રખડેલ બન્યો કલાકાર//Gujarati Comedy Video//કોમેડી વિડીયો SB HINDUSTANI

Комедия

આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
***અમે કોઈપણ જાતીધર્મ નો વિરોધ કરવા માગતા નથી****
અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
Director:-Balwantsinh Vamaiya
Story by:-Vaghubha & Zalubha
sb studio :-Bharatsinh Vamaiya & Balwantsinh
Camera men:-Bharatsinh & Balwantsinh
Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh
Music:-Sargam Music Studio
New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
my facebook page link- / sbhindustanibharat

Пікірлер: 1 700

  • @mrchamudchoru138
    @mrchamudchoru1382 жыл бұрын

    હા મહેન્દ્ર સીહ તમારી બેવફા સોન્ગ અમને ખુબ ગમયુ

  • @rrgujarati
    @rrgujarati3 жыл бұрын

    હા તમારી દેવી હા

  • @sadhima-rn5it
    @sadhima-rn5it5 ай бұрын

    મહેન્દ્રસિંહ ખુબ જ સુંદર ગીત ગાતાં હતાં તેઓ ખૂબ જ આગળ વધે 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @edit-bay-v-r-najopur9845
    @edit-bay-v-r-najopur98453 жыл бұрын

    🐅🐅હા મારા ટાઈગર હા🐅🐅

  • @TigerSikotar
    @TigerSikotar3 жыл бұрын

    ભરતભાઈ જોરદાર રેગડી ગાઈ હો 👌👌👌👌

  • @LINEBOY12
    @LINEBOY123 жыл бұрын

    અવાજ માં દમ છે બાકી કલાકાર ના લાયક છે રખડેલ☺️👌👌👌👌👌

  • @djskgozaria6518
    @djskgozaria65182 жыл бұрын

    વાહ બહુજ સુંદર અવાજ છે... આ ભાઈ નો નમ્બર આપશો... લાઈવ ગરબા ના ઓર્ડર માટે...

  • @khimanavillageboy478
    @khimanavillageboy4783 жыл бұрын

    હા ફુમતાળજી હા

  • @depakbhai2707
    @depakbhai27073 жыл бұрын

    સરસ અવાજ છે આવા ટેલેન્ટ ને આગળ લાવવુ જ જોઈએ

  • @king-pr9pz
    @king-pr9pz3 жыл бұрын

    વાહ મારી SB હિંદુસ્તાની ટીમના મોરલા વાહ સપોટ છે અમારો

  • @darbargovind3510
    @darbargovind35103 жыл бұрын

    ખુબ સરસ મહેન્દ્ર સિંહ બાપુ માં ભવાની તમને ખૂબ આગળ વધારે 🙏⚔️

  • @brijvillagelifestyle6515
    @brijvillagelifestyle65153 жыл бұрын

    ખરે ખર ખુબ સરસ ગાય છે ભાઈની ખુબ પ્રગતિ થાય. તેવી શભેચ્છાઓ

  • @ramandabrothers
    @ramandabrothers3 жыл бұрын

    વાહ મારા sb hindustani ના ટહુકતા મોરલા હા મહિનદર ભાઈ તમારા વખાણ કરુ એટલા ઓછા છે

  • @rajputsunilsinh4546

    @rajputsunilsinh4546

    3 жыл бұрын

    Ha maru R RAMANDA

  • @user-qn8cj5qh2f

    @user-qn8cj5qh2f

    3 жыл бұрын

    હા ભાઈ હા 🙏

  • @fuljicahudaryfuljicahudary2645
    @fuljicahudaryfuljicahudary26453 жыл бұрын

    Super bhai જય અંબે મા

  • @SidrajsinhSolanki
    @SidrajsinhSolanki11 ай бұрын

    જય માતાજી બધા મિત્રો ને ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Hv_experiment
    @Hv_experiment3 жыл бұрын

    🙏 JAY MATAJI 🙏

  • @hemantsingvaghela4057
    @hemantsingvaghela40573 жыл бұрын

    વાહ મહેન્દ્રસિંહ મોજ બાપુ

  • @chandreshthakoramiyapur890
    @chandreshthakoramiyapur8903 жыл бұрын

    🙏 જય માતાજી🙏 હા મોજ હા

  • @RadheKrishnaps
    @RadheKrishnaps2 жыл бұрын

    માં શક્તિ તમને હરપલ ખુસ રાખે 🙏🙏

  • @parmarkailashbhaichamanbha3427
    @parmarkailashbhaichamanbha34273 жыл бұрын

    જોરદાર ગાયું મહેન્દ્રસિંહ સિંગર

  • @sharadvora1213
    @sharadvora12133 жыл бұрын

    જોરદાર મહેન્દ્ર સિંહ 👌સુપર

  • @jaydeepdabhi5858

    @jaydeepdabhi5858

    2 жыл бұрын

    DARBAR

  • @rakeshthakor4706

    @rakeshthakor4706

    2 жыл бұрын

    @@jaydeepdabhi5858 ,, ,. , ,.

  • @AmitPatel-yk4kq
    @AmitPatel-yk4kq3 жыл бұрын

    તમારો અવાજ ખૂબ સરસ છે મહીન્દર ભાઈ તમારી ખુબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ. 🙏

  • @avarsingvaghela3012
    @avarsingvaghela30122 жыл бұрын

    જોરદાર ગીત ગાયું મહિન્દ્રસિંહ ખૂબ આગળ વધો

  • @v.c.banna_007aditer6
    @v.c.banna_007aditer62 жыл бұрын

    હા મોજ હા જોરદાર❤️❤️ અવાજ છે ભાઈ નો

  • @dipakthakor858
    @dipakthakor8583 жыл бұрын

    👌👌👌👌👌👌 વાહ મહેન્દ્રસિંહજી તમારો અવાજ સુપ્પર તમે બઉ આગળ વધો અને તમારી ચેનલ sbhindustani બઉ આગળ વધે તેવી માતાજી ને પ્રાર્થના કરીયે છીએ, દિપક ઠાકોર પાટણ

  • @narsihthakor9046
    @narsihthakor90463 жыл бұрын

    જોરદાર અવાજ છે મહેન્દ્ર સિંહ નો એમના ગીત પણ સારા છે

  • @thakorbecharji2513
    @thakorbecharji25132 жыл бұрын

    હા મહેન્દ્ર સિંહ હા

  • @shaileshthakor7943
    @shaileshthakor79433 жыл бұрын

    હા. મારા. ઘાયલ . કલાકારો . હા💝

  • @devrajrathod7559
    @devrajrathod75593 жыл бұрын

    Super hit song mahindarshih vamaya jay Mataji haga ખૂબ આગળ વધો એવી ભગવાન ને પથના કરૂ છું જય માતાજી હગા

  • @darbarmehulsinh007
    @darbarmehulsinh007 Жыл бұрын

    જય માતાજી બધા મિત્રો ને ❤️

  • @opbnna007
    @opbnna007 Жыл бұрын

    મહેન્દ્ર સિંહ તમારા ગીતો જોરદાર તમે ખુબ આગળ વધો એવી અમારી ભગવાન માતાની ખુબ ખુબ પ્રાથના

  • @parmardashrathsinh5900
    @parmardashrathsinh59003 жыл бұрын

    મહેન્દ્ર સિંહ તમારું સોંગ મૂડ વગરનો મંડવો ખુબ સુંદર છે 👌👌👌🙏💐જય માઁ હરસિદ્ધિ સદાય સહ્ય કરે 💐🙏

  • @_jogniraj_2201
    @_jogniraj_22013 жыл бұрын

    Fentastic voice 👍

  • @sunilsolanki2569
    @sunilsolanki25692 жыл бұрын

    મહેન્દ્ર સિંહ જોરદાર ગાઓ છે હો👌👌👌

  • @nareshaal5671
    @nareshaal56712 жыл бұрын

    સુપર 🎵🎵🎤🎤🎶🎶

  • @PravinThakor-nq2ix
    @PravinThakor-nq2ix3 жыл бұрын

    હા. મોજ હા

  • @rameshmohaniya9998
    @rameshmohaniya99983 жыл бұрын

    હા તમારા કલાકાર ની મોજ હા

  • @BanasnoKing
    @BanasnoKing2 жыл бұрын

    વાહ મજા આવી ગઇ

  • @bharatprajapati7014
    @bharatprajapati70143 жыл бұрын

    વાહ મહેન્દ્ર સિંહ સુપર સિંગર ખુબ આગળ વધો

  • @Jaysikotar-uk1jn
    @Jaysikotar-uk1jn2 жыл бұрын

    વાહ ભુરા ની મોજ😍😍😍😍🤩🤩🤩

  • @har423
    @har4233 жыл бұрын

    Mafu Kaka ni grba style jordar bhai.bhai......ha moj ha moj....jay mataji

  • @hiteshchaudhary5974
    @hiteshchaudhary59743 жыл бұрын

    ભાઈ નો અવાજ ખૂબ જ સરસ છે પ્રેક્ટિસ કરવી જોઈએ

  • @ketanpatel7396
    @ketanpatel7396 Жыл бұрын

    બીજો ભાગ લાવો🙏

  • @Dixit.Kumar_
    @Dixit.Kumar_3 жыл бұрын

    મહેન્દ્ર ભાઈ ખૂબ જ સરસ રાગ છે. અને અવાજ પણ અતિ સુંદર. તેમજ તમારા ઓડિશન વારા ભાઈ પણ જોરદાર હો....

  • @rajasikotargroup4841
    @rajasikotargroup48413 жыл бұрын

    હા મોજ હા મહેન્દ્ર

  • @goganikrupaho6304
    @goganikrupaho63043 жыл бұрын

    જોરદાર મહેન્દ્ર સિંહ જોરદાર ભરત સિંહ

  • @solankikiran8591
    @solankikiran8591 Жыл бұрын

    જય માતાજી બધા મિત્રો ને

  • @maheshthakor3761
    @maheshthakor37612 жыл бұрын

    Vah fumtaji Jordar tamaro voice 👌👌👌

  • @rjedite
    @rjedite3 жыл бұрын

    જોરદાર કલાકાર છે નવરાત્રી માટે ભાઈઓ આ વિડીયો આપ કો અચ્છા લગા હો તો લાઈક કરો

  • @mavatarsadhisikuoffices

    @mavatarsadhisikuoffices

    3 жыл бұрын

    Good

  • @rambhairatadiya1449

    @rambhairatadiya1449

    3 жыл бұрын

    Patan Nu Ratan Stale Mahendra Singh

  • @rambhairatadiya1449

    @rambhairatadiya1449

    3 жыл бұрын

    Good Morning

  • @mogalsarkarofficalchannel527

    @mogalsarkarofficalchannel527

    3 жыл бұрын

    Hiii moj of of a

  • @malajidarbar8776

    @malajidarbar8776

    3 жыл бұрын

  • @umeshpatel881
    @umeshpatel8813 жыл бұрын

    જોરદાર કલાકાર છે નવરાત્રી માટે જોરદાર લાઇક થઇ જાય જય માતાજી

  • @baldevrawal4336
    @baldevrawal43363 жыл бұрын

    સાંભળ તો સાંભળ તો હું પોતે રડી પડ્યો ધન્યવાદ

  • @manabgaipadhiyarmanabgaipa7135
    @manabgaipadhiyarmanabgaipa71353 жыл бұрын

    💘💘💘વાહ મહેદૃર સિહ વામૈયા💘💘💘

  • @stargrouppatan
    @stargrouppatan3 жыл бұрын

    બલ્લુ ભાઈ જોરદાર ગમ મોં આવી ગયા છે મહેન્દ્રસિંહ ગીત બન કરો બલ્લુ રોઈ પડસે 😜😜

  • @user-do5pm7st1g
    @user-do5pm7st1g3 жыл бұрын

    ખુબ......ખુબ......અભિનંદન જય.......માતાજી

  • @kismatDJ-ze7dn
    @kismatDJ-ze7dn2 жыл бұрын

    વાહ મહેંદ્ર સિંહ.

  • @jaydevjoshi3998
    @jaydevjoshi3998 Жыл бұрын

    મફુ કાકા જોરદાર રમે છે 😂😢

  • @barkatbhaimomin8930
    @barkatbhaimomin89303 жыл бұрын

    વાહ મહીનદર વામયા👍👍👍👍👍

  • @ramabhairatdiyabharwad-8182
    @ramabhairatdiyabharwad-81823 жыл бұрын

    SB. Hindustani Tim Ne Khub Dhanyavad વાહ મહેન્દ્રસિંહ વામૈયા ની મોજ હા વાહ

  • @user-sf6ek2lb9c
    @user-sf6ek2lb9c Жыл бұрын

    સુપર વિડીયો👌👌👌👌

  • @chauhananandsinh6627
    @chauhananandsinh66273 жыл бұрын

    Super mahendrasinh super song

  • @rameshjadav4464
    @rameshjadav44643 жыл бұрын

    બાલુભાઈ ખૂબ સરસ જય માતાજી

  • @rrgujarati
    @rrgujarati3 жыл бұрын

    મહેન્દ્રસિંહ જોરદાર ગાઓ છો હો

  • @sunilthakor4581

    @sunilthakor4581

    Жыл бұрын

    સરસ..ફુમતાજી.અમાં.તમારી.બદે.એપિસોડ.જોયસે

  • @ranjanbenvasava7620

    @ranjanbenvasava7620

    Жыл бұрын

    ​@@sunilthakor45810l0l

  • @k.k.Hirajinapara

    @k.k.Hirajinapara

    5 ай бұрын

    હા

  • @jentilalmajirana895
    @jentilalmajirana8952 жыл бұрын

    🤔👌👌👏🙏❤🙊

  • @DashrathThakor-qu7sf
    @DashrathThakor-qu7sf2 жыл бұрын

    જય માતાજી મિત્રો 🙏😄😄

  • @navaghanthakorthakornavagh2121
    @navaghanthakorthakornavagh21213 жыл бұрын

    વાહ મહેન્દ્ર સિંહ વાહ

  • @goswamivasudevgoswamivasud6144
    @goswamivasudevgoswamivasud61443 жыл бұрын

    વાહ મહિન્દ્ર સિહ બહુજ મજા આવી જય માતાજી

  • @okdjds1511

    @okdjds1511

    3 жыл бұрын

    ❤️🙏Hii

  • @gvsolanki6268
    @gvsolanki62683 жыл бұрын

    Nice voice Mahendarsinh

  • @jayeshthakor.1604
    @jayeshthakor.16043 жыл бұрын

    ખુબ સરસ ગાયા ભાઈ ..જય માં રાબાઈમા🙏🙏🙏

  • @punamsinhdarbar8743
    @punamsinhdarbar87433 жыл бұрын

    जय हिंद जय भारत माता

  • @gohilsambhusinh931
    @gohilsambhusinh9312 жыл бұрын

    💐🌹🙏jay mataji🙏🌹💐

  • @SanjayChaudhary-ke1ti
    @SanjayChaudhary-ke1ti6 ай бұрын

    જય હનુમાન ટીમના મેબરો

  • @darbarsampushihbapu1326
    @darbarsampushihbapu13263 жыл бұрын

    ખૂબ ખૂબ પ્રગતિ કરે SB Hindustni ટીમ ખુબ નામના થાય જય માતાજી

  • @punamshihdarbar7229
    @punamshihdarbar72293 жыл бұрын

    હા મારી વામૈયા ની રામબબાઈ મા હા સુપર

  • @SBGujaratiVlogs
    @SBGujaratiVlogs2 жыл бұрын

    વાહ મહેન્દ્ર સિંહ 👌👌👌👌 જોરદાર

  • @rajasadhivada-ux3ti
    @rajasadhivada-ux3ti8 ай бұрын

    વાહ..ફુમતા કાકા ની મોજ વાહ...

  • @punamsinhdarbar8743
    @punamsinhdarbar87433 жыл бұрын

    खुब खूब आभार आगे बढो भाई

  • @rajasadhi4603
    @rajasadhi46033 жыл бұрын

    મહેન્દ્રભાઈ મહેનત કરજો પુરી દુનિયા માં ફેમસ થઇ જશો જોરદાર ગાવો છો સુપર જય માતાજી

  • @chauhantakhabhai8014

    @chauhantakhabhai8014

    3 жыл бұрын

    સાચી વાત છે કલાકાર સરસ છે

  • @rabarivishnu9913
    @rabarivishnu99132 жыл бұрын

    વાહ સૂપર 👌👌

  • @gopalsinhchauhan7652
    @gopalsinhchauhan76522 жыл бұрын

    વાહ વાહ મહેંન્દ્ર સિંહ

  • @apgujaratistetus1620
    @apgujaratistetus16203 жыл бұрын

    જોરદાર ગાય છે ભાઈ ખુબ ખૂબ આગળ વધો

  • @surajsinh8403
    @surajsinh84033 жыл бұрын

    સેલા ભાઈ ગીત ગાયું તે મારા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન આપું છું હાં મોજ હા સુપર હિટ વિડિયો બનાયો

  • @chauhantakhabhai8014
    @chauhantakhabhai80143 жыл бұрын

    સૂપર હિટ વિડિયો સરસ સ્ટોરી બનાવી વાઘૂભા

  • @senarameshsenaramesh6949
    @senarameshsenaramesh69492 жыл бұрын

    Ha moj

  • @dineshranarana7440
    @dineshranarana74403 жыл бұрын

    હા મોજ હા મિત્રો હા

  • @bariakamlesh6935
    @bariakamlesh69353 жыл бұрын

    છૈલો કલાકાર જોરદાર

  • @jaygogamaraj5768

    @jaygogamaraj5768

    Жыл бұрын

    🎤🎤🎤

  • @gogachehardham9298
    @gogachehardham9298 Жыл бұрын

    Nais on regdi And song gayu👍 ma Chehar Ane rambai ma Aagad lai Jay🙏 Evi prathna❤️

  • @jaygogavideo8235
    @jaygogavideo82353 жыл бұрын

    મ્હેદ્રસિંહ તમારો જોરદાર અવાજ સે તમે ખુબજ આગળ વધો એવી અમારી માતાજી ને પ્રાર્થના કરીએશિએ

  • @jayrajputana7322

    @jayrajputana7322

    2 жыл бұрын

    મહેન્દ્ર સિંહ નો અવાજ બહુ મસ્ત છે

  • @jayrajputana7322

    @jayrajputana7322

    2 жыл бұрын

    મહેન્દ્રસિંહ નો નંબર આપો જય માતાજી

  • @user-ic9xg4mw1j

    @user-ic9xg4mw1j

    2 жыл бұрын

    LALA,

  • @prahladbhai4694

    @prahladbhai4694

    Жыл бұрын

    Hound l

  • @sekhasahil8002

    @sekhasahil8002

    Жыл бұрын

    હાય

  • @rajputvipulsinh3589
    @rajputvipulsinh35893 жыл бұрын

    ભરતભાઈ ની રેગડી મસ્ત છે. બીજો આવો વિડિયો બનાવો ભાઈઓ પ્રસનાલી rqvest છે આવો વિડિયો ફરી બનાવો

  • @jaydada6957
    @jaydada69573 жыл бұрын

    ખૂબ સરસ 👌👌👌👌👌👌👌👌👌👌👌 હુ કદી યુટ્યુબ માં કમેન્ટ નથી કરતો પણ પહેલી વાર કમેન્ટ કરી છે બઉ સરસ અવાજ છે તમે બઉ મોટા કલાકાર બન્સો 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sandhyabrahmbhatt1777
    @sandhyabrahmbhatt17773 жыл бұрын

    મહેન્દ્ર ભાઈ તમૈ સારૂ ગાવછો તમે એક દિવસ મોટા કલાકાર બનશો ફુમતાકાકા બનવાનું ભુલી જશો બઘા ખુબજ સરસ એમને આઞર લાવવાનું કામ કરી રહ્યા છો જય માતાજી સાચે તમે રીયલી બનશો ફુમતાકાકા બોલવાનૂ ભુલી જશે બધા ભાઈઓ સરસ રીતે આડીયા છે ભાઈ વાહ સરસ સરસસરસ છે

  • @mehulthakor-cp4wy
    @mehulthakor-cp4wy3 жыл бұрын

    જોરદાર કલાકાર મહેન્દર વામૈયા

  • @hkofficial5741
    @hkofficial57413 жыл бұрын

    Super acting by all👌👌👍

  • @gabbarthakorofficial9200

    @gabbarthakorofficial9200

    3 жыл бұрын

    મિત્રો સદારામ બાપુ ને માનતા હોય તો અમારી ચેનલ ને સબસકયાબ કરજો જય સદારામ બાપુ મિત્રો

  • @patelvipul2767
    @patelvipul27672 жыл бұрын

    1 નંબર ફુમતાર્જી2 ભત્રીજો3 હરિ ભા પશી બાકી બધા ભાઈઓ

  • @vyomiscool1535
    @vyomiscool15353 жыл бұрын

    I really like your voice fumtaji ❤️💯 from usa

  • @gabbarthakorofficial9200
    @gabbarthakorofficial92003 жыл бұрын

    જોરદાર સે હો ભાઈ ઓ સહકાર જરુર આપજો જય સદારામ બાપુ

  • @rajeshm8368

    @rajeshm8368

    3 жыл бұрын

    સરસ

  • @sanjaygohil9451
    @sanjaygohil94513 жыл бұрын

    વાહ મહેન્દ્ર વાહ સુપર વોઇસ ભાઇ જોરદાર

  • @thakorvipul4841
    @thakorvipul48413 жыл бұрын

    હા મહિન્દ્ર ભાઈ આગળ વધારો જો

  • @pirabhairaval4138

    @pirabhairaval4138

    6 ай бұрын

    ❤❤❤❤❤❤આઇ

  • @asharabari6763
    @asharabari67633 жыл бұрын

    Super voice

  • @dhrmeshabapu3259
    @dhrmeshabapu32593 жыл бұрын

    Ha.. Moj.ha. bhai

  • @lovelygroupumta519
    @lovelygroupumta5193 жыл бұрын

    Very very nice video mafu Kaka lovely umta

Келесі