Ratnakar Pachisi | CA Devansh Doshi| Jatin Bid| Piyush Shah| Prashant Shah|Jainam Varia|

Музыка

Chaitya - Ratnakar Pachisi
Now You can Enjoy this song “ Ratnakar Pachisi “ on your Favourite OTT mobile apps & also set as caller tune by clicking on below provided link.
Instagram
/ 1043232069707329
Spotify
open.spotify.com/track/3uKuDg...
Gaana
gaana.com/song/ratnakar-pachisi
KZread Music
• Ratnakar Pachisi | CA ...
Wynk Music
wynk.in/music/song/ratnakar-p...
Jiosaavn
www.jiosaavn.com/song/ratnaka...
Amazon Music
music.amazon.in/albums/B0BHTZ...
Apple Music
music.apple.com/us/album/ratn...
Digital Distribution by: Loglab Technology LLP.
TO Set your Ringtone
JIO SAAVN Users use My Jio Application to set hellotune.
AIRTEL Users use WYNK MUSIC Application to set hellotune.
So now share it in group !!!
Chaitya Presents
Ratnakar Pachisi | CA Devansh Doshi| Jatin Bid| Piyush Shah| Prashant Shah| Jainam Varia | @Chaitya
Title : Ratnakar Pachisi
Rachaiyta : Jainacharya Shrimad Ratnkar Suriji Mahraj
Gujrati Translation : Mastar Samji Hemchand Desai
Music and Project Head : CA Devansh Doshi
Singers : Piyush Shah, Prashant Shah (Dikubhai), Jatin Bid, Jainam Varia, CA Devansh Doshi
Sarangi : Sandip Mishra
Flute : Shashank Acharya
Recorded at : DD Audio Studio by CA Devansh Doshi
Video: Param Path - Prashant Chourdia
Some Background About lyricist Samji Bhai Mastar
સયેાજક : ચિત્રપ્રેરક
પ. પૂ. આચાર્યાંશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન
મુનિરાજશ્રી દાનવિજયજી મહારાજ
શામજીભાઈ હેમચંદ દેસાઈ ૬ ભાઈઓમાં ત્રીજા નંબરના, તેમનો જન્મ વિ.સં. ૧૯૪૭ બોટાદમાં, વ્યવહારીક અભ્યાસ બોટાદમાં કર્યા પછી, મહેસાણા પાઠશાળામાં ભણી-ગણીને તૈયાર થયા અને કર્મભૂમિ ભાવનગરને બનાવી કાપડનો વેપાર કરવા સાથે, ભાવનગરની પાઠશાળા - સામાયિક શાળા તથા સંઘની ઘણી ઘણી સેવા કરી છે. માસ્તરનાં હુલામણા નામે ઓળખાતા એવા તેમણે ધાર્મિક અધ્યાપન કરાવવા સાથે સમસ્ત જીવનમાં આજીવિકાના અલ્પ સાધન વડે સંતોષમાની મસ્ત ફકીરની જેમ મસ્તીમાં જ્ઞાનગંગા વહાવી વૈવિધ્યસભર કૃતિઓની રચના કરી છે. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન વિપુલ સંખ્યામાં સાહિત્ય સર્જન કર્યું. ધાર્મિક-સામાજીક-રાષ્ટ્રીય કાવ્યોની સુંદર રચના કરી છે. કેટલુંક તેઓની હાજરીમાં પ્રકાશીત થયું. તેઓનાં અવસાન પછી તેઓનાં અપ્રગટ સાહિત્યને પ્રકાશન કરવા માટે તેમનાં દિકરી પ્રભાબેને એક પૂ. સાધુ ભગવંતને તમામ સાહિત્ય આપ્યું પરંતુ સાધુ ભગવંતની શરત ચૂકથી એ તમામ સાહિત્ય ગુમ થયું. તે પછી જે-તે અંકોમાં છપાયેલી રચનાઓ કે કોઈકને મૌખિક આવડતી હતી તે રચનાઓ સાંભળીને તથા ચકાસણી કરીને જે અને જેટલું મળ્યું શામજીભાઈની કર્મભૂમિ ભાવનગરમાં તેઓની પાસે ધાર્મિક અધ્યયન કરનારા શ્રાવકો કહે છે કે ‘‘શામજીભાઈએ પુષ્કળ સાહિત્યસર્જન કર્યું અને તેમની રચનાઓ સમગ્ર ગોહિલવાડમાં જનજીભે સતત ગવાતી હતી આપની પાસે બહુ ઓછું આવ્યું છે.'' સદ્નસીબે જે મળ્યું છે તેને માણીએ.
આ શામજીભાઈ, એટલે બીજું કોઈ નહીં, પણ પ્રચલિત થયેલ ગીત તું મને ભગવાન એક વરદાન આપીદે ગીતના રચયિતા શ્રી પ્રવીણભાઈ દેસાઈના કાકા એટલે શ્રી શામજીભાઈ
#chaitya #ShrimadRatnkarSurijiMahraj #ratnakarpachisi #bhakti

Пікірлер: 55

  • @priyankshah3350
    @priyankshah3350 Жыл бұрын

    પોતાના અવગુણો અને પ્રભુ સાથે પ્રત્યક્ષ વાતો કરતા હોય એવી ગીત રચના જયારે મેં એક અજૈન ભાઈ ને સંભળાવી ત્યારે એમને મને કહ્યું કે અદભુત રચના છે, તમે જે સ્વર આપ્યો છે એ પણ અદભુત છે 🙏🙏 આવી બીજી પણ રચનાઓ નંવા રંગ રૂપ સાથે આપતા રહેશો એવી શુભકામના 🌹🌹

  • @nileshshah3744
    @nileshshah3744 Жыл бұрын

    Saras khub khub anumodana 🙏🙏🙏🙏🙏

  • @bhagyawantisrisrimal6011
    @bhagyawantisrisrimal6011 Жыл бұрын

    Khub khub anumodna Antar atma jagane ke liye kam nahi hai yaha Ratnakar pacchisi

  • @nilashah7627
    @nilashah7627 Жыл бұрын

    Excellent and truly soulful! Loved the singing and found it very meaningful. Khub Anumodna..! 🙏🏻🙏🏻⭐️⭐️

  • @pankajparikh4800
    @pankajparikh4800 Жыл бұрын

    Khub khub anumodana crodo Pranam JAY JINEDRA

  • @paritavora36
    @paritavora36 Жыл бұрын

    Khub khub anumodna

  • @shitalshah3307
    @shitalshah3307 Жыл бұрын

    🙏🙏🙏👌👌👌khub sundar

  • @kalappakottur7689
    @kalappakottur7689 Жыл бұрын

    Devonshire doshiji aap ki khub khub anumodna

  • @satishjain2776
    @satishjain2776 Жыл бұрын

    Nice ,very nice super voice all singers praiseworthy .

  • @harshshah8257
    @harshshah8257 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻👌

  • @saanjc5963
    @saanjc5963 Жыл бұрын

    awaiting for Bhaktamar 🙏🏻

  • @saanjc5963
    @saanjc5963 Жыл бұрын

    perfect from beginning to end🙏🏻🙏🏻🙏🏻

  • @shitalshah3307
    @shitalshah3307 Жыл бұрын

    Anumodanaa 🙏

  • @shitalshah3307
    @shitalshah3307 Жыл бұрын

    Khub sundor 🙏🙏🙏

  • @malajain3534
    @malajain3534 Жыл бұрын

    Excellent 🙏🙏🙏 superb Sabne bahut accha gaya hai Piyush bhai 👌👌🙏🙏

  • @navinvora4909
    @navinvora4909 Жыл бұрын

    EXCELLENT WORK. Excellent👍👏 work

  • @AdarshLodha
    @AdarshLodha Жыл бұрын

    Bahut bhut sundar ✨ anand aa gya!!

  • @TheGouthamjain
    @TheGouthamjain Жыл бұрын

    Superb song

  • @rimasheth5843
    @rimasheth5843 Жыл бұрын

    Superb voice Jainambhai . hearttouching n superb.

  • @sushmajain1810
    @sushmajain1810 Жыл бұрын

    Namostu bhagwan

  • @rimasheth5843
    @rimasheth5843 Жыл бұрын

    Khub khub anumodna to you all.

  • @nisargshah1723
    @nisargshah1723 Жыл бұрын

    🥺😍🙏🏻

  • @ashkothari824
    @ashkothari824 Жыл бұрын

    Team Really Excellent and truly soulful! Loved the singing and found it very meaningful. Khub Anumodna..!

  • @TheDolphins15
    @TheDolphins15 Жыл бұрын

    Khub khub anumodna 🙏 superb, soul touching!!

  • @yoginisutaria8174
    @yoginisutaria8174 Жыл бұрын

    Anumodna very nice cooling mind🙏🙏🙏👌👌👌

  • @pmshah1283
    @pmshah1283 Жыл бұрын

    Excellent 👌❤️👌 Soulful...👏

  • @maheshjain9654
    @maheshjain96543 ай бұрын

    Beautiful voice, what a video

  • @varshagudhka7616
    @varshagudhka7616 Жыл бұрын

    🙏🙏🙏

  • @bhavingandhi6853
    @bhavingandhi6853 Жыл бұрын

    All very nice....bt PIYUSHBHAI IS PIYUSHBHAI....🥰

  • @dikshajain3715
    @dikshajain37153 ай бұрын

    Bhaut bhaut anumodna

  • @chandanigoyani749
    @chandanigoyani749 Жыл бұрын

    Superb 🙏🏻 no words how to explain Khub khub anumodna all singers and your team 🙏🏻

  • @bhavyashahsurendranagar932
    @bhavyashahsurendranagar932 Жыл бұрын

    Anumodna..🙏🙏🙏

  • @sunderrathod9421

    @sunderrathod9421

    Жыл бұрын

    ❤ 27:53 में

  • @ronakkothari5985
    @ronakkothari5985 Жыл бұрын

    EXCELLENT UNDERSTANDING OF ALL THE STUTIS BY DRAWINGS & VOICE OF ALL SINGERS AEW JUST TOO SOOTHING AND SOULFUL

  • @hiteshfariya7598
    @hiteshfariya7598 Жыл бұрын

    Beautiful, heart touching, soulful ❤🙏 Thank you so much to all the singers and the team..

  • @cgogri

    @cgogri

    Жыл бұрын

    a

  • @cgogri

    @cgogri

    Жыл бұрын

    xax

  • @jayeshmehta6458

    @jayeshmehta6458

    Жыл бұрын

    ​@@cgogri QQ a1sga¹2

  • @kusumjain4130
    @kusumjain4130 Жыл бұрын

    🙏 arham

  • @bhavingandhi6853
    @bhavingandhi6853 Жыл бұрын

    👌🏼🙏🏼

  • @ManojRathorechennai
    @ManojRathorechennai Жыл бұрын

    Soulful ...

  • @monishjain7411
    @monishjain7411 Жыл бұрын

    Please also prepare same for bhaktamar stotra

  • @komaljain8974
    @komaljain8974 Жыл бұрын

    Looking for hindi version in your voices. There are people other than Only a section of people who understand Gujarati will be greatly influenced

  • @alienkabir4437
    @alienkabir4437 Жыл бұрын

    Fabulous ❤

  • @yeshwantjhabak9333
    @yeshwantjhabak9333 Жыл бұрын

    Any plans to record Hindi version of Ratnakar Pacchisi ?

  • @umedparkashkothari8179
    @umedparkashkothari8179 Жыл бұрын

    Om Arham Om Shanti Sardarshahr Chennai

  • @priyajain7316
    @priyajain7316 Жыл бұрын

    Superb ❤

  • @priyajain7316
    @priyajain7316 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaviksonigra9824
    @bhaviksonigra982411 ай бұрын

    Anumodhna😊

  • @user-sv9lb8ud5h
    @user-sv9lb8ud5h11 ай бұрын

    Abhishek very very nice song

  • @vijayshah2658
    @vijayshah2658 Жыл бұрын

    Kuub khub anumodna

  • @pakshaalsshah
    @pakshaalsshah Жыл бұрын

    🙏🙏🙏

  • @meenugsl6798
    @meenugsl6798 Жыл бұрын

    🙏🙏🙏

Келесі