljadav75126 ай бұрын

    Jay ranak devi

  • @sharadchauhan3310
    @sharadchauhan33104 ай бұрын

    સત્ સત્ પ્રણામ

Келесі