સાંભળો વિવેક સાંચલા ની ૧૨ વર્ષ ની ઉમર ની ગાયકી

Пікірлер: 99

  • @nileshcharola1161
    @nileshcharola11612 жыл бұрын

    વિવેકભાઈ સંતવાણી જ સાચી વસ્તુ છે તેને જાળવી રાખો આ બધું અત્યારે ક્યાં ગયું આ માયલું અત્યારે તમારામાં કંઈ નથી એવું લાગે છે. ભાઈ સમય આવ્યે સ્ટેજ પરથી ઉતરી જવાય પણ સ્તર પરથી નીચે ક્યારેય ન ઉતરાય જરા ચેતીને ચાલજો આ રસ્તો થોડો અઘરો છે એક સંતવાણી ના ચાહક તરીકે આપને કડવા શબ્દો કઈ રહ્યો છું ભૂલચૂક હોય તો માફ કરજો પણ મારા તરફથી આપને આ અંગુલી નિર્દેશ છે. જય હો સંતવાણી જય હો સદગુરુ ભગવાન કી

  • @n.npatel4950

    @n.npatel4950

    2 жыл бұрын

    નીલેશ ભાઈ પણ વાત સાચી છે પણ બાળપણ માં અને આ કલિયુગ માં આટલો ઈસારો કાફી છે આ રસ્તો ૧૦૦મો નંબર આવે નવાણું રસ્તા ખરાબ છે એટલે મારા વિચાર પ્રમાણે થોડુંક જરૂર છે ભાઈ બાકી તો આપણે બંને ને સમજવા માં અલગ રરતો પણ હોય

  • @nileshcharola1161

    @nileshcharola1161

    2 жыл бұрын

    પ્રભુ તમે શું કો છો એ કંઈ સમજાયું નહીં

  • @n.npatel4950

    @n.npatel4950

    2 жыл бұрын

    @@nileshcharola1161 નિલેશ ભાઈ બંને ની લખવાની થિયેરિ અલગ છે અર્થ એકજ થાય રરતો કઠીન છે તમે કીધું ને પણ મારૂં કેવાનુ કે આકલિયુગ માં આ બાળક કલાકાર માટે ભગવાન નારાયણ તરફ જવાનો રસ્તો સારો કહેવાય મેં કીધું ને ઈશારો એટલે ભગવાન તરફ જવાની શરૂઆત આવી નાની ઉંમરે સારી કહેવાય

  • @n.npatel4950

    @n.npatel4950

    2 жыл бұрын

    @@nileshcharola1161 જયશ્રી કૃષ્ણ નારાયણ સ્વામી બાપુ હરે હરે લખમણ બાપુ હરે હરે

  • @ramthakkar3817

    @ramthakkar3817

    Жыл бұрын

    Right

  • @jadavpr2954
    @jadavpr29542 жыл бұрын

    ખુબ જ સરસ રીતે અને લક્ષમણ બારોટ જી સાથે એટલે વિવૅકભાઈ આપ લાંબી રેસ ના કલાકાર છો પણ સ'તવાણી 🙏જાળવી રાખજો ઍવસ્તુ કાયમી છે બાકી કાઈ નો ઘટે

  • @harishtrivedi9753

    @harishtrivedi9753

    2 жыл бұрын

    Vivekbhai bhajanthi j aagad vadhya chho ene na chhodso shikhi lo badhu pn aa pn ek mayanu swaroop j chhe vivekbhai aa video tamaro bahu jovu chhu tema tamaru harmonium vagadyu chhe etle amne moj kravava santvanima aavo

  • @arvindsinhjadeja461
    @arvindsinhjadeja4612 жыл бұрын

    નાની ઉમર માં ખૂબ સરસ મજાનું ગાય છે.અભિનંદન વિવેકભાઈ

  • @user-sf5ml2mf7y
    @user-sf5ml2mf7y8 ай бұрын

    બહોત મુશ્કિલ સે હમે ઐસી વિડીયોઝ મિલતે હૈ હમ કહીં ભી ઢુઢ લે હમે ઐસી વિડીયોઝ કહી ભી નહીં મિલતે.બહોત અચ્છી વોઇસ વિવેકભાઇ કી.હમે ઐસે ભજન સુનતે હમારે દિલ કો સુકુન મિલતા હૈ.ઔર દિલ ભી ખુશ હોય જાતા હૈ ❤️❤️❤️🥰🇮🇳

  • @Sagar_makwana1992
    @Sagar_makwana19922 жыл бұрын

    Vivekbhai ete darji samaj nu gharenu waah vivek bhai waah jordar 👌👌👌👌❤

  • @pansuriyapravin6049
    @pansuriyapravin6049 Жыл бұрын

    Joradar

  • @chimandave...4871
    @chimandave...48712 жыл бұрын

    વાહ.વિવાક.વાહ.......લાખ. લાખ....અભિનંદન......ખૂબ. ખૂબ...ધંન્યવાદ...છે

  • @rohan7773
    @rohan77737 ай бұрын

    Vah vah Bhai 🎉🎉🎉

  • @atullodhia
    @atullodhia2 жыл бұрын

    વાહ ,મજા આવી ગઈ. હડિયાણા નું ગૌરવ.

  • @rameshbhaishekh2922
    @rameshbhaishekh29222 жыл бұрын

    Jay Ho Sant Vani Vivek sanchala

  • @udaysagarka698
    @udaysagarka6982 жыл бұрын

    વાહ વાહ સુપર ભાઈ 🌹🌹🙏 જય માતાજી 🙏 અશિમ કૃપા છે

  • @vasantgor4890
    @vasantgor4890 Жыл бұрын

    Wah wah very good

  • @vasudevsadhu5577
    @vasudevsadhu55772 жыл бұрын

    વાહ મોજ વાહ વિવેક ખૂબ ખૂબ અભિનંદન મોજ કરો અને કરાવો અને પ્રગતિ કરો.

  • @kaushikramanujgujarati6531
    @kaushikramanujgujarati6531 Жыл бұрын

    વાહ વાહ વાહ મજા આવી ગય

  • @pravingareja3464
    @pravingareja3464 Жыл бұрын

    વાહ મજાઆવિગ ઈ

  • @natubhaiprajapati121
    @natubhaiprajapati1218 ай бұрын

    જયભૉલેનાથ રામરામ

  • @naransanghar4097
    @naransanghar4097 Жыл бұрын

    JyeHo.Stvani

  • @giridharmandap7769
    @giridharmandap776910 ай бұрын

    વિવેકભાઇ હજી પણ સંતવાણ મા આવીજાવો

  • @ahirpravinsonara
    @ahirpravinsonara2 жыл бұрын

    આ સાચવી રાખવાની જરૂર હતી અત્યારે બગાડી માર્યું

  • @gayatri_parivar999

    @gayatri_parivar999

    2 жыл бұрын

    💯

  • @ramthakkar3817

    @ramthakkar3817

    Жыл бұрын

    100

  • @singwithjaysukh5890
    @singwithjaysukh58903 жыл бұрын

    Great superbbb wah👍👍

  • @DeenDayalBikaneri
    @DeenDayalBikaneri Жыл бұрын

    एमडी दीनदयाल सोनी बीकानेर बहुत सुंदर गया बेटा जी

  • @chimandave...4871
    @chimandave...48712 жыл бұрын

    ભાઇ.વીવેક..લખમણ. બાપૂના.આશીર્વાદ થી....સદમાટ.સારી.સંતવાણી. કરો.સારા...ભજન કરો.નેમારા.આશીર્વાદ થી....જયમાતાજી. સારી.સરસ્વતી આપે...એવા...આશીર્વાદ આપૂછૂ....ધંન્યવાદ..છે.ચીમનભાઈ....ગોરદાદા...ના....આશીર્વાદ.... ધંન્યવાદ

  • @makwanamahavir5468

    @makwanamahavir5468

    2 жыл бұрын

    ચીમન ની વાત સાચી છે...તારી વાત સાથે સહમત છુ...

  • @ganeshbodke6664
    @ganeshbodke66642 жыл бұрын

    सुपर विवेक भाईजी..

  • @bhanubhaivaniya1653
    @bhanubhaivaniya16532 жыл бұрын

    વાહ ભાઈ વાહ વિવેક ક્યાં ગાયકી હે જોરદાર ધમાકા.

  • @natvarsinhchauhan6174
    @natvarsinhchauhan61742 жыл бұрын

    Jay ho santvani

  • @jivrajgadhavi1296
    @jivrajgadhavi1296 Жыл бұрын

    Birjubhai Bhajan chalu rakhya parogaram to made chhe tamarathi vadhare jay ho santvani

  • @giridharmandap7769
    @giridharmandap776910 ай бұрын

    તમારી ગાયકી બહુજ સારીછે

  • @mehulgirigoswami350
    @mehulgirigoswami3503 жыл бұрын

    Jay hoo santvani vivek bhai

  • @chetantrivedi4377
    @chetantrivedi43773 жыл бұрын

    ખૂબ સરસ વિવેક ભાઈ આટલી નાની ઉંમરે ગાયું.

  • @user-jd3mf3fw1z
    @user-jd3mf3fw1z6 ай бұрын

    Jaythakar

  • @govindsinhkhasiya5593
    @govindsinhkhasiya55932 жыл бұрын

    આ બધું ક્યાં ગયું અત્યારે...વિવેક

  • @palabhaidangar4935
    @palabhaidangar49352 жыл бұрын

    વાહ દોસ્ત મેરા દિલ ચૂરાલિયા

  • @bharthibapu8985
    @bharthibapu89852 жыл бұрын

    ૐ નમો નારાયણ

  • @vinubhaiaghara1215
    @vinubhaiaghara12152 жыл бұрын

    Ha mojj

  • @ramkabirji2811
    @ramkabirji2811 Жыл бұрын

    Vivek and lakshman

  • @abmusic_20
    @abmusic_203 жыл бұрын

    Wah ..moj bhai moj

  • @n.npatel4950
    @n.npatel49502 жыл бұрын

    જય હો હે જગજનની

  • @y.nmishra9115
    @y.nmishra91152 жыл бұрын

    जय हो!जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम

  • @ashokmaheswari4103
    @ashokmaheswari41033 жыл бұрын

    Wah. .. !!! Sundar,,,,

  • @nisargpranami8608
    @nisargpranami86082 жыл бұрын

    Superb 👌💯🙏

  • @c.mstudio1550
    @c.mstudio15503 жыл бұрын

    Jay ho Vala

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot2 жыл бұрын

    હવે કઈ સારાવાટ નથી પેલા સારુ હતુ

  • @nileshdave3514

    @nileshdave3514

    2 жыл бұрын

    હાવ સાચી વાત ભાઈ

  • @ghansyamkumar6752

    @ghansyamkumar6752

    2 жыл бұрын

    Have bhavai aadri se vivek bhai ee

  • @ghanshyambhaivaghasiya9991
    @ghanshyambhaivaghasiya99917 ай бұрын

    Hal kya khovay gya

  • @rambhaiodedara6395
    @rambhaiodedara6395 Жыл бұрын

    Vivekhamojvala

  • @aakashpatel2705
    @aakashpatel27053 жыл бұрын

    Wha Vivek bhai wha

  • @deneshbhaibaraiya3660
    @deneshbhaibaraiya3660 Жыл бұрын

    🙏રામ નામ

  • @jayeshrathva9789
    @jayeshrathva97892 жыл бұрын

    Very Nice

  • @yashwantsinghrajpoot7268
    @yashwantsinghrajpoot72682 жыл бұрын

    You are good singer vivek

  • @gohilgeeta7743
    @gohilgeeta77433 жыл бұрын

    Hare hare....... 🙌🙌🙌🙌🙌

  • @prafulkumarthakkar4114
    @prafulkumarthakkar41142 жыл бұрын

    Halni umar ketli chhe ?

  • @PriyankaPatelMahyavanshi
    @PriyankaPatelMahyavanshi3 жыл бұрын

    Vivek bhai very nice 👌👌👌🤗😊

  • @diporamrecordingstudiopatan
    @diporamrecordingstudiopatan2 жыл бұрын

    Very nice singing realy mind bloing

  • @chetanvaghela4689
    @chetanvaghela46893 жыл бұрын

    Wah wah ❤️

  • @hasmukhbhailathiya6703
    @hasmukhbhailathiya67033 жыл бұрын

    Jay ho

  • @PARTHPATEL-of9er
    @PARTHPATEL-of9er2 жыл бұрын

    Super

  • @kalotranikul8351
    @kalotranikul83513 жыл бұрын

    Jayho

  • @pankajpankaj40
    @pankajpankaj402 жыл бұрын

    Va va

  • @PRATIKKHARVA88
    @PRATIKKHARVA882 жыл бұрын

    Supprab

  • @bhaveshshah686
    @bhaveshshah6863 жыл бұрын

    Hare hare

  • @dharmikkhuman6061
    @dharmikkhuman60613 жыл бұрын

    Alya ha pannn

  • @rasikbhaivaghani4674
    @rasikbhaivaghani46742 жыл бұрын

    👍👌👌👌💐

  • @PARTHPATEL-of9er
    @PARTHPATEL-of9er2 жыл бұрын

    From GJ 15

  • @kishanboliya5494
    @kishanboliya54942 жыл бұрын

    Boliya

  • @user-sf5ml2mf7y
    @user-sf5ml2mf7y8 ай бұрын

    વાહ ઉસ્તાદ વાહ મસ્ત ભજન ગાયું કિસ દેવતા ને મેરા દિલ ચુરાલીયા .હા મોજ હા આ સંસ્કૃતિ જાળવી રાખો વિવેક ભાઇ.સાથમા લક્ષ્મણ બાપુ ને જય માતાજી સુપર જુગલબંધી ❤️🙏🙏🙏

  • @ghanshyambhaivaghasiya9991
    @ghanshyambhaivaghasiya99912 жыл бұрын

    જોરદાર

  • @bapuvlogs9209
    @bapuvlogs92092 жыл бұрын

    એક વાર લક્ષમ બાપૂ ને વાત કરજો કે હુ જે ગાવ સું હિન્દી ગીત એ વાત બરોબર સે 🙏🏻

  • @govindsinhkhasiya5593

    @govindsinhkhasiya5593

    2 жыл бұрын

    સાચી વાત હો બાપુ

  • @user-ju6fx3od9k
    @user-ju6fx3od9k2 жыл бұрын

    Vivek ji ka number milega kya please

  • @bapuvlogs9209
    @bapuvlogs92092 жыл бұрын

    મારી વિનંતી છે તમને ભજન સરું કરી દયો 🙏🏻

  • @user-uu6kk4cs6t

    @user-uu6kk4cs6t

    2 жыл бұрын

    भजन वगर मेड नहि पड़े

  • @dasharathprajapati3446

    @dasharathprajapati3446

    2 жыл бұрын

    માત્ર ભજન જ તારશે.ભજનથી બંને કામ થશે ભગવાન ભજાશે પૈસા પણ મળશે.માટે ભજન કરો.

  • @sonalthakorstatus793
    @sonalthakorstatus7933 жыл бұрын

    Atyare enu fad male che bhai

  • @kishanboliya5494
    @kishanboliya54942 жыл бұрын

    વિવેક

  • @veersinhrathoreofficial8143
    @veersinhrathoreofficial81432 жыл бұрын

    Vivekbhai tamaro number apjo

  • @gondaliya_sagar_ustad_1
    @gondaliya_sagar_ustad_129 күн бұрын

    આ ગાયકી હવે સંભળાવો ભાઈ પાછી

  • @kishanboliya5494
    @kishanboliya54942 жыл бұрын

    Ha moj Ha

  • @bhaveshshah686
    @bhaveshshah6863 жыл бұрын

    Jay ho

Келесі